Scam book and story is written by Mittal Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Scam is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સ્કેમ... - નવલકથા
Mittal Shah
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
નમસ્કાર વાચકમિત્રો,
આપના ખૂબજ મહત્ત્વના પ્રતિભાવો અને મારી 'રાજુલ- પ્રીતની નવી રીત' વાંચવા બદલ.
હું એક નવી જ નવલકથા સાથે ઉપસ્થિત થઈ છું. મેં કંઈક અલગ જ વસ્તુ પર લખવા પ્રયત્ન કર્યો છે.
"સ્કેમ...."
*******
સ્કેમ....1
અંધારી એવી એક જગ્યા જયાં ચકલું પણ ફરવાની ધૃષ્ટતા પણ ન કરી શકે. ના તો સૂરજનું કિરણ પ્રવેશવા તૈયાર હોય. ના કોઈ અવાજ સંભળાય કે ના અંદર હવાની હાજરી મહેસૂસ થાય, જાણે આ બધાનું દુનિયામાં અસ્તિત્વ છે કે નહીં અહીં ખબર નહોતી પડી રહી.
તે રૂમમાં સ્મેલ પણ એટલી વિચિત્ર અને એટલી ગંધાતી આવી રહી હતી કે કોઈ શ્વાસ પણ ના લઈ શકે. કે પછી ના કોઈ ત્યાં જીવતો રહી શકે.
ત્યાં ચારે બાજુ બોકસ જ બોકસ હતાં. થોડા ઘણાં ખાલી પીપડાં હતાં. બસ પછી ફકતને ફકત ભીંતો જ ભીંતો દેખાઈ રહી હતી. બારી કે બારણાં આ જગ્યાએ હતાં કે ન હોતાં તેની પણ ખબર જ નહોતી પડી રહી.
અને આવી અંધારી રૂમમાં એક માણસ જાણે કોઈ અંડરગ્રાઉન્ડ થયો ના હોય તેમ ત્યાં ખુરશી પર સૂઈ ગયેલો હતો. થોડીવારે બહારથી એક માણસ ત્યાં આવ્યો અને તેને જોઈ રહ્યો પછી તે માણસને એને પગથી લાત મારી પણ તે ઊઠી નહોતો રહ્યો. એટલામાં જ બીજો માણસ આવ્યો અને કહ્યું કે,
નમસ્કાર વાચકમિત્રો, આપના ખૂબજ મહત્ત્વના પ્રતિભાવો અને મારી 'રાજુલ- પ્રીતની નવી રીત' વાંચવા બદલ. હું એક નવી જ નવલકથા સાથે ઉપસ્થિત થઈ છું. મેં કંઈક અલગ જ વસ્તુ પર લખવા પ્રયત્ન કર્યો છે. "સ્કેમ...." ******* સ્કેમ....1 અંધારી એવી એક ...વધુ વાંચોજયાં ચકલું પણ ફરવાની ધૃષ્ટતા પણ ન કરી શકે. ના તો સૂરજનું કિરણ પ્રવેશવા તૈયાર હોય. ના કોઈ અવાજ સંભળાય કે ના અંદર હવાની હાજરી મહેસૂસ થાય, જાણે આ બધાનું દુનિયામાં અસ્તિત્વ છે કે નહીં અહીં ખબર નહોતી પડી રહી. તે રૂમમાં સ્મેલ પણ એટલી વિચિત્ર અને એટલી ગંધાતી આવી રહી હતી કે કોઈ શ્વાસ પણ ના લઈ શકે. કે
સ્કેમ....2 (નઝીર નામના આંતકી સાથે સાગર જેવા ડિફેન્સ ઓફિસરને કિડનેપ કરી કંઈક માહિતી કઢાવવા પ્રયત્ન કરે છે. હવે આગળ...) "એટલે... સાગર સર... હમણાં જ ખબર પડી જશે." એમ બોલીને નઝીર એક બેલ વગાડે છે અને એક વ્યક્તિ અંદર આવે ...વધુ વાંચોતેની નજીક જઈને નઝીર કાનમાં કહે છે. તે વ્યક્તિ એ પણ હામી ભરતાં જોઈ નઝીર બોલ્યો કે, "તો પછી મારા કહ્યા મુજબ તેની પાસેથી મને ઈન્ફર્મેશન કઢાવી આપો..." "જી..." બોલીને તે આગળ વધ્યો તો સાગરે તેમને બરાબર ધ્યાનથી જોવા લાગ્યો, "નજીક આવનાર વ્યક્તિ ટોલ, ડાર્ક અને હેન્ડસમ તો હતો જ પણ સાથે સાથે તેની પર્સનાલિટી કંઈક અલગ જ હતી. તેની
સ્કેમ….3 (ડૉકટર રામ સાગર પાસેથી માહિતી મેળવવા પ્રયત્ન કરે છે, પણ તે મેળવી શકતા નથી. હવે આગળ...) "હું મારી હોસ્પિટલમાં જાઉં છું. કાલે ફરીથી ઈન્ફર્મેશન મેળવવા પ્રયત્ન કરીશું." "ઓકે... પણ મને કોઈપણ હિસાબે જોઈએ જ, સમજયો." "ઓકે..." કહીને ડૉકટર ...વધુ વાંચોઓપીડી જવા નીકળ્યા. નઝીર થોડો ગુસ્સામાં અને થોડો નિરાશ થઈને બેસી રહ્યો, પછી સલીમ ઉસ્તાદ અને માણસને ધ્યાન રાખવાનું કહીને તે પણ જતો રહ્યો. પેલા બંને માણસો તીન પત્તી રમવામાં વ્યસ્ત થઈ ગયા. હોસ્પિટલમાં પહોંચીને ડૉક્ટર પોતાના પેશન્ટ ચેક કરવા લાગ્યા, પણ તેમનું મન હજી પેલા આંતકી, સાગર અને એ અંધારી રૂમમાં જ અટકેલું હતું. દરેકને દવા આપવાની સાથે સાથે
સ્કેમ….4 (ડૉ.રામ સાહિલના કેસ અને તેના ડર વિશે સમજે છે. પોતાની ભૂતકાળના વિચારોની સુખદ યાત્રામાં ખોવાઈ જાય છે. હવે આગળ....) લીફટ મને મળી નહોતી રહી અને હું અટવાઈ ગયો હતો. મને એક છોકરીએ લીફટ ઓફર કરી. એ છોકરી બીજી ...વધુ વાંચોનહીં પણ મારી ડાર્લિંગ વાઈફ સીમા હતી. એ મારી અને સીમાની પહેલી મુલાકાત હતી. એ સુંદર દ્રશ્ય હજી પણ મારી આંખ આગળ દેખાયછે. 'હું તો જેવી ઓફર મળી એવો જ એની કારમાં બેસી ગયો અને ઝડપથી બોલી પડયો કે, "પ્લીઝ... પ્લીઝ, આઈ મીસ ધ બસ ફોર બકિંગહામ. સો વેનવર મીટ બકિંગહામ બસ, ધેર યુ લીવ મી. પ્લીઝ..." "ઓકે, ડોન્ટ વરી,
સ્કેમ….5 (જોએ રામને સીમાને પ્રપોઝ કરવા કહ્યું. હવે આગળ...) "એમ નહીં... હું તો તમારા મેરેજની પાર્ટીની વાત કરી રહ્યો છું." અમે બંને તેને જોતા જ રહ્યા અને શું બોલવું તે સમજ ના પડતા સીમા જતી રહી. સીમાને ચૂપચાપ જતી ...વધુ વાંચોમને ગમ્યું નહીં, પણ તે ગુસ્સામાં ગઈ કે શરમાઈને તે મને સમજ ના પડી. એટલે મેં ગુસ્સો કાઢયો જો પર... "જોલી શું તું પણ સમજયા વગર બોલ બોલ કરે છે. જો તે જતી રહી." "સાચે જ તે ગુસ્સામાં ગઈ, મને એમ કે તે શરમાઈ ગઈ?" "એ તો મને પણ ખબર નથી." "તો પછી આમ ગુસ્સે ના થા. આમ પણ મેં