સમજદારી અને જવાબદારી - ભાગ 4 Mihir Parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સમજદારી અને જવાબદારી - ભાગ 4

આનંદ અને ઉમંગ હવે કોલેજ માં આવી ગયા છે. ઉમંગ એમ.બી. એ કરવા દિલ્હી જાય છે. અને આનંદ બી.કો.મ ઘરની નજીક એક કોલેજ છે ત્યાં કરે છે.

કોલેજ નો પહેલો દિવસ,,,આનંદ માટે...

કોલેજ ની ઘંટડી વાગે છે. અને બધા છોકરા રૂમ માં જાય છે... રૂમ માં ઉમંગ સાથે નવા ભાઈબંધો ની મિત્રતા થાય છે.બધા ભાઈબંધો તો અમીર ઘરના હોય છે,,એટલે ઉમંગ ને જોઈને તે હશે છે,, ઉડાવે પણ છે,,પણ ધીમે ધીમે ભાઈચારો પણ થઈ જાય છે,,

કોલેજ થી ઘરે ગયા પછી,,,
ઉમંગ રોજ સાંજે મમ્મી - પપ્પા અને ઉમંગ ના સમાચાર લેવા ફોન કરે છે..અને કોલેજ વિશે અને ત્યાંના લોકો વિશે કહે છે...

ચાલો આનંદ અને તેના ભાઈબંધો નો વાર્તાલાપ સાંભળીયે..
દીપક :- આપણે એક જ લેકચર ભરીને કેન્ટીન માં જઈએ
કોને કોને આવું છે?
સોહીલ:- હુ આવું છુ...
સાગર :- હુ પણ આવું છું..
(ઉમંગ કાઈ બોલતો નથી...)
દીપક:- ઉમંગ તારે આવાનું છે કે નઈ?
ઉમંગ:- ના,,મારે નથી આવવું ભાઈ
સોહીલ:- આ બધા ના કામ નઈ,,આમને શુ ખબર પડે,,,, જિંદગી માં કેન્ટીન જોઈ છે કોઈ દિવસ ,,એમ કહીને બધા હસવા લાગે છે...
ઉમંગ ત્યાંથી નીકળી જાય છે....

બીજા દિવસે....
ઉમંગ અને સોહીલ બન્ને આજુ - બાજુ માં જ રહે છે..ત્યાંથી કોલેજ પણ નજીક છે તો હવે બન્ને કોલેજ જવા નીકળે છે...
સોહીલ :- ઉમંગ આજે તો તારે આવું પડશે,,કાલે અમે બધાએ ખુબ મજા કરી કોલડ્રિંક્સ પીધું...સિગરેટ પણ પીધી,,,તુ ચિંતા ના કરીશ તને સિગરેટ નઈ આપીયે...તુ આજે આવજે,,હુ તારો ભાઈ છું યાર..
આનંદ :- જોઇશ ભાઈ,,
કોલેજના ગેટ માં હજુ તો એન્ટ્રી જ થાય છે,, ને ત્યારે..

દીપક :- ચાલો આજે તો મજા નઈ આવે ,,પેલા ટકલા નો લેકચર છે...
સાગર:-સોહીલ તારે આવું હોય તો જલ્દી ચાલ,,બાઈક માં બેસી જા,,મજા આવશે,,
દીપક:- ઉમંગ તુ પણ બેસી જા,,,
સાગર:- જવાદે એ તો નઈ આવે,,એમના કામ છે..(ટોન્ટ મારતા)
ઉમંગ :- હુ આવું છું...ભાઈ
દીપક :- જોયું ભાઈ ,, બેસી જા ઉમંગ ,,જલ્દી નહીતો હમણાં જવા નઈ દે સિક્યુરિટી વાળો.... જલ્દી..બેસી જા

હવે કેન્ટીન માં જઈ ને....
બધા સિગરેટ પીવે છે...બધા ઉમંગ ને પીવા કહે છે..તે શરૂઆત માં તો ના પાડે છે પણ પેલી કહેવત તો તમે સાંભળી જ હશે...જેવો સંગ તેવો રંગ,,ઉમંગ પણ પીવે છે...આમ રોજ ભાઈબંધો ની સાથે જાય છે,,અને બગડતો જાય છે....

મમ્મી - પપ્પા ને ફોન પણ કરતો નથી...મમ્મી -પપ્પા ફોન કરે તો કહે કે મારે પરીક્ષા છે,,એમ કહીને ખોટું બોલે છે,,એ આખો દિવસ ભાઈબંધો જોડે હોય છે..

ઘણા દિવસો પછી...


ઉમંગ ઘરે ફોન કરે છે...ચિંતા માં ડૂબેલા મમ્મી -પપ્પા રાજી રાજી થઈ જાય છે...પણ ઉમંગ ના ફોન નું કારણ જાણશો તો તમને સમજાઈ જશે.. સ્વાર્થી માણસ ની વ્યાખ્યા...
ઉમંગ :- મમ્મી મજામાં,,,તબિયત કેવી છે?
મમ્મી :- સારી છે બેટા,,તુ ફોન કેમ કરતો નથી? અમે કેટલા દિવસ થી રાહ જોઈએ છીએ...
ઉમંગ :- મમ્મી,,કોલેજ ની પરીક્ષા આવે છે,, એટલે આંખો દિવસ વાંચું છું...
મમ્મી:- સારું બેટા,તબિયત સાચવજે,,બહારનું વધારે પડતું ખાતો નઈ..હોં...અને ફોન કરતો રહેજે... પપ્પા ને ફોન આપું..
ઉમંગ:-એક મિનિટ,, મમ્મી મારે બાઈક લાવું કે.
મમ્મી :- હાલ,,પછી લાવજે ને બેટા,,હાલ શુ જરૂર છે
ઉમંગ:-અહીં બધા જોડે બાઈક કે...મારે લાવું છે,,હવે તો મોટો થઈ ગયો..પપ્પા ને કેજે ને,પ્લીઝ મમ્મી..
મમ્મી :- સારું પપ્પા ને વાત કરીશ.. પપ્પા ને ફોન આપું રે..
પપ્પા:-કેમ છે બેટા?
ઉમંગ:-મજામાં પપ્પા,,જમી લીધું?
પપ્પા:- હા જમી લીધું,,તુ જમ્યો કે નઈ?
ઉમંગ:- હા જમી લીધું,,
પપ્પા:- ભણવાનું કેવું ચાલે છે
ઉમંગ:- સારું ચાલે છે...
પપ્પા:- ભણજે,,અને ફર ફર ના કરતો,,પરીક્ષા ક્યારે છે?
ઉમંગ:-5 દિવસ ઘરે છે.....ભાઈ શુ કરે છે?
પપ્પા:- એતો સુઈ ગયો છે...
ઉમંગ :- ઓકે,, ધીમા અવાજે........ પપ્પા મારે બાઈક લાવું છે?
પપ્પા :-બેટા,,તુ એમ.બી.એ કરી દઈશ એટલે લાવી આપીશ..અત્યારે તારે કોલેજ પણ નજીક છે...
ઉમંગ:- પણ મારે હાલ જરૂર છે,,બધા જોડે બાઈક છે,,હુ ક્યાં સુધી ભાઈબંધો ના બાઈક માં જઈશ,,એ લઈ નથી જતા,,અને હવે હુ મોટો થઈ ગયો ,,પ્લીઝ લાવી આપો ને
પપ્પા:- ઠીક છે હુ પૈસા નું આયોજન કરી ને તને મોકલીશ,,
ઉમંગ:- થેન્ક યુ પપ્પા,,,
પપ્પા:- ભણજે,,અને મોડા સુધી ભણ ભણ ના કરતો,,આરામ કરવો પણ જરૂરી છે,,ચાલો ગુડ નાઈટ
ઉમંગ:- ગુડ નાઇટ

ફોન મુક્યા પછી મમ્મી...પપ્પા ને વઢતા બોલે છે:-તમે જ એને બગાડશો,,હાલ બાઈક ક્યાં લઈ આપવાની રજા આપી,,હવે પણ બાઈક લઈને જ રહેશે.... અને તમારી જોડે ક્યાં પૈસા છે?
પપ્પા:- લોન લઈ લઈશું,, એના મિત્રો,બાઈક માં નઈ લઈ જતા હોય એટલે બિચારો કહેતો હશે,,અને ગમે તે થાય એનું ભણવાનું ના બગડવું જોઈએ...આમ કહીને....
ચાલો હવે સુઈ જાઓ,,થાક પણ લાગ્યો તો,,, અને સવારે ધંધે જવાનું મોડું થશે....

બોધ :- જે છોકરા ને માં - બાપ ભણાવા માટે આખી જિંદગી મજૂરી કરે છે...તે જ છોકરાઓ માં - બાપ ની અસમજણ નો ગેરફાયદો ઉઠાવે છે.. માં - બાપ જોડે ખોટું બોલવાનું ટાળો મિત્રો,,એ તમારા માટે કાઈ પણ કરી શકે છે..અને માં - બાપ ટોકે તો તમારા માટે જ છે યાદ રાખજો અને જે માણસ બીજા લોકોનું કોપી કરે છે તે જિંદગી માં ક્યારેય સફળ જતો નથી,,,જો જીવન માં ભાઈબંધી રાખો તો સજ્જન માણસ ની કરજો,,અવશ્ય તમે જીવન માં આગળ વધો તેવું શીખવા મળશે..

ગીતા માં લખેલુ છે કે..
લોભ,લાલચ,ગુસ્સો,આળસ,જિદ્દીપણું...
આ બધા પ્રકાર નરકના દ્વાર આત્માનો નાશ કરનાર છે એટલે અધોગતીમાં લઈ જનાર છે.એટલે વ્યક્તિએ આ દરેકનો ત્યાગ કરવો જોઈએ.
આજના યુવાનોમાં વધારે પરિસ્થિતિ સર્જાઈ છે જેના કારણે તેમની સહનશક્તિ માં ઘટાડો થયો પણ. જેના કારણે આત્મહત્યા ના કારણો વધ્યા છે..
જીવન મળ્યું છે તો જીવી જાણો,,અને કંઈક એવું કરો કે તમને,તમારા માં -બાપને ,પરિવારને,સમાજને,મિત્રોને અને દુનિયાને તમારા પર ગર્વ થાય,,અને ભગવાન ખુદ પણ કહે આને જિંદગી જીવી જાણી,,,તો ચાલો મિત્રો હવે ભાગ - ૫ માં મળીશુ....