એક ગામનું નામ હતું શશિયા, નદી કિનારે hatu, નદી 12 મહિના પાણી થી ભરેલી રહે, ગામ ની ભાગોળે પાંચ vad. Vad hata ghatadar. ગામની ભાગોળે એક કૂવો પણ હતો પણ હવે kuva ma પાણી ના હતું. બધાં na ઘરે હવે પાણી નું કન્નેકશન આવી ગયું હતું. બધાં nadi એ નાહવા awata hata, બપોરે ભેંસો અને ગાયો નાહવા આવતી. ગામ ની ભાગોળ થી ગામ અર્ધો કિલોમીટર દૂર હતું, પછી મંદિર આવે અને પછી બધાં ઘરો આવે, બધાના આંગણા ચોખ્ખા અને દરેક ઘર ની બહાર લીમડા નું વૃક્ષ અને આંગણા માં ફૂલો અને તુલસી na ક્યારા હતાં.
ગામ ની ભાગોળે એક વડ ની નીચે એક તામી નામનો યુવાન ભાઈ રહે અને ત્યાંજ આખો દિવસ પસાર કરે, આખો દિવસ શું કરવાનું તે જોઈએ. સવારે 6.00 વાગ્યે ઉઠવાનું, 3 પવાલા પાણી પીવે પછી દાતણ કરે, મોઢું ધુએ અને ભાગોળે એક કોઠી પાણી ભરે.
ગામમાં એક ખાલી થાળી લયી ને જાય, ગામ વાળા તેને ચાય, દૂધ, કોફી અને નાસ્તો આપે, ભાખરી આપે, ફ્રૂઇટ્સ અને ફણગાયેલા મગ કે કઠોળ આપે, છે ને રાજાશાહી નાસ્તો. તામી ભાગોળે આવે અને બધો નાસ્તો કરે, વધે એમાંથી કુતરા ને અને ખિસકોલી ને ખવડાવે. કૂતરો, બિલાડી, ખિસકોલી અને કાગડો એક જ થાળી માં થી ખાય જોવાની મઝા આવે.
હવે તામી સુઈ જાય પછી 1.30વાગ્યે ઉઠે અને બપોરે પાછો થાળી લયી ને વાટકી લયી ને ગામ માં જાય ભીખ માંગે, ગામ વાળા એને રોટલી, દાળ, ભાત, ગોળ, છાસ, શિરો વગેરે આપે, તામી પાછો ભાગોળે આવે જમી લે પછી પાછો બધાં પક્ષી, કુતરા, બિલાડી, કાગડો પણ જમેં.
બપોરે સુયી જાય અને સાંજે અને રાત્રે પણ જમવાનું મળી જાય અને આરામ કરે અને એ પણ વૃક્ષ પર બાંધેલા હિંચકા પર આરામ કરે.
આપણા માં થી એક ભાઈ ત્યાં આવેલા આ બધું જૂએ અને એમને તામી ને પાસે બોલાવેલો અને કહ્યું, તામી હું તને 45000.00 રૂપિયા આપુ અને વ્યાજ નહિ લઉં, તું અહીં ભાગોળ પર એક ભજીયા ની અને nasta ની દુકાન ચાલુ કર, દુકાન સરસ ચાલશે એટલે નફો થશે, 2 માણસ ને કામે રાખજે, પછી નફો થશે, બચત થશે, એક ઘર અહીં બનાવજે, પછી અરે ભાઈ 45000.00 રૂપિયા પાછા આપજે. ઘર લેશે એટલે તને ગામ વાળા parnavashe, સરસ મઝા ની વાઇફ આવશે. તમે ભાઈ પછી પાપા બનશો, તમે tena ભવિષ્ય માટે ખેતર lesho. ખેતર ma આંબો વાવશો, તમને ગામ વાળા તામજીભાઈ શેઠ કહેશે, છોકરાઓ મોટા થશે, ભણાવશો, તમે પછી દાદા થશો, ખેતર ma awela બંગલા ની સામે na આંબા નીચે રહેલા સંખેડા ના હિંચકા પર બેસી ને સામે રમતા પૌત્રો પૌત્રી ઓને જોઈને બહુ મઝા આવે.
તૈયાર છો, તામી નો જવાબ સાંભળવા માટે, તામી એ કહ્યું, હું અત્યારે શું કરી રહ્યો છું, એટલું બધું કરી ને હિંચકા પર જ બેસવાનું અને મઝા કરવાની, જે કરી રહ્યો છું.
તો આપણે શું બનવું છે તામી કે તમજીભાઈ શેઠ.
શું કરીયે છીએ lockdown માં?
પરિવર્તન સંસાર નો નિયમ છે.
Change is require, change begins with me only. CHANGE IS CHAN C E.
હું તમને કોઈ ચાવી નહિ આપી શકું કારણકે તમે પોતે જ તમારા ma બદલાવ લાવી શકો છો, તમને મદદ કરી શકીશ. જો તમે તમજીભાઈ બનવા તૈયાર હો તો જ.
આશિષ j. શાહ, 9825219458
સિવીલ ઈજનેર
UPNAAM : સાગર