Samajdari ane Jawabdari book and story is written by Mihir Parekh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Samajdari ane Jawabdari is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સમજદારી અને જવાબદારી - નવલકથા
Mihir Parekh
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
કેમ છો મારા વ્હાલા મિત્રો ?
હું આશા રાખું છું કે તમે ખુશખુશાલ જ હશો. મિત્રો હસતા રહો.. ઉદાસ નહી થવાનું યાર,,બિન્દાસ રહો,, મોજ માં રહો.
મારું નામ મિહિર પારેખ છે.હું એકવીશ વર્ષનો છું. અને હાલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નો અભ્યાસ કરું છું.મને લખવાનો ખુબ જ શોખ છે.તેથી હું તમારા સમક્ષ એક લાગણીશીલ અને હુનરબદ્ધ વાર્તા રજુ કરીશ જે તમને અવશ્ય ગમશે.
તો ચાલો હવે હું તમારા સમક્ષ એક સારી વાર્તા રજુ કરીશ જેમાંથી કંઈક નવું શીખવા મળશે અને સાથે સાથે તમારા આવનારા જીવન માં ખુબ જ મદદરૂપ થશે.વાર્તાનું નામ છે સમજદારી અને જવાબદારી.
મિત્રો સમજદારી અને જવાબદારી ખુબ જ નજીકના જોડાયેલા શબ્દો છે. આ વાર્તા માં બે પાત્રો ખુબ જ મહત્વના છે ઉમંગ અને આનંદ. જેમાં એક પાત્ર ને સમયસર સમજદારી ની સાથે સાથે જવાબદારી આવી જાય છે.અને બીજા પાત્રને સમયસર સમજદારી અને જવાબદારી આવતી નથી તો આ બંને ની જિંદગી કેવી હશે? આ બંને નું ભવિષ્ય કેવું હશે? જિંદગી માં કેટલા આગળ વધશે? જે આ વાર્તા માંથી કંઈક શીખ મળશે તો ચાલો મિત્રો હવે વાર્તા ની શરૂઆત કરીએ વાર્તા ખુબ રહસ્યમય થવાની છે.
ભાગ - ૧કેમ છો મારા વ્હાલા મિત્રો ?હું આશા રાખું છું કે તમે ખુશખુશાલ જ હશો. મિત્રો હસતા રહો.. ઉદાસ નહી થવાનું યાર,,બિન્દાસ રહો,, મોજ માં રહો. મારું નામ મિહિર પારેખ છે.હું એકવીશ વર્ષનો છું. અને હાલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ...વધુ વાંચોઅભ્યાસ કરું છું.મને લખવાનો ખુબ જ શોખ છે.તેથી હું તમારા સમક્ષ એક લાગણીશીલ અને હુનરબદ્ધ વાર્તા રજુ કરીશ જે તમને અવશ્ય ગમશે.તો ચાલો હવે હું તમારા સમક્ષ એક સારી વાર્તા રજુ કરીશ જેમાંથી કંઈક નવું શીખવા મળશે અને સાથે સાથે તમારા આવનારા જીવન માં ખુબ જ મદદરૂપ થશે.
ભાગ -૨મિત્રો,હવે આપણે થોડું આનંદ અને ઉમંગના પરિવાર વિશે જાણી લઈએ. પપ્પાનું નામ જીતુભાઇ અને માતાનું નામ શોભનાબેન.જીતુભાઇ સલુન માં કામ કરે છે અને શોભનાબેન ઘરકામ.. આ પરિવાર મીડીયમ વર્ગ પરિવાર છે.અને તમને ખબર જ હશે કે મીડીયમ વર્ગનો ...વધુ વાંચોઘર કેવી રીતે ચલાવે.પણ વાત આવે સંતાનોની તો ગમે ઈ કરીને તેમની ઈચ્છા પુરી કરી દે.બંન્ને ભાઈઓ હવે 5 માં ધોરણ માં આવી ગયા છે. તેમની સ્કૂલમાં આજે પ્રવાસ અંગેની જાહેરાત કરી બધા છોકરા રાજી રાજી થઈ ગયા, કેમ કે જવાનું હતું મેળામાં..ઉમંગ અને આનંદ ઘરે ગયા પછી સાંજે
આમ ઉમંગ અને તેના મિત્રો તેમજ શાળાનો સ્ટાફ મેળા માં પહોંચી જાય છે..મેળાનું નું દ્રશ્ય જોઈને બધા બાળકો ખુશ ખુશ થઈ જાય છે...શિક્ષક બાળકોને એક લાઇનમાં ઉભા રહેવાની સલાહ આપે છે..અને બધા બાળકોને એકબીજાના હાથ પકડવાનું સૂચન કરે છે...અને ...વધુ વાંચોબધા બાળકો ચકડોર માં બેસે છે,,રમકડાના ઘોડાની સવારી કરે છે...ત્યારપછી બપોર શિક્ષકો બાળકોને જમવાનું આપે છે..પછી સાંજે શિક્ષકો બધાને મહેસાણા બજાર માં લઈ જાય છે..
આનંદ અને ઉમંગ હવે કોલેજ માં આવી ગયા છે. ઉમંગ એમ.બી. એ કરવા દિલ્હી જાય છે. અને આનંદ બી.કો.મ ઘરની નજીક એક કોલેજ છે ત્યાં કરે છે. ઉમંગ નો કોલેજ ના પહેલા દિવસે... આનંદ અને ઉમંગ હવે કોલેજ માં ...વધુ વાંચોગયા છે. ઉમંગ એમ.બી. એ કરવા દિલ્હી જાય છે. અને આનંદ બી.કો.મ ઘરની નજીક એક કોલેજ છે ત્યાં કરે છે.
ભાગ-૫સમય સમય ની વાત છે.સમય તો પોતાનું કામ કર્યા જ કરે છે...ત્રણ મહિના થઈ ગયા છે ઉમંગ નો ફોન હજુ આવ્યો નથી,,,,જયારે પણ મમ્મી કે પપ્પા ફોન કરે ત્યારે તે ફોન તો નથી ઉપાડતો પણ મેસેજ કરે છે.... થાકી ...વધુ વાંચોછું,,પરીક્ષા છે,,ગમે ઈ બહાના કાઢે છે.. પણ માં - બાપ ની તો તમને ખબર જ હશે,,હવે મમ્મી -પપ્પા થી રહેવાયું નહી તો દીકરાને સરપ્રાઈઝ આપવા પુણે જવાનો પ્લાન કર્યો,,,આનંદ ને પણ સાથે ચાલવાનું કહ્યું પણ આનંદ ને કોલેજ ની પરીક્ષા ચાલુ થવાની હતી.. બીજા દિવસે.... મમ્મી - પપ્પા સરનામું પૂછતાં પૂછતાં