Premni Kshitij book and story is written by Khyati Thanki નિશબ્દા in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premni Kshitij is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જગતનું સૌથી રૂપાળુ સ્વપ્ન એટલે પ્રેમ.........આ પ્રેમ એટલે કયો પ્રેમ?લગ્ન પહેલાંનો કુવારો પ્રેમ?લગ્નમાં પરિણમતો પહેલો પ્રેમ?લગ્નને કારણે થતો પ્રેમ?કે પછી લગ્ન પછી પાંગરતો પ્રેમ????????? આ બધી જ સંવેદનાઓની લહેરોથી ઘૂઘવતા મૌસમ આલય અને ...વધુ વાંચોગૂંચવાતી પ્રણય ઉર્મીઓ ની સાથે નવી લઘુનવલ લઈને આવી રહી છું.....તો આ મૌસમ, આલય અને લેખા ની પ્રણય અને લગ્ન અંગેની અલગ વિચારધારાને માણવા,' પ્રેમની ક્ષિતિજ ' માં ડૂબવા ભાવભર્યું આમંત્રણ છે.... " મારી,તારી ને આપણી.... આ પ્રણયોર્મિ ને ચાલને ક્ષિતિજે શણગારીએ...... જ્યાં
. પોત પોતાની વિચારધારા અને તેમાં વિકસતું પોત પોતાનું સુખ..... દરેક વ્યક્તિના પ્રેમ વિશેના, લાગણી વિશે ના, લગ્ન વિશેના, અને સંબંધો વિશે ના વિચારો અલગ અલગ હોય છે તેને કારણે ...વધુ વાંચોગમતા સુખમાં સુખી રહી શકે છે બીજાની વિચારધારા પ્રમાણે તેને જીવવા માટે કહેવામાં આવે તો તે કદાચ સુખી ન પણ થઈ શકે. અલાયદા આલયને તો આપણે મળી લીધું... ચાલો હવે મળીએ આવનારા દિવસોને પલટાવનારી બે અલગ અલગ જગ્યાએ ઊભેલી પણ એક જ ક્ષિતિજ ને નિહાળતી મૌસમ અને લેખાને મૌસમ..... મનમૌજી મૌસમ..... મોસમ એટલે ધબકતી ઋતુ..... વરસાદના ફોરા સાથે નાચતી શિયાળા ની સુંદરતા અને વૈશાખી વાયરો..... કૂંપળ માંથી
પ્રાર્થનાં શબ્દોની, હૃદયની,પોતાના માટે કે પ્રિયજન માટે હંમેશાં શાંતિ અને સંતૃપ્તિ આપનારી હોય છે. પ્રાર્થના નું બળ જીવવા માટે પ્રેરે છે. કોઈપણ નિર્ણય કરવાનો આત્મવિશ્વાસ આપે છે,અને આપે છે એક આનંદથી તરબતર હૈયું.....જેમાં આસપાસ નું વાતવરણ પણ ઓતપ્રોત થઇ ...વધુ વાંચોછે. ( દૂર દેખાતી ક્ષિતિજ અને તેને જોનારા આપણી વાર્તાના ત્રણ મુખ્ય પાત્રો આલય,મૌસમ અને લેખા...તેને તો આપણે ઓળખી લીધા હવે જોઈએ તેઓના પ્રેમની નૈયા તેને કેવી રીતે ધસમસતા પ્રવાહમાં ખેંચી જાય છે.) કુસુમબહેન અને અનંતભાઈ લેખા ને આલય વિશે વાત કરવા માંગે એ પહેલાં મૌસમ મંદિરે જવા આવી જાય છે....હવે જોઈએ આગળ...
. વાતાવરણ વિચારોનું.... ભાવનાઓનું.... સંવેદનાઓનું......જે વ્યકિતને પ્રેમ કરવા, સપનાઓને સાકાર કરવા...અને પોતાનાં સુખને શોધવામાં મદદ કરે છે. ...વધુ વાંચો વિરાજ અને ઉર્વીશ પોતાના આલયને લેખા ને જોવા મનાવી લે છે તો કુસુમ અને અનંત લેખા ને માનસિક રીતે તૈયાર કરે નવા અવસરનું સ્વાગત કરવા અને કે.ટી શું વિચારે છે પોતાની મોસમી માટે? કે. ટી.:-"મોસમ, મોસમ.... મૌસમ :-"હા ડેડ બોલો." કે. ટી. :-"કેમ છે દીકરા ? આજે તો રવિવાર કે.ટી અને મોસમનો રવિવાર." મૌસમ :-"હું તો દરરોજ તમારી સાથે રવિવાર મનાવવા માંગુ ડેડ." કે. ટી :-"પણ મોસમ કે.ટીના નસીબમાં નથી રોજ રવિવાર." મૌસમ :-"તમે પોતાની મેળે તમારું નસીબ
સાંજનું સૌદર્ય...... પ્રકૃતિનું સુંદર હાસ્ય એટલે સાંજ.... સાંજનું સૌંદર્ય પોતાની અલગ આભા ધરાવે છે કોઈની રાહ જોતી કીકીઓ જાણે સાંજના સોનેરી સપના દ્વારા આંખો ને એક નવી ચમક આપે છે...., ...વધુ વાંચો આવી જ સાંજની રાહ માં વિરાજ અને ઉર્વીશ...... કુસુમ અને અનંત......... બાળકોના સપનાઓ અને ભવિષ્યમાં જ પોતાનું સુખ શોધતા હતા અને તે જ વિચારવામાં જાણે તેમને આનંદ આવતો હતો. અને એ સાંજ આવે તે પહેલાની બપોર જ આલય અને મૌસમને રોમાંચિત કરી ગઈ.... આલય પોતાના જ વિચારમાં ગીત ગણગણતો હતો, એક નવા જ માહોલમાં આજે જવાનું હતું અને ત્યાં તો ફોનની રીંગે વર્તમાનમાં લાવી