Kone bhulun ne kone samaru re - 171 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 171

જગુભાઇની સેવા માટે ચંદ્રકાંત અને જયાબેન હરકીસન હોસ્પીટલમાં બેઠા છે .હરકીસન હોસ્પીટલમાએસોસીએટેડ ડીન ચંદ્રકાંતના સગ્ગા ફઇનાં દિકરાં ડો.સુધીરભાઇ શેઠ મામાની દરકારમા દિવસરાતલાગી ગયા છે... હોલ્પીટલ હતી જ્યાં પંદર વરસ પહેલાં ડો. ચીમનભાઇ વોરા જયાબેનનાદુરનાં ભાઇએ પહેલીવાર ઓપરેશન કરી સ્પીન કાઢી નાંખી હતીતેમણે જયાબેનને વચન આપેલુંજો જયા જરાયે ગુસ્સો કરે શાંતિથી સાદો ખોરાક દુધ ફ્રુટ બરાબર લેશે ને બહુ હાઇવોઇ નહી કંપે તોદસ વરસ નિકળી જશે . તારી છોકરીઓનાલગન થઇ જશે બાકી ભગવાને સોંપવાનું. ડો. ચીમનભાઇ અજીબ બીમારીથી પાંચ વરસ પહેલા ગુજરી ગયા હતા.હોસ્પીટલમાં હવે રેસીડેન્ટ ડીનસગ્ગો ભાણીયો ડો. સુધીર શેઠ હતા.

"ચંદુ, બધા રીપોર્ટ મારા સીનીયર ડોક્ટરે ચેક કર્યા છે પણ આપણે ઓપરેશન કદાચ કરવુપડશે..સુધિરભાઇએ ચંદ્રકાંતને સાઇડમા બોલાવીને વાત કરી .

મામી હું છું ,તમે જરાય ચિંતા નકરતા...પણ મામાની સારવાર પહેલા આપણે અંહીજ કરી હતી ત્યારેમામાને તમારા ભાઇ ડો.ચીમનલાલ વોરાએ શું કહેલુ યાદ છે...?"

" હા ભાઇ મારા ભાઇ ચીમનભાઇએ ચોખ્ખુ કહેલું કે જો જયા મારા હાથમા જીંદગી નથી મોત ઇશ્વરનાહાથમા છે મારે હાથે હું પુરી કોશીષ કરીશ બાકી શ્રીનાથજી બાવા ઉપર છોડી દેવાનુ ..મને ઓપરેશનપુરુ થયુ ને તારા મામા બચી ગયા ત્યારે કહ્યુતુ કે જયા તારા પાંચ નાના છોકરાવને માટે જગુભાઇ

માટે પંદર વરસ મળી ગયા ...સુધીર વાતને પંદર વરસ વીતી ગયા...મારો ભાઇ ડોક્ટર ચીમન પોતેગુજરી ગયો પણ તારા મામા બચી ગયા કેમ ભુલુ...?હવે બધુ શ્રીનાથજીબાવા ઉપર છોડી દીધુછે...

"ચંદુ તને બધુ યાદ છે ને...?"સુધીરભાઇએ ચંદ્રકાંતને સ્પેશીયલ રુમની બહાર પરસાળમા પીઠઉપર હાથ પસવારતા કહ્યુ..."જો તું નાનો છે મોટો તો ઇંગ્લેન્ડ બેઠો છે..નાના મામાએ કહ્યુ છે કે પૈસાનીચિંતા કરતા બસ મારા ભાઇને બચાવવા જોઇએ..સુધીરબેટા.."મોટામામા મુંબઇ આવી ગયા છે .તુંહવે ઘરે જા કાંદીવલીથી રોજ એક આટો મારજે બાકી અંહીયા હું ને મામી છીએ...તું કામધંધો માંડઉભો કરે છે ક્યાક કડડભુસ થઇ ગયુ તો તમે બધા રખડી પડશો...મામાને મળીને જા .."

ચંદ્રકાંત જગુભાઇની બાજુમા પલંગ ઉપર બેઠા બંધ આંખોથી ભગવાનને પ્રાર્થના કરતા હતા..જગુભાઇનો અચાનક કોમળ સ્પર્શ ચંદ્રકાંતની હથેળીમાં થયો ..બાપ દિકરાની આંખ મળી ત્યારેભાઇએ ઇશારો કર્યો..."મને કંઇ થવાનું નથી તું કામે લાગી જા .."ચંદ્રકાંતે ભારે હૈયે રૂમ બહાર કદમમુક્યા...ત્યારે દર પાંચ દસ વરસે આવતી ભયંકર બીમારીસામે નાઇલાજ હતાસતત વીસ ત્રીસદિવસ હોસ્પીટલમાં રહેવાનું લોહીના દસ પંદર બોટલ ચડાવવી હજારો રૂપીયાની દવાઓ આપવાની લડાઇ હવે જગુભાઇ કુટુંબની અસ્તિત્વની બની ગઇ હતી.. કેટલા વરસોથી માત્ર પેંન્શન ઉપર નાનાનાના ધંધા કરવાની જગુભાઇ વામણી મહેનત કરતા હતાં. હવે નાનાકાકાથી છુટ્ટા થયા પછી દરવાજો પણ બંધ હતો.ચંદ્રકાંતની કમાણી માંડ માંડ ઘરખર્ચ નીકળે તેટલી હતી સંબંધનીવાતતો સાવ અધ્ધર થઇ જવાને આરે હતી ,ત્યારે સોનલનાં પપ્પાએ બહુ સંકોચ સાથે હાવાબાપા જેકુટુંબના વડિલ હતા તેમને ફોન કર્યો.

આવા સમયે હાવાભાઇ અમે બધા તમારી સાથે છીએ ..."ચંપકભાઇ સોનલના પપ્પા ભરતભાઇએસધીયારો આપ્યો"પહેલા જગુભાઇની તબિયત પછી જ્યારે મુહ્રત આવે ત્યારે આગળ વધવાનું બાકી રામજીની મરજી ..બસ.."

…….

પણ મહેન્દ્ર ગોર અડીને ઉભો છે એનું શું કરવુ...?"હાવાભાઇએ મોટી બેન બનેવીને પુછ્યુ ત્યારેસાંજનો ફરીથી ગૈધૂલિનો સમય હતો.. પણ કેવી વિધિની વ્રકતા...!!

"બાપા તમે હરકીસન હોસ્પીટલમાં ફોન કરીને સુધીરભાઇ સાથે વાત કરી લ્યો..."મોટી બેને કહ્યું. દિવસે ડોક્ટર સુધીરે બાપાને કહ્યુ"મામા કાલે મોટા સર્જનનો ટાઇમ લીધો છે એમ એસ છે હુંએમ ડી છુ ...એટલે ઓપરેશનની જરુર છે કે નહી નક્કી કરશે બાકી આજે પાંચમો દિવસ છેલોહીના ઝાડા બંધ થઇ ગયા છે બ્લડ ટેસ્ટનો રીપોર્ટ કહે છે રેડસેલ વધ્યા છે કાલે ચંદુ ગયો પછીનક્કી ક્યુ છે કે એક બોટલ ચંદુનું લોહી આપવાનુ છે તે બરોબર મેચ થાય છે...એટલે એક દિવસખમી જાવ હું તમને પાકો રીપોર્ટ કાલે સાંજે આપીશ...ચંદુને યાદ કરાવી સવારે હરકીસન હોસ્પીટલમોકલજો..

સહુને અણસાર આવી ગયો કે જગુભાઇ બચી જશે પણ એક એક દિવસનો કાળ કપરો કાળ બનીગયો હતો તે સમય હવે પસાર કરવાનો છે.

.........

સવારે ચંદ્રકાંત હરકીસન હોસ્પીટલમાં પહોંચ્યા ત્યારે ડો સુધીરે ચંદ્રકાંતની બ્લડ બેંકમાં મશ્કરી કરી..."તારા "ભાઇ " મારા મામા વ્યાજ સાથે તારુ લોહી લેવાનાં છે સમજ્યો...?"

"ભાઇ, એમના થકી તો હું છું.અત્યાર સુધીમા દરેક વખતે પહેલા મારુ લોહી ચડાવીએ છીએ ને ..?" ચંદ્રકાંત ગળગળો થઇ ગયો હતો

"ના તું કે 'તો મોટાને ફોન કરી ઇંગ્લેન્ડથી એનું લોહી મેજ થતું હોય તો મગાવી લઇએ.."હું મશ્કરી કરતોહતો હવે તારી એક બોટલ લક્કી લોહી ચડે પછી ચાર કલાકમા મામાજો કંઇ નવો પ્રોગ્રામ કરે તોનો ઓપરેશન, ઓન્લી મેડીસીન.."પણ મામાને વાત નહી કરતો નહીતર બહુ ઉતાવળા થાય છેકાંદીવલી જવા માટે..સમજ્યો..?"

બધા ટેસ્ટ કર્યા પછી મોટા ડોક્ટરે ચેક કરીને કહ્યું…”ગ્રેટ જગુભાઇ .. યુ આર ફાઇન

ભગવાને સહુની પ્રાર્થના સાંભળી ને જગુભાઇને સમાચાર આપવામાં આવ્યા..."મામા,નો ઓપરેશનપણ... હજી ટ્રીટમેન્ટ માટે એક અઠવાડીયુ હોસ્પીટલમાં રહેવુ પડશે..."ડો સુધીરે ફાઇનલ તપાસીને જગુભાઇ તથા હવાભાઇને મોટી બેનને ખુશખબર આપ્યા.

"પણ ચંદ્રકાંતનો રૂપીયો બદલાવાનુ શું કરવું...?????" હવાબાપાનો સવાલ હતો કે મહેન્દ્ર ગોરનું એના મુહૂર્તનું શું કરીશું કેમ ઉકેલીશું કોકડું ..?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED