રોમને કહ્યું વેલ ધેટ્સ ગુડ.
બીજી જ સેકન્ડ ગૌતમને બેગ ખોલી નાખી અને તેને તેના ટેબલથી ઘણી બધી દૂર નાખી દીધી.અને થોડી જ વારમાં ફિયાન્સ તેમાંથી બહાર નીકળ્યો.
ફિયાન્સ થોડીવાર સુધીીીીીીીી નવી દુનિયાને જોઈ રાખે છે અને પછીી કુંડલી મારીને ફેણ ચડાવીને તેની લાક્ષણિક મુદ્રામાં આવી ગયો.
રોમન બોલ્યો કોબ્રા, મિસ્ટર કિંગ કોબ્રા .
થોડી જ વારમાં ફિયાન્સ ની ભાવનાત્મક મુદ્રાાઓ શરૂ થાય છે.અને ગૌતમ ના લેપટોપ ઉપર આન્સર ઉત્પન્ન થવા લાગે છે.
ગૌતમ ધીરેથી બોલ્યોો કે ફીયાન્સ female નીી ઉપસ્થિતિ ને જાણી ચુક્યો લાગે છે.
રોમને પણ ઘરેથી કહ્યું ઓહ આઈ સી.
રોમને ગૌતમ ને શંકા કરતાં પૂછ્યું કે આપણનેેેે female ની ઉપસ્થિતિ નું પ્રમાણ મળ્યું નથી.
ગૌતમે પણ શંકા કરતાં કરતાં એમ જ કહ્યું કે હું પણ ક્યારનો એ જ વિચારી રહ્યોો છું.
અને બીજીી જ સેકન્ડે tubelight નો એક bulb ધમાકા સાથે ફૂટે છે.
આ ધમાકો સાંભળીી ને રોમન રસી અનેેેે ગૌતમ ત્રણે જણા ચોકી ઊઠે છે.અને ફિયાન્સ વધુ ભાવુક બને છે.
ત્રણેય જણા ફરીથી થોડા સાવધાન અનેે સ્વસ્થ થાય છે અનેે થોડી જ વારમાં ગરોળી ના ત્રુટક અવાજો સંભળાવવાનાા ચાલુ થઈ જાય છે.
રોમન ગૌતમ ને કહે છે it શી is.
ગૌતમ કહેેેેે છે યા i got it .
રોમને ગૌૌતમ ને કહ્યું એ જે ભાગ પર બેઠી હશે એ ભાગ વાઇબ્રેટ થશે.
ગૌતમે કહ્યું આઈ સી.
અને બીજી જ સેકન્ડ્ડે ગૌતમ નું ટેબલ વાયબ્રેટ થવા નોઅવાજ આવવા લાગે છે.
ગૌતમ ધીરે રહીને રોમન ની સામે જોવે છે અને રોમન તેના હોઠ પર આંગળી મૂકીને ઈશારોો કરે છે કેે કશું જ નાા કરશો. બાજુમાં બેઠેલી લસ્સિ ચીસ ખાવા જાય એ પહેલા જ રોમને લસ્સિ નો હાથ પકડી લીધો અને લસ્સિ શાંત પડી ગઈ.
ફિયાન્સ આમ તેમ તેનું મોહ પહોળુંં કરીને હવા મા વીંઝી રહ્યો છે.અને તેના ધારદાર દાંતો નું પણ પ્રદર્શન કરી રહ્યો છે. એટલે લાગેેેે છે કે ફિયાન્સ ગુસ્સામાં છે.
થોડી જ વારમાં ફિયાન્સયાય નું શરીર અક્કડ થવા લાગે છે અને તેેે એક કાસ્ટ બંધનમાં બંધાઈ રહ્યો હોય એમ લાગે છે.
રોમને ગૌતમ ને કહ્યું મિસ્ટર સીસા female ફિયાન્સ ને ક્યાંક મારી તો નહીં નાંખે ને?
ગૌતમ એ કહ્યું ઈટ્સ નોટ પોસીબલ મિસ્ટર રોમન , ફિયાન્સે ફિમેલ નેે માતૃત્વનું સૌભાગ્ય આપ્યું હતું.એટલે female ફિયાન્સ સાથે આવુંં ક્યારેય ના કરી શકે. just keep watching.
થોડીવાર પછી ફિયાન્સ ફરીથી સ્વસ્થ થાય છેે, અને આખો ખેલ લગભગ છ કલાક સુધી ચાાલ્યે રાખે છે.
અને છેવટે રોમન ઊભો થાય છે અને door open કરીને કહે છે i think it's enough મિસ્ટર સીસા
ગૌતમ પણ તેનું લેપટોપ વાઈલ્ડ અપ કરતાં કરતાં કહે છે યા i also think so.
રોમન લસ્સ્સિ અને ગૌતમ પાછા ગૌતમની ઓરીજીનલ ચેમ્બર માં આવેેછે અને ગૌતમ લગભગ અડધો કલાક સુધી ચુપચાપ બેસીને તેના લેપટોપ માં ઉત્પન્નન થયેલા જવાબોને ઓબ્ઝર્વ કરી રહ્યો છે .
રોમન થોડોક અકળાય છેેે અને ગૌતમ ને કહે છે અમને પણ તો કશુક કહેશો મિસ્ટર સીસા.
ગૌતમ તેના સ્પેેક્ટસ કાઢે છે અને એક સેકન્ડ માટે રોમન ની સામે જોઇને હસે છે અને તેને કહે છે મિસ્ટર રોમન છેલ્લા છ કલાકમાં ફિયાાન્સે તેના લગભગ ૮૦૦ જેટલા એક્સપ્રેશન્સ એક્ટિવેટ કરી નાખ્યા છે. પરંતુુ તમે જાણો છોો કે એ મોટાભાગના એક્સપ્રેશન નો આન્સર શું આવેે છ?
રોમન જાણવાની ઈંતેજારી થી તરત જ પૂછે શું .