Manasvi book and story is written by Well Wisher Women in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Manasvi is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મનસ્વી - નવલકથા
Well Wisher Women
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
પ્રભાતના સોનેરી સૂર્યકિરણો પૃથ્વીને જાણે પ્રણામ કરી રહ્યા હતા. વસ્ત્રાપુર તળાવના પાર્કે નવલા દિવસની સવાર ઓઢી લીધી હતી. તળાવનું જળ સૂર્યના કુમળા કિરણોનું પ્રતિબિંબ ઝીલતું હતું, ને પોતાને પણ સોનેરી રંગની આભા સાથે ચમકાવતું હતું. વહેલી સવારનું ખુશનુમા વાતાવરણ ત્યાં આવતા દરેકને ખુશહાલ બનાવી દેતું હતું. કુદરતનું સૌન્દર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યુ હતું. જોગીંગ ટ્રેક પર ટ્રેક સૂટમાં સજ્જ લોકોની ચહલપહલ હતી. કોઈ દોડતું હતું, તો કોઈ ચાલતું હતું, કોઈ કોઈ ઈયરફોનના મનગમતા સંગીત સાથે જાણે તાલ મેળવતું હતું.
પ્રભાતના સોનેરી સૂર્યકિરણો પૃથ્વીને જાણે પ્રણામ કરી રહ્યા હતા. વસ્ત્રાપુર તળાવના પાર્કે નવલા દિવસની સવાર ઓઢી લીધી હતી. તળાવનું જળ સૂર્યના કુમળા કિરણોનું પ્રતિબિંબ ઝીલતું હતું, ને પોતાને પણ સોનેરી રંગની આભા સાથે ચમકાવતું હતું. વહેલી સવારનું ખુશનુમા વાતાવરણ ...વધુ વાંચોઆવતા દરેકને ખુશહાલ બનાવી દેતું હતું. કુદરતનું સૌન્દર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યુ હતું. જોગીંગ ટ્રેક પર ટ્રેક સૂટમાં સજ્જ લોકોની ચહલપહલ હતી. કોઈ દોડતું હતું, તો કોઈ ચાલતું હતું, કોઈ કોઈ ઈયરફોનના મનગમતા સંગીત સાથે જાણે તાલ મેળવતું હતું.
“હાય, મનસ્વી કેમ છે તું? બહુ દિવસે આપણે મળ્યા!”
“હા યાર!” કહી કશ્તી એને ભેટી પડી.
કશ્તી અને મનસ્વી સાથે હોય ત્યારે એ બન્ને કોલેજજીવનમાં હતા તેવાં નિર્દોષ અને તોફાની બની જતાં.
“ ઓયે, બસ આમ બહાર જ ઉભા રહેવાનો વિચાર છે ...વધુ વાંચોસીસીડીમાં અંદર જઈને બેસવું છે?”
“ના રે! ચાલ, અંદર જઈને બેસીએ” કહી મનસ્વીએ કશ્તીને ધબ્બો માર્યો. બંને એકબીજાનો હાથ પકડી અંદર એક ખૂણામાં બે ખુરશીવાળું ટેબલ હતું ત્યાં જઈને બેઠા.
“અરે મનસ્વી, સ્તુતિ કેમ છે? એને લઈને ન આવી?”
એક્ટીવાને એક બેકરી પાસે પાકૅ કરીને મનસ્વી અંદર ગઈ. મનમાં આવી અને દેખાઈ એવી કેટલીય વસ્તુઓ એણે ખરીદી લીધી. પૈસા ચૂકવી, બહાર આવીને એક્ટીવા સ્ટાટૅ કર્યું. સાંજનો સમય હતો. ટ્રાફિક વધારે હતો. રેડ સિગ્નલ પાસે એક્ટીવા રોકીને એ વિચારવા ...વધુ વાંચો આજે ચોક્કસ સ્તુતિને એનું ફેવરિટ ડીનર કરાવતાં પ્રેમથી વિશ્વાસમાં લઇને ચર્ચા કરી જ લઇશ. સ્તુતિથી વધારે મારે આ દુનિયામાં કાંઇ જ નથી એના મનને જાણીને પછી જ આગળ વધીશ. સિગ્નલ બદલાયું અને મનસ્વી આગળ વધી. કોઈ કારણથી રોડ બ્લોક હતો તેથી એક્ટીવાને ટનૅ મારી બીજા લાંબા રસ્તા પર નીકળી. આજે સ્તુતિ પાસે પહોંચવાની અદમ્ય આતુરતા હતી અને વિલંબ થતો હતો. ભાઈને ઘેરથી સ્તુતિને લઇ જલ્દીથી ઘરે જવું હતું.
મનસ્વી પોતાના શબ્દો ગોઠવવા માંડી. સ્તુતિએ તો ખૂબ જ સહજતાથી કહ્યું,
“હા, બોલ મમ્મા, હું નહીં સમજું તો તને કોણ સમજશે” પરંતુ એ હતી તો હજુ બાર જ વર્ષની, બાળક જ કહેવાય. આવડા બાળક પાસેથી એકલતા શું છે ...વધુ વાંચોસમજવાની અપેક્ષા રાખવી ખૂબ મોટી વાત હતી. વળી આજ સુધી સ્તુતિ અને મનસ્વી વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિની કલ્પના મનસ્વીએ પોતે પણ નહોતી કરી. અત્યારે તો સ્તુતિને લાગે કે સાગર સારો છે પણ જ્યારે ખરેખર સ્વીકારવાનું આવે ત્યારે કદાચ તેનું બાળમન ગૂંચવાઈ જાય. આ ઉંમરે તેને લિવ-ઈન રિલેશન શું છે એ કેવી રીતે સમજાવવું?
સમયનાં વહેણમાં જ્યારે પાછો ધક્કો વાગે અને ભૂતકાળ સામે આવે, ત્યારે એ હતો એના કરતાં પણ ભયંકર સ્વરૂપ લઈ આવે છે. સુંદર મનસ્વીના ચહેરા પરની રેખાઓ દેખાડતી હતી કે અંકુશનું આમ અચાનક સામે આવી જવું એને જરા હલાવી તો ...વધુ વાંચોજ હતું પણ પોતાની મનોદશાનો તાગ કોઇ લઈ ન લે એની તકેદારી રાખી એણે ચહેરા પર તટસ્થતાનું મહોરું ચઢાવી લીધું. ખરેખર સમયનાં વહેણમાં એ ક્યાંની ક્યાં પહોંચી ગઇ હતી! ઘડીભર આજનો દિવસ આજના કામ બધું જ ભૂલી ગઇ હતી! આજનો દિવસ ખૂબ મહત્વનો હતો. એને એ વેડફી નાખવા નહોતી માગતી. સાગરને મળવાનું છે. ..નવા જીવનની શરૂઆત કરવાની છે ..જૂના ખોટા સમીકરણો મીટાવી દઈ સ્તુતિની પ્રગતિ પર ધ્યાન આપવું છે. એની દરેક જરૂરિયાત પૂરી કરીશ. હું એની મા છું, જન્મદાત્રી છું॰ મારા સિવાય એનું ધ્યાન બીજું કોણ રાખે?