svapnshrusti Novel - 29 books and stories free download online pdf in Gujarati

Svapnsrusti Novel ( Chapter - 29 )

સ્વપ્નસૃષ્ટિ

[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]

( પ્રકરણ – ૨૯ )

અર્પણ

દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...

જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.

તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...

વિનંતી વિશેષ.....

મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.

મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..

નામ ;- Sultan Singh

મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]

મેઈલ ;-

ફેસબુક ;- @imsultansingh

ટ્વિટર ;- @imsultansingh

લિન્ક્ડ ઇન ;- @imsultansingh

[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]

પ્રકરણ – ૨૯

પાંચ શેતાનો પણ હવે પોતાની તૈયારીઓ કરી ચુક્યા હતા. હવે બધા મારા ચારે કોર ઘેરો કરીને એકબીજા સામે જોઈ જોઇને હસી રહ્યા હતા બધાના મુખો પર ના સાંભળી શકાય એવા અપશબ્દોજ આવતા હતા અને મારા સમ્માનને લુંટી લેવા ઉતાવળા થઇ રહ્યા હતા. મારું જીવન આજે મારા રૂપ અને પ્રેમના કારણે ના કદાચ આ આંધળા, બહેરા અને મૂંગા સમાજ અને દુનિયાદારીના કારણે સળગતી આગમાં હોમાઈ જવાનું હતું. એક વધુ સોનલ આજે આ સમાજના કુરિવાજોના બંધનોનો શિકાર થઇ જવાની હતી. હું કઈ નવીજ નથી આમજ કેટલીયે સોનલો રોજે રોજ બળતી આગમાં હોમી દેવાતી હોય છે. મનમાં કેટલુયે ચાલી રહ્યું હતું પણ બધુજ વિચિત્ર હતું મારું અંગ અંગ હવે જાણે કંપી ઉઠ્યું હતું.

કદાચ આજે મહાભારતની ઘટના એકવાર ફરી દોહરાવાઈ રહી હતી પણ આ શું હતું એ સમજવું મુશ્કેલ પણ હતું કારણકે અહીની ઘટનામાંતો યુધીષ્ઠીર પોતેજ જાણે દુર્યોધન બની બેઠો હતો. આજે એ ભરેલી રાઝસભાનું સ્થાન મારા ઘરનો ઉપરનો ઓરડો હતો અને દુશાશન પણ આજે એકના સ્થાને પાંચ હતા પણ જાણે દ્રોપદીનું પાત્ર મારેજ ભજવવાનું હતું. પણ શું ફક્ત દ્રોપદી સાથે થયું એટલુજ થશે કે પછી આ રાક્ષસોતો બધુજ લુંટી લેવાના હતા અને આજે કોઈ કૃષ્ણ પણ ના હતો જે મારી વારે આવીને વસ્ત્રો પૂરવાનો હતો. કદાચ આ દુનીયાનોતો કૃષ્ણ પણ આ દુનિયાદારી અને સમાજના બંધનોમાં બંધાયેલો હોતો હશે કદાચ હોતોજ નથી અથવા ક્યાંક આંખો મીંચીને બેસી ગયો હશે. પુસ્તકોમાં આલેખાયેલા ધર્મગ્રંથો આજે કદાચ હકીકત ઓછા અને એ વાંચી લેવા પૂરતા સાહિત્ય સમાન લાગી રહ્યા હતા. કોઈપણ વિકર્ણ આજે આ રાજસભામાં પોતાનો અવાજ ઉઠાવવાનો ના હતો કોઈજ ભીમ આજે અહી મારા અપમાન માટે પ્રતિજ્ઞા કરવાનો ના હતો. કોઈ પણ વિદુર આજે આ કક્ષમાં હાજર રહીને રાજ્ય અને શાસ્ત્રોના પાઠ અને માર્ગ બતાવવાનો ના હતો. કદાચ ઘરના બધાજ દીવાલો, ટીવી, બારી, બારણા, પડદા, ટેબલ, ખુરશી બધાજ એ મહાભારતની સભાના વડીલો બની બેઠા હતા અને એ ગુસ્સામાં ભરાયેલો વિજય ધ્રુતરાષ્ટ્ર બનીને બધું જોઈ રહ્યો હતો. પણ કદાચ બધાજ નિર્જીવ હતા એમનામાં જીવ ના હતો કદાચ એમનામાં થોડોક પણ જીવ હોતતો પેલા સામે બેઠેલા વિજય સમાન રાક્ષસને મારી નાખ્યો હોત.

હું વધુ કઈ વિચારું એ પહેલાજ એક શેતાનનો હાથ મારી કમર પર અડક્યો મારું દિલ ધબકારા પણ જાણે ભૂલ્યું આખું શરીર તડપી ઉઠ્યું અને તરતજ સાડીનો પાલવ ખેંચાવા લાગ્યો મેં ઘણો વિરોધ કરવાની કોશિશ કરી હાથ જોડ્યા પણ એ નરાધમો કઈ સાંભળવા તૈયાર ના હતા. એમના પર વાસનાનો વિકળાળ શેતાન સવાર હતો એક પછી એક એમ બીજા શેતાને પણ પોતાનું ઝોર લગાવ્યું મારી પકડ છૂટી ગઈ ઝટકાભેર પલ્લું ખેચાઈ ગયો હું આખી આંચકા ભેર સામેની તરફ ફંગોળાઈ ગઈ. મારા શરીર પરથી પલ્લું ખેચાઈ ગયો હતો કપડા ધીરે ધીરે નીકળતા જઈ રહ્યા હતા મારી કમર અને પીઠ ખુલ્લી પડી ગઈ હતી. ફંગોળાઈને હું સીધીજ એમનાજ એક બીજા શેતાનના હાથમાં પકડાઈ અને એના એ હાથ મારી કમર પર એક વિચિત્ર હેવાનીયતથી ફરવા લાગ્યા. એ સ્પર્શ મને ધિક્કાર અને અગ્નીમાં જાણે બાળતો હતો મારા માટે એનો સ્પર્શ એક સળગતા અંગારાના ડામ જેવો લાગતો હતો. મેં મારી પૂરી હિંમત એકઠી કરીને તરતજ મારા હોશ સંભાળી ફરી દોડીને બેડના ખૂણામાં સમાઈ ગઈ મારું શરીર જાણે ઉઘાડું પડી ચુક્યું હતું. મનમાં અંધકાર હતો... શરમ હતી... લાગણી... ભાવના... આંશુઓ... રુદન... વેદના... અને શેતાનોનો મોટો અવાઝ જોત જોતામાં સાડી ક્યાય ફંગોળાઈ ગઈ. એ લોકો મારી સામે ગંદા ઈશારાના હાવભાવ દ્વારા મને સતાવતા હતા અને ગંદી ગંદી વાતો કરતા હતા. હું આમ તેમ મારું શરીર છુપાવવા તરફડતી આમથી તેમ દોડી રહી હતી. મારા હાથ વિજયની સામે જાણે મારા સર્વસ્વ માટેની ભીખ માંગતા હતા. મારી આજીજી સતત ચાલુજ હતી પણ વિજય પર સવાર રાક્ષસે મને ફરી પેલા શેતાનોને હવાલે કરી દીધી. ફરી એ અર્ધ ઉઘાડા શરીર પર પેલા આગન જેમ દઝાડતા વજ્રાઘાત જેવા કઠોળ હાથ મારા શરીર પર પડ્યા હાથ આમતેમ મારા અંગો પર ફર્યા મારું અંગ અંગ ધ્રુઝી ઉઠ્યું અંદર એક આગ હતી જે મારા રોમ રોમને સળગાવી મુકતી હતી, એમનો સ્પર્શ જાણે મને દઝાડતો હતો. દિલ સુલગતું હતું... પીડા હતી... અને દર્દ જાણે હદયને પાર થઇ રહી હતી બધું હવે અસહ્ય થઇ હોવા છતાં હું મઝબુર હતી અને કદાચ લાચાર પણ. ફરી એ ફરતા હાથ અટક્યા થોડી રાહત અનુભવાય એ પહેલાજ એક સડાક અવાજ થયો... કાને અથડાયો... ધડકનો વધી... એક ઠંડી હવાની લહેરકી સ્પર્શી... કદાચ ઉપરના કપડા પણ હવે ફાટી રહ્યા હતા. હવે મારું શરીર જાણે સંપૂર્ણ પણે ઉઘાડું થઇ ગયું હતું બ્લાઉઝ અને અન્ય કપડા પણ ખેચાઈ રહ્યા હતા. થોડીકજ વારમાં મારા આટલા વિરોધ અને રુદન છતાય મારા ઉપરના વસ્ત્રો ખેંચાઈ ગયા કદાચ હવે મારા બે અંતઃ વસ્ત્રો સિવાય મારા શરીર પર કઇજ ના હતું. મીઠી પવનની લહેરો અડકતી હતી પરસેવાના કારણે એ હવા એક અનેરો આનંદ આપે એવી હતી પણ આજે એ લહેરો આનંદના આપીને બાળી રહી હતી. મારું આખુય શરીર બે વસ્ત્રોના બંધન સિવાય ઉધાડું પડી ચુક્યું હતું હું માંડ માંડ જાણે હું બોલી પણ શકતી હતી એ પણ મારી જાતને છોડવા માટે વિનંતીઓજ કરતી હતી. મારા એ ઉગાડા શરીર પર ફરતા હાથ મને હવે અસહ્ય થઇ રહ્યા હતા મેં ચાદર ખેંચીને મારા શરીર ફરતે વીંટાળી દીધી અને ફરી વિજય સામે આજીજી કરવા લાગી પણ મારું સંભાળનાર તો કોઈ હતુજ નઈ તેમ છતાય કદાચ કોઈકનામાં માણસાઈ જાગવાની આશા હતી.

ચાદર પણ હવે ખેંચાઈ ગઈ અને એક પછી એક આડા માંડવાનો પ્રયત્ન કરેલા ઓશિકા પણ હવે, કદાચ બચવું મુશ્કેલ લાગી રહ્યું હતું એમની આંખોમાં માણસાઈ મરી ચુકી હતી બસ વાસનાના સાગરો ઉછળતા હતા. મારી પુકાર કદાચ એ સાગરના વહેણોમાંજ ક્યાય ફંગોળાઈ જતી હશે, એટલેજ એમના દિલ સુધી નઈ પડઘાતી હોય. માણસાઈ મારી ચુકેલા જીવતા જાગતા શેતાનો હતા એ બધાજ. મારા હાથ અને પગ પણ હવે જકડાઈ રહ્યા હતા “ હવે ક્યાં જઈશ રાંડ...” જેવા અપશબ્દો ફરી ગુંજ્યા. ફરી પાંચ નરાધમો મારા પર તૂટ્યા અને થોડીકજ પળોમાં ના ગણી શકાય એવા અંતઃ વસ્ત્રો સમાન આવરણો પણ ખેચાઈ ગયા. બધાની આંખોમાં વાસનાની ચમક હતી બસ મારામાંજ એક ગુસ્સાની જ્વાળા ભભૂકી રહી હતી આંખો લાલચોળ થઇ ચુકી હતી, નિરંતર બસ વહી રહી હતી સાથેજ એમાં વરસતી લાચારીની બુંદો મને તડપાવી મુકતી હતી.

મારા શરીર પર હવે કોઈજ આવરણોના હતા બસ મારું શરીર એના ઉભાર અને મારા એ નગ્ન શરીરને વીંટાળીને છુપાવવાની નિરર્થક કોશિશ કરતા મારા હાથ હતા. મારા એ બે લાચાર હાથ મારા યૌવનના ઉભારોને ઢાંકી બચાવી લેવાની કોશિશોમાં લાગ્યા હતા મેં ફરી વિજય પાસે મારી આબરુની ભીખ માંગી પણ એણે ફરી મને બેડમાં ધકેલી દીધી. “ આજ આ યૌવનની તડપતી તરસ બુજાવી નાખો જોઈએ કોણ એને બુજાવી શકવા સમર્થ છે...” વિજયે દિલના પાર થઇ જાય એવા અપશબ્દો ઉચ્ચાર્યા અને ફરી દારૂનો ગ્લાશ હાથમાં લઈને દારૂની બાટલી માંથી થોડો ગ્લાશમાં ઠાલવતા હસવા લાગ્યો.

વાસનાનો સાચો ખેલતો હવે ખેલાવાનો હતો ચારે તરફ એક વાસનાની ભૂખ વરસતી હતી ઘરના નિર્જીવ પણ ના જોઈ શકે એ હદે મારું સર્વસ્વ લુંટવા બધા આગળ વધી રહ્યા હતા. એક પછી એક આ નગ્ન શરીર પર પોતાના વસ્ત્રો ઉતારી એમની વાસના બુજાવવા માટે લાઈનો લગાવી રહ્યા હતા. કદાચ એ નમાલા શૈતાનોમાં બસ આટલીજ મરદાનગી બચી હતી કે એક સ્ત્રીના શરીરને પીંખીને પોતાની મર્દાનગી શાબિત કરે. સમય વહેતો હતો આ વાસના ના આડે શરીરના અંગો પીંખાઇ રહ્યા હતા મારું સર્વસ્વ લુંટાઈ રહ્યું હતું બધા એક પછી એક વારાફરતી આવી રહ્યા હતા. શરીર હવે પીડા કરી રહ્યું હતું એક વેદના અને દર્દની ચિંગારી મારી શક્તિને ક્ષીણ કરી રહી હતી કદાચ હવે તો આંખોના આંશુ પણ સુકાઈ ચુક્યા હતા. આંખો લાલચોળ થઇ ચુકી હતી, પાંપણો પણ દુખવા લાગી હતી બચકા ને ચુંથામણના કારણે આખુય શરીર જાણે હલન ચલન કરવાય અસમર્થ હતું એક ખતરનાક પીડા હવે નીચેના અંતહ ભાગોમાં અનુભવાઈ રહી હતી. બધાજ અંગો અકડાઈ રહ્યા હતા સતત ત્રણ કલાકનો એ કાળો સામ્રાજ્યનો ઘેરાવો ઘેરાયેલો રહ્યો લગભગ બધાજ એક પછી એક આવતા રહ્યા પોતાની બહાદુરી એક સ્ત્રી હીનતા પર થોપતા ગયા અને સાથેજ કદાચ પોતાની નામર્દાનગીની છાપ પણ મૂકી દીધી જે ચાઠા અને નિશાનો સ્વરૂપે ઉપસી આવી હતી.

શૈતાનો હવે થાક્યા અને પાછા પોતાના મુખ છુપાવતા વસ્ત્રો પહેરવા લાગ્યા. બધાના ચહેરાઓ પર એક ચમક હતી હાસ્ય હતું કદાચ પોતાની મર્દાનગીનું જુઠું ગુમાન હતું જે એમના ચહેરા પર દેખાઈ રહ્યું હતું. દારૂના નશામાં જાણે ધુર્થ હતા... મોં ગંધાઈ રહ્યા હતા... પગ લથડતા હતા... જબાન પણ એમનો સાથ છોડી રહી હતી. એક સ્ત્રી શરીર પર પોતાની મર્દાનગી થોપી હતી એજ વાતનું કદાચ એમના મુખ પર ઝળકતું અભિમાન હતું. આ ચારેક કલાક મારી જિંદગીનો કાળો સમય હતો હવે મારું આખુય શરીર એક ભયાનક પીડામાં તડપતુ હતું. બારીમાંથી વહેતો ઠંડો પવન જાણે હવે મારા નગ્ન શરીરને દઝાડતો હતો એક પીડા આખાય મન અને દિલના ખૂણે ખૂણે છવાઈ રહી હતી. હવે પેલા શૈતાનો ત્યાંજ રૂમમાં બાજુના ટેબલ પર ગોઠવાઈને દારૂની જાયફતો માણી રહ્યા હતા બોટલો ખાલી થઇ રહી હતી. મારા એ નગ્ન શરીર તરફ જોઈ બધા જેમ તેમ બોલતા હતા, હસતા હતા, અપશબ્દો ઉચ્ચારતા હતા, વચ્ચે વચ્ચે ઉઠીને આવતા અને મારા ખુલ્લા અંગોને અડકતા હતા એની સાથે રમતા અને પાછા પોતાની મહેફિલમાં ખોવાઈ જતા હતા. મારા મનમાં દુખ હતું... દર્દ હતું... વેદના હતી... ગુસ્સો હતો... રોષ ભભૂકતો હતો... પણ શરીરમાં ઉઠવાની ક્ષમતા ના હતી... પીડાના કારણે શરીર અકડાઈ ચુક્યું હતું... જાણે પથ્થર બની ચુક્યું હતું.

શરીર પર લગભગ બધાજ ભાગોમાં ચાઠા પડ્યા હતા ક્યાંક ક્યાકતો મારા અંતઃ અંગો પર સીગારો ચાંપી દેવાઈ હતી એનાય ચાઠા હતા અને અંગે અંગમાં અનુભવાતી પીડા પણ હતી. મારા શરીરને એમણે એક ખેલનું મેદાન બનાવી દીધું હતું જ્યાં બધાયે પોતાનો વાસનાનો એ કાળો ખેલ ખેલ્યો હતો મન ભરીને એક નારીના સમ્માનને એમણે મસળી નાખ્યું હતું, પોતાની તાકાત એમણે કદાચ નારીના અપમાન વડે સાબિત કરી હતી. આંખોના આંશુઓ પણ હવે સુકાઈ ચુક્યા હતા આટઆટલી પીડા અને દર્દ હોવા છતાય આંશુઓ ના હતા કદાચ બધુજ એ આગમાં ભડકે બળીને ખાખ થઇ ચુક્યું હતું. વહેવા માટે હવે કઇ જ ના હતું જે હતું એ બધુજ તો લુંટાઈ ચુક્યું હતું. લાગણીઓ પણ હવે બળીને ભસ્મીભૂત થઇ ચુકી હતી ભાવનાના સાગરો પણ સુકાઈને જાણે વેરાન થઇ ચુક્યા હતા. વસ્ત્રો આમ તેમ વિખેરાયેલા પડ્યા હતા આંખો વડે બધું જોઈ શકાતું હતું પણ એ સંભાળવાની હિમ્મત પણ હવે મારામાં રહી ના હતી. જેમ તેમ કરીને મેં હવે બેડની ચાદર મારા પર ખેંચી લીધી હતી પણ કદાચ છુપાવી લેવા જેવું મારી પાસે હવે કઈજ ના હતું જે હતું એ આ શૈતાનો લુંટી ચુક્યા હતા. હવે એક બેજાન શરીર હતું જેમાં બસ જીવ હતો પણ એની આત્મા આજે હણાઈ ચુકી હતી, સર્વસ્વ લુંટાઈ ચુક્યું હતું, માન અને સમ્માન પણ હવે રહ્યું ના હતું.

સમય સતત અવિરત પણે વીતી રહ્યો હતો દારૂની બોટલો એમજ ખાલી થયે જતી હતી સિગાર અને પેગની મહેફિલ જામી રહી હતી લગભગ બધાના હોશ હવે ખોવાઈ રહ્યા હતા અને પગના ઠેકાણા પણ લથડી ચુક્યા હતા. એ નરાધમો માનો એક શૈતાન ફરી ઉઠ્યો મારે અજી થોડું રમવું છે આની સાથે એણે શબ્દો ઉચ્ચાર્યા બધા રાક્ષશો હસ્યા વિજયે એને સંમતી આપી. “ જા કેમ નઈ આતો હવે આજે બધાના મનોરંજન માટેની એક વસ્તુ માત્ર છે... માણી લો આજે મન ભરીને...” આટલું વિજયના મુખેથી નીકળ્યું અને એણે મારી સામે ત્રાડ નાખી મારા તરફ લથડતા પગે પેલો આગળ વધ્યો. મારા શરીર પરથી પાછી જાણે ચાદર ખેંચાઈ જવાની હતી, ફરી કદાચ એ ખેલની શરૂઆત થવાની હતી આખુય શરીર ફરીવાર એક શરમીંદગીમાં પટકાવાનું હતું. પણ મારું શરીર હવે વધુ સહેવા તૈયાર ના હતું કદાચ એટલી હિમ્મત હવે મારા શરીરમાં વધી ના હતી. હું હવે મન મક્કમ કરી ચુકી હતી હિમ્મત એકઠી કરી બાજુના ટેબલ પરથી ફૂલોનો ગુલદસ્તો ઉપાડ્યો અને પૂરી હિંમતથી એના માથામાં મારી દીધો, એ ત્યાજ લાંબો થઈને ઢળી પડ્યો ખૂનની એક લહેર જાણે વહેવા લાગી. મારામાં અચાનક જાણે હિંમત આવી રોષ ભભૂકી ઉઠ્યો ગુસ્સાની તાકતે જોર પકડ્યું જેમ તેમ મારા વસ્ત્રોમે સરખા કરી લીધા ચાદર વીંટી લીધી થોડુક શરીર ઢંકાયું. શરમ ઓછી થઇ એટલે થોડી હિંમત અને મનોબળ મક્કમ કરવામાં મદદ મળી. ત્યાંથી ઉઠીને પાસે પડેલો લોખંડનો એક રોડ ( લોખંડની પાઈપનો ટુકડો ) ઉપાડ્યો અને ચંડી ચામુંડા બનીને તૂટી પડી હતી એકજ ગર્જના કરી બધાના માથા ફોડી નાખ્યા ચારે તરફ લોઈ વહેતું થઈ ગયું. એક પાગલપન મારામાં ઉપડ્યું હતું જેના કારણે હું પણ માણસાઈ કદાચ ભુલાવી ચુકી હતી. મારા પર તૂટી પાડવા આવેલા બધા શૈતાનોનો ભોગ એ લોખંડના રોડ દ્વારા લેવાઈ ગયો હતો બસ વિજય બાકી હતો. એને પણ મારે છોડવો ના હતો પણ એ ત્યાંથી ઉઠીને નીચે તરફ દોડ્યો પણ નશો એના પર હાવી હતો.

જેમ તેમ કરીને મેં મારામાં હિંમ્મત ફરી એકઠી મારી આંખોમાં છવાયેલું રોષનું ભૂત મારા પર હાવી થઇ ચુક્યું હતું. અબળાનો ગુસ્સો અને રોષ જયારે ભેગા મળે કદાચ ત્યારેજ એમાં છુપાયેલી કાળકા જાગી જતી હશે અને માણસાઈ ભૂલી જતી હશે. મેં એજ લોખંડના રોડ વડે બધાજ શૈતાનોનો ભોગ લઇ લીધો હતો એકના પણ માથા, હાડકા, હાથ, પગ કે કંઈ પણ કદાચ ફરી જોડાવાની કે સાઝા થવાની સંભાવનાઓ બની શકે એ પણ હું પણ મિટાવી ચુકી હતી. જાણે કોઈ અજાણી શક્તિ સમાન કાળકા સાક્ષાત એમનો ભોગ લેવા જાગી ઉઠી હતી એક વિફરેલી સીહણના જેમ એમને ફંફોળી નાખ્યા હતા કદાચ એમનો તો જીવ પણ સ્વર્ગ સીધારી ગયો હશે. ગુસ્સો હજુય હતો પાંચે રાક્ષસ તો હવે હણાઈ ગયા હતા પણ, હજુય એમનો સરદાર બાકી હતો. મારા સબંધો હું ત્યારે ભુલાવી ચુકી હતી એ મારો પતિ હતો એય ત્યારે યાદ નઈ આવ્યું હોય એમ એના પાછળ દોડી ગઈ. એ નીચે ઉતરતા ઉતાવળમાં સીડીઓમાં ગબડ્યો અને એકજ ફટકામાં વધેરાઈ ગયો જાણે કોઈ નારિયેળ વધેરાયું હોય એમજ ત્યારે મારા પર ખૂન સવાર હતું. વધુ કઈ કરું એ પહેલાજ મારા ગાલ પર એક ઝોરનો લાફો ઝીંકાયો એ લાફો મને વર્તમાનમાં પાછાડી ગયો પણ હવે બધુજ પતિ ગયું હતું મારા હાથ, કપડા અને આંગણું બધુજ લોઈથી ખરડાયેલું હતું. એ લોઈ બધા શૈતાનોનું હતું કદાચ લાલ હતું પણ એમાં હેવાનિયતના કીડા ટળવળી રહ્યા હતા.

[ વધુ આવતા અંકે ... ]

લેખક ;- સુલતાન સિંહ

સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED