લવ બાઇટ્સ - પ્રકરણ-59 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-59

લવ બાઇટ્સ
પ્રકરણ-59
સ્તવન સ્તુતિને કારમાં બેસાડીને દૂર એકાંતમાં લઇ જાય છે બંન્ને વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. સ્તવન કબૂલે છે કે મારે ને તારે કોઇ સંબંધ ચોક્કસ છે પણ તને પ્રેમ કર્યા પછી મારામાં અપરાધભાવ જાગે છે કે હું કોઇને દગો દઇ રહ્યો છું.
સ્તુતિએ કહ્યું પણ હું તારી પાસે કોઇ માંગણી કરતીજ નથી આ તારાં વિવાહ પહેલાં તને મળી લેવું હતું જોઇ લેવો હતો મારાં આં પ્રેમનાં નિશાન છે જે જન્મથી સાથે લઇને આવી છું એની પીડા શમી છે પણ પ્રેમ ભાવ જાગી ગયો છે. આજે મારાં આ નિશાનને એવું મધુર દીર્ધ ચુંબન કરી દે કે ફરીથી એ ઉત્તેજીતજ ના થાય ફરીવાર તારી અને આશાની વચ્ચે નહીં આવું.
સ્તવને ગાડીનાં કાચ બંધ કર્યા AC ફુલ કર્યુ અને સ્તુતિનાં ગળા નજીક ગયો એનાં લવ લાઇટસનાં નિશાન જોયાં એવો ઉત્તેજીત થયો. સ્તુતિને વ્હાલથી બાથમાં લીધી એં લવ બાઇટસનાં નિશાન જે બરાબર હોઠનાં નિશાન હતાં એનાં પર એનાં ગરમ ગરમ હોઠ મૂકી દીધાં અને દીર્ધચુંબન કરવા લાગ્યો.
સ્તુતિનાં મોઢામાંથી સીસકારા નીકળી ગયાં. એણે સ્તવનને ખૂબ મજબૂતીથી પકડી લીધો સ્તવને એનાં ગળામં લવ બાઇટ્સ પર ચુંબન કર્યું. સ્તુતિએ સ્તવનનાં કાન પાસે એનાં ગળા પર ચુંબન કર્યુ અને બંન્ને જણાં પ્રેમ ઉતેજનામાં વહેવા લાગ્યાં.
સ્તવને પછી પ્રેમનાં આવેશમાં હોશ ખોયાં એણે સ્તુતિનાં હોઠ પર હોઠ મૂકી દીધાં અને મધુરરસ પીવા લાગ્યો બંન્ને જણાં જાણે પ્રેમ સમાધીમાં ઉતરી ગયાં.
સ્તવનનાં હાથ અને હોઠ બંન્ને હરક્તમાં આવ્યાં સ્તવને સ્તુતિનાં હોઠ-ચહેરા પર ગાલ પર ગળા પર બધે ચુંબનની વર્ષા વરસાવી દીધી. સ્તુતિએ પણ કાબૂ ખોયો એ સ્તવનને વળગીને ખૂબ પ્રેમ કરવા માંડી.
સ્તવને સ્તુતિનાં ઉપરનું વસ્ત્ર કાઢી નાંખ્યું અને એની છાતી એનાં પયોધર બધે ચુંબન કરવા માંડ્યું.
સ્તવન પણ કાબુ ગુમાવી રહેલો બંન્ને જણાં એક થઇ શરીરમાં ઓતપ્રોત થઇ રહ્યાં હતાં. એણે સ્તુતિનાં લવ બાઇટસ પર જોરથી ચુંબન સાથે દાંત પાડી દીધાં અને સ્તુતિ ઓય કરી બૂમ પાડી ઉઠી એને પીડા સાથે દર્દ થવા લાગ્યું છતાં એણે કીધું ખૂબ પ્રેમ કર ખૂબ ચુબનો કર મને જન્મોની પીડા શાંત થઇ હોય એવું લાગે છે મારાં સ્તવન મને ખૂબ પ્રેમ કર હું તને ખૂબ કહું.
આમ થોડીવારમાં બંન્ને જણાં સાવ નિર્વસ્ત્ર થઇ ગયાં સ્તવને સ્તુતિનાં પયોધરોને દબાવીને ખૂબ મર્દન કરવા માંડ્યો અને બંન્ને જણાં એટલા બધાં ઉત્તેજીત હતાં કે બંન્ને જણાં એકમેકને સંપૂર્ણ સમર્પિત થઇ ગયાં સ્તવને બધી જ મર્યાદા ઓળંગી દીધી અને સ્તુતિને ચુંબન કરતો મૈથુન કરવા માંડ્યો.
બંન્ને જણાં સમય -દિવસ- રાત્રી બધુ ભૂલી એકમેકને સહકાર આપવા માંડ્યાં. બંન્ને જણાંએ પરાકાષ્ઠા આંબી અને તૃપ્તિ કરી લીધી સ્તવન સ્તુતિની ઉપર આખો પથરાયેલો હતો.
સ્તુતિનાં અંગ ઉપર સાવ નિર્વસ્ત્ર હતો બંન્ને જણાએ અમર્યાદ પ્રેમ કર્યો. જે પ્રેમ નિશાનીઓથી શરૂ થયો એ લવબાઇટસથી છેક સુધી કરી લીધો.
સ્તવન સ્તુતિનાં અંગ અંગને જોઇ રહેલો બંધા અંગ પર હાથ ફેરવીને પ્રેમ દર્શાવી રહેલો એ વારે વારે લવબાઇટસ પર ચુંબન કરતો હતો.
સ્તુતિનો આખો ચહેરો સ્તવનનાં ચુંબનોથી ભીનો ભીનો થઇ ગયો હતો. એનું અંગ અંગ તૃપ્ત થઇ ગયું હતું. સ્તુતિને વ્હાલથી સ્પર્શ કરીને પ્રેમ કરી રહેલો. સ્તુતિનાં વાળ વીખરાઇ ગયાં હતાં એનાં કાળાં લાંબા વાળમાં એનું સૌંદર્ય નીખરી ગયું હતું બંન્ને જણાંએ તૃપ્તિનો ઓડકાર ખાઇ લીધું.
સ્તુતિએ સ્તવનનાં હોઠને ચૂમીને કહ્યું મારાં સ્તવન હું ખૂબ તૃપ્ત થઇ ગઇ છું લવ બાઇટસથી શરૂ કરી મારું અંગ અંગ તૃપ્ત થયું છે.
સ્તવને કહ્યું મને ખબરજ ના પડી તે લવ બાઇટસ બતાવ્યાં અને મેં કાબૂ ગૂમાવ્યો તારાં પ્રેમમાં પાગલ બન્યો. તું મારીજ છું ફક્ત મારીજ મારી સ્તુતિ હું તને કદી ભૂલી નહીં શકું ક્યારેય નહીં આઇ લવ યું.
સ્તુતિએ કહ્યું હું તો કદી તને ભૂલી નથી તને ક્યારે ભૂલી નહીં શકું પછી કપડાં પહેરતાં બંન્ને જણાં એક બીજાનેજ જોઇ રહેલાં સ્તવન સ્વસ્થ થઇને એની સીટ પર બેઠો. અને સ્તુતિએ કહ્યું "સ્તવન એક વાત કહુ ? આશા સાથે હજી કાલે વિવાહ છે મેં તો તારી સાથે એનાં પહેલાં લગ્ન પણ કરી લીધાં અને મધુરજની પણ માણી લીધી બોલ કુદરતનો કેવો ન્યાય છે ? મારો હક પહેલો મનેજ આપ્યો. તે કદી આશા સાથે આ પહેલાં શરીર સંબંધ બાંધ્યો છે ?
સ્તવને કહ્યું ના પણ મેં એનાં હોઠ ચૂમ્યાં છે એને વ્હાલથી હગ કર્યુ છે આટલે સુધી કદી નથી ગયો.
સ્તુતિએ કહ્યું મને ખબર છે. મને બધી ખબર છે તું ખૂબ સિધ્ધાંતવાળો છે મર્યાદામાં રહી શકે છે તું મારી સાથેજ ના રહ્યો. એમ કહીને હસવા માંડી...
સ્તવને કહ્યું હા કબૂલ કરુ છું તારી સાથે મારાથી મર્યાદા ના રહી ના સંકોચ થયો. ના મને અપરાધભાવ જાગ્યો તું મારીજ છે હતી એ હકદાવે મેં તને હોઠથી હોઠ સુધી સંપૂર્ણ પ્રેમ કરી તૃપ્ત થયો.
સ્તુતિએ કહ્યું આપણે અજાણ્યાજ ક્યાં હતાં ? આપણો પ્રેમ તો પહેલેથીજ છે અને રહેશેજ આપણાંમાં ક્યાં મર્યાદાની જરૂર છે ? આપણો તો હક છેજ હતોજ સંકોચ ક્યાંથી થાય ?
સ્તુતિએ એમ કહી સ્તવનને ફરીથી વળગી અને કહ્યું મારાં સ્તવન થેંક્યુ તેં મારી માંગણી પુરી કરી. હવે જ્યાં સુધી તું મને નહીં બોલાવે તારી પાસે ત્યાં સુધી હું નહી આવું આઇ પ્રોમીસ.
પણ સ્તવન તારી યાદ હરપળ આ હૈયામાં રહેશે સદાય જીવીત હશે આઇ મીન ઇટ.
સ્તવને ચુંબન કરતાં કહ્યું થેંક્યુ મારે કહેવુ જોઇએ તે મને આટલો પ્રેમ કર્યો આપ્યો. હું સંપૂર્ણ તૃપ્ત છું.
સ્તુતિએ કહ્યું મારાં સ્તવન ચલ ઘરે જઇએ મારુ એક્ટીવા પણ ત્યાં પડ્યુ છે હું પણ સમયસર ઘરે પહોચું પછી તારી રજાઓ પુરી થાય એટલે ઓફીસે મળીએ. સ્તવને કહ્યું ભલે આઇ લવ યું માય લવ. એમ કહી કાર સ્ટાર્ટ કરી...
બંન્ને જણાં વાતો કરતાં કરતાં સ્તુતિએ જ્યાં એકટીવા મૂકેલું ત્યાં પહોચ્યાં અને સ્તુતિએ સ્તવનને હોઠ પર ચુંબન આપી કહ્યું લવ યું માય લવ ઓન્લી માય લવ કહીને કારનો દરવાજો બંધ કર્યો સ્તુતિએ એનું એક્ટીવા સ્ટાર્ટ કરી આંખનાં ઇશારે બાય કીધું અને નીકળી સ્તવન એને જતી જોઇ રહ્યો.
સ્તવને કાર વાળીને સીધી ઘરતરફ લીધી એને મનમાં સ્તુતિ સાથે વિતાવેલી પળોજ યાદ આવી રહી હતી અને ત્યાં એનાં મોબાઇલમાં રીંગ આવી. આશાનો ફોન હતો.
આશાએ કહ્યું સ્તવુ તમે આવી ગયાં રાણકપુરમા સ્તવને કહ્યું હાં આવી ગયો. "તો ફોન પણ નથી કરતાં ? આશાએ ફરીયાદ કરી.
સ્તવને કહ્યું આશા આવીને પછી... આશાએ કહ્યું બીજુ બધું છોડો કાલે તો આપણાં વિવાહ છે તમે ફક્ત મારાં થઇ જવાનાં બંન્ને જીવનો મેળાપ છે એમાં બંધાં કુટુંબીજનો સાક્ષી બનીને આશીર્વાદ આપશે આઇ લવ યું સ્તવન. ત્યાં ઘર આવ્યું સ્તવને કાર પાર્કીગમાં લીધી સ્તવને કહ્યું આશુ હું ઘરમાં જઇને ફ્રેશ થઇને શાંતિથી ફોન કરુ છું બાય કહી ફોન મૂક્યો.
સ્તવનને પાર્કીગમાં કાર પાર્ક કરીને આવતો જોયો અને રાજમલકાકાએ સ્તવનને પૂછ્યું. સ્તવન દીકરા કામ પતી ગયુ ? એટલી વારમાં પાછો આવી ગયો ? શું હતું કામ ? સ્તવને ઘડીયાળમાં જોયું એને આષ્ચર્ય થયું...
વધુ આવતા અંકે - પ્રકરણ -60