Varsadi sanj book and story is written by Jasmina Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Varsadi sanj is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વરસાદી સાંજ - નવલકથા
Jasmina Shah
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
" વરસાદી સાંજ " ભાગ-1 " કાબિલ બનો, કામયાબી જખ મારકે પીછે આયેઞી " આમીરખાનશ્રી એ" થ્રી ઇડીયટ્સ "માં સાચું જ કહ્યું છે. સાંવરી કામ પતાવી મોબાઇલ લઇને ફેસબુક ખોલીને બેઠી હતી. મમ્મી વારંવાર પૂછ્યા કરતી હતી કે બધા પોતાના ફોટા Facebook, WhatsApp માં મૂકે છે બેટા તો તું કેમ નથી મૂકતી ? પણ સાંવરી ન તો ફોટા પડાવે ન તો કશામાં અપલોડ કરે. તેને એવો કોઈ શોખ જ ન હતો.બસ, શોખ તો ફક્ત નવું નવું જાણવા મળે તેવું વાંચવાનો હતો. આજે રવિવાર હતો એટલે તે બપોર પછી પાંચ વાગ્યાની બસમાં અમદાવાદ જવાની હતી. ત્યાં તે એમ.બી.એ. કરતી હતી. સાંવરી
" વરસાદી સાંજ " ભાગ-1 " કાબિલ બનો, કામયાબી જખ મારકે પીછે આયેઞી " આમીરખાનશ્રી એ" થ્રી ઇડીયટ્સ "માં સાચું જ કહ્યું છે. સાંવરી કામ પતાવી મોબાઇલ લઇને ફેસબુક ખોલીને બેઠી હતી. મમ્મી વારંવાર પૂછ્યા કરતી હતી કે બધા ...વધુ વાંચોફોટા Facebook, WhatsApp માં મૂકે છે બેટા તો તું કેમ નથી મૂકતી ? પણ સાંવરી ન તો ફોટા પડાવે ન તો કશામાં અપલોડ કરે. તેને એવો કોઈ શોખ જ ન હતો.બસ, શોખ તો ફક્ત નવું નવું જાણવા મળે તેવું વાંચવાનો હતો. આજે રવિવાર હતો એટલે તે બપોર પછી પાંચ વાગ્યાની બસમાં અમદાવાદ જવાની હતી. ત્યાં તે એમ.બી.એ. કરતી હતી. સાંવરી
" વરસાદી સાંજ " ભાગ-2 છોકરાનું નામ મેહૂલ હતું. મેહૂલની મમ્મીએ નાની દીકરીને ઘરમાં ન જોઇ એટલે તરત જ પૂછ્યું," કેમ તમારે તો બે દીકરીઓ છે ને ? નાની દીકરી નથી દેખાતી ? " સોનલબેને જવાબ આપ્યો કે, " ...વધુ વાંચોતેને એક્ઝામની તૈયારી કરવાની છે એટલે તેની ફ્રેન્ડના ઘરે વાંચવા માટે ગઇ છે." તેમનો ઇરાદો નાની દીકરીને જોવાનો હતો.કારણ કે તેમને સાંવરી બિલકુલ ગમી ન હતી. ચા-પાણી થઇ ગયા પછી, સોનલબેને પૂછ્યું કે કંઇ પૂછવું કરવું હોય તો ? એટલે મેહૂલની મમ્મીએ તરત જ જવાબ આપી દીધો કે, " ના,પૂછવું તો કંઇ નથી અને અમે પછી જવાબ કહેવડાવીશું." આજે ફરીથી
" વરસાદી સાંજ " ભાગ-3 સોનલબેન અને વિક્રમભાઈની રજાથી બંસરીના મેરેજ કશ્યપ સાથે થઇ ગયા. હવે સાંવરી માટે કઇ રીતે મૂરતિયો શોધવો તે સોનલબેન અને વિક્રમભાઈ વીચારી રહ્યા હતા. બંનેની રાતની ઊંઘ પણ ઉડી ગઈ હતી. નાની બેનનું થઇ ...વધુ વાંચોહવે મોટી માટે છોકરો મળશે કે નહિ ? ક્યારે સાંવરી માટે સારો છોકરો મળશે ? આમ, તો તેની ઉંમર પણ વધતી જાય છે. સાંવરી કુંવારી તો નહિ રહી જાય ને ? જેવા ઘણાબધા પ્રશ્નો સોનલબેન અને વિક્રમભાઈને રાત-દિવસ સતાવ્યા કરતા હતા. (જેના ઘરમાં જુવાન દીકરી હોય તેને જ ખબર પડે.) સાંવરી એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજરની પોષ્ટ ઉપર હતી. આ કંપનીને
"વરસાદી સાંજ "ભાગ-4 સાંવરી ઓફિસમાં આવે ત્યાં સુધીમાં તેણે છેલ્લા ત્રણ વર્ષનો કંપનીનો ડેબિટ અને ક્રેડિટનો રેસીઓ જોયો તો આ વર્ષે છેલ્લા બંને વર્ષ કરતાં ટ્વેન્ટી ફાઇવ પરસેન્ટ વધારે પ્રોફિટ તેને જોવા મળ્યો. આટલો બધો પ્રોફિટ એક જ વર્ષમાં ...વધુ વાંચોથયો ન હતો.તેને થયું કે ચોક્કસ આ સાંવરીની સખત અને સતત મહેનતનું પરિણામ છે.સાંવરી માટેની તેના મનમાં જે ઇમેજ હતી તે પાક્કી થઇ ગઇ હતી. સાંવરીએ કેબિનમાં આવતા પહેલા બહારથી નોક કર્યું. મિતાંશે ' કમ ઇન ' કહી પોતાના કામમાં બીઝી હોય તેમ કામ કરવા લાગ્યો. સાંવરી અંદર આવીને ઉભી રહી હતી, તેના ફેસ ઉપર તેની ડ્યૂટી પ્રત્યેની સીન્સીયરનેસ દેખાતી
"વરસાદી સાંજ " ભાગ-5 અને ખરેખર એવું જ હતું, મમ્મીએ પણ પૂછ્યું કે, હમણાં તું ઇન્ડિયા આવવાની 'ના' પાડતો હતો ને એકદમ કંઇ કામ આવી ગયું અહીંની ઓફિસમાં તો તાત્કાલિક ટિકિટ કરાવીને આવી ગયો. મમ્મીને તો "હા" જવાબ આપી ...વધુ વાંચોપણ પોતાની જાતને શું જવાબ આપવો..?? પછી તો રોજ મિતાંશ સમયસર અથવા તો સમય કરતાં થોડો વહેલો ઓફિસ આવવા લાગ્યો. મમ્મી-પપ્પા બંને વિચારમાં પડી ગયા હતા. કારણ કે દર વખતે ઇન્ડિયા આવે ત્યારે લેઇટ જ ઉઠતો અને લેઇટ જ તૈયાર થઈને ઓફિસ જતો, કોઈ વાર ઓફિસ ના પણ જતો. ફ્રેન્ડસ જોડે આઉટીંગ કરવા, ક્લબમાં ને મૂવી જોવા ને એમ જતો