daityaadhipati books and stories free download online pdf in Gujarati

દૈત્યાધિપતિ

સુધા એ આંખો ખોલી. તેની ઉપર એક પંખો લટકે ચએ. તે પાંખો ધીમે ધીમે ઝોનકા ખાતો હોય તેમ લાગે ચએ. એક આવાજ આવે છે. આ શું? સુધા ઝોરથી મૂઠી વાળવે છે. તે ધોભી. શું આ જગ્યા તે ઓળખે છે? હા. અહી તો તેના સ્વપ્ના ઘડાયા છે. સુંદર સ્વપ્નો. અહી હવા નાથી. ના, કદાચ અહી ની હવા કૃશ છે. આતિષય કૃશ છે.

તે ઊભી થવા પ્રયત્ને છે. પણ એના હાથ બાંધેયલા છે. તેના હાથ સાંકડ થી બંધાયેલા છે. કોણે બાંધ્યા? આહી જમીન નિષ્ઠુર છે. અવાજ ફરી આવે છે. શું તે દરવાજો છે? હા એક દરવાજો છે. પગથિયાં પડે છે. શું એ પગથિયાં નો અવાજ હતો? ના. શું એ આ સાંકડ હતી? ના. આ અવાજ કોનો છે? હાસ્ય. આ હાસ્ય વચિત્ર છે. આ અવાજ – તે વિચારે છે – તે જાણે છે.

ધીમે થી તે નજીક આવે છે. આ સાંકડ ખૂબ કમજોર છે. શું આ સાંકડ છે? ના.

અવાજ. માણસ નો અવાજ. નજીક આવતા માણસો. તે સમય. તે રાત. શાંતિ, અને આધિપત્ય નો સરોવર.

‘સુધા?’ અવિરાજ બોલે છે.

સુધા ને સંભડાય છે. અવાજ. સ્ટૂલ નો અવાજ. એના મોઢા પર કઈક. સાંકડ? ના. મુખવટો? ના. પણ તે બોલી શકે તેમ છે. હા, સાંભડ અવિરાજ. તે બોલી કેમ નથી શક્તિ?

આ શું છે?

કોઈક. હા કઈક. ‘મૃગધાં, તારા વિષે પૂછતી હતી.’ મૃગધાં. તે દિવસ. પાણી. પાણી? કયો દિવસ છે આ? આ પાંખો તેના માથા પર પડશે? આ પાંખો કયા રંગ નો છે? ખબર નહીં. પંખા નો અવાજ તેના માથા ને શિરોવેદના આપે છે. આ અવાજ !

‘ડોક્ટર કે છે તું મને સાંભડી શકે છે?’ તે કાઈજ બોલી નાથી શક્તિ.

અવિરાજ હસે છે. ‘પણ કહી નાથી શક્તિ. શું તું... તને આધિપત્ય વિષે યાદ છે?’

તેને યાદ કેમ ના હોય? આધિપત્ય અને એના દૈત્ય વિષે કોણ ભૂલી શકે? તેના આ દૈત્ય એ તો આખું ગામ ગજવ્યું છે.

ધીમે થી. ધીમે થી બીજા પગથિયાં તેના ક્યાં પર પડે છે.

વિજડી ના ચમકારા ની જેમ તેના મન પર તે ઘૃણાસ્પદ દૈત્ય નો પડછાયો પડે છે. શું હતું તે? રક્ત, પણ કોનું? કે રક્ત જવું. હા. તેનું રક્તઅંકિત મો... તે અઘોર છે. મૃત્યુ નો અવતાર.

પણ તેનું શું, ‘તને યાદ છે? તે રાત?’

તે દૈત્ય. તે દૈત્ય અને આધિપત્ય નું સરોવર. તે રાત. સુધા દોડે છે. સુધા ને ક્યાં જવું છે? સુધા? સુધા? સુધા તને શું તારું નાનપણ યાદ છે? તે સ્ત્રી? તે દૈત્ય? હા. સુધા ના ખરાબ સ્વપ્ન વિષે શું અવિરાજ જાણે છે? અવિરાજ? અવિરાજ તે સરોવર આગડ ના જઈશ. સરોવર નું પાણી ઊંડું છે. જો તારી બહેન ણે વાગ્યું છે. સુધા? સુધા?

તને કેવી રીતે વાગ્યું? સુધા, શું તે દૈત્ય વિષે જઅને છે? શું સૂર્યમુખી રાત વિષે જાણે છે? શું સ્વપ્ન વાસ્તવિકતા વિષે જાણે છે? આધિપત્ય ના સરોવેર આગડ ઊભા તે મરેલા જીવ વિષે સુ પરમાંપગયા જાણે છે?

કોણ નાથી જાણતું? કોણ?

અવિરાજ કઈક બોલી રહ્યો છે. આ શિરોવેદના! કોણ છે? કોણ છે? આ અવાજ! કોઈક આવે છે? ના હજારો અવાજો. શું છે આ?

તેના વિચારો વિચારો માં તે એના નાનપણ માં જાતિ રહી. સુધા.. સુધા.. જો તારા પપ્પા તારા માટે રમકડાં લાવ્યા. દૈત્ય. દૈત્ય, કોણ દૈત્ય?

સુધા ને તેના મંદિર ની ઘંટડીઓ સંભડાય છે.

‘આ દૈત્ય તો તને યાદ છે ને..’ અવિરાજ ની આ વાતો તો તેના આંખો સામે ચિતરાય..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED