Jivan Sangram 2 book and story is written by Rajusir in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jivan Sangram 2 is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જીવન સંગ્રામ 2 - નવલકથા
Rajusir
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
જીવન સંગ્રામ ફેસ 1 ના વાચકમિત્રોના પ્રતિભાવો એ મને જીવન સંગ્રામ ૨ લખવા માટે પ્રેરણા આપી છે .એ બદલ તમામ વાચક મિત્રોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર . આપના પ્રતિભાવો મારી કલમને વધુ વેગવંતી બનાવે છે .આશા રાખું છું કે જીવનસંગ્રામ 2 પણ તમને એટલી જ વધુ પસંદ આવશે . આપના સૂચનો હંમેશને માટે આવકાર્ય છે. કેમકે,આ મારું લેખન કાર્યમાં આ પ્રથમ પગલું હતું. આગળ પગલાં ભરવા માટે આપનો પ્રેમ, લાગણી, પ્રતિભાવ અને સૂચનો મને બળ પૂરું પાડશે . તો હવે આપણે જીવન સંગ્રામ ૨ શરૂ કરીએ.............. પ્રકરણ 1 ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલા પરમાનંદે રોપેલા
જીવન સંગ્રામ ફેસ 1 ના વાચકમિત્રોના પ્રતિભાવો એ મને જીવન સંગ્રામ ૨ લખવા માટે પ્રેરણા આપી છે .એ બદલ તમામ વાચક મિત્રોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર . આપના પ્રતિભાવો મારી કલમને વધુ વેગવંતી બનાવે છે .આશા રાખું છું કે ...વધુ વાંચો2 પણ તમને એટલી જ વધુ પસંદ આવશે . આપના સૂચનો હંમેશને માટે આવકાર્ય છે. કેમકે,આ મારું લેખન કાર્યમાં આ પ્રથમ પગલું હતું. આગળ પગલાં ભરવા માટે આપનો પ્રેમ, લાગણી, પ્રતિભાવ અને સૂચનો મને બળ પૂરું પાડશે . તો હવે આપણે જીવન સંગ્રામ ૨ શરૂ કરીએ.............. પ્રકરણ 1 ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલા પરમાનંદે રોપેલા
પ્રકરણ ૨ આગળ આપણે જોયું કે જીજ્ઞા દીદી તથા રાજન અને કમલ ગગનના કેસ વિશે ચર્ચા કરતાં હતા હવે આગળ....... રાજન આપણે આ કેસની ...વધુ વાંચોતપાસ કરાવીએ તો કેમ થાય. તેના માટે તો દીદી બેમાંથી એક , મતલબ ફરિયાદી પક્ષ અથવા આરોપી પક્ષ અરજી કરે અને અદાલત એ અરજી માન્ય રાખે તો જ આ વાત શક્ય બને . માટે હવે એ બાબતે રાજ તારે બને તેટલા પ્રયત્નો કરવાના છે . પ્રથમ ગગનને જામીન પર છોડાવ્યા બાદ આપણે તેની પાસેથી બધી વાત સાંભળીને આગળ શું કરવું તેનો વિચાર કરીએ. ઓકે તો હવે અમે રજા લઈએ..... હા
પ્રકરણ ૩ આગળ આપણે જોયું કે રાજ ગગનના જામીન મેળવવા અને કેસની મુદત પાડવા માટે પોતાની ઓફિસે જઈ બંને એટલા પ્રયત્નો કરવાની તૈયારી કરે છે આ તરફ દીદી અને રાજન કેસની મુદત કેમ પડાવવી તે બાબતે ચર્ચા કરે છે ...વધુ વાંચોઆગળ........ રાજન તને ખબર છે ને હવે તારે શું કરવાનું છે . જીજ્ઞા દીદી એ પ્રશ્ન સૂચક રીતે રાજન સામે જોઈ અને પૂછ્યું..... હા દીદી બરાબર ખબર છે . બસ તમે રજા આપો એટલે સીધો જ કામે લાગી જાવ અને સવાર સુધીમાં કામ પૂરું થઈ જશે એટલો વિશ્વાસ રાખજો . મને તારા પર પૂરો વિશ્વાસ
પ્રકરણ-૪ આગળ આપણે જોયું કે ગગનના કેસ માટે રાજને થોડો સમય જોતો હતો અને કેસમાં મુદત પડે છે .જેમાં ફરિયાદી પક્ષ હાજર રહેતા નથી. તેથી આશ્ચર્ય સાથે રાજ તપોવનધામ આવે છે અને બધી ...વધુ વાંચોકરે છે હવે આગળ... રાજ તારા બધા આશ્ચર્યનું જવાબ આ રાજન છે .....થોડું થોડું હાસ્ય વહેરતા વહેરતા જીજ્ઞા દીદી બોલ્યા...... મતલબ કે આ કેસની મુદત પડવામાં......... એટલે કે ફરિયાદી પક્ષ હાજર ન રહે તેની પાછળ રાજન નો હાથ છે !!!!! આશ્ચર્ય સૂચક રીતે રાજે પ્રશ્ન પૂછ્યો......... હા રાજ ,ટૂંકમાં જ જીજ્ઞા દીદી એ જવાબ આપ્યો...... પણ કઈ રીતે............ એનો
પ્રકરણ ૫ આગળ આપણે જોયું કે ગગન ની સ્ટુડન્ટ અને જીજ્ઞા દીદી ચર્ચા કરે છે ને કંઇક નવો પ્લાન જીજ્ઞા દીદી કહેવા માગે છે પણ થોડા મનમાં મુંજાય છે ....... હવે આગળ........ ...વધુ વાંચો દીદી તમે કહો .... અમે ગગન સર માટે ગમે તે કરવા તૈયાર છીએ. નીરુ રોતા રોતા બોલી. જો નીરુ તું શા માટે આટલું બધું રડે છે. શું ગગન સરે તમને આવું જ શીખવ્યું છે કે મુશ્કેલી ના સમય માં રડીને હાર માની લેવાની........ ના ના દીદી સરે તો અમને ગમેતેવી પરિસ્થિતિ માં લડવાના પાઠ ભણાવ્યા છે.... પણ ગગન સરે મારા માટે કેટલું કર્યું ને