Priy Raj book and story is written by Shailesh Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Priy Raj is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - નવલકથા
Shailesh Joshi
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
પ્રિય રાજ...
ઘમંડના આસમાનમાં ઊડતી પ્રિયા, ને જમીનથી જોડાયેલ રાજની એક કાલ્પનિક, પણ રસસભર ડ્રામા ભરી પ્રેમકહાની
શેઠાણી : જઈ આવ્યો મુંબઈ ?
ડ્રાઈવર : હા બહેન.
શેઠાણી : રાજ અને તેનો સામાન, બન્ને સહી સલામત પહોંચી ગયો ને ?
ડ્રાઈવર : હા બેહેન. છેક રાજભાઈના ઘરમાં બધો સામાન ઉતાર્યો.
શેઠાણી : સારુ સારુ ભાઈ, બસ હવે ભગવાન રાજને મુંબઈમાં એક સારી નોકરી અપાવી દે, એટલે શાંતિ.
ડ્રાઈવર : સાચી વાત છે બહેન તમારી.
પ્રિય રાજ...ઘમંડના આસમાનમાં ઊડતી પ્રિયા, ને જમીનથી જોડાયેલ રાજની એક કાલ્પનિક, પણ રસસભર ડ્રામા ભરી પ્રેમકહાનીશેઠાણી : જઈ આવ્યો મુંબઈ ? ડ્રાઈવર : હા બહેન. શેઠાણી : રાજ અને તેનો સામાન, બન્ને સહી સલામત પહોંચી ગયો ને મુંબઈ ...વધુ વાંચોડ્રાઈવર : હા બેહેન, છેક રાજભાઈના ઘરમાં બધો સામાન ઉતાર્યો. શેઠાણી : સારુ સારુ ભાઈ, બસ, હવે ભગવાન રાજને મુંબઈમાં એક સારી નોકરી અપાવી દે, એટલે શાંતિ. ડ્રાઈવર : સાચી વાત છે બહેન તમારી. શેઠાણી : શી ખબર, બિચારા રાજને મુંબઈમાં ફાવશે કે નહીં.તુ તો નવો છે, એટલે તને રાજ અને એના પરીવાર વિશે બહુ જાણકારી ના હોય, બાકી ઉપરા-ઉપરી મા-બાપને ગુમાવી ચુકેલો બિચારો રાજ...ભગવાન, રાજના જીવનમાં સુખ-શાંતિ
પ્રિય રાજ...ઘમંડના આસમાનમાં ઊડતી પ્રિયા, ને જમીનથી જોડાયેલ રાજની એક કાલ્પનિક, પણ રસસભર ડ્રામા ભરી પ્રેમકહાનીશેઠાણી : જઈ આવ્યો મુંબઈ ? ડ્રાઈવર : હા બહેન. શેઠાણી : રાજ અને તેનો સામાન, બન્ને સહી સલામત પહોંચી ગયો ...વધુ વાંચો? ડ્રાઈવર : હા બેહેન. છેક રાજભાઈના ઘરમાં બધો સામાન ઉતાર્યો. શેઠાણી : સારુ સારુ ભાઈ, બસ હવે ભગવાન રાજને મુંબઈમાં એક સારી નોકરી અપાવી દે, એટલે શાંતિ. ડ્રાઈવર : સાચી વાત છે બહેન તમારી. શેઠાણી : શી ખબર, બિચારા રાજને મુંબઈમાં ફાવશે કે નહીં. ઉપરા-ઉપરી મા-બાપને ગુમાવી ચુકેલો રાજ ભગવાન રાજના જીવનમાં સુખ-શાંતિ અને હિંમત આપે. બસ, રાજ એકવાર મુંબઈમાં સેટ થઈ જાય, અને એને કોઈ સારો જીવનસાથી મળી
ભાગ - 2ભાગ એકમાં, આપણે જોયું કે, હસમુખલાલની કંપનીમાંજ કામ કરતા હસમુખલાલના બે સગા, કનક અને ભરત ખરાબ દાનત ધરાવતાં અને પૈસાની બાબતે બહુ ભરોસાને લાયક નથી. તેઓ પુરેપુરા લાલચી અને કામચોર છે. અમુક વ્યક્તીઓની માનસિકતા એવી હોય છે ...વધુ વાંચોકોઈ તમારાં વિષે કંઈ સારુ વિચારે, કોઈ મદદ કરે, કે પછી તમને દિલથી હિંમત આપે ત્યારે,આવા લોકો મદદ કરવા વાળાનેજ, પોતાનુ સારું ઈચ્છવા વાળાનેજ, સોફ્ટ ટારગેટ બનાવતા હોય છે. આવી વ્યક્તી જીવનભર એ સમજવા તૈયાર નથી થતી કે, આ એકજ વ્યક્તી એવા છે, જેણે મને આશરો આપ્યો છે, મને મદદ કરી છે, મારી લાયકાત નથી, છતા આ વ્યક્તીએ મને લાયક ગણ્યો છે. આવા લોકોને ગમે તેટલી મદદ
ભાગ - 3આગળના ભાગમાં આપણે જાણ્યું કે, રાજના પપ્પાના સ્કુટરને ધક્કો મારી, રાજના પપ્પા નીચે પટકાતા, તેમના સ્કુટરમાં ભરાવેલ પૈસાનો થેલો લઈને ભાગી રહેલ પેલા બે બુકાનીધારી વ્યક્તિઓનો રાજ પીછો કરે છે.બે બુકાનીધારીનો પીછો કરી રહેલ રાજ,થોડા જ અંતરમાં ...વધુ વાંચોબંનેને પકડી લે છે. એ લોકો વચ્ચે ઝપાઝપી પણ થાય છે, રાજ, તેઓની સારી રીતે ધોલાઈ પણ કરે છે. ત્યાં સુધીમાં ઘટના સ્થળે, પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસની ગાડી આવી જતાં, રાજ, પોલીસને મોટી-મોટી હકીકત જણાવે છે, તેમજ તે તેના પપ્પાને સારવાર માટે હોસ્પિટલ મુકી વિગતવાર ફરીયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન આવવાનું જણાવે છે. પોલીસ, તે બંને આરોપીને લઈને પોલીસ સ્ટેશન જાય છે, જ્યારે બીજીબાજુ, રાજ પણ એમ્બ્યુલન્સ આવી
ભાગ - 4 ભાગ ત્રણમાં આપણે જાણ્યું કે,હોસ્પિટલમાંથીજ નવનીતભાઈ, પોતાના દિકરા રાજને, શેઠ હસમુખલાલને ઘરે ફોન કરી, શેઠ જે કન્ટ્રીમાં બિઝનેસ મીટીંગ માટે ગયા છે, ત્યાંથી તેમનો કોઈ ફોન આવ્યો છે કે નહીં ? તે જાણવા માટે રાજને કહે ...વધુ વાંચોશેઠના ઘરે ફોન લગાવે છે.શેઠના પત્ની, અનસૂયાબેન ફોન ઉઠાવે છે.અનસૂયાબેન :- હલોરાજ :- હા, હું નવનીતભાઈનો સન, રાજ બોલું છું.પપ્પા જાણવા માંગે છે કે, શેઠનો કોઈ ફોન આવ્યો હતો ? અનસૂયાબેન :- ના બેટા, હજી એમનો કોઈ ફોન આવ્યો નથી.એ ક્યાં ગયા છે, એની પણ મનેતો ખબર નથી.ક્યાં ગયા નવનીતભાઈ ?એમને ખબર છે, એ ક્યાં ગયા છે ? રાજ ચાલુ ફોને, આ વાત તેના પપ્પાને