Kavyasetu book and story is written by Setu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kavyasetu is also popular in કવિતાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કાવ્યસેતુ - નવલકથા
Setu
દ્વારા
ગુજરાતી કવિતાઓ
મેઘધનુષ દિલ ની રંગીન ચાદર માં,રંગીન સપનાઓ સાથે, તારી અને મારી આ જિંદગી રંગીન બને!એમાં તારો રંગ કૈક જુદો ને મારો રંગ કૈક જુદો,આપણા રંગબેરંગી રંગની મધુમય બને સંગત,લાલ તારા પ્રેમ નો,પીળો મારા વ્હાલ નો,લીલો તારી સાદગી નો, તો કેસરી મારી ઉગ્રતાનો,નીલો તારા સ્મિત નો, જાંબલી આપણી મધુરતાનો,વાદળી તારી શીતળતા નો, તો વધેલા બધા સુખ દુઃખ ના,આ બધાય રંગો ની રંગત માં,આપણે રંગાતા અને રૂપતા સ્નેહે,ને જીવતા આ રંગબેરંગી મેઘધનુષ!(15/05/2014)‘સેતુ’ — શ્વેતા પટેલ.............................................................................માંગુ …. જીવનભર તારો સાથ માંગુ, સાથી તારો પ્યાર માંગુ,અવનવી મહેફિલોની રોનક સંગ,સાથી તારો નજારો માંગુ,અઢળક વાતોના વંટોળમાં,તારા વિશ્વાસનો વિસામો માંગુ,માંગી આમ તો આખી જિંદગી,છતાં પલે પલ ના પારખાં
મેઘધનુષ દિલ ની રંગીન ચાદર માં,રંગીન સપનાઓ સાથે, તારી અને મારી આ જિંદગી રંગીન બને!એમાં તારો રંગ કૈક જુદો ને મારો રંગ કૈક જુદો,આપણા રંગબેરંગી રંગની મધુમય બને સંગત,લાલ તારા પ્રેમ નો,પીળો મારા વ્હાલ નો,લીલો તારી સાદગી નો, તો ...વધુ વાંચોમારી ઉગ્રતાનો,નીલો તારા સ્મિત નો, જાંબલી આપણી મધુરતાનો,વાદળી તારી શીતળતા નો, તો વધેલા બધા સુખ દુઃખ ના,આ બધાય રંગો ની રંગત માં,આપણે રંગાતા અને રૂપતા સ્નેહે,ને જીવતા આ રંગબેરંગી મેઘધનુષ!(15/05/2014)‘સેતુ’ — શ્વેતા પટેલ.............................................................................માંગુ …. જીવનભર તારો સાથ માંગુ, સાથી તારો પ્યાર માંગુ,અવનવી મહેફિલોની રોનક સંગ,સાથી તારો નજારો માંગુ,અઢળક વાતોના વંટોળમાં,તારા વિશ્વાસનો વિસામો માંગુ,માંગી આમ તો આખી જિંદગી,છતાં પલે પલ ના પારખાં
વેલવિશર ... અજાણ્યા એ વ્યક્તિએ, ન જણાતાં છતાં, સાથ નિભાવી જાણ્યો... વાતના થોડા વિસામાથી, પૂરો ટેકો આપી, સાથ નિભાવી જાણ્યો... સાચી રાહ પર, માર્ગદર્શનના મુસાફર બની, સાથ નિભાવી જાણ્યો... ન કદી કોઈ સંબંધ, છતાં વેલવિશર બની, સાથ નિભાવી જાણ્યો.... ...વધુ વાંચોથોડા પડાવમાં, સહારો સાધી, સાથ નિભાવી જાણ્યો... નિઃસ્વાર્થ એ સમંદરમાં, મોજાંનો 'સેતુ' બની, સાથ નિભાવી જાણ્યો.... .......................................................... ગિફ્ટ... દિલ તો કહે ચાંદ સિતારાઓની સોગાદ આપું, પણ ત્યાં સુધી પહોંચે એટલા હાથ નથી.... ચોકલેટના ખડકલા કરવાનું મન થયું, ખાંસી થઇ જશે તમને એનો ડર પણ ઊઠયો. ટી શર્ટ, જીન્સ ગિફ્ટ કરવા મન ડોલ્યું, પણ એ તો થોડા દિવસના ઘરાક લાગ્યા, પરફયુમ
અમદાવાદ અસલ અમદાવાદી મિજાજ, બોલીથી પકડાઈ જાય! ચીવટાઈ ભરેલી બોલી, એમાંય જલેબી જેવી મીઠાશ! જલસાભેર જીવતા અહીં હરેક લોક, જે જઈ આવે જે રાતે માણેકચોક, ભદ્રનાં મહાકાળી કરે રખેવાળી, ફરકણી અહીં કાંકરિયાની પાળી! એલિસબ્રિજ જોડે શહેરને સજ્જ, સરદારબ્રિજ ને ...વધુ વાંચોસાથ પુરાવે સંગ! રિવરફ્રન્ટનાં સહેલાણીઓ સંગ, અમદાવાદ એના રંગે રંગ! દરવાજા ત્રણ કે લાલ, પ્રેમ પુરે હરપળ! પોળનાં ઇતિહાસ હજીય, રેલાય અલૌકિક સંપ ! જ્યાં માણસાઈની વાડ છે, એ વાડજ અડીખમ છે! શાહી દરબાર ભલે રાજાઓના હોય, અહીં તો શાહીબાગ છે! પૂર બધા સરસ છે અહીં, દરિયા હોય કે ગોમતી-કાલુ ! પલળવાની મોસમની મોજ, પાલડી - આશ્રમરોડ રોજ! મણિ હર
રોશની તો એ જ છે... ઉગતા સુરજ ની રોશની તો એ જ છે, પણ પ્રદુષણ વચ્ચે એની એની સાંધ્યા ક્યાં ઓસરાય છે? પર્વતો ની ઊંચાઈ ને ખીણોની ગહેરાઈ તો ...વધુ વાંચોજ છે, પણ એની અલગારી અસ્મિતા ક્યાં મેળવાય છે? નદી ના ઝરણાંનું સંગીત તો એ જ છે, પણ સાગર સંગ એનું મિલન ક્યાં સમય છે? માટી ની મીઠી મીઠાશ એ જ છે, પણ સિમેન્ટ ના જંગલ માં એ ગંધ ક્યાં દેખાય છે? પંખીઓ ના સવાર સાંજ ના કલરવ તો એ જ છે, પણ ભૌતિકવાદી ભંવર માં એ ક્યાં સંભળાય છે? બોલી ને ભાષા ના
તારા વગર સૂનું લાગે!... મહેફિલ ગમે તે હોય, તારા અવકાશ વગર સૂનું લાગે! અવસર ગમે તે હોય, તારા સંગાથ વગર સૂનું લાગે! કિનારો ગમે તે હોય, ...વધુ વાંચો તારા સહારા વગર સૂનું લાગે! સુખ ગમે તે હોય, તારા સાનિધ્ય વગર સૂનું લાગે! દુઃખ ગમે તે હોય, તારા આશ્વાસન વગર સૂનું લાગે! પીડા ગમે તે હોય, તારા મલ્હમ વગર સૂનું લાગે! ફરિયાદ ગમે તે હોય, તારા શબ્દો વગર સૂનું લાગે! સંગીત ગમે તે હોય, તારા સૂરો વગર સૂનું લાગે! સમર્પણ ગમે તે હોય, તારા સહકાર વગર સૂનું લાગે! જિંદગી ગમે તે હોય,