Kautuk Katha-3 Harsh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Kautuk Katha-3

ૌૃંશ ારૂૈ

રઁન્ક ।ડ્ઢિૈ

શ્ર ર્ઝ્રંઁરૂઇૈંય્ૐ્‌જી

્‌રૈજ ર્હ્વર ૈજ ર્ષ્ઠઅિૈખ્તરીંઙ્ઘ ર્ષ્ઠહીંહંર્ ક ંરી ર્ષ્ઠહષ્ઠીહિીઙ્ઘ ટ્ઠેંર્રિ ટ્ઠજ ુીઙ્મઙ્મ ટ્ઠજ દ્ગૈષ્ઠરી્‌ીષ્ઠર / સ્ટ્ઠિંેમ્રટ્ઠિૈં.

સ્ટ્ઠિંેમ્રટ્ઠિૈં / દ્ગૈષ્ઠરી્‌ીષ્ઠર રટ્ઠજ ીટષ્ઠઙ્મેજૈદૃી ઙ્ઘૈખ્તૈંટ્ઠઙ્મ ેહ્વઙ્મૈજરૈહખ્ત િૈખ્તરંજર્ ક ંરૈજ ર્હ્વર.

છહઅ ૈઙ્મઙ્મીખ્તટ્ઠઙ્મ ર્ષ્ઠૈીજ ૈહ રઅજૈષ્ઠટ્ઠઙ્મર્ િ ઙ્ઘૈખ્તૈંટ્ઠઙ્મ ર્કદ્બિટ્ઠં ટ્ઠિી જિંૈષ્ઠંઙ્મઅ ર્િરૈહ્વૈીંઙ્ઘ.

દ્ગૈષ્ઠરી્‌ીષ્ઠર / સ્ટ્ઠિંેમ્રટ્ઠિૈં ષ્ઠટ્ઠહ ષ્ઠરટ્ઠઙ્મઙ્મીહખ્તી જેષ્ઠર ૈઙ્મઙ્મીખ્તટ્ઠઙ્મ ઙ્ઘૈજિંૈહ્વેર્ૈંહ / ર્ષ્ઠૈીજ / ેજટ્ઠખ્તી ૈહ ર્ષ્ઠેિં.

ટ્ઠહશ઼દ્બ(દ્ગૌ

•રશ્। ખ્તશ્દ્ઘિૈં) - ૧૧

•યુદ્ધ અને શાંતિ અને આતંકવાદ-મૈ સમય હું

•“કૌતુક કાઈટ્‌સ - ઉત્તરાયણ સ્પેશિયલ”

•રશ્। ખ્તશ્દ્ઘિૈં) - ૧૪

•ગાંધીઃ ટેસ્ટ મેં બેસ્ટ, વાંચન મેં શ્રેષ્ઠ

રશ્। ખ્તશ્દ્ઘિૈં) - ૧૧

’’અચ હ્વાચન્ક ંદ્ઘહૃ) ટ્ઠ।હ્લચિૈચ ૌચ ષ્ઠ)િં)...""

’ટ્ઠૈ ૌહશ્હ ાચ હ્વૈચિ દ્બચ। (ાંહૈ વ્હંચ રૃ?"

’ેંહૈ ર) ઐચિ ટ્ઠૈચહિ, ત્નંહૈ ટ્ઠૈ ાઙ્મૈ ાચ હ્વૈચિ દ્બચ।"

ેહિૈચ ૈંન્)દ્બૈિ ડ્ઢૈઅઙ્મૈચખ્ત ટ્ઠચદૃ) દ્ઘ ટ્ઠકઙ્મૈં*હ (કપ્દ્બ ’િ।ખ્તિ(જઐ" હૈચ ઝ્રચ દ્ઘચ ય્દ્ગૈ હ્વહ) હ્વચૂચઙ્મૈ ારચદૃૈૈં ાઙ્મૈૈદ્ભિશ્।ટ્ઠૈચહૈ જશ્।ઙ્ઘિ દૃઙ્ઘહ િ ાષ્ઠાષ્ઠૈદૃ)હચ રૂૈંચ રછંરૂરૈિ ઝ્રચ મ્‌*।ાદ્બૈ।, ંદ્બૈષ્ઠૈચ ઝ્રચ !!ૠ. ટ્ઠૈદ્ભચિ ાઙ્મૈ ટ્ઠહચ ટ્ઠચહશ્। જદ્ઘન્કહ જીશ્। જદ્બૈદ્ઘહૈ ષ્ઠૈચઙજ ષ્ઠૈચાૂૈદ્બૈ। દ્ઘ રૂી જીાચ? દ્ઘચહચ મ્ખ્તદૃૈચ ટ્ઠહચ ાચજિ) િ।ખ્ત જદ્ભિૈ ઙ્મૈખ્તચ ઝ્રચ ટ્ઠચ હૈદ્બશ્િૈઙ્ઘ હ્વશ્ડ્ઢરૂઙ્મ ૌચઈ ાઙ્મૈ જદ્બૈદ્ઘહચ ેઐચખ્ત) ઝ્રચ ાચ ાચદ્બ ટ્ઠચહૈ (દૃઁચહૈચ (હદ્ગન્કઅ ઙ્મી ઙ્મચજીચ? ાઙ્મૈદ્બૈ। ેઐચખ્ત)ૈં જીૈચહ્લદૃ) દ્ઘ જીશ્। ૌદ્બ દ્ઘૈચઈટ્ઠચ? ટ્ઠચ ાઙ્મૈ ઝ્રચ ટ્ઠચ્‌ઙ્મશ્। ટ્ઠચહૈ દ્બૈ્‌ચ શ્િંશ્। ઝ્રચ. ટ્ઠચહશ્। ટ્ઠૈંછંઇદૃ, ટ્ઠચહશ્। રૈચદૃૈદ્ગશ્। દ્ઘ ાઙ્મૈૌિ દ્બૈ્‌ચ જૈરૂન્કા ઝ્રચ. ઝ્ર) ટ્ઠચહ) દૃચપ્અશ્ જીૈચહ્લદૃ) ટ્ઠચ હ્વ)ડહચજહૈચ દ્બશ્ઙ્કૈચ રૂઐચ. ઙ્મૈરૈચપ્દૃશ્હૃૈાશ્ધદૃં !!

’અચ ૌૃહ ઙ્મૈચખ્ત રૃ કૃજઙ્મૈ ાહિચ દૃૈઙ્મચ દ્બચિ) ાઙ્મૈ ાચ હ્વૈચિ દ્બચ।?"

ાદ્બહજ)હ્વચ ટ્ઠચદ્બ.ટ્ઠચક.રશ્જૃહ જૈરચહ્વ ેહિૈચ રૂ્ય *ઝ્ર) હરૈચૈં જીઐ ાચદ્બાચ ટ્ઠચદ્બહચ ટ્ઠૈ ય્ચ્‌ૈહૈ હ્લદ્ગ ાિૈંઅ દૃહ્લશ્ ટ્ઠ(જીછૈંંરૂઅ ૈંખઙ્માહ) ટ્ઠૈચન્દ્ભ રં). ટ્ઠહચ ટ્ઠચ્‌ઙ્મચ દ્ઘ ટ્ઠચ દ્બરૈહ (ષ્ઠઈૈંૌહિચ ટ્ઠ।દ્ઘ(ઙ્મ ટ્ઠૈદૃૈ ટ્ઠહચ ટ્ઠૈદ્ગચ દ્ઘચ ટ્ઠચહ) ટ્ઠહચ િૈવ્ િ(દૃ દૃદ્બૈન્ક જૈરૂચ ાઅશ્સ્ત્ર ઝ્રચ ટ્ઠચહશ્। ંન્કદ્ગ ાદૃિૈ ાચંહ દ્બરચૈં ટ્ઠચ ેહિૈચ ડ્ઢૈઅઙ્મૈચખ્ત દ્બશ્ઐચ રજીચ. ઙ્ઘચિા ટ્ઠૈીૌચહ જદ્બઅ ાિૈં દૃરચઙ્મૈચ દ્ઘત્ર્દ્બચ ઝ્રચ, ટ્ઠહચ ટ્ઠચ્‌ઙ્મચ દ્ઘ ટ્ઠૈીૌચહ હ્વહચ ઝ્રચ. ૧૧ ડ્ઢ)જચન્હ્વિ ટ્ઠચદૃૈ દ્ઘ ટ્ઠચા ટ્ઠૈીૌચહહ) દ્ઘત્ર્દ્બ દ્ઘઅ।ં) ઝ્રચ. ટ્ઠૈષ્ઠૈઅન્ક દ્ઘિહ)જીહ). ટ્ઠૈચજીૈચ ૈંચ મ્ંજદ્બશ્ઙ્ઘૈઅચ હ્વહૈદૃચઙ્મૈ ાચચિ્‌હિશ્। હૈદ્બ ઝ્રચ દ્ઘચ દ્ઘિહ)જી દ્ઘચદૃૈ ૌચઈ િ)ંચ હરૈચૈં. ાર્ઢંદ્ગ, દ્બરૈદૃ)િ દૃખ્તચચિહચ ટ્ઠૈદ્ગચ દ્ઘૈચઐ હરૂ), દ્ગ દ્ઘિહ)જી ૈંચ રત્નઅ ડ્ઢ)ત્ન્‌ઙ્મ ઙ્ઘશ્(હઐદ્બૈ। ત્નદૃચ ઝ્રચ. ટ્ઠચહૈ દ્ઘ ટ્ઠચા (દૃડ્ઢ)ટ્ઠૈચ ટ્ઠહશ્જૈિ ટ્ઠચહ) ૈજચ ઙ્ઘૈચઊ ઙ્મૈદ્ભ શ્છૌંચ રૈં. દ્ઘચદ્બૈ।હૈ હ્વહ્લૈ દ્ઘ ટ્ઠચદ્બદ્ગચ દૃૈ।ષ્ઠ) ઙ્મ)હ્લચઙ્મૈ.ટ્ઠચદ્બહ) ૈજચ ંઇદૃઠૈહ રૂ) ઙ્મઈહચ જૈઔચઙ્મૈચત્ન, હ્લદ્બન્કરૂ) ઙ્મઈહચ ટ્ઠઐઇદ્બ ટ્ઠહચ શ્િૈદ્ગૈચ જશ્હ્લ)હશ્। હ્વરશ્ દ્ઘ દૃચિૈઅ્‌)દૃૈન્શ્। ાઙ્મચજીહ રંશ્।. ટ્ઠૈદ્ગચ ઇઐ। શ્છૌંચ દૃજૈદૃ)હચ ઙ્મચદ્ભાહ) જૈદ્બચ કૈ।ૌચ દ્બૈિ)હચ મ્ૈદૃા હ્વહ) દ્ઘહૈિૈટ્ઠૈચહૈચ ૈંચ્‌ૈચ હરૂ). રૂદૃષ્ઠહદ્બૈ। ઙ્મૈચત્ના ટ્ઠહચ ૐશ્દ્બહિ) ખ્તૈચન્) મ્ચન્દૃ) ંદ્બહચ જી)િૈહ) દ્ઘચદ્બ ખ્તન્ચ ેિં) વ્અ ટ્ઠચદૃ) િ)ંચ જખદ્ઘચ્‌હ) ઝ્રદ્ગૈદૃ્‌ ાિૈં. દ્ઘિહ)જીહ) જૈરૂચ અ ટ્ઠચદ્ઘ રૂઅશ્। દ્ઘચ િૈવ્ િ(દૃ દૃદ્બૈન્ક જૈરૂચ રૂઅશ્।. ટ્ઠચહ) ાઙ્મૈહચ ઙ્મૈચૌચટ્ઠચ રચઙ્મૈ ટ્ઠષ્ઠ।હ્વૈ રૂ) દ્ઘૈચઈ ટ્ઠહચ ઝ્ર) છરૂૈ(ં (રૈંચહચ હ ખ્તન્ઐ ટ્ઠચ્‌ઙ્મચ ટ્ઠચહ) (દૃજ્રઙ્ગ ૌજિૈચ ય્ડ્ઢૈઈ ખ્તઐચ ટ્ઠહચ ષ્ઠૈચિહ્વૈદ્ઘશ્રૂ) ઙ્ઘહ્વૈદૃ) ઙ્ઘચદૃૈહૈ રૂઐજૈચ રૂઐ. દ્ગ ટ્ઠૈીૌચહ ટ્ઠચ દ્ઘ ઙ્ઘહ્વૈદૃ) ઙ્ઘચદૃૈહૈ રૂઅઇહૈચદ્બૈ।રૂ) દ્ઘત્ર્દ્બ) દ્ઘૈંચ રૈચઅ ઝ્રચ.

મ્ૈિં ેઇજદૃૈચહૈચ ટ્ઠહચ િ।ખ્તૈચહૈચ ઙ્ઘચજી ઝ્રચ. ટ્ઠ(રઐ। ૌચઈ ઇરૂહિચ (જ।ઙ્ઘશ્રૂિ) િ।ખ્ત) હૈ।દ્ભૈચ ૈંચ ૌચઈહચ ટ્ઠચ જદ્બવ્દૃદૃૈહ) દ્ઘઇિં હરૂ) ાચ ટ્ઠચ રહશ્દ્બૈહત્નહશ્। રૂ(ાં ઝ્રચ. મા્‌ન્કજ)- દ્ઘઅ દૃજૈદૃડ્ઢૈહૈ ભઙ્મચહચ્‌દ્ઘચદૃ) ખઙ્મૈચખ્તહૈચ દ્બરશ્ન્કદ્બ ટ્ઠચદ્બ. ટ્ઠચક. રશ્જૃહ જૈરચહ્વ હિૈચ ટ્ઠૈ્‌ગાઙ્મૠ. (કપ્દ્બદ્બૈ। ટ્ઠચા દ્ઘહ્લઐટ્ઠચ િૈવ્ િ(દૃ દૃદ્બૈન્ક ારચ ઝ્રચ ાચ મ્ૈિં દૃૈૈંન્કટ્ઠૈચહૈચ હ્વરશ્ દ્બૈચ્‌ૈચ દ્ભવ્હૈચ ઝ્રચ. ટ્ઠચહચ ઐચિઅ (ષ્ઠઈૈંછરૂ ાદૃિૈહૈચ રૂઅઇહ રૂઐચ હરૂ). ટ્ઠહચ ટ્ઠચ્‌ઙ્મચ દ્ઘ ટ્ઠચ ટ્ઠૈદ્ભૈ મ્ૈિંહૈ રૂદૃૈજૈચ ાચિ ઝ્રચ. (કપ્દ્બ દ્ઘૈચ ાચ ટ્ઠચદ્બહૈ િ ઙ્મદ્ભૈઅચઙ્મ હૈચદૃચઙ્મ િ ટ્ઠૈહ્લૈ(િં ઝ્રચ િ।ંશ્ (કપ્દ્બહૈચ ટ્ઠત્ર્ડ્ઢિાિ।્‌ ાઙ્મૈહ) જદ્બૈદ્ઘર્ ૈિૈ રૂં) ૂચાડ્ઢ) ઝ્રચ. ાચદૃ) િ)ંચ જૈદ્બ,ઙ્ઘૈદ્બ,ઙ્ઘ।ડ્ઢ,મ્ચઙ્ઘર્ ૈિૈ ૌચઈ ટ્ઠચા ા઼ૈ।(ૌંિ) ાઙ્મૈૌહિચ રચિૈહખ્ત(ં રૂં) રૈચઅ ઝ્રચ ટ્ઠચ ાચંહ દ્બરચૈં ટ્ઠચ જજિ ેજૈધઅશ્। ઝ્રચ.

ટ્ઠૈદ્ગચ દૃૈં રૂૈઅ ઝ્રચ ટ્ઠૈીૌચહહ). હ્વરશ્ ઙ્ઘ*હિશ્। દ્ઘૈચઈ જીાૈંચ ધઅૈંં ટ્ઠાન્ૈઅ ઝ્રચ, )ડ્ઢૈઅ ઝ્રચ ાચદ્બાચ ટ્ઠચહચ દ્ઘચ ઙ્ઘચદ્ભૈઈ િૐશ્। રૈચઅ ઝ્રચ ટ્ઠચ હ્વ)વ્ દ્ઘૈચઈ જીાૈં હરૂ). ંદ્બચ ૌચઈ દ્ગ ંદ્બહચ દ્ભહ્વિ રૈચઅ ટ્ઠચદૃૈ ટ્ઠૈીૌચહહચ ાડ્ઢૈચ. ટ્ઠચહ) દૃૈૈંન્ક )ડ્ઢૈહ), છદૃદ્ઘહૈચરૂ) (દૃદ્ભશ્‌ૈ ડ્ઢિૈહ), મ્)િં હ્વરૈહિૈ જ।ય્ઁન્કહ) દ્ઘ રજીચ. ્‌ચઙ્મચત્ર્‌ રૈચઅ દ્ગ હ્વ)ડહચજ દ્બૈઈત્ર્ડ્ઢ હ રૈચઅ ઇઐચિ છ્‌)દૃ દ્ઘૈચખજહચ દ્ગ ટ્ઠચઙ્મ ઝ્રૈચડ્ઢદૃ) ડ્ઢચઙ્મ). ાર્ઢંદ્ગહચ અ ટ્ઠૈ દ્ઘ દૃછંશ્ટ્ઠૈચ જરહ ાદૃિ) ડ્ઢચઙ્મ). હર)।િં દ્ઘચ દ્બૈદ્ગજચ હ્લદ્બન્ક જ।છરૂૈહૈ ાિ) રૈચઅ ટ્ઠચ ૈચૈંહૈ ઐઙ્ઘદૃ જદ્બૈદ્ઘદ્બૈ। જીૈ।(ં ટ્ઠહચ ટ્ઠચાૈં હરૈચૈં છરૂૈ) જીાૈં? દ્ગ ટ્ઠચદ્બદ્ગચ દ્ઘૈચઈ ઙ્મ)હ્લશ્। રંશ્। ાચ રદૃચ ટ્ઠચદ્બહૈચ હૈજી (હૈંદૃં ઝ્રચ, ટ્ઠચ્‌ઙ્મચ દ્ઘ ટ્ઠ।ઙ્ઘહિૈ જ।ય્ઁૈચન્કરૂ) રૂૈા)હચ ટ્ઠચદ્બદ્ગચ ટ્ઠચદ્બૈ। જિ હ ઙ્મ)હ્લૈચ ટ્ઠહચ જૈદૃ ખ્તશ્ષ્ઠશ્ િ)ંચ ૈચૈંહ) ત્નદૃહઙ્મ)ઙ્મૈ જ।ાચઙ્મ) ઙ્મ)હ્લ). ટ્ઠૈીૌચહ હ્વહદૃૈહ) જકદ્બિૈ। હ્વહ્લૈ ઝ્રશ્‌ૈ ડ્ઢૈં વ્અ ઝ્રચ. ટ્ઠહચ ટ્ઠચાઙ્મૈચ )ડ્ઢૈૈંચ ાઙ્મૈૌિ ટ્ઠચહૈ દ્ઘ છદૃૈહજૈચ।ખ્તરૂ) દૃઙ્મૈચદૃૈૈંચ વ્અ ઝ્રચ. રચઙ્મૈ ટ્ઠચ ૈચૈંહ) ાઙ્મૈહચ દ્બજીૈઙ્મ હ્વહૈદૃ)હચ જદ્બૈદ્ઘ દ્બૈ્‌ચ ચ્‌ફ્ૈચહજ ષ્ઠૈદ્બન્ક હ્લચિ ઝ્રચ, ઙ્મૈચૌચહચ ડાડૈચિ) હૈ।દ્ભચ ઝ્રચ, ટ્ઠહચ ઙ્મૈચૌચ ટ્ઠચહચ જ।ઙ્ઘ ાચિ ટ્ઠચ રચઙ્મૈ દ્ઘ...

હ્વજ.

ૈ)હ) ૌખ્તદૃૈદ્ગ)ઃ

રૂચ।અશ્। િૈવ્ િ(દૃ દૃદ્બૈન્ક, ાર્ઢંદ્ગ, ટ્ઠચદ્બ.ટ્ઠચક., દ્ઘિહ)જી...ઙ્મ)છ્‌ ટ્ઠહ।ં ઝ્રચ. દ્ગ હ્વહ્લૈહશ્। જહિૈદ્બશ્। ટ્ઠચા દ્ઘ ઝ્રચ.

(હ(દૃન્કદૃૈઙ્ઘ િ)ંચ- દ્બૈિૈચ મ્ૈિં.

્‌ૈઈ્‌ઙ્મ ા઼ચડ્ઢ)્‌ઃ ટ્ઠચદ્બ.ટ્ઠચક. રશ્જૃહહશ્। ઙ્મદ્ભચઙ્મશ્। ખ્ત)ં, (કપ્દ્બઃ દ્બ)હૈટ)- ટ્ઠ ્‌ચઙ્મ ટ્ઠૈચક રૂરૂ) જ)્‌)જ

હુંુ ગુજરાતી - ૧૨

યુદ્ધ અને શાંતિ અને આતંકવાદ-મૈ સમય હું

યુદ્ધ અને શાંતિને નાળસંબંધ છે. યુદ્ધ શાંતિ સ્થાપવા અને જાળવવા કરવું પડે. જયારે શાંતિની હાજરી યુદ્ધ થવાની ચિનગારીની શરૂઆત માટેનું વાતાવરણ પૂરૂં પાડે. જગતની કોઈ પણ ક્રાંતિ જોઈ લો. તમને એમાં પારાવાર વેદના, હતાશાઓ અને ભારેખમ શાંતિ દેખાશે. અને પછી એના પરિણામે યુદ્ધ આકાર લે છે. યુદ્ધની એક તાસીર છે. એ ધીમે ધીમે ચોતરફથી જે-તે પ્રદેશનો એનાકોન્ડા અજગર જેવો ભરડો લે છે. અને પછી લાગ આવે એટલે એકદમ સંજોગોને ૧૮૦ ની પલટી ખવડાવે એટલે આખો પ્રદેશ સ્તબ્ધ બનીને એનો હિસ્સો લાગવા માંડે. પાકિસ્તાનના પેશાવરની ઘટનાએ આતંકવાદના વરવા ચહેરાને જે રીતે જગત સમક્ષ દેખાડયો છે એ માત્ર આગાઝ છે. ભૂતકાળની ઘટનાઓ આવા કંઈ-કેટલાય પ્રસંગોથી અને લાશોના ઢેરથી રીતસર ખદબદે છે. જયારે જયારે આવું બને છે ત્યારે સમય લોહીના આંસુઓએ રડે છે અને ચંદ પ્યાદાઓ રાજરમતના શિકાર બનીને પાગલોની જેમ એકબીજાને મારવા ધસે છે એમ માનીને કે એનાથી શાંતિ મળશે. પણ એ ખુદ ઝોમ્બી જેવા બનેલા હોય તો શાંતિ બહાર ભટક્યે કે કોઈના ઢીમ ઢાળી દેવાથી થોડી મળે? એ તો કબીર ની જેમ માંહ્યલામાં ઝાંખવું પડે કે જેને હું શોધતો હતો એતો મારી અંદર જ બેઠો છે. પેશાવરના એ ભુલકાઓની ચીસોની જેમ જ લોહીના-લાચારીના-હતાશાના આંસુઓ ઈતિહાસમાં ઠેર ઠેર કોતરાયેલા પડેલા છે.

બાકાયદા હસીન કહી શકાય એવો દેશ જોર્ડન. એના રાજા હુસૈન. ઈઝરાયેલ-પેલેસ્ટાઈનના છમકલા અને ખાસ તો ઐતિહાસિક સિક્સ ડે વોર પછી કંઈ-કેટલાય પેલેસ્ટાઈનિયન નિરાશ્રીતોના ધાડા જોર્ડનમાં આશરો લેવા આવ્યા. એમની રાહત છાવણીઓમાં પારાવાર ગંદકી, રોગચાળો અને આર્થ્િાક પ્રશ્નો હતા. એટલે એમણે જાતે જ પોતાના હક માટે લડવાનું નક્કી કર્યું. ‘પેલેસ્ટાઈન લીબરેશન ઓર્ગેનાઈઝેશન’ નામથી જોર્ડન અને બીજા આરબ દેશો પાસે વિવિધ રૂપે સહાય મેળવવાની શરૂ કરી અને જોર્ડનમાં વ્યવસ્થિત જાસુસી નેટવર્ક પાથરવાનું શરૂ કર્યું. રાજા હુસૈનને આની ગંધ આવેલી એટલે જોર્ડનના લશ્કરમાં રણમાં વિચરતી ખડતલ અને આક્રમક મિજાજની બેદુઈન પ્રજાના નાગરિકોને ભરતી કર્યા હતા. જાણીતા પેલેસ્ટાઈનિયન નેતા યાસીર અરાફાતના પેલેસ્ટાઈન લીબરેશન ઓર્ગેનાઈઝેશનની ત્રાસવાદી પ્રવૃત્તિઓ વધતા સમગ્ર દુનિયાએ એ ગતિવિધિઓ રોકવાનું પ્રેશર વધાર્યું પણ એ સંસ્થા જોર્ડનને હેરાન કરતી નથી એમ માનીને એમણે એ ચાલવા દીધું. હદ તો ત્યારે થઈ જયારે પી.એલ.ઓ. એ ખુદ જોર્ડનની એરલાઈન્સનું પ્લેન હાઈજેક કરી ખંડણી માંગી. બસ, રાજા હુસૈને આર્મીને સફાઈ અભિયાનનો ઓર્ડર આપી દીધો. બેદુઈન જાતિના સૈનિકોએ કુશળતાપૂર્વક બર્બરતા આચરીને કંઈ-કેટલાય ત્રાસવાદીઓનો સફાયો બોલાવ્યો. નતીજા, વધુ ખુન્નસે ભરાયેલા કેટલાંક યુવાનો એ જુલાઈ,૧૯૭૧ ના એ હત્યાકાંડની યાદમાં સપ્ટેમ્બર મહિનો શોકનો ગણ્‌યો અને વધુ એક ત્રાસવાદી સંગઠન સ્થાપ્યું. ‘બ્લેક સપ્ટેમ્બર’. આ એ જ બ્લેક સપ્ટેમ્બર; જેણે ૧૯૭૨ ના જર્મનીના મ્યુનિક ખાતેના ઓલિમ્પિક ગેમ્સમાં નવ ઈઝરાયેલી ખેલાડીઓને બંધક બનાવી એમને મૌતને ઘાટ ઉતારી નાંખ્યા હતા માત્ર એટલા માટે કેમકે ઈઝરાયેલે એમના સાથીઓને જેલમાંથી છોડવાની માંગણી સ્વીકારી નહોતી.

તા.૧૩ જુલાઈ, ૧૯૧૯ બૈસાખીનો દિવસ. સ્થળ. અમૃતસર શહેરનો જલીયાંવાલા બાગ. અંદાજે ૨,૦૦૦ જેટલા નિર્દોષ શીખ સ્ત્રીઓ-બાળકો-પુરૂષો એ મેદાનમાં એકઠા થયા હતા. પ્રસંગ હતો બ્રિટીશ રાજની નીતિઓનો વિરોધ. શાંતિપૂર્વક પ્રવચન સાંભળી રહેલા એ લોકો ઉપર જનરલ ડાયરે સીધા શૂટના ઓર્ડર દ્વારા ગોળીઓ વરસાવી દીધી. ત્યાંના કુવામાંથી કેટલીય લાશો મળી. બધું પતી ગયા પછી એક નાનો બાળક એ સ્થળની મુલાકાત લે છે અને આંખમાં આંસુ સાથે એ લોહી ભરેલી ધૂળ માથે ચડાવી એને એક નાની શીશીમાં ભરી લે છે. બ્રિટીશરાજની જંગાલિયતનો એ નમુનો હતો. એ બાળક અંગ્રેજો સામે એમની જ સ્ટાઈલમાં લડવાની પ્રતિજ્જ્ઞા લે છે અને યુવાનીમાં તો અંગ્રેજોને દોડાદોડ કરાવીને નાકમાં રીતસરનો દમ લાવી દે છે. એ બાળક ૨૩ વર્ષની ઉંમરે ‘આઝાદી મેરી દુલ્હન હૈ’ કહીને અને રશિયન ક્રાંતિકારી લેનિનને વાંચતો વાંચતો ફાંસીને માંચડે લટકી જાય છે. એ બાળક એટલે શહીદ ભગતસિંગ.

પ્રથમ વિશ્વયુદ્ધ વખતે પાયમાલ થયેલ જર્મની જયારે બેઠું થવા પ્રયત્નો કરી રહ્યું હતું ત્યારે ત્યાંના માલેતુજાર યહૂદી શાહુકારોએ નફાખોરી અને ધીરધાર દ્વારા સમાજની અસમાનતામાં વધુ ઉમેરો કર્યો જેને લીધે આમ જનતામાં છૂપો રોષ ભભૂકી રહ્યો હતો. ઓસ્ટ્રિયાથી મ્યુનિક આવેલા નવાસવા ચિત્રકાર એડોલ્ફને પણ એવું જ લાગતું કે આ યહૂદી પ્રજા દેશનું અને પ્રજાનું ખૂન ચૂસી રહી છે. એ લોકો જર્મનીને બેઠું કરવા નહીં, એને વધુ પાયમાલ કરવામાં ભાગ ભજવે છે. એમણે કાં દેશભક્તિ સાબિત કરવી રહી કાં સમૂળગો દેશ જ છોડી દેવો જોઈએ એવી એની માન્યતા દ્રઢ થવા લાગી હતી. અને એક દિવસ એડોલ્ફે સમસ્ત યહૂદી સમુદાયને નેસ્તનાબુદ કરવાનું શરૂ કર્યું જેને પરિણામે અંદાજે ૬૦ લાખ યહૂદી લોકોને મૌતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. પુરા નામ હિટલર, એડોલ્ફ હિટલર. પછીથી બચેલા યહુદીઓ એક દેશ બનાવીને આજે ય આતંકવાદ સામે લડી રહ્યા છે, પોતાની રીતે.

નોર્થ કોરિયા એની સરમુખત્યારશાહી માટે જાણીતું છે. એવામાં એકાદ વર્ષ પહેલા શાંતિપૂર્વક દેખાવ કરી રહેલા લોકો પર કોરિયન આર્મી ચડી વાગી. શાંતિને બદલે ચારેબાજુ ગોળીઓ વછૂટી અને હજી નોર્થ કોરિયા સળગેલું જ છે. એ જ રીતે વર્ષો પહેલા તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ લીન્ડન જોહ્‌ન્સને વિયેતનામ યુદ્ધ ચાલુ રાખેલું જેના આફ્ટરશૉક્સ હજીય અમેરિકાને આવ્યા કરે છે. હજી હમણાં સુધી આપણે ય ન્.્‌.્‌.ઈ. થી હેરાન થતા જ હતા ને...!!!

પાપીની કાગવાણીઃ

આતંકવાદ હવે એક વ્યવસ્થિત ઈકોનોમી છે. તમે એને સમૂળગું નાબુદ કરી શકો એ વાતમાં માલ જ નથી કેમકે એની સાથે કંઈ-કેટલાય લોકોના કંઈ-કેટલાય હિતો જોડાયેલા છે.

* નીરવ પંચાલ (ધાંસુ રીડરનું રેઝર શાર્પ ઓબ્ઝર્વેશન) *

હુંુ ગુજરાતી - ૧૩

“કૌતુક કાઈટ્‌સ - ઉત્તરાયણ સ્પેશિયલ”

મિત્રો, ઉત્તરાયણ આવી રહી છે. તમને સૌને ‘હું ગુજરાતી’ ના પાપી કાગડાની હેપ્પી પતંગ-ચગાવ અને ખુશીયાં-લૂંટાવ મકરસંક્રાંતિ... ;) :ઁ આપણે સહુએ વર્ષ ૨૦૧૪ માં આપણા ભારત દેશના આકાશમાં બહુ મોટા બદલાવ જોયા. એક નવી જ હવા- નવી જ લહેર જોવા મળી જે છેલ્લા એક દાયકાથી જોવા નહોતી મળી. એટલે આ વખતે થોડા અલગ ટાઈપના પતંગોની વાત માંડીશું...

* ટેબ્લેટ પતંગઃ

આ પતંગ ટેબ્લેટ જેવડા આકારનો હોય છે અને ઢંઢેરા-બ્યુગલો સાથે તેની ઉડાનની જાહેરાત થાય છે. સામાન્ય રીતે ટેલેન્ટ વગરના અને બાપની પેઢી પર બેસી જનારા નવયુવાનો આ પતંગ ચગાવી મારવા માટે લાયક ગણાય છે...

* પ્રભારી પતંગઃ

સામાન્ય રીતે આ પતંગ એકદમ ફોકસ્ડ રીતે સ્થિર રહે છે.પણ ક્યારેક ક્યારેક એના પર બીજાના ધાબે લબુકવાની ટેવ હોવાના આક્ષેપો ય થતા રહેતા હોય છે. તેમાં ય ખાસ કરીને ઉત્તર ભારતમાં અનુકુળ હવામાં તો એ બહુ દૂઉઉર સુધી ઉડે છે અને બીજા બધાના પતંગ કાપીને એ અજેય રીતે ચગ્યા કરે છે.

* સામાજિક ન્યાય પતંગઃ

આ પતંગ આજકાલ બધાને લુંટી લેવો બહુ ગમે છે પણ ચગાવવો કોઈને ગમતો નથી કેમકે એમાં ઠુમકા બહુ મારવા પડે છે અને પોતાની શક્તિ વપરાય છે. આ પતંગ ચગાવવા માટે બહુ ટેકનીકની જરૂર નથી. બસ બે-પાંચ થીગડા મારી દો એટલે આ પતંગ ઉડવા માટે તૈયાર થઈ જાય છે. આ પતંગ ઉડાડવો આજકાલ ફેશન બનતું જાય છે.

* ભાવક પતંગઃ

આ પતંગ ગમે તે રસ્તે ચાલનાર, કાનમાં ભૂંગળા ભરવેલા અને યોયો હનીસિંગ થી લઈને આપણા હિમ્મેસભાઈ સુધી અને માયાભાઈ આહીર થી લઈને મોરારીબાપુ સુધી અને રાહત ઈન્દોરી થી લઈને ગાલીબ સુધીના સર્જકોના ચાહકો માટેનો પતંગ છે. એને ચગાવવા માટે તમારે તમારા ફેવરીટ સર્જકને યાદ કરી, ઢઢો જરા વધુ ત્રાંસો મરડીને હલકી સી છૂટ આપવી પડે છે. જેમ ચગાવનારનું માથું કોઈ પ્રોગ્રામમાં ઘેનથી ડોલે, એજ રીતે આ પતંગ એની મેળે ડોલે છે અને સ્પાઈરલ આકારમાં ઘૂમરી ખાયા કરે છે.

* સેક્યુલર પતંગઃ

આ પતંગ જરા વધુ પડતા બેલેન્સથી જ ચગે છે. એને ચગાવનારની તટસ્થતા મપાયા પછી જ એ પતંગ પોતે ઉડવાનું પસંદ કરે છે. તમે આડેધડ રીતે આ પતંગ ચગાવી ન શકો કેમકે સહેજ સરખો ઘસરકો પડતાની સાથે જ ‘પતંગ હક બચાવ એસોસીએશન’ ના હોદ્દેદાર પતંગો તમારી પર કેસો ઠોકી દેશે અને તમારા પર પંચ નીમાશે કે આખિર યે ઘસરકા પડા કૈસે? કહીં યે બદલા લેનેકી કોશિશ તો નહીં? ટાઈપના કોશ્ચન તમને પૂછવામાં આવશે..માટે આ પતંગને જરા સંભલ કે ચગાવવા પડતા હૈ...

* પોએટપતંગઃ

આજકાલ આ પતંગ ઘડીકમાં મુશાયરાઓમાં તો ઘડીક આંદોલનોમાં જોવા મળે છે. છંદ વગરના જોડકણા સાથે શ્રોતાઓને મજા કરાવતા પોએટ્‌સ માટે આ પતંગ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ પતંગનું મેન્યુફેક્ચરીંગ કોઈ ચોક્કસ ડીઝાઈનમાં હોતું નથી કેમકે આ ચગાવનાર કવિઓની કવિતાઓનું પણ ચોક્કસ બંધારણ હોતું નથી. બસ આ પતંગને તમારે સહેજ દર્દીલી ઝુબાં માં નિસાસો નાંખવાનો રહે અને પતંગ હિલોળા લેતો ચગવા માંડે છે...

* વિવેચકપતંગઃ

આ પતંગની પહેલાના સમયમાં સમાજમાં, સાહિત્યમાં અને શિક્ષણમાં બહુ બોલ એવમ બાલા હતી. પરંતુ, આ પતંગે જ્યાં-ત્યાં ઘુસ મારીને પોતાની અણીથી ઘણા નવા પતંગોની અણી તોડી નાંખી હતી. એ પછી ગમતા પતંગોને જ પતંગ તરીકેની માન્યતા આપવા માંડેલા આ પતંગે પછી ઉંચી ઉડાન ભરી જ નહીં. હવે હાલ એ છે કે આ પતંગ હમણાં હમણાં પાછો સક્રીય થયો છે. આજકાલ ફેસબુક અને ટ્‌વીટર પર આ પતંગ છાશવારે ઉડાઉડ કરે છે. નવી ફિલ્મ હોય કે પુસ્તક, આ પતંગ ચગાવનારા લોકોને આ પતંગને થોડીવાર પુરતો ઉડતો જોઈને પોતાનો પતંગ ચગાવી મારવાની બહુ લાલચ થઈ આવે છે.પણ એ લોકોને એ ખબર નથી હોતી કે આ પતંગને ઉડવા માટે એરકુલરનો ફેન વપરાયો હોય છે, જે થોડીવાર જ હવા આપી શકે છે...સિયાવર રામચંદ્ર કી જે...

* વાહ વાહ પતંગઃ

આ પતંગ મુખ્યત્વે ફેસબુક અને ઈંસ્ટાગ્રામ માં બહુ જોવા મળે છે. દરેક નવા ગલકા (પોસ્ટ, ફોટું) માટે આ પતંગ તરત ઉડાન ભરે છે અને તરત ઉતરી પણ જાય છે. જનરલી આ પતંગના માલિકોને બહુ ટાઈમ હોતો નથી એટલે થોડીવાર જ ચગે છે. પરંતુ, કોઈ બાલિકા કે કન્યાના કેસમાં એક પતંગમાંથી અનેક પતંગ થતાં વાર લાગતી નથી...

* વડીલ પતંગઃ

આ પતંગ સાઈઝ માં જરા મોટો હોય છે પણ, એને બીજા બધા પતંગો પોતાનાથી જરા નીચા ચગે એમાં વધુ રસ હોય છે. સામે પક્ષે નાના પતંગો એને બહુ ભાવ આપતા નથી અને એને એડવાઈઝર બનાવીને એક ખુણામાં ચગવા માટે જગ્યા આપી દેતા જોવા મળે છે.

* ઓ બા, ઓ મા પતંગઃ

આ પતંગ ચગે ત્યારે બહુ મોટા ફડફડાટ કરે છે, પણ પછી એ અલગ અલગ આકાશોમાં ઉડાઉડ કરે રાખે છે અને એના કુળના પતંગોની જેમ જ એ ઉડયા કરે છે. એનો દેશ ત્યારે ઓ બા, ઓ મા જેવા અવાજો કર્યા કરે છે.

અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, (લોકલાગણીને માન આપીને)

* સાહેબ પતંગઃ

આ પતંગ મે મહિનાથી ઉંચે ને ઉંચે ઉડયા કરે છે અને આખા ભારતમાં ઉડતો રહ્યો છે. આખી દુનિયા આ પતંગની ઉડાન જોઈ રહી છે જેમાંના એક તમે પણ છો માય લોર્ડ...

હુંુ ગુજરાતી - ૧૪

તેરે સંગ ના જો બીતે, ઉસ પર ઐતરાઝ હૈ...!!

“આ દુનિયા આખી તબાહ થઈ જશે, સૂર્ય પૃથ્વીને ગળી જશે એ પછી પણ હું તને ચાહતો રહીશ.”

“તને એમ છે કે તને લોકો મર્યા પછી પણ યાદ રાખે? શું તને એ નથી દેખાતું કે મારા માટે તું દુનિયાનો સૌથી ફેન્ટાસ્ટિક માણસ છે જેને હું બહુ પ્રેમ કરૂં છું? શું એટલું પુરતું નથી? ”

“એ જંગલી પ્રેમ નથી કરતી, એના પ્રેમમાં ઊંંડાણ છે.”

“હું માણસ સારો પણ લેખક તરીકે નકામો છું જયારે તું માણસ નકામો, પણ લેખક સારો છે એટલે હું તને મારા માટે પત્ર લખવાનું કહું છું.”

“સુનતે હો ચુન્ની બાબુ, એક તવાયફ ઈશ્ક કી બાત કર રહી હૈ. અબ હમે ઈનસે સીખના હોગા કી મહોબ્બત ક્યા હોતી હૈ, પ્યાર ક્યા હોતા હૈ, ઈશ્ક કિસે કેહતે હૈ?”

માય લોર્ડ, પ્રેમ કરતા શિખવનાર ભગવાન શ્રીક્રુષ્ણની વસાવેલી પ્રેમની દુનિયામાં સ્વાગત છે. ફેબ્રૂઆરીસ્ય પ્રેમદિવસે સૌ કોઈ પોતાના પ્રિયપાત્રને રીઝવવા અને એ બહાને પોતાના પ્રેમને દર્યાવવાનો મૌકો છોડતા નથી. વેલેન્ટાઈન ડે માથા પર છે ત્યારે ઈશ્ક,પ્યાર અને મહોબ્બત દિલોદિમાગ પર છવાય એ સ્વાભાવિક છે. ઈશ્ક ફરમાવી શકાય છે. પ્યાર કરી શકાય છે, થઈ જાય છે અને થવા દેવો પડે છે. મહોબ્બતનો હિસાબ જુદો છે. એ મેટલ ગાળીને બનેલો કાચો બાંધો છે, રો મટિરિયલ છે. પણ નક્કર છે, પોલાદી છે કેમકે સંજોગોની આગની ભઠ્‌ઠીએ એને એવો ઘાટ આપ્યો છે. ઉપરના ડાયલોગ્સ અનુક્રમે જમાવટ કરતી ફિલ્મો ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ અને ‘દેવદાસ’ ના છે. નવાઈની વાત એ છે કે બેય ફિલ્મો નોવેલ પરથી બની છે જેમાં એકમાં વર્ડ ટુ વર્ડ એડેપ્ટેશન થયું છે અને બીજાએ મૂળ નોવેલને ભવ્યતા બક્ષી છે. ‘દેવદાસ’ માં ચંદ્રમુખીના પ્રેમને સંજય લીલા ભણસાળીએ નવી ઉંચાઈ આપી છે જ્યારે ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ માં હેઝલ ગ્રેસના પ્રેમને.

‘યાદ રખો, તવાયફો કી કિસ્મત મેં શોહર નહીં હોતે. ’

‘તવાયફો કી તો કિસ્મત હી નહીં હોતી ઠકુરાઈન.’

ક્યા બાત !! હેઝલ થાયરોઈડ કેન્સરની શિકાર છે જે એના ફેફસામાં ધીમે ધીમે પાણી ભરી રહ્યું છે. એની સાથે એક ઓક્સીજન ટેંક સતત હોય છે જેની નળી એના નાકમાં ભરાવેલી રાખી હોય છે. પ્રેમાળ મમ્મીના કહેવાથી એ કાઉન્સેલિંગ ગૃપ જોઈન કરે છે પણ બેજીકલી જજુ અને મક્કમ હેઝલ ગૃપના ‘જિસસ લવ્ઝ યુ’ ટાઈપ નાટકથી અકળાય છે. રીડિંગની શોખીન હેઝલ વાન હોટન નામના લેખકની ફેન હોય છે. એ ગૃપમાં એને ઓગસ્ટસ નામનો ફુટડો જુવાન મળે છે. એય કેન્સરમાં એક પગ ગુમાવી ચુકેલો હોવા છતાં હેપી ગો લકી ટાઈપ બેફીકર રહેતો હોય છે. બંને એકબીજા પ્રત્યે આકર્ષાયો છે. પોતાને પુસ્તકો વાંચવા ગમતા ન હોવા છતાં ‘ગસ’ હેઝલના ફેવરીટ લેખકની નોવેલ વાંચે છે અને ચોરીછુપીથી લેખકને પત્ર લખે છે મુલાકાત ફિક્સ કરવા. લેખક એમ્સ્ટરડેમ રહે છે. હેઝલને આટલો લાંબો પ્રવાસ કરવાની ડોક્ટરની પેનલ ના પાડે છે પણ હેઝલનો ઈલાજ કરનાર ડો. મારિયા ‘જિંદગી એની છે તો નિર્ણય પણ એનો જ હોવો જોઈએ.’ ટાઈપ સપોર્ટ આપે છે. બધા સાગમટે એમ્સ્ટરડેમ જાય છે જ્યાં લેખક દ્વારા હેઝલ માટે ડિનરનું આયોજન થયું હોય છે. ત્યાં ગસ હેઝલને પ્રપોઝ કરે છે. બેય ક્ષણિક ઓર્ગેઝમ પણ અનુભવે છે અને બ્લેક એન્ડ વ્હાઈટ હેઝલ રંગીન થઈ જાય છે. અને આતા હૈ કહાની મેં ટ્‌વીસ્ટ. ગસનું કેન્સર ઉથલો મારી ચુક્યું છે જે હેઝલ નજરોનજર જુએ છે. જે શરીરને પ્રેમ કર્યો હોય એના મળ-મુત્ર પણ સાફ કરવાની તૈયારી રાખવી પડે.(વાક્ય કર્ટસીઃ જય વસાવડા) આને લીધે હેઝલ-ગસ વધુ ન્જીક આવે છે. ગસ હેઝલને કહે છે, ‘મારી અંતિમક્રિયા વખતે તું જે સ્પીચ આપીશ એ અત્યારે જ બોલી નાંખ.’ હેઝલ પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. ગસ વહેલો અંધારા અજવાળાની પેલે પાર પહોંચી જાય છે. એના ફ્યુનરલમાં પેલો વાન હોટન હેઝલને એક લેટર આપે છે જે ગસે એને લખવા માટે મુદ્દા પેટે આપ્યો હોય છે. એમાં એ લખે છે કે ‘હેઝલ મારાથી વધુ પ્રગતિ કરે તો હું એનાથી ઈર્ષ્યા ન અનુભવું, ઉલ્ટાનો મને વધુ આનંદ થાય.’

કટ ટુ દેવદાસ.

‘કહાં હૈ દેવ?’

‘ઈસ કમરે કી હરેક ચિઝ મેં દેવબાબુ હૈ.

કહાં કહાં સે ઉન્હેં લે જાયેંગી ઠકુરાઈન?’

‘હમ દેખ રહે હૈ, એક તવાયફ દેવ કે પ્યાર મેં જોગન બન ગઈ?’

‘મૈં તો સિર્ફ ઉનકી પૂજા કરતી હું.’

પ્રેમના આ બે સમાન અંતિમો છે માય લોર્ડ.

વિશ યુ અ વેરી પ્રેમફુલ વેલેન્ટાઈન ડે...

પાપીની કાગવાણીઃ

હરી વ્યાપક સર્વત્ર સમાના,

પ્રેમ તે પ્રગટ હો હી મૈં જાના...

- તુલસીદાસ, રામચરિત માનસ.

હુંુ ગુજરાતી - ૧૫

ગાંધીઃ ટેસ્ટ મેં બેસ્ટ, વાંચન મેં શ્રેષ્ઠ

ગાંધી આજકાલનો નહીં, પણ બહુ જ વ્યવસ્થિત રીતે ચગવેલો અને ચોળેલો વિષય છે.એના નામે કંઈ કેટલાય તરી ગયા અને ચરી પણ ગયા. ગાંધીજી વિષે જેટલા પુસ્તકો અને પી.એચ.ડી. થયા છે એમાં મૂળ ગાંધી ક્યાંક ખોવાયો છે. સાથે એ કબુલ પણ કરવું પડશે કે ગાંધી અને કૃષ્ણ હજીય જનમાનસને પોતાની અસરો પહોંચાડી રહ્યા છે. આ વખતે કૌતુક કથામાં ગાંધીજીને જ કી-બોર્ડ હવાલે કરીએ છીએ...

* હંમેશા બીજ જોવામાં આવતું નથી. બીજ પોતાનું કામ માટીની નીચે કરે છે ને પોતે નાબુદ થાય છે ત્યારે ઝાડ જમીન ઉપર જોવામાં આવે છે.

* જ્યાં સુધી માણસ પોતાની ચાલુ સ્થિતિમાં રાજી રહે ત્યાં સુધી તેને તેમાંથી નીકળવાનું સમજાવવું એ મુશ્કેલીની વાત છે. તેથી દરેક સુધારાની પૂર્વે અસંતોષ હોવો જ જોઈએ. ચાલુ ચીજનો અણગમો પેદા થાય ત્યારે જ તેને નાખી દેવાનું મન થાય. તેવો અસંતોષ હોવો જ જોઈએ.

* (અંગ્રેજ) (અને એ બહાને આપણી ;) ) પાર્લામેન્ટનું કામ એવું સરળ હોવું જોઈએ કે દહાડે દહાડે તેનું તેજ વધારે દેખાય ને લોકોની ઉપર તેની અસર થતી જાય. તેને બદલે આટલું તો સૌ કબુલ કરે છે કે પાર્લામેન્ટના મેમ્બરો આડંબરિયા અને સ્વાર્થી જોવામાં આવે છે. સૌ પોતાનું ખેંચે છે. માત્ર ધાસ્તીને લીધે જ પાર્લામેન્ટ કંઈ કામ કરે છે. આજ કર્યું હોય તે કાલે રદ કરવું પડે છે. મોટા સવાલોની ચર્ચા જયારે પાર્લામેન્ટમાં ચાલતી હોય ત્યારે તેના મેમ્બરો લાંબા થઈને પડે છે અથવા બેઠા ઝોલા ખાય છે. તે પાર્લામેન્ટમાં મેમ્બરો એવા બરાડા પાડે છે કે સાંભળનારા કાયર થઈ જાય છે.

* એક છાપાવાળો એક આગેવાન અંગ્રેજને પ્રમાણિક ગણશે, બીજો છાપાવાળો તેને અપ્રમાણિક ગણશે. આવા જે દેશમાં છાપાં છે તે દેશના માણસોના કેવા બેહાલ હોવા જોઈએ?

* હિન્દુસ્તાન અંગ્રેજોએ લીધું નથી, આપણે તેમને આપ્યું છે. તમને યાદ આપું છું કે આપણા દેશમાં તેઓ અસલમાં વેપાર અર્થે આવ્યા. તમારી કંપની બહાદુર કોને બનાવી? કંપનીના માણસોને મદદ કોણે કરી? તેઓનું રૂપ જોઈને કોણ મોહાઈ જતા? ઈતિહાસ પુરાવો આપે છે કે આપણે જ તે બધું કરતા. પૈસો જલ્દી મેળવવાના હેતુથી આપણે તેઓને વધાવી લેતા. મને ભાંગ પીવાની આદત હોય અને ભાંગ વેચનારનો વાંક કાઢવો કે મારો પોતાનો? તે વેચનારને હાંકી કાઢીશું તો શું બીજા મને ભાંગ નહીં વેચે?

* કુરાને શરીફમાં એવા સેંકડો વચનો છે કે જે હિન્દુને માન્ય હોય; ભગવદગીતામાં એવું લખેલું છે કે તેની સામે મુસલમાનને કંઈ જ કહેવાપણું ન રહે. કુરાને શરીફમાં કેટલુક મારાથી ન સમજાય અથવા મને પસંદ ન આવે તેથી શું મારે તેને માનનારનો તિરસ્કાર કરવો? કજીયો બે માણસથી જ થાય. મારે કજીયો જ નહીં કરવો હોય તો મુસલમાન શું કરે? અને મુસલમાનને નહીં કરવો હોય તો હું શું કરવાનો હતો? સહુ પોતપોતાના ધર્મનું સ્વરૂપ સમજી તેને વળગી રહે છે ને શાસ્ત્રી-મુલ્લાને વચમાં પડવા ન દે તો કજિયાનું મોં કાળું રહેવાનું.

* પ્રશ્નઃ અંગ્રેજો (અત્યારે રાજકારણીઓ) બંને કોમને બનવા દેશે ખરા? ગાંધીજીઃ આ સવાલ બીકણ માણસનો છે. એ સવાલ આપણી હલકાઈ બતાવે છે. બે ભાઈને બનાડવું હોય તો તેમાં કોણ ભંગ પાડી શકે છે? બેમાંથી એક પાકા હૈયાના હોઈશું તો ત્રીજો ફાવી શકે તેમ નથી, હું એમ કહેવા નથી માંગતો કે હિંદુ-મુસલમાન કોઈ દહાડો લડશે જ નહીં. બે ભાઈ ભેળા રહે ત્યારે તકરાર થાય છે. કોઈ વેળા આપણાં માથા ફૂટશે, તેમ થવાની જરૂર હોય નહીં, પણ બધા માણસો સરખી મતિના નથી હોઈ શકતા. એકબીજા આવેશમાં આવે ત્યારે ઘણીવાર સાહસકામ કરે છે. તે આપણે સહન કરવા પડશે. પણ આપણે તેવી તકરાર પણ મોટી વકીલાત ડહોળીને અંગ્રેજોની અદાલતમાં નહીં લઈ જીએ. બે જણ લડયા, બંનેના કે એકના માથા ફૂટ્‌યા પછી તેમાં ત્રીજો માણસ શો ન્યાય કરનાર હતો? લડશે તે ઘવાશે પણ ખરા. શરીરેશરીર અફળાય ત્યારે તેની નિશાની રહે જ. તેમાં ન્યાય શો હોઈ શકે?

* આજકાલ છાપાવાળા દેશદ્રોહી થઈ પડયા છે. જો તેઓ દેશ માટે કામ કરતા હોય તો સમજીને ખરા રીપોર્ટ કરવા જોઈએ. બધા ખરાબ છે એ કહેવું ખોટું તો ખરૂં, પણ એમાંના ઘણાખરા નાલાયક છે.

* “દોલત અને ખુદાને અણબનાવ છે.ગરીબના ઘરમાં જ ખુદા વસે છે.” આમ અંગ્રેજી પ્રજા મોઢેથી બોલે છતાં વહેવારમાં પૈસાને સર્વોપરી પદ આપે છે, પ્રજાના પૈસાદાર માણસની ગણતરી કરી પ્રજાને સુખી માને છે ને અર્થશાસ્ત્રીઓ પૈસો જલદીથી કેમ કમાવો તેના કાયદા ઘડે છે કે જે શીખીને પ્રજા પૈસો મેળવે. ખરૂં અર્થશાસ્ત્ર તો ન્યાયબુદ્‌ધિનું છે. દરેક સ્થિતિમાં રહી ન્યાય કેમ કરવો, નીતિ કેમ જાળવવી એ શાસ્ત્ર જે પ્રજા શીખે છે તે જ સુખી થાય. બાકી તો ફાંફાં છે ને વિનાશકાળે વિપરીત બુદ્‌ધિ જેવું બને છે. પ્રજાને ગમે તેમ કરી પૈસાદાર થતાં શીખવવું તે વિપરીત બુદ્‌ધિ શીખવવા જેવું છે.

પાપીની કાગવાણીઃ

હું હિંસક ગાંધીવાદી છું.

* ચંદ્રકાંત બક્ષી (ઈ-ટીવી ના ‘સંવાદ’ કાર્યક્રમમાં) *