આ કહાની "સ્વપ્નસૃષ્ટિ"નું પ્રકરણ 29 છે, જેમાં મુખ્ય પાત્રને સામાજિક કુરિવાજો અને અપમાનનો સામનો કરવાનો છે. પાત્રને લાગે છે કે તે એક ભયંકર પરિસ્થિતિમાં છે, જ્યાં તે પોતાની સમ્માનની લૂંટ થઈ રહી છે. આ ઘટનામાં, તે મહાભારતની કથાને યાદ કરે છે, જ્યાં દ્રોપદીના પાત્રમાં તેની સરખામણી થાય છે. પાત્રને લાગે છે કે આજના સમાજમાં કોઈ પણ મદદ કરવા માટે નથી, અને તે એકલા જ દુશ્મનો સામે લડવામાં છે. તેમાં પાત્રની લાગણીઓ, દુખ, અને આઈનાના અભાવને બતાવવામાં આવ્યું છે, જેમાં તે પોતાની દુઃખદાયક સ્થિતિને સમજવા અને સમજીને આગળ વધવાનો પ્રયાસ કરે છે. Svapnsrusti Novel ( Chapter - 29 ) Sultan Singh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 18.4k 1.4k Downloads 3.8k Views Writen by Sultan Singh Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જેમ તેમ કરીને મેં મારામાં હિંમ્મત ફરી એકઠી મારી આંખોમાં છવાયેલું રોષનું ભૂત મારા પર હાવી થઇ ચુક્યું હતું. અબળાનો ગુસ્સો અને રોષ જયારે ભેગા મળે કદાચ ત્યારેજ એમાં છુપાયેલી કાળકા જાગી જતી હશે અને માણસાઈ ભૂલી જતી હશે. મેં એજ લોખંડના રોડ વડે બધાજ શૈતાનોનો ભોગ લઇ લીધો હતો એકના પણ માથા, હાડકા, હાથ, પગ કે કંઈ પણ કદાચ ફરી જોડાવાની કે સાઝા થવાની સંભાવનાઓ બની શકે એ પણ હું પણ મિટાવી ચુકી હતી. જાણે કોઈ અજાણી શક્તિ સમાન કાળકા સાક્ષાત એમનો ભોગ લેવા જાગી ઉઠી હતી એક વિફરેલી સીહણના જેમ એમને ફંફોળી નાખ્યા હતા કદાચ એમનો તો જીવ પણ સ્વર્ગ સીધારી ગયો હશે. ગુસ્સો હજુય હતો પાંચે રાક્ષસ તો હવે હણાઈ ગયા હતા પણ, હજુય એમનો સરદાર બાકી હતો. મારા સબંધો હું ત્યારે ભુલાવી ચુકી હતી એ મારો પતિ હતો એય ત્યારે યાદ નઈ આવ્યું હોય એમ એના પાછળ દોડી ગઈ. એ નીચે ઉતરતા ઉતાવળમાં સીડીઓમાં ગબડ્યો અને એકજ ફટકામાં વધેરાઈ ગયો જાણે કોઈ નારિયેળ વધેરાયું હોય એમજ ત્યારે મારા પર ખૂન સવાર હતું. વધુ કઈ કરું એ પહેલાજ મારા ગાલ પર એક ઝોરનો લાફો ઝીંકાયો એ લાફો મને વર્તમાનમાં પાછાડી ગયો પણ હવે બધુજ પતિ ગયું હતું મારા હાથ, કપડા અને આંગણું બધુજ લોઈથી ખરડાયેલું હતું. એ લોઈ બધા શૈતાનોનું હતું કદાચ લાલ હતું પણ એમાં હેવાનિયતના કીડા ટળવળી રહ્યા હતા. read more... give your feedback here... dont forget to write a reason for low or high retings... Novels Svapnsrusti Novel આ કહાની મેં ઘણી કહાનીઓના મિશ્રણમાંથી ઉપજાવેલી એક વિશાળ ફીક્શનની ગાથા સમાન છે. મારા મનોવિજ્ઞાન અને સમાજસાશ્ત્રના જ્ઞાનનો પણ આમાં મેં બનતો ઉપયોગ કર્યો છ... More Likes This યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા