Attitude is Everything books and stories free download online pdf in Gujarati

Attitude is Everything

મિત્રો અને સ્વજનો
"Attitude ઈઝ એવરીથીંગ"જેફ કેલર નું ગુજરાતી માં અને એ pan સમજી શકાયઃ અને ટૂક માં, 400 પન્નાની બુક વાંચવી ના પડે...

"નિષ્ફળતા થી ડરો નહી ..............."
_______________________________
તમારે તમારા માટે કરવા જેવું કામ :


તમને શેનો ડર છે ? નવી વ્યક્તિ કે ગ્રાહક કે authority ને મળવાનો ? નવું શીખવાનો? કારકિર્દી કે ધંધો બદલવાનો ? નિષ્ફળ જવાનો?ના સાંભળવાનો? પરીક્ષા આપવાનો ? મન માં હોય તે કેહવાનો ? જાહેર માં વ્યકિતત્વ આપવાનો ? નવી જગ્યા એ શિફ્ટ થવાનો ? બાળકો ના ભવિષ્ય માટેનો ? તમારા રીટાયર જીવન કે પાછલા જીવન ના નિર્વાહ ??? .......
શોધો ,લખો . જુઓ એ સાચો છે ?
______________________________
તમારા દરરોજ ના મળતા માણસો નું વર્ગીકરણ કરો ? કેટલા તમને ગમે છે ? ફરિયાદ વાળા કે સંભાવના વાળા ?? તમે બીજાને મલો તો લોકો ભાગે છે કે ઊભા રહે છે ?? તમારો attitude કેવો?

*તમને શેની ફરિયાદ છે, તમે ફરિયાદ કરવા વાળા છો કે સાંભળવા વાળા,
ભાવનાત્મક છે કે વાસ્તવિક, દેખાય એવી છે, તમારો વર્તુળ ઉપર ધ્યાન દોરો, કેવા મિત્રો રાખશો અથવા તમે જેના મિત્રો છો એ તમારુ એટીટ્યુડ પ્રદર્શિત કરે છે, હવામાન, ટ્રાફિક , બોસ , સહકાર્યકર ,પતિ ,પત્ની પાડોશી ,સિસ્ટમ ,હેલ્થ ,ઈકોનોમી વિગેરે બોલો ફરિયાદ છે?

તમને કેટલાય કેમ છો પૂછ્યું અને તમે કેટલા ને કેમ છો પૂછ્યું, શું જવાબ આપ્યો એની શું અસર થઈ અને હવે
દિવસમાં આવનાર ફોન કે પ્રત્યક્ષ મળતા સંબંધોને કેમ છો પૂછો અને એના જવાબ થી તમારા ઉપર શું અસર થાય છે તે નોંધો

*દિવસના તમારા જુદા કાર્યમાં લોકોને મળવા માં અને જુદીજુદી પરિસ્થિતિમાં તમારું સ્વયં વિચારોનું શબ્દોનું અને તમારા શરીરના ભાવ અથવા બોડી લેંગ્વેજ નું અવલોકન કરો અને નોંધો

*તમારી ઉપર કયા ગમા-અણગમાની ધૂળ ચોટલી છે તે લખો

*દિવસમાં બેથી ત્રણ વાર તમારા એટીટ્યુડ નુ અવલોકન કરો
* દોષ, કારણો, બહાના ,વાંક,સરખામણી અને તમારી મર્યાદા અથવા લીમીટેશન જુઓ અને નોંધો
*તમારી બારીની ધૂળ સાફ કર્યા પછી તમને શું દ્રશ્યમાન થાય છે તે નોંધ કરો
*તમારા positive અને શક્તિશાળી વિચાર નોધો .
*દરરોજ positive અને મોટીવેશનલ વાંચો , સાંભળો લખો અને પોઝિટિવ માણસોની કંપની માં રહો.
*તમારા વિચારોને પસંદ કરો .
*શું તમે વિઝયુલાઈઝેશન ? કર્યું?
નવી પ્રોપર્ટી લેવાનું, નવું વાહન લેવાનું, ઘર કામ ના સાધનો લેવાનું, વેકેશનમાં જવાનું ,બાળકોની સ્કૂલ અને કોલેજની એડમિશનનું ,ઘરમાં સરસ પ્રસંગો પતાવવાનું ,નવું સ્ટાર્ટપ ખોલવાનું ,ફિટનેસની સ્પર્ધામાં ભાગ લેવાનું ,વિગેરે વિગેરે... કંઇક તો કરો ભાઈ.....
*કઈ વસ્તુ વિષય મા કમિટમેન્ટ કર્યું સવારના વહેલા ઊઠવા માં, ચાલવા જવામાં, વજન ઉતારવામાં, નવી હોબી શીખવામાં ,બાળકોને અભ્યાસમાં મદદ કરવામાં, જીવનસાથી જોડે ક્વોલિટી સમય પસાર કરવામાં, નવું સ્ટાર્ટ અપ કરવામાં ,નવી જોબની એપ્લિકેશન કરવામાં ,નવી બચત અથવા રોકાણ કરવામાં ,કંઈક નવું લખવામાં, હેલ્થ-વેલ્થ ના વિષય મા . વિગેરે.....
* કોઈ મુશ્કેલી કે અઘરા સમયમાંથી બહાર આવ્યા તે વખતે તમારો એટીટ્યુડ કેવો હતો અથવા તમારા તમારા કુટુંબમાં આવા આવા પડકારરૂપ સમયમાં તમે બહાર આવ્યા હો એની નોંધ કરો અને અત્યાર ના કોઈ આફતમાં હોવ તો કેવા એટીટ્યુડ સાથે એને અવસરમાં બદલ શો ??? નોધ કરો.
* વાતચીત માં તમારા વિષય કે અનુભવ ,વર્ણન ઉપર કેવા શબ્દો નો પ્રયોગ કરો છો ? નોંધો અને એજ વાક્ય નવી રીતે કેવીરીતે બોલશો ?
નથી લાગતું તમારા શબ્દ તમારું જીવન બનાવેછે ?
આવનાર દિવસો દરમ્યાન ઉપર ની નોધ કરો

મિત્ર સ્વજન
તમારા બધા ની શુભે્છાઓ અને અઢળક પ્રેમ માટે ખુબ ખુબ અંતરથી આભાર.........
જો મને કઈક આપવા માંગતા હોવ તો .......AIE book માંથી ,content વાંચવાથી ...તમને શું મળ્યું ,...અથવા તમને શું દેખાય છે એવું શેરીગ કરશો તો .....જીવન ભર તમારો ઋણી રહીશ .....
... .... એ રીતે આને ગમતા માં જોડશો follow karsho .....કોઈક ને એના જીવન ની masterkey મળી જાય તો કેવું સારું

આભાર આભાર આભાર


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED