DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 59 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 50

    "તારી વાત તો સાચી છે લિઝા..! પરંતુ આને હું હમણાં નહીં મારી શ...

  • ભાગવત રહસ્ય - 83

    ભાગવત રહસ્ય-૮૩   સ્કંધ-3 (સર્ગ લીલા) સંસાર બે તત્વોનું મિશ્ર...

  • નિતુ - પ્રકરણ 38

    નિતુ : ૩૮ (ભાવ) નિતુની ઈચ્છા કરતા પણ વધારે સારી રીતે લગ્નનો...

  • અઘૂરો પ્રેમ - 1

    "અઘૂરો પ્રેમ"પ્રિય વાંચક મિત્રો... ઘણા સમય પછી આજે હ...

  • ભીતરમન - 44

    મેં એની ચિંતા દૂર કરતા કહ્યું, "તારો પ્રેમ મને ક્યારેય કંઈ જ...

શ્રેણી
શેયર કરો

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 59

પરંતુ થોડી જ વારમાં બંને કોબ્રાનો અહમ્ ટકરાય છે અને બંને પોત પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે એક બીજા પર તૂટી પડે છે.અને આરંભ થાય છે બે કોબ્રા વચ્ચે ના મહા દ્વંદ્વયુદ્ધ નો.
નિયતીની કરામત સ્વરૂપ અને female ની ગતિ ના નિમિત્ત સ્વરૂપ પણ આ યુદ્ધ ત્યાંં સુધી જ ચાલે છે જ્યાં સુધીી રોમન લસ્સિ અને ડેસ્ટિનેશન કેમ્પ વાળા અહીં નથી પહોંચતા.

થોડી જ વારમાં એક કોબરા તેના પ્રતિદ્વંદ્વી ને મોતને ઘાટ ઉતારી દે છે અને તેનેે ગળવાનો‌ ચાલુ કરે છે. ત્યા સુધી કેમેરો એનાલીસીસ કરી લે છે અને ઉત્તર સ્વરૂપે બઝર આપે છે. પરંતુ કૅમેરા ને સાંભળવા વાળુ અહીં કોઈ જ નથી. કેમેરોો અસંખ્યવા બઝર આપી ને જાણ કરી રહ્યો છે કે આ કિલર છે કિલર છે કિલર છે

પછી કેમેરાની on સ્થિતિમાં જ કેમેરો દર પંદર મિનિટે એક બઝર આપી ને જાણ કરે છે કે આ છે કે આ કિલર છે .

જીતેલો કોબ્રા કિલર ને મારીને ખાઈ જાય છે અને પછી ત્યાંથી નીકળી જાય છે.
અને તેના આગમનના અંશ પણ આ વિસ્તારમાં હવે ક્યાંય નથી દેખાઈ રહ્યા . પરંતુ આ બાજુ દ્રશ્ય કેમેરામાં કેદ થઇ ગયું છે અને હવે કેમેરો તેની અંદર કોબ્રા ના સોફ્ટવેર કરેેેલા ફૂટેેજીસ અનુસાર બીપ્સ આપી રહ્યો છે પરંતુ દર પંદર મિનિટે.

થોડી જ વારમાં લસ્સ્સિ અનેેેે વાઇલ્ડ ચેનલ વાળા ડેસ્ટિનેશન કેમ્પના માણસોની સાથેે આ મચાન વાળાા વિસ્તાર પર પહોંચે છે.અને રક્તરંજીત થયેલા આ આખા વિસ્તારનેે જોઈને ડેસ્ટિનેશન કેમ્પનો એક માણસ ત્યારે ત્યાં જ બેહોશ થઈ જાય છે.

બધા જ તેમના મોઢા પર રૂમાલ મૂૂકી દે છે અને રીતસર ઊલટીઓ ખાતા ખાતાાાા આખા રક્તરંજિત વિસ્તારને ભય પામેલી દ્રષ્ટિથી જોયા કરે છે. તેઓ એ પણ અનુભવ કરે છે કેેેેેે આ આખા વિસ્તારમાં વન્ય પશુઓ મીનીમમ છે.

wild ચેનલ્સ વાળા રોમન ને આવતો જોઈને તરત જ તેમની રિવોલ્વોર બહાર કાઢે છે અનેેેેે રોમન પર ફાયરિંગ કરવા જાય છે.

લસ્સસિ રોમન ના અવાજને ઓળખીી ગઈ હતી એટલે તેણે બુમ પાડીને while ચેનલ ના માણસો ને કહી દીધું સ્ટોપ સ્ટોપ please stop.આઈ think હી is roman.

રોમનેેે લસ્સિ ની સામે જોયું અને તેના ખભા પર થી શિકાર નીચે ફેંક્યો અને અત્યંંત શરમિંદો બની ને ત્યાં ને ત્યાં જ ઉભો રહી ગયો.

લસ્સિ રોમન બાજુ આગળ વધવા એકદમ ઉઠાવે છે ત્યાં જ તેની નજર જંગલના ફર્શ પર વેરવિખેર પડેલી નોટબુકો અને પેન પર પડે છે.
લસ્સિ રોમન બાજુ આગળ વધવાનેને બદલે નોટબુકો બાજુ આગળ વધે છે.અને તેમા સ્પ્રિગ ‌ ના vibrations અને તેની સામે રોમન એ કરેલા વાર્તાલાપોો લસ્સિ વાંચે છે.

લસ્સસિ નોટના મુખપૃષ્ઠ પર પાનું ફેરવી ને વાંચે છેેેે અને વાંચતાા વાંચતા ધીરેથી બોલે છે. listen to યોર ghost.

લસ્સિ નોટ બંધ કરીનેે સમગ્ર વિસ્તાર પર ફેલાયેલાા રક્ત ને પણ વાંચવાનો પ્રયત્ન કરેે છ. જે પણ નોટમાં લખેલી સ્પ્રિંગ લેંગ્વેજ જેવું જ હતું.

લસ્સસિ સમજી જાય છે કે કાગળ અને પેન ના અભાવે રોમનન આમ કરવુંં પડ્યુ.

લસ્સિ તેની બુદ્ધિથીી વાતાવરણને સુઘવાનો પ્રયત્ન કરે છે કે લુબ્રિકન્ટ ની વાસ આવે છે કે નથી આવતી?

અને તરત જ લસ્સિ આશ્ચર્યય સાથે થોડુંક સ્મિત કરે છે.

wild ચેનલ્સ વાળા લસ્સિ ને જોતા જોતા એકબીજાની સામેે આશ્ચર્યથી જોઈ રહ્યાા છે કે આખરે લસ્સસિ કરેેે છે શું?

પરંતુ દૂર ઊભેલો રોમન સમજી ગયો હતો કે લસ્સસિ કેટલુંં સમજી ગઈ છે?