રોમન રાત્રિના અંધકારમાં એટલો ભયંકર પણ દેખાઈ રહ્યો છે. ઝાડનું પત્તું હલવાનો અવાજ પણ ફીમેલ ની ઉપસ્થિતિમાં પ્રતિબંધિત છે. ફીમેલ ની આ સમગ્ર નિર્જન વિસ્તાર ઉપર એટલી મોટી ધાક છે. ફીમેલ ના અસીમ સામર્થ્યનો નમુનો તો હજુ થોડી વાર રહી ને મળશે કે આ ફીમેલ ઘોસ્ટ કેટલી મોટી શક્તિશાળી છે. રોમને છેલ્લા કેટલાય સમયથી તેની મચ્છરદાની કાઢી જ નાખી છે કારણ કે રોમન જાણે છે કે આ નિર્જન વિસ્તારમાં કીડા મકોડા નો પણ પ્રવેશ નિષેધ છે તો પછી નાના મોટા જીવજંતુઓ નો તો પ્રશ્ન જ ઉભો નથી થતો.
કિલોમીટરો દૂર સુધી ફીમેલ નું સામ્રાજ્ય પથરાયેલુ છે.અને આ ઘનઘોર વન ની અંદર પણ purely pin drop silence જ છે.
રોમને તેની બેગ ગોઠવી અનેે જેમાં પડેલી તેની નોટબુકો અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ નો અવાજ આવે છે. સુુસ્પષ્ટ અવાજ.
રોમન તેના પર માથુ મુકે છે અને બસ થોડી જ વારમાંં જંગલમાંથી માનસિક રીતે અદ્શ્ય થાય છે. અર્થાત નિદ્રાધીન થઈ જાય છે.
રોમન ને તેની નિદ્રાવસ્થામાં બે અવાજો સ્પષ્ટપણે સંભળાય છે. એક તો સાપ ના ફુંફાડા નો કે જે સદેહી સર્પ ( ફીઝીક્લ સ્નેક )ની આલ્ફાબેેટીકલ લેંગ્વેજ છેે . અર્થાત એક સાપ જ્યારે ફુફાડો મારે છે ત્યારે માનવી ભલે ના સમજી શકેે પરંતુ બીજો સાપ ચોક્કસ સમજી જતો હોય છે કે પેલો સાપ શુ કહેવા માગે છે.અને બીજો વીજળીના જોરદાર કડાકા ઓ નો અવાજ પરંતુ ઘણે દૂરથી.
આ અવાજ નિરંતર દસ મિનિિટ સુધી ચાલે છે અને છેવટેેેે રોમન ઝબકી જાય છે. રોમન ની આંખ ખુલતાની સાથેેેેે જ સાપ ફુંફાડા નો અવાજ બ્રેકિંગ નોઈઝ માં કન્વર્ટ થાય છે અને વીજળીના કડાકા નો અવાજ યથાવત રહે છે .
રોમન કશુુક વિચારતા વિચારતા તેના મંચ પર બેઠો થાય છે.અને પછી રીતસર મંચ પર ઊભો થઈ જાય છે.અને પગના પંજા પર ઉભોો થઈને દૂર દૂર સુધી જોવાનો પ્રયત્ન કરે છે .રોમન તેના મંચ ઉપર ઉભો ઉભો પંજા પર જ ગોળો ફરવા લાગે છે.અને અનુુુભવ કરેે છે કે વરસાદ આખા જંગલમાંં પડી રહ્યો છે સિવાય કે આખે આખોો વિસ્તાર છોડી ને.
રોમન ફીમેલને સંબોધીને બોલે છે યુ ડીડ ધીસ નોનસેન્સ?
રોમન ને તરત જ તેનાા કાનની આસપાસ બ્રેકિંગ નૉઈઝ સંભળાય છે.
રોમન કહે છે સચ અ ફુુુુલીશ ઘોસ્ટ યુ આર.અને આવું બબડતો બબડતો મચાન મ ેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેે. પર સુઈ જાય છે. હજુુુ પણ ફીમેલ રોમન નેેેેેે જે સંકેત આપવા માંગે છે તે રોમન નથી સમજી શકતો.અને ફરીથી નિદ્રાધીન થઈ જાય છે.
નિદ્રાવસ્થામાં રોમન નેે ફરીથી સાપના ફુફાડા ઓ નો અવાજ સંભળાવા લાગે છે અને ફરીથી તેે જાગી જાય છે તો તે જ ફુુુુુફાડા ના અવાજ ની કન્ટિન્યુટી સ્વરૂપે તેને ફરીથી બ્રેેેેકીગ નૉઇસ સંભળાય છે.
રોમન ફરી થી તરત જ તેની આંખોો બંધ કરે છેે તો તેને ફરીથી સાપના ફુંફાડા ઓ સંભળાય છે.અને તરત જ આંખ ખોલે છે તો એ ફુફાડા ની કન્ટિન્યુટી સ્વરૂપે બ્રેકિંગ નૉઇઝ.
રોમન તરત જ સમજીી જાય છે કે આ બ્રેકિંગ નૉઈઝ એક્ચ્યુલી diverted લેંગ્વેજ છે વાસ્તવમાં પ્રેત લોકો પણ તેમની પોતાની જ ભાષામાં વાત કરતા હોય છે. અર્થાત્ મનુષ્ય નો પ્રેત મનુષ્યની ભાષામાં અને સરપ નો પ્રેત સર્પની જ ભાષામાં. પરંતુુ માનવી ને આ અવાજો બ્રેકિંગ નૉઈઝ તરીકે જ સંભળાય છે.
રોમન તરત જ તેની ટોર્ચ ઓન કરે છે અને તેની બેગમાંથ listen to યોર ghost ની નોટબુક બહાર કાઢે છે.