daityaadhipati book and story is written by અક્ષર પુજારા in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. daityaadhipati is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દૈત્યાધિપતિ - નવલકથા
અક્ષર પુજારા
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
સુધા એ આંખો ખોલી. તેની ઉપર એક પંખો લટકે ચએ. તે પાંખો ધીમે ધીમે ઝોનકા ખાતો હોય તેમ લાગે ચએ. એક આવાજ આવે છે. આ શું? સુધા ઝોરથી મૂઠી વાળવે છે. તે ધોભી. શું આ જગ્યા તે ઓળખે છે? હા. અહી તો તેના સ્વપ્ના ઘડાયા છે. સુંદર સ્વપ્નો. અહી હવા નાથી. ના, કદાચ અહી ની હવા કૃશ છે. આતિષય કૃશ છે. તે ઊભી થવા પ્રયત્ને છે. પણ એના હાથ બાંધેયલા છે. તેના હાથ સાંકડ થી બંધાયેલા છે. કોણે બાંધ્યા? આહી જમીન નિષ્ઠુર છે. અવાજ ફરી આવે છે. શું તે દરવાજો છે? હા એક દરવાજો છે. પગથિયાં પડે છે. શું એ
સુધા એ આંખો ખોલી. તેની ઉપર એક પંખો લટકે ચએ. તે પાંખો ધીમે ધીમે ઝોનકા ખાતો હોય તેમ લાગે ચએ. એક આવાજ આવે છે. આ શું? સુધા ઝોરથી મૂઠી વાળવે છે. તે ધોભી. શું આ જગ્યા તે ઓળખે છે? ...વધુ વાંચોઅહી તો તેના સ્વપ્ના ઘડાયા છે. સુંદર સ્વપ્નો. અહી હવા નાથી. ના, કદાચ અહી ની હવા કૃશ છે. આતિષય કૃશ છે. તે ઊભી થવા પ્રયત્ને છે. પણ એના હાથ બાંધેયલા છે. તેના હાથ સાંકડ થી બંધાયેલા છે. કોણે બાંધ્યા? આહી જમીન નિષ્ઠુર છે. અવાજ ફરી આવે છે. શું તે દરવાજો છે? હા એક દરવાજો છે. પગથિયાં પડે છે. શું એ
સુધા ક્યાં છે? આ રહી. સુધા ક્યાં છે? આ રહી. સુધા જો તારી બાં ક્યાં ગઈ? ક્યાં ગઈ? એ સુધા હસી! હસી! સુધા તારે વાર્તા સાંભળવી છે? હા બાં, મારે વાર્તા સાંભળવી છે. સુધા વિચારે છે. સુધા ની બાં ...વધુ વાંચોલાગે? સુધા ને એની બાંના લાંબા કાળા વાળ યાદ છે. સુધા ને એની બાંએ સાડી પેહરતા શીખવાડી હતી. હા. પણ એની બાં કેવી દેખાતી? બાપુ, બાપુ, જો બાં મને રાણી ને રાજા ની વાર્તા કે. વાર્તા તે કેવી.. અઢાર? ના શું ઓગણીસ હજાર? હા ઓગણીસ હજાર વર્ષ વીતી ગયા. સુધાની બાએ આ વાર્તા નાનપણમાં કીધી હતી. ઓગણીસ હજાર વર્ષ પહેલાનું
વિનિમિત્ર ઊંડો શ્વાસ ભરે છે. ‘શું થયું?’ તે આકાશને જોવે છે. ‘માહાત્મ્ય! હિંસાયોનો ગુપ્તચર પકડાયો છે. તેની પાસે હિંસાયોની રાણી માટે સંદેશ હતો.’ ‘ક્યા છે?’ ‘બચાવ માટે.. એ ગુપ્તચરને માર્યો.’ ‘બચાવ માટે?’ વિનિમિત્ર ફરીને જોવે છે. સુધાને વિનિમિત્રનો દેખાવ ...વધુ વાંચોનથી. તેને એ યાદ છે કે વિનિમિત્ર ભરાવદાર શરીરનો છે અને તેણે ઘણા સોનાના હાર પહેર્યા છે. એનું મુખ એના શરીર જેવો સફેદ છે. તેના વાળ લાંબા છે, તે એના ખભા સુધી પહોંચે છે. પણ એનો ચેહરો.. વિનિમિત્ર હસે છે. ‘શું સંદેશ છે?’ ‘મને હિનસોની ભાષા નથી આવડતી. એ ભાષા શું શીખવી?’ હિનસો તે હિંસાયો માટે વપરાતો બીજો શબ્દ છે.
સુધા નાની હતીને ત્યારે એની બા રોજે એને કૂવે લઈ જતી. કૂવો તો કેવો? પાંજરા જેવો. કોઈ દિવસ બા સરોવરથી પાણી ના લાવે. સરોવરે તો મોટો દૈત્ય રહતો. દૈત્ય પછી સુધાને લઈ જાયતો? પણ બાં એને પાંજરા કૂવેતો લૈજ ...વધુ વાંચોસુધા છેને ત્યાં ઔરાવતને મળવા આવતી. જ્યારે સુધા તે પંખાને જોતીતો તેણે યાદ આવતું.. એ કૂવામાં એણે લોહીના છાંટડા જોયા ’તા. શું તે વામાંનું લોહી હતું? વામાં એટલે આ પ્રેમ કથાનો પ્ર. વામાં એટલે વિશ્વચંદ્રનો પ્રેમ, પ્રણય ને અનુપ્રાસ. વિશ્વચંદ્ર તે આધિપત્ય શેહરના માહાત્મ્યનો દીકરો. વિનિમિત્રના માતાની પેહલી સંતાનનો બીજો દીકરો. વામાં આધિપત્યનો શ્વાશ હતી. વામાંતે મૂળતો સપ્તપતી સોનારની ચોથી
આધિપતિ રાજ્ય, તે ધીવારો ની આ લડત પછી માત્ર એક ગામ બની ગયું. આ રાજ્ય તેની અસીમતા ક્યાંક ભૂલી ગયું. જાણે આ રાજ્ય ક્યાંક ખોવાઈ ગયું. ઘણા પ્રસંગ બન્યા, ઘણા યુદ્ધ લડાયા પણ ઇતિહાસ તો જાણે આ રાજ્યને ભૂલીજ ...વધુ વાંચોભારતનું સામ્રાજ્ય જ્યારે ટોચે પહોંચ્યું, ત્યારે પણ આ રાજ્ય માત્ર ને માત્ર એક ગામડુંજ હતું. પછી આવ્યા અંગ્રેજો. અંગ્રેજો નું રાજ્ય સ્થાપ્યું પછી ઘણા વર્ષે આ રાજ્ય નું નામ કોઈ કાગળ પર આવ્યું. બોમ્બે શહેર થી અમદાવાદ જતી ટ્રેનની લાઇન જ્યારે બનવાની હતી ત્યારે આ ગામડા માંથી તે પસાર થવાની હતી. તે પણ એકદમ મધ્યમાં. અહી ઘણા બેરોજગાર મજદૂરો મળે