Vandana book and story is written by Meera Soneji in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vandana is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વંદના - નવલકથા
Meera Soneji
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
મારી વાર્તા Room Number 104ને આપ સૌએ જે રીતે સ્વીકારી અને જેટલો પ્રેમ આપ્યો એ બદલ હું આપની આભારી છું. નિરંતર મળતા પ્રેમ અને સાથ સહકાર થી જ આજે હું આપની સમક્ષ એક એવી કહાની લઈને આવી છું જેમાં એક સ્ત્રીના જીવનમાં આવતા અનેક ઉતાર ચડાવને જીલતી અને બધાં સંઘર્ષોને પાર પાડતી વંદના ની કહાની છે. આશા રાખું છું કે આ કહાનીને પણ આપ ઉમળકાભેર વધાવશો.
આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મારી વાર્તા Room Number 104ને આપ સૌએ જે રીતે સ્વીકારી અને જેટલો પ્રેમ આપ્યો એ બદલ હું આપની આભારી છું. નિરંતર મળતા પ્રેમ ...વધુ વાંચોસાથ સહકાર થી જ આજે હું આપની સમક્ષ એક એવી કહાની લઈને આવી છું જેમાં એક સ્ત્રીના જીવનમાં આવતા અનેક ઉતાર ચડાવને જીલતી અને બધાં સંઘર્ષોને પાર પાડતી વંદના ની કહાની છે. આશા રાખું છું કે આ કહાનીને પણ આપ ઉમળકાભેર વધાવશો. વંદના આજે ખૂબ જ ખુશ હોય છે વારે વારે ધડિયાળ ને તાકતી રહે છે જાણે કોઈની રાહ જોતી હોય તેમ બેબાકળી થઇ ને
વંદના-2ગત અંક થી ચાલુ.. અમન અને વંદના કૉફીશોપમાં પ્રવેશે છે. અમન કોફિશોપમાં નજર ફેરવે છે તો કોફિશોપમાં ક્યાંક કોઈ ટેબલ પર દોસ્તોના ગ્રૂપનો રમજમાટ ચાલી રહ્યો ...વધુ વાંચોતો ક્યાંક કોઈ ટેબલ પર નવ યુગલો કોફીના સીપ સાથે પ્રેમભરી વાતોની મજા માણી રહ્યા. આખું કોફી શોપ ભરચક હતું એટલામાં અમનની નજર કોર્નર પર આવેલા એક ખાલી ટેબલ પર પડે છે એ જોઈને અમનનાં ચેહરા પર સ્મિત છવાઈ જાય છે. અમન એ કોર્નર ના ટેબલ તરફ જઈ ખુરશી ખેંચી ને વંદનાને પ્રેમથી બેસવાનું કહે છે."અરે વાહ! આજે તો તું બહુ જ સજ્જન માણસની જેમ વર્તે છે
વંદના - ૩ગત અંકથી શરૂ.... વંદનાને આમ ઓટોરિક્ષામાં બેસીને જતા જોઈ અમન થોડીવાર અસમંજસમાં મુકાઈ જાય છે કે એ વંદનાની પાછળ જાય કે નહિ. એક વરસની મિત્રતામાં આ પહેલી વાર આવું બન્યું હતું ...વધુ વાંચોતે વંદનાને તેના ઘરે મૂકવા જઈ ના શક્યો. અને વંદનાની નારાજગી જોતા તેને આમ વંદના ના ઘરે જવું પણ હિતાવહ ના લાગતા તેણે હોટેલની બહારથી જ વંદનાને ફોન લગાડ્યો. આખી રીંગ પૂરી થઈ જવા છતાં વાંદનાએ ફોન ઉપાડ્યો નહિ. તેને ઘણી વાર વંદનાનો ફોન લગાડવાની કોશિશ કરી પણ દર વખતે નિસફળતા જ મળી. અચાનક યાદ આવ્યું કે તે એને વોટસઅપ દ્વારા મેસેજ કરીને વાત
વંદના-4 ગત અંકથી શરૂ.. અચાનક ફોનની રીંગ વાગતા અમન તંદ્રા માંથી બહાર આવે છે. અમન ફોનની સ્ક્રીન પર જોવે છે તો વંદનાની મમ્મી સવિતાબહેનનો ફોન હોય છે. અમન થોડી અસમંજસમાં મુકાઈ જાય છે કે અચાનક ...વધુ વાંચોમમ્મી નો ફોન શા માટે આવ્યો હશે? ક્યાંક વંદનાને કંઇક થયું તો નહિ હોય ને? વંદના સહી સલામત ઘરે તો પહોંચી ગઈ હશે ને? કે પછી ક્યાંક વંદના એ એના મમ્મી ને બધી વાત કહી તો નહિ દીધી હોય ને? ઘણી અસમંજસ ભર્યા વિચારો સાથે અમન ફોન ઉપાડે છે." હેલો હા આન્ટી બોલો? શું થયું?"" બેટા આજે વંદના કંઇક મૂંઝવણ માં હોય તેવું લાગે
વંદના-૫ગત અંકથી શરૂ.. વંદના તેની માતા દ્વારા પૂછાતા પ્રશ્નોથી મૂંઝવણમાં મુકાઈ જાય છે કે તે શું જવાબ આપે. થોડી વાર કંઇક વિચારીને કહે છે" કાઈ નથી થયું મમ્મી પણ મને આજે આરામ કરવો છે. એટલે ...વધુ વાંચોપાડતી હતી." દીકરા તારી તબિયત તો સારી છે ને તું કાલે ઓફિકથી આવી છે ત્યારથી હું જોવું છું કે તું કંઇક મૂંઝવણમાં હોય એવું લાગે છે. શું થયું છે તું મને નહિ કહે? સવિતાબહેન પોતાની દીકરીને લાડ લડાવતા કહ્યું.. વંદના તેની માતાની વાત સાંભળીને અમન ના વિચારોમાં ખોવાઈ જાય છે. વંદના અસમંજસમાં મુકાઈ જાય છે કે તે શું જવાબ આપે. વંદનાની માતા તેને આમ