Anthony Robbins' Thoughts on Living books and stories free download online pdf in Gujarati

એન્થોની રોબીન્સનાં જીવન જીવવાના વિચારો

 જગતનાં મહાન લોકોનાં વિચારો 

૧. એન્થોની રોબીન્સએ જગ વિખ્યાત પ્રવક્તા છે તેઓ દ્વારા  છેલ્લા ૩૦ વર્ષથી અમેરિકાના એક સ્વ મદદનાં લેખક અને વ્યવસાયિક વક્તા છે. તેમના પોતાના પ્રવચનોનાં આધ્યામથી ૮૦ દેશોના પચાસ મીલીયન લોકોના જીવન ઉપર પ્રભાવ પાડ્યો છે. તેઓ દ્વારા આપવામાં આવેલ વિચારોએ મોટા ભાગનાં લોકોને ખુબ જ મોટો ફાયદો થયો છે. તેઓનાં ઉચ્ચ વિચારો દ્વારા લોકોએ જીવન જીવવાનો માર્ગ સરળ કર્યો છે.  તેઓએ જીવન કેવી રીતે જીવીએ તો સફળ જીવન કહેવાય એ વિશે પોતાના સુંદર વિચારો આપેલ છે. તેઓએ  જીવનમાં સફળતા કેવી રીતે મળે એ અંગે પોતાના વિચારો રજુ કરેલ છે, જે અત્રે રજુ કરવાનો પ્રયત્ન કરેલ છે. 

A.       સફળતા મેળવવી હોય તો કઈક અલગ કરી બતાઓ રોજ જે કરશો તે જ કરશો તો રોજ જે મળે છે તે જ મળશે.

B.       સફળતા એટલે તમે જે કરવા માગો છો જયારે કરવા માગો છો જેના સાથે કરવા માગો છો જેટલું પણ કરવા માગોછો તે કરતા રહેવું.

C.       તમે સફળ વ્યક્તિની નકલ કરો તો તમને તેના જેવી જ સફળતા મળશે.

D.       સમયનાં આયોજનમાં મોટા ભાગાના લોકો હંમેશા થાપ ખાઈ જાય છે. લોકો વરસ દિવસમાં ઘણુબધું મેળવી લેવા માગે છે પણ દશ વરસની વાત કરશો તો ઘણી ઓછી અપેક્ષાઓ દર્શાવે છે.

E.        તમે જે કામ શરુ કર્યું છે તે જો સાચી રીતે ન થાય તો તામાંએઓ નિર્ણય બરાબર ન હતો.

F.        બધા જ અંગત પરીવતનની શરૂઆત માન્યતામાં પરિવર્તન કરવાથી થયા છે.

G.       પ્રભાવશાળી માન્યતાઓ પર શ્રધ્ધા રાખી પૂર્ણ ચોક્કસાઈથી વિકાસ કરશો તો અશક્ય લાગતા કામો કરી શકશો

H.       આપના જીવનમાં બનતી ધટનાઓ નહિ, પણ તે વિશેની આપણી માન્યતાઓ આપણને ઘડે છે.

I.         ધ્યેયો આપણને એકાગ્ર થવામાં અને ચોક્કસ દિશામાં આગળ વધવામાં મદદ કરતા સાધનો છે. કેવળ તેનાથી સુહ નથી વધતું તેમાં આવતી અડચણોને પાર કરીને મળતી સિદ્ધિ જ              તૃપ્તિ આપે છે.

J.         તમારી સાથે ભૂતકાળ કે અત્યારે જે બન્યું છે તે તમારું ભાવી નક્કી નથી કરતુ પણ તમે કઈ બાબતને મહત્વની માનીને તેના પર એકાગ્ર થઇ તે કામ કરશો તે વિષેનાં નિર્ણયો જ                તમારું ભાવી નક્કી કરશે.

K.       જીવન એવી રીતે જીવો કે જેમાં તમને અને આસપાસનાં લોકોને મહત્તમ આનંદ મળે અને ઓછામાં ઓછું દુખ મળે તો તમે સફળ.

L.        સમાન સમાનને જ ચાહે છે.

M.     તમે જો પ્રતિબદ્ધ્ હો પુષ્કળ કામ કરવા તૈયાર હો, કામ બાબતે સ્પષ્ટ હો તકોનો ઉપયોગ કરી શકો અને અભિગમ બદલવા તૈયાર હો તો કોઈ પણ બાબતમાં સફળતા મેળવી શકશો.

N.       પૃથ્વી ઉપર આપનેમનુષ્ય જ એવા છીએ જે બહારની બનતી ધટનાઓની પરવા કર્યા વગર સમૃદ્ધ આંતરિક જીવન જીવી શકીએ છીએ. પણ તેનો આધાર આપને ઘટનાનું કઈ રીતે અર્થધટન કરીએ છીએ તેના પર છે

O.      પરિવર્તન પ્રથમ શરત છે પોતાના માપદંડોને ઉચા કરવા. મને જ્યારે લોકો પૂછે છે કે આઠ વર્ષ પહેલા કઈ બાબતે મારા જીવનમાં પરિવર્તન આણ્યું તો હું તેમને કહું છું કે હું જે મારા પાસે આગ્રહ રાખતો હતો તે બાબતે પરિવર્તન કર્યું તેન મહત્વની બાબત હતી. મારા જીવનમાં જે બાબતો હું ક્યારે પણ સ્વીકારવા માગતો ન હતો જે બાબતો હું ક્યારે પણ સહન કરવા ઈચ્છતો ન હતો અને જે બાબતો સિદ્ધ કરવા હું તડપતો હતી તે બધું જ મેં લખી લુધુ હતું.

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED