પરંતુ છછુદરનો અવાજ કમ્પેરીટીવલી બહુ જ મોટો હોય છે જ્યારે પ્રેતનો બ્રેકિંગ નૉઇસ બહુ જ નાનો અર્થાત રૂટીન અને નોઈસ પોલ્યુટેડ ઝોન ની અંદર સાંભળવો લગભગ અશક્ય જ કહેવાય. રોમન ને હજુ એ ખબર નથી કે તે જે કંઈ પણ વિચારી રહ્યો છે તેની અક્ષરસઃ જાણ ફીમેલને થઈ જાય છે.આને mental પ્રીડીક્સન પણ કહી શકાય છે. કે જે ઘોસ્ટ પીપલ્સ અને તેમના જેવા સૂક્ષ્મ સત્તા વાળા ઓ ની પાસે બહુ જ સ્વાભાવિક રીતે શક્તિઓ હોય છે. જોકે આવી શક્તિ માનવી પણ વિકસિત કરી શકે છે પરંતુ તેના માટે વિચારો થી ઉત્પન્ન થનારા અદ્રશ્ય વલયો ને જોવા અને સમજવા પડે. કદાચ રોમન ની પ્રેત ભાષા શીખવાનો સાચો આરંભ આ મેન્ટલ પ્રીડીક્સન વાળી જાણકારી પ્રાપ્ત થયા પછી જ થયો અને ત્યારે કદાચ રોમન ને એ પણ સમજાઈ જશે કે મારે હવે ફીમેલને કશું જ કહેવાની કોઈ જ આવશ્યકતા નથી ફીમેલ ને બધી જ ખબર છે.
રોમને જંગલની નિર્જન શાંતિ નો પુરેપુરો ઉપયોગ કર્યોો
પરંતુ છતાં પણ બ્રેકીગ નૉઈસ ના મિલિયન્સ vibrations ને કાઉન્ટ ના જ કરી શક્યો. જોકે રોમન એ પણ જાણતો હતો કે કોઈ ઉપકરણ હોત તો તે ઉપ કરણ પણ approximate ફિગર જ આપી શકતે એક્ઝેક્ટ ક્યારેય નહીં.
રોમન વિચારે છે કે તો પછી આ બ્રેકિંગ નૉઈસ 'ની લેંગ્વેજને સમજવી કેવી રીતે અને તેના આલ્ફાબેટ કેવી રીતે સમજવા.
સમય વહી રહ્યો છે અને તેની સાથે સાથે જ રોમન ના દીદાર પણ બદલાઇ જ રહ્યા છે. અત્યારે રોમન ને ઓળખવા માટે યા તો કમ્પલસરી તેને નવડાવવો ધોવડાવવો પડે અને તેની clean સેવિંગ કરાવવી પડે અને તેના બાલ પણ પહેલા ના જેવા કરાવવા પડે.અને જો આ બધું નાા કરવું હોય તો રોમન ને એક માત્ર તેના ડીએનએ ટેસ્ટ થકી જ ઓળખી શકાય તેમ છે. બાકી હાલના રોમન ને જોઈને કોઈ એમ ના કહી શકે કે આ દોઢ વર્ષ પહેલાંનો જંગલ સાઇન્ટીસ્ટ રોમન રેગન છે. છેલ્લા આઠ મહિનાથી રોમને સેવિંગ નથી કરી, બ્રશ નથીી કર્યું સ્નાન પણ નથી કર્યું અનેે કપડાં પણ નથી બદલયા.એ બસ ફીમેલ માં એટલો બધો ઓતપ્રોત થઈ ગયો છેેેેે કે તેને પોતાનું જ કોોઇ ભાન નથી. કેટલેક અંશે રોમન lonely લિવિંગ થી used to પણ થવા લાગ્યો છે. કારણ કે છેલ્લા દોઢ વર્ષથી તે આખા વિસ્તારવાળા નિર્જન સન્નાટાા માં તેનું જીવન જીવી રહ્યો છે. તે માત્ર શિકારનીી શોધ માટે આ સન્નાટા ની બોર્ડર લાઇન ને ક્રોસ કરે છે.અને તરત જ શિકાર મેળવીને પાછો આવતો રહે છે . રોમન નું જીવન એક સન્યાસી કરતા પણ વધારે એકાંત અને નિર્જન બની ગયું છે . તે શાંતિ અને સન્નાટાથી લગભગ આદી જ બની ગયો છે. પહેલા તો રોમન પોતાની જાત ની સામે જોઇને રડી પણ લેતો હતો પરંતુ હવે તો તેને રડુ પણ નથી આવતું.એ વાસ્તવિકતાનો અસ્વીકાર કરીને પણ વાસ્તવિકતાથી આદિ જ થવા લાગ્યો છે. તેની પાછળ પણ એક જ કારણ જવાબદાર છે.અને તે કારણ છેેે uncertain ઑફ ધી એન્ડ . રોમન નથી જાણતો કે આ પરિસ્થિતિનો ક્યારેય અને કેવી રીતે અંત આવશે?
વચ્ચે વચ્ચે ક્યારેક તેના સ્ટાર્ટિંગ કેમ્પના મિત્રો રોમન નેે મળી જતા હતા. હવે તો તે લોકોને પણ રોમને ના પાડી દીધીી છે કે મને નહીં મળો તો જ મને વધારે ગમશે.
સંસારની વેશભૂષામાં સન્યાસી કરતા પણ વધારે અવધૂત અને વધારે ડીસ કનેક્ટેડ કદાચ રોમન સૌથી પહેલો મનુષ્ય હશે અને કદાચ આખરી પણ .આટલી નિર્મમ અને નિષ્ઠુર અવધૂત અવસ્થા નિયતીએ કદાચ કોઈ પ્રખર સંન્યાસીનેેેે પણ નહીં જ આપી હોય .ચ