jajbaat no jugar book and story is written by Krishvi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. jajbaat no jugar is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જજ્બાત નો જુગાર - નવલકથા
Krishvi
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
ભીનાં વાળ માંથી ટીપાં પડી રહીયા હતાં. કલ્પના વાળમાં હાથ ફેરવતા ફેરવતા બારી બહાર જોઈ રહી હતી, સાંજ ની પાર્ટી નો થાક હજુ સુધી ઉતર્યો ન હોય એમ હાથ બંને બાજુ ખુલ્લા કરી આળસ મરડી ને બારીની એકદમ નજીક ગઈ, ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. એક સ્ત્રી ચાલતી ચાલતી જતી હતી. આ સમય માં પણ કોઈ પગપાળા જાઈ છે, અમારા પણ આવાં દિવસો હતા એ આજ સુધી ભુલાયુ નથી. આવું વિચારતી વિચારો ના વમળ માં ખોવાઈ ગઈ.... અંતરા નાની હતી. તેનાં પપ્પા હોસ્પિટલ ની ફાઈલ લઈ હિસાબ કરી રહ્યા હતા, ખર્ચો ખૂબ આવ્યો એવુ
દરેક વિકટ પરિસ્થિતિમાં સટ્ટાન જેવી મુસીબતો સામે પણ હરહંમેશ હિંમત રાખીને જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરતી કલ્પનાની કહાની ક્રિશ્વીની જબાની
ભાગ ૨આપડે આગળ નાં ભાગમાં જોયું કે અંતરાના પપ્પા હિસાબ કરી રહ્યા હતા ને કલ્પના ને એમ્બ્યુલન્સ નો આભાસ થાય છે ને શેરીમાં ભીડ જામવા લાગી.....➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ મમ્મા....મમ્મા........, અંતરા જોરથી જગાડે છે...... કલ્પના સૂતી નથી પણ મંત્ર ...વધુ વાંચોહતી....ભાઈ રડે છે, ક્યાં ધ્યાન છે.... પોતાના નવજાત શિશુ ની સંભાળ લેઇ છે....ને અંતરા નાં પપ્પા રેડી થઈ ઓફિસ જતા રહ્યા છે. અંતરા હજુ માંડ સાડા ત્રણ વર્ષની જ હતી, પરંતુ ૬-૭ વર્ષ નાં બાળક જેટલી હોશિયાર છે સવાલ પર સવાલો પૂછ્યા કરે.... કલ્પના અંદરથી સાવ ટુટી ગઈ હતી તેને સમજાતું નથી કે જીવન નિર્વાહ કઈ રીતે ચલાવવો...... કલ્પના નાં
અંતરા પાછળ થી આવી ને એકદમ ટાઈટ હગી કરે છે. મમ્મા.... શું બોલને.... શું કરે છે તું, પ્રશ્ન પૂછતા બોલે છે કલ્પના, કંઈ નહીં જો વિતેલી ક્ષણો ને વાગોળુ છું...જો... પેલા બેનને જોયા તો, પેલા ચાલીને જાય છે એમને ...વધુ વાંચોકહ્યું. ભૂતકાળ યાદ આવી ગયો. ભીનાં વાળ બાંધતા બોલીઆમ તો અંતરા જુવાની નાં ઉંબરે ઊભી હતી પણ હજુ ૫-૬ વર્ષ ની બાળકીની જેમ જ ઉઠે તો પહેલા મમ્મી જોઇએ... જ્યાં સુધી મમ્મી ને ગળે ન મળે ત્યાં સુધી સવાર ન થાય આમ તો માઁ દિકરી નો પ્રેમ બધી જગ્યાએ જોયો હશે, પણ આ કંઈક અલગ હતો. અંતરા ને મમ્મા... તું
વરસાદના ઝાપટા પણ જીવનમાં કંઈક શીખવી જાય છે જેવી રીતે એક વરસાદનું ઝાપટું જરૂરી છે ને કચરો સાફ કરવા બિલકુલ એવી જ રીતે દુઃખનું ઝાપટું પણ જરૂરી છે જીવનમાં..... ...વધુ વાંચો જો જીવનમાં વાવાઝોડું ન આવે તું જીવન મૂલ્ય પણ ના સમજાય કોઈકની વ્યથા લાગણી સહાનુભૂતિ તોઅર્થ વિહોણા જ લાગે.... પ્રકાશભાઈ નો અચાનક ફોન આવે છેે બેટા કલ્પના હું આવું છુંવિરાજે તો પહેલેથી જ આશાઓ બાંધી રાખી હતી કે બધુંં બરાબર થઈ જશે, પ્રકાશભાાઈ એટલે કે, તેના સસરા મદદ માટે પ્રકાશભાઈએ ઘરે આવીને સીધી મદદ માટે
અણધારી આફત જ્યારે ચારે બાજુથી અચાનક આવી ને વિંટળાઈ જાય ત્યારે માણસ રણમાં આવેલા તોફાની રેતી જેવો વેરવિખેર થઈ જાય છે અશક્ત ની:સહાય મહેસુસ થવા લાગે છે..... પ્રકાશભાઈ ...વધુ વાંચોહાલત પણ કંઈક આવી જ હતી, અચાનક રેખાબેન નું મૃત્યુ થતાં જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. પ્રકાશભાઈએ ઘરમાં ક્યારેય ધ્યાન જ નહોતું આપ્યું, એટલે તકલીફ વધારે પડતી. બાળકો નું એડમિશન હોય કે ઘરવખરીનો સામાન ઘરના સભ્યો ના કપડાં હોય કે ઘરેણાં બધું જ રેખાબહેન લેવડદેવડ કરતા.પ્રકાશભાઈ કોઈ દિવસ પૂછ્યું હતું કે ઘરમાં શું જોઈએ છે ને કેટલું બધું રેખાબેન સંભાળી લેતાં. કલ્પના માત્ર 13 વર્ષની