Spirituality અને Religion books and stories free download online pdf in Gujarati

Spirituality અને Religion

શું છે આ શબ્દો, કોઈ પણ શબ્દ ને સમજવા આપણે એની બીજી બાજુ જોયીયે તો તરત જ એ શબ્દ સમજાયી જાય છે જેવી રીતે મારે પ્રકાશ વિશે સમજવુ છે તો હું અંધકાર વિશે સમજીશ, અંધકાર એટલે શું તેમાં કઈ ના દેખાય, આવી રીતે પ્રકાશ ની વૅલ્યુ અને અર્થ તરત સમજાય છે. આધ્યાત્મિકતા એટલે શું ? આ સમજવા એક ભાઈ એ બીડું ઝડપ્યું અને નક્કી કયુઁ કે દરરોજ એક ધર્મસ્થાન પર જવુ અને ત્યાં પ્રખર જ્ઞાની ઓ ને મળવું.
મસ્જિદ, મંદિર, ચર્ચ, દેરાસર, પારસી અગિયારી ગુરુ, ગુરૂઘ્વારા, સાંઈ મંદિર, ત્રિમંદીર વગેરે જગ્યાએ જવા
અને બધાં ની
જોડે
વાતો કરે પછી ઘરે આવી ને એક દિવસ કહ્યું કે આજ થી માંસ બંધ, થોડા દિવસ પછી કહ્યું કે આજથી લસણ ડુંગળી બંધ, થોડા દિવસ પછી કંદમૂળ બંધ કર્યા, થોડા દિવસ પછી દૂધ ની વસ્તુ ઓ બંધ કરી, થોડા દિવસ પછી ચામડા ની વસ્તુઓ નો ત્યાગ કર્યો, થોડા દિવસ પછી દારૂ બંધ કયુઁ, થોડા દિવસ પછી ચાય બંધ, થોડા દિવસ પછી tv જોવાનું બંધ, થોડા દિવસ પછી કહ્યું કે હું નીચે સૂઈ જઈશ, બધાએ વિરોધ કર્યો પણ bhai ને Spiritiality એટલે કે આધ્યાત્મિક થવું હતું એટલે ઓકે, થોડા દિવસો પછી પત્ની નો ત્યાગ કરી ને એકલો રહેવા લાગ્યો પણ તેમાં તેને spiritiality ના આવી એટલે હિમાલય પર જયી ને તપસ્યા કરવા લાગ્યો, બધું છોડ્યું કારણકે તેને જાણ્યું કેરજા ભતૃહરી પાસે સંપત્તિ બહુ હતી ત્યારે spirituality ના મળી પણ સંપત્તિ છોડી તો spiritiality મળી ગયી,
મહાવીર પણ રાજા હતાં, બધું છોડી ને જંગલ માં ચાલ્યા ગયા ત્યારે તેમને જ્ઞાન થયું અને સ્પિરિટયુઅલબુદ્ધ પણ રાજા હતાં, બધું છોડીને ભગવાન થયી ગયા, એટલે અર્ધ્યત્મિકતા શું છે જાણવા હિમાલય માં આકરું તપ કયુઁ, ભગવાન પ્રસન્ન થયાં, બોલ ભાઈ તારે શું જોયીયે છે, ભાઈ એ કહ્યું કે મારે તમારી lifestyle જોવી છે, ભગવાન તેને ઉપર સ્વર્ગ માં લયી ગયા, ત્યાં એણે શું જોયું, એક એક થી ચડિયાતી રૂપ ના અંબાર વાળી અને ઓછા કપડાં પહેરેલી મેનકા, રંભા અને અનેક અપ્સરાઓ ત્યાં ડાન્સ કરતી હતી, સારી જાત ના દારૂ પીરસાતા હતાં, ખાનપાન તો ચડિયાતું અને 409 પકવાન હતાં, એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા દેવવિમાન હાજર હતાં અને તે દેવવિમાન મંગલ પર થી શનિ ગ્રહ પર જવા માટે હાજર હતું. એક જનને 3 થી વધુ રાણીઓ હતી, પાણી માંગે તો દૂધ લયી ને અપ્સરાઓ હાજર થયી જતી, આ જોયીને ભાઈએ ભગવાન ને કહ્યું આને આધ્યાત્મિકતા કહેવાય? ભગવાને કહ્યું, હા પોતાનું કામ વ્યવસ્થિત અને મજા આવે તે રીતે કરો તેને આધ્યાત્મિકતા કહેવાય. અને પોતાને માટે એક લક્ષ્મણ રેખા બનાવીને કશાક માં માનવું અને કોઈક પ્રવૃત્તિ કરવા આપણને બાંધી ને રાખવું તે ધર્મ. એટલે કે બાળક ને કહેવામાં આવે કે આમ na કરાય, કીડી ને મારીયે તો પાપ લાગે એના મગજ માં પહેલેથી જે વસ્તુ ઓ ભરવા માં આવે તે તેનો Mindset. તો મિત્રો spirituality એ ધર્મ નથી. બધાં ધર્મો નો સાર ભેગો કરીયે તો સ્પીતુઅલિટી શબ્દ બને. આપણે નાનપણ થી spirituality na પાઠ શીખીયે જ છીએ, 1 લા ધોરણ માં આવતું હતું કે નદી વહે છે, સુરજ purva માં ઉગે છે, માનવ માં શુદ્ધ અને અશુદ્ધ લોહી વાંહે છે. આપણે આપણને આપવામાં આવેલો ટાસ્ક પૂરો કરીયે તેને spirituality કહેવાય અને તે માટે નિયમો મુજબ કરવામાં આવતું કાર્ય ધર્મ કહેવાય. આશિષ બીના

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED