Success: Money or Dream? book and story is written by Anil Patel_Bunny in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Success: Money or Dream? is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
Success: Money or Dream? - નવલકથા
Anil Patel_Bunny
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
મુખ્ય વિચાર: અંકિત મણીયારકવર ડિઝાઇન: પ્રદ્યુમ્નગીરી ગોસ્વામીમુખ્ય લેખક: અનિલ પટેલ (બની)ગુજરાતી માં અનુવાદ: મીરાં ડાભીપ્રસ્તાવના પાત્ર પરિચય:એડમ ગુડવીલ (Interviewer)મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)નવલકથા વિશે:આ નવલકથા કાલ્પનિક છે. આ નવલકથા ની વાર્તા ને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી અને જો વાર્તા ની સરખામણી કોઈ સાથે થતી હશે તો એ માત્ર એક સંયોગ હોઈ શકે.નવલકથા ની વાર્તા આ મુજબ છે, ઘણા સમય પહેલા મોહન રાજવંશી (મુખ્ય નાયક) જેને બૉલીવુડ માં કામ કરવાનું સપનું છે. જેને માટે એ ઘણી મહેનત અને સંઘર્ષ કરે છે, પરંતુ તેની કિસ્મત માં કંઈક બીજું જ લખેલું હોઈ છે. સદનસીબે કે પછી એની
મુખ્ય વિચાર: અંકિત મણીયારકવર ડિઝાઇન: પ્રદ્યુમ્નગીરી ગોસ્વામીમુખ્ય લેખક: અનિલ પટેલ (બની)ગુજરાતી માં અનુવાદ: મીરાં ડાભીપ્રસ્તાવના પાત્ર પરિચય:એડમ ગુડવીલ (Interviewer)મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)નવલકથા વિશે:આ નવલકથા કાલ્પનિક છે. આ નવલકથા ની વાર્તા ને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે ...વધુ વાંચોસંબંધ નથી અને જો વાર્તા ની સરખામણી કોઈ સાથે થતી હશે તો એ માત્ર એક સંયોગ હોઈ શકે.નવલકથા ની વાર્તા આ મુજબ છે, ઘણા સમય પહેલા મોહન રાજવંશી (મુખ્ય નાયક) જેને બૉલીવુડ માં કામ કરવાનું સપનું છે. જેને માટે એ ઘણી મહેનત અને સંઘર્ષ કરે છે, પરંતુ તેની કિસ્મત માં કંઈક બીજું જ લખેલું હોઈ છે. સદનસીબે કે પછી એની
મુખ્ય વિચાર: અંકિત મણીયારકવર ડિઝાઇન: પ્રદ્યુમ્નગીરી ગોસ્વામીમુખ્ય લેખક: અનિલ પટેલ (બની)ગુજરાતી માં અનુવાદ: મીરાં ડાભીપ્રકરણ ૧ પાત્ર પરિચય:એડમ ગુડવીલ (Interviewer)મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)આ પહેલા ના પ્રસ્તાવના અંક માં આપણે વાંચ્યું કે, મોહન રાજવંશી અને એડમ ગુડવીલ લોસ ...વધુ વાંચોમાં ઇન્ટરવ્યુ માટેની તૈયારી કરી રહ્યા છે અને મોહન રાજવંશી જે પ્રખ્યાત ઉદ્યોગપતિ છે તે આ ઇન્ટરવ્યુ દેતા પહેલા થોડા નર્વસ છે, અને ઇન્ટરવ્યુ નો સમય થઈ જાય છે. હવે આગળ…પ્રકરણ: ૧ The Interview“લેડીઝ એન્ડ જેન્ટલમેન, તમારી તાળીઓ ના ગડગડાટ વચ્ચે હું અહીં સ્ટેજ પર આમંત્રિત કરવા માંગીશ એ હસ્તી ને, જે કોઈ પરિચય ના મોહતાજ નથી. બૉલીવુડ ના નવા
મુખ્ય વિચાર: અંકિત મણીયારકવર ડિઝાઇન: પ્રદ્યુમ્નગીરી ગોસ્વામીમુખ્ય લેખક: અનિલ પટેલ (બની)ગુજરાતી માં અનુવાદ: મીરાં ડાભીપ્રકરણ ૨.૧ પાત્ર પરિચય:એડમ ગુડવીલ (Interviewer)મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)મોહન ના માતા-પિતા, નાના, દાદા, 3 ભાઈ, 1 બહેનરમન ચેટર્જી (મોહન નો મિત્ર)આ પહેલા ના ...વધુ વાંચોમાં આપણે વાંચ્યું કે, મોહન રાજવંશી અને એડમ ગુડવીલ લોસ એન્જલસ માં ઇન્ટરવ્યુ માટેની તૈયારી કરી રહ્યા છે અને મોહન રાજવંશી જે પ્રખ્યાત ઉદ્યોગપતિ છે તે આ ઇન્ટરવ્યુ દેતા પહેલા થોડા નર્વસ છે. ઇન્ટરવ્યુ માં એડમ મોહન વિશે જાણવાનો પ્રયત્ન કરે છે પણ મોહન અમુક સવાલો ના જવાબો ટાળે છે. છેવટે તે પોતાની સ્ટોરી કહેવા રાજી થાય છે. હવે આગળ…પ્રકરણ:
મુખ્ય વિચાર: અંકિત મણીયારકવર ડિઝાઇન: પ્રદ્યુમ્નગીરી ગોસ્વામીમુખ્ય લેખક: અનિલ પટેલ (બની)ગુજરાતી માં અનુવાદ: મીરાં ડાભીપ્રકરણ ૨.૨ પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)મોહન ની માતામોહન ના નાના, 3 ભાઈ, 1 બહેનરમન ચેટર્જી (મોહન નો મિત્ર)અહેમદભાઈઆ પહેલા ના અંકો માં ...વધુ વાંચોવાંચ્યું કે, મોહન રાજવંશી, એડમ ગુડવીલ ના ટોક શો ઇન્ટરવ્યુ માં પોતાના બાળપણ ની વાર્તા કહે છે, જેમાં તે પોતાના પરિવાર અને પોતાના મિત્ર નો ઉલ્લેખ કરે છે. તે અને તેનો મિત્ર રમન શાળા બંક મારીને ફિલ્મ જોવે છે અને તેના પાત્રો મુજબ મિમિક્રી કરે છે. હવે આગળ…પ્રકરણ: ૨.૨ The Childhoodરમન માટે આ (મિમિક્રી) ફક્ત રમત હતી, પણ મોહન એના
પ્રકરણ ૩.૧ મુખ્ય પાત્ર પરિચય:મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)પિયુષ મહેતાઆ પહેલા ના અંકો માં આપણે વાંચ્યું કે, મોહન રાજવંશી, એડમ ગુડવીલ ના ટોક શો ઇન્ટરવ્યુ માં પોતાના બાળપણ ની વાર્તા કહે છે, જેમાં તે પોતાના પરિવાર અને ...વધુ વાંચોમિત્ર નો ઉલ્લેખ કરે છે. મોહન સ્કૂલ ની પરીક્ષા માં નાપાસ થાય છે અને ફિલ્મો માં કામ કરવા Lucknow છોડીને Bombay રવાના થઈ જાય છે. હવે આગળ…પ્રકરણ: ૩.૧ The Struggle5 વર્ષ પછી, સાલ 1971, આ જ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે પાછો યુદ્ધ થયો હતો. આ યુદ્ધ ના અંતે જ બાંગ્લાદેશ રાષ્ટ્ર નો જન્મ થયો. આ યુદ્ધ દરમિયાન ત્યાર ના