Kone bhulun ne kone samaru re - 92 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 92

બીજે દિવસે માર્કેટીંગ એટલે શું? વાત કીથ સરે સમજાવી..."નાવ યુ હેવ પ્રોડક્ટ વીચ ઇઝ ઓફ નોયુઝ..." તમને સાદી ભાષામા સમજાવુ કે આપણે ત્યાં એંબેસેડર જેવી પોશ લકઝરી મજબુત ગાડીહતી?એમ ફિયાટ પણ હતી...ત્યારની બન્ને ગાડી દસ થી બાર કીલોમીટરની એવરેજ આપતીહતી..?બેસવામા સોફાસીટવાળી એંબેસેડરનો કોઇ જવાબ નહોતો...હવે નવો મેન્યુફેક્ચરર મારુતીઆવ્યા એટલે એંબેસેડરની ખામીઓ ગણાવવાની શરુઆત થઇ..."અવડીમોટી ખખડધજ ગાડી છે સ્માર્ટ લુક નથી ગીયર બદલવા કેટલુ જોર કરવુ પડે છે...સ્પીડોમીટર કેવા છે..?આર પી એમ મીટરનથી...આમ હજાર ભુલ પહેલા દેખાડવી પછી પોતાની ખુબીઓથી આંજી નાખવા બસ માર્કેટીંગનોફંડા ....આજે મોટીવેશનલો પણ કામ કરે છે.સહુથી પહેલા તેઓ ઉત્તમ વક્તા હોય છે . તેમનેહાવભાવ સાથે વાત રજૂ કરતા આવડે છે . તેનાં અવાજમાં આરોહ અવરોહ બહુ સરસ હોય છે . તમારુંદુખ એમનું હોય એટલી સીયસલી કહે છે . ક્યારેક વગર ગ્લીસરીન આંખમાં આંસુ પાડતાકથાકારોને ધ્યાનથી જોજો. તમારામાં નથી તે નથી પણ તમે બહુ તાકાતવાન છો તમારામાં બધુપછાડીને આગળ વધવાની તાકાત છે...વિગેરે વિગેરે . ટૂંકમાં લોકોની લાગણી સાથે રમવુ ...કેમક્યારે ક્યાં શું વેચાય પછી તમારો રોલ સ્થિતિનો લાભ લેવાનો...તેની ટેકનીક એટલે માર્કેટીંગ...બહુનાનપણમા ડેલ કાર્નેગીની હાઉ ટુ વીન ફ્રેન્ડ એન્ડ ઇન્ફલુઅંસ ઓફ ધી પીપલ ..ચંદ્રકાંત ઘોળીને ઘુટ્ટીકરીને પી ગયેલા પછી પાછા ગુરુ રજનીશજીને વાંચીને સમજાયુ હતુ "દુનિયા ઝુકતી હૈ ઝુકાનેવાલાચાહીયે..."

બક્ષીસરે માર્કેટીંગમા નવો એંગલ સમજાવ્યો ..."તમારે એક ઓફિસ સીસ્ટમ વેંચવી છે તો શું કરશો?

હું તમને એક મોટી સ્પીચ પ્રિંટ કરીને આપુછુ તમારે ગોખી લેવાની છે..."સહુને સાઇક્લોસ્ટાઇલકરેલી સ્પીચ આપવામાં આવી ...

"સર,તમારી ઓફિસમા સવારના દરેક ઓફિસર આવે ત્યારે તેનાં ટેબલ ઉપર આજે તને શું કામકરવાનુ હોય તેની તેને ખબર હોય? મોા ભાગે વ્યવસ્થિત ઓફિસમા એક ડાયરીમા દરેક એક્ઝીક્ટીવરોજ બરોજના કામ અને રીમાઇંડર લખતા હોય રાઇટ?"

"રાઇટ ઓફિસે પહોંચીને ડાયરી ખોલીને મહેન્દરભાઇને ડીલીવરીનો ફેન કરવો અશ્વીનભાઇનુપેમેન્ટ નથી આવ્યુ તેને રીમાઇન્ડર...વિ વિ રાઇટ"

"સર પછી કનુભાઇ એક્ઝી ક્યુટીવ સહુને ફોન કરી નોંધ ટપકાવે રાઇટ?"

"હા બિલકુલ રાઇટ..."

"પણ સાહેબમહેન્દ્રભાઇને ક્યા ઓર્ડરની વાત કરવાની છે એની ડીટેઇલ હોય..?"

" તો ફાઇલ મંગાવી લેવાની ને..!!!?"

"બસ...સાહેબ મુસીબત છે...ફાઇલો શોધવાની પછી પેપર શોધવાના...પછી ..."

"મી સંગવી...હીયર વી સ્ટાર્ટ અવર જોબ..."કીથ સાહેબે લેક્ચર પુરુ કર્યુ...

ચંદ્રકાંત એક એક શબ્દોનું આકંઠપાન કરી બીજી દુનિયામા ઉતરી ગયા હતા...અચાનક દોર તુટી ગયોલેક્ચર પુરુ થઇ ગયુ...ચંદ્રકાંત દોડીને કીથ સાહેબના પગે પડી ગયા ત્યારે કીથ સરે તેને ઉભો કરીબથમા લીધો..."માઇ ચાઇલ્ડ યુ આર એંજોઇંગ સો મચ આઇએમ વેરી હેપી..."પછી ફરીથી ચંદ્રકાંતનેબથમા લીધો..પાંસઠ વરસના બોખા પતલા દેખાવમા ખખડધજ લાગતા કીથ સરના પંજાની ભીંસઅને હાથની તાકાત અનુભવી ચંદ્રકાંતનુ અખાડીયન શરીર કડેડાટી કરી ગયુ..."ઓહ માઇ ગોડ .

સાજે રમતગમતનો ક્લાસ હતો .કીથ સરે ટૈબલ મંગાવી પંજા લડાવવાની ગેમ ચાલુ કરી...ચંદ્રકાંતતોચેતીને સરકી ગયા પણ કસરતી કસાયેલા અરવિંદ પટેલ મેદાનમા ઉતર્યા....મનમાં વિચારતા હતા કેહાડકાનાં માળા જેવા બુઢાને એક મીનીટમાં ઉડાડી દઇશ .પંજા ની કેમ શરૂ થઇ .

"એક બાજુ કીથ સર બીજીબાજુ અરવિંદભાઇ પટેલ.......રેડી વન ટુ થ્રી...અરવિંદભાઇનોકડકકસાયેલો પંજો કીથ સરે ત્રીસ સેકંડમા ચીત કરી દીધો ..અરવિંદ પટેલ હાર માનવા તૈયારનહી...વિદ્યારથીઓનુ ટોળુ અરવિંદભાઇને ચીયર્સ કરતુ હતુ અને કીથ સર બોખા મોથી હસતા હતા..

બીજો રાઉંડ શરુ થયો...વન ટુ થ્રી...ધડામ...અરવિંદભાઇ ખુરસી ઉપરથી નીચે પડીગયા..."બાપરે..હાલો સાહેબનો હાથ તો યાર સ્ટૈનલેસસ્ટીલનો હથોડો છે.."

સરે ધીરેથી ખુલાસો કર્યો " ગોવાના બોક્સીંગ ચેંપીયન કરાટે બ્લેક બેલ્ટ વોલીબોલ કરતાકુટબોલ બહુ રમતા...આજે દસ વરસથી એક દાંત મોઢામાં નથી પણ શેરડી આસાનીથી તોડી ખાયછે...!!!" "સંગવી યે હાથોમેં આઇ મીન હેન્ડમે બડી તાકત હોતી હૈ દુનિયા ઉસીસે જુકતી હૈ જીસકેપંજેમે તાકત હો.."

દિવસથી કીથ સર ચંદ્રકાંત માટે ફ્રેંડ ફીલોસોફર ગાઇડ બની ગયા હતા . જીદગીના હર પડાવમાંભગવાન કૃષ્ણ જેમ અર્જુન ને માર્ગદર્શન આપતા હતા તેમ કીથ સરે ચંદ્રકાંતની હર હતાશ પળોમાંજીંદગીનાં રહસ્યો સમજાવ્યા હતા ,જાણે એમના પુત્ર હોય તેવો છલોછલ પ્રેમ કર્યો હતો કીથ સરે . ક્યારેક પોતાનું હૈયું પણ ખાલી કર્યું હતું .

ગોરેગાવ ,મુંબઈમાં એસ વી રોડ ઉપર ફિલ્મિસ્તાન સ્ટુડિયો બાજુમાં એક નાનકડા મકાનનાં બીજામાળે રહેતા કીથ સર એટલે ચંદ્રકાંતનું તીર્થ બની ગયું હતું . જીંદગીનાં અંત વખતે પણ સગ્ગા દીકરા નેકહ્યુંકોલ શીંગવી પ્લીઝ


ચંદ્રકાંત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED