કોને ભૂલુંને કોને સમરુ રે - 101 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 101

બક્ષીસરે માર્કેટીંગના ફંડામા સહુથી મહત્વની વાત કરી હતી યસ બટ નો.."જેમની પાંસેથી ઓર્ડરલેવાનો છે તેમને હંમેશા બપોરે લંચ ટાઇમ પછી મળવુ"

"કેમ સર..?"

ટાઇમે કસ્ટમર ડોઝીંગ એટલે ઝોકા ખાવાની તૈયારીમા હોય બહુ એલર્ટ હોય તેને તમારાપ્રોડ્ક્ટની માર્કેટીંગ સ્પીચ આપો...જેટલી ડીપ ટેકનીકલ જાણકારી અને ખુબી તમારા પ્રોડક્ટનીઆપવી હોય તે ભરી ભરીને આપો..અડધુ ત્યારે ઉપરથી જશે કબુલ નહી કરે પણ ઓહ વેરીફાઇન...વેરી ગુડ બોલે એટલે બી શ્રુડ..."સર કેટલા પીસ લખુ મારા હિસાબે વીસતો લેવાજોઇએ...એટલે અડધા જોકામા બારગેન કરી પંદર પીસનો ઓર્ડર લખાવતી વખતે ડીસકાઉન્ટમાંગે તો મખીચુસ થઇ કહી દો"સર અવર કંપની હેસ નો ડીસકાઉન્ટ પોલીસી બટ આઇ ગેટ ૫પરસંટઇન્સેન્ટીવ...ધેટ આઇ વીલ ગીવ યુ..ત્યારે ઓર્ડરફોર્મમા સહી લઇ એક મીનીટમા ઉભા થઇ જાવ...

"સર મે આઇ ટેક યોર લીવ..?મારે બીજી કંપનીમા એપોઇન્ટમેન્ટ છે...થેક્સ કરીને ઉભા થઇનેભાગો.."

ચંદ્રકાંતને યાદ આવ્યું કે આવું હવે રીટેઇલ બીઝનેસ કરતી દરેક કંપની અલગ અલગ એરીયામાંસેલ્સ મોટીવેટર ટીમને ગોળ સર્કલ બનાવી સેલ્સ ઓફિસરોને મોટીવેટ કરે પછી કુદકા મારે હીપ હીપકરે જેમ અત્યારે રમતનાં મેદાનમાં ખેલાડીઓનો જુસ્સો વધારવા નવી સ્ટ્રેટેજી બનાવવા કરે છે તેમપણ ચંદ્રકાંતને તો ખુદની સાથે ગોળ ફરવાનું હતું ખુદને મોટીવેટ કરવાનું હતુંનાટકમાં સ્ટેજ પરસ્વગત ડાયલોગ જેમ બોલતા તેમ અંહી પોતાની જાતને ઉભી કરવાની હતી.

આવા અનેક કીમીયાઓ માર્કેટીંગના લેકચરમા બક્ષીસરે આપ્યા હતા જે જીંદગીમા બહુ કામઆવ્યા...કીથ સરે આપણી જાતને કેમ તૈયાર કરવી કેમ કોન્ફીડન્સ વધારવો...રીજેક્શન ફેઇલીયોરતો દરેક કામમા આવે તેમાંથી કેમ બહાર નિકળવુ...?છેલ્લા ફેરવેલમા તમે કેટલા જીંદગીમા સફળથશો તમારા પ્રયત્નો ,હાર માનવી પકડી રાખશો તો લાઇફના હરેક ફિલ્ડમાં જીતી જશો બીપોઝીટીવ...મે ગોડ બ્લેસ યુ ઓલ..."બક્ષીસરે બહુ મનનિય લેક્ચર આપ્યુ અને છેલ્લે કહ્યુ "ઇફ યુમેનેજ યોર સેલ્ફ યુ કેન મેનેજ બિઝનેસ..."

સમય ક્યાં વિતિ ગયો ખબર પડી ...સોની ઢીલા પડી ગયા હતા .પીટર પહેલા પોતાને ગામ પછીજ્યાં નોકરી મળે ત્યાં જવાના હતા .સહુ મિત્રો એક ખ્વાબની જીંદગીમાં મહાલી રહ્યા હતાકોઇકનેઅમદાવાદ પોસ્ટીંગ મળે તો મજા પડી જાય તેમ લાગતું હતું કોઇને ભલેને હૈદ્રાબાદ કે બેંગલોર મળેતેની પરવા નહોતી ચંદ્રકાંતનું એમની માંનુ સપનું પુરુ થાય કે બસ મોહમયી મુંબઇ નગરીમાં જોબ મળીજાય એટલે બસ એવી ઇચ્છા હતી .સહુએ એક બીજાના એડ્રેસની આપ લે કરી...અરવિંદભાઇએચંદ્રકાંતને કહ્યુ કે બે દિવસમા આપણે છુટા પડીશુ પણ તને ક્યારેય નહી ભુલુ...બસ એકવાર મારાસાથે મારે ગામડે આવવું પડશે..."

...........

સહુ મિત્રો આજની સાંજ સાથે વિતાવવા ચાલીને એલ્યુમિનીયમ ટેંપલ જવા નિકળ્યા....રસ્તામાલશ્કરના જવાનો અલપઝલપ મળતા રહ્યા ...હસી મજાક સાથે છેલ્લી સાંજ વિતાવી...ભગવાનનામંદિરમા પગે લાગી સહુ પોતપોતાને ગામ જવાના હતા...પંદર દિવસ પછી રીઝલ્ટ અને પોસ્ટીંગમળવાનુ હતુ....

રવિવારે સવારે ચંદ્રકાંત કીથ સરને છેલ્લીવાર મળવા ગયા...બહાર ચોગાનમાં બ્લુ પેન્ટ વાઇટ શર્ટમરુન ટાઇ કાળી ફ્રેમના ચશ્મા...કોટ ખુરસીની પાછળ રાખ્યો હતો....દુરથી ચંદ્રકાંતને આવતો જોઇઉભા થઇ ગયા....કમ માઇ સન....ચંદ્રકાંત તેમને નમન કરી ચરણસ્પર્શ કરતા રડી પડ્યા...

"ડોન્ટ ક્રાઇ માય સન...આઇ એમ ગોઇંગ બેક ટુ મુંબઇ...જૌલ્ટડાઉન માઇ એડ્રેસ ...ડુ કમ..સંગવી .ટુમમેરા બેસ્ટ સ્ટુડંટ તો હૈ બટ આઇ સ્પેશિયલ ફીલીંગ લાઇન માય સન.ઇન ફેક્ટ આઇ વોન્ટ રેસ્ટ..મૈજબ તક જીંડા હૈ તબ તક તુમ જીભ મરજી હો જાનાઆઇ લવ યુ માઇ સન..”ધીસ વોઝ માઇલાસ્ટ એસાઇનમેન્ટ..બસ હવે આરામ કરીશ...જીંદગીમા જ્યારે તારે માર્ગદર્શન જોઇતુ હોય તોબીનાઝીઝક મારે ત્યાં આવજે..."

દસ મીનીટ મહામાનવ કીથ સરનાં ચરણ પકડીને ચંદ્રકાંત બેસી રહ્યા ..આંખોથી આંસુ રોકી ન।શક્યા તો કીથ સર પણ ચંદ્રકાંતની પીઠ પસવારતા રહ્યા .ધીરેથીચંદ્રકાંત બોઝીલ ક્ષણ તોડીનેઉભા થયા ઉભા થયા .ચંદ્રકાંતે ઇન્ટીટ્યુટમાંથી પેપર પેન લઇ એડ્રેસ ફોન નંબર ટપકાવ્યો...

ફુટની કૃશ કાયા ને અજબજોમ સાથે કીથ સરે ફરીથી ચંદ્રકાંતને બથમા લીધો... તેમની આંખોમાંપણ બે બુંદ આંસુ છલકી ગયા .એમની ઔરા...એમનુ માર્ગદર્શન છેક મુબઇની ભટકતી તુટી પડવાનીઅણી પર આવેલી ચંદ્રકાંતની જીંદગીમા અવાર નવાર મળ્યું . એક બાપ કરતા વિશેષ એક ગુરુની જેમમાર્ગદર્શન જીવ્યા ત્યાં સુધી મળતુ રહ્યુ....તેમના સુપુત્ર રોની રોનીની વાઇફ તેનો નાનકડો પુત્રનેમળવા અવારનવાર ચંદ્રકાંત જતા ત્યારે રોનીની વાઇફ માર્થા અચુક કહેતી યુ આર સેક્ન્ડ સન ઓફમી કીથ ડેડી....

ચંદ્રકાંતે મર્થાને કહેલુંયુ એન્ડ ટોની આર વેરી લક્કી ધેટ યુ હવે ડેડી લાયક હીમ વેર આઇ હવે નોટમારા ફાધર પણ બહુ પ્રેમાળ છે પણ વિઝનરી નથી તેમને જીંદગીની મારી લડાઈમાં માર્ગદર્શનઆપવાની મુસીબતો સામે લડવાની તો શક્તિ છે આવડતમીન્સ ટેલંટ માર્થા