સાંજે જેવી જિંદગી જીવવાની ઈચ્છા થાય પણ બીજી ક્ષણે દિમાગ પૂછે છે તારા પેજમાં તારા નામ નીચે પ્રોફેશન શું લખ્યું હશે ખબર છે તને પહેલા તારું પેશન તો જાણ...
હું દિવસે નક્કી કરું છું અને સાંજે ગાયબ મારું પેશન...
આજે જોરદાર મહેનત કરીને મારા બાપાને કઈ દઈશ કે હું મોટો માણસ બનીશ..
દિવસ નું સપનું સાકાર કરવા રાત્રે સ્નાયુ ના પાડી દેશે બેડ પર પડ્યા પડ્યા મને ફિલ્મ જોવાનું ગપ્પા મારવા નું whatsapp facebook માં ટાઇમ પાસ કરવાનું મન થઈ જાય છે.
ના મન નથી થતું પરંતુ મારું દિમાગ મને દોરી જાય છે તે ટાઈમ પાસ કરીને પછી હું પસ્તાવું બેચેની થાય છે મને દુખે છે મારાથી કેમ કશું થતું નથી.
એ મને ખબર નથી પડતી દરેક પસાર થતો સમય પણ કઇ રીતે ઉપયોગમાં લેવો તેનો વિચાર મને નથી આવતો.
મારી પાસે તમન્ના છે દિશા નથી youtube પર એક વાત સંભાળી કે તમારી અંદર કશું કરવા માટેનું સ્પાર્ક હોવો જોઈએ મારી અંદર ખાલી સ્પાર્ક નથી.
એક ભારેખમ વાત કહું મને ઘણી વાર લાગે છે કે ગરીબ ઘર મેં જોયેલા વાંચેલા બધા મોટીવેશન હારી જાય છે એ કરતા કોઈ પોઝિટિવ સ્ટોરી કોઈ નિષ્ફળતાની સ્ટોરી કોઈ શિખામણ કામમાં આવતી નથી આવતી એક સમય છે કે મોટા મોટા માણસો કે મોટીવેશનલ હારી જાય છે એવુ કરતા આગળ કોઈ પોઝિટિવ સ્ટોરી કોઈ નિષ્ફળતાની સ્ટોરી કોઈ શિખામણ કામમાં આવતી નથી એક સમય થાય છે મોટા મોટા માણસો ક્યો મોટીવેશનલ બુક વાંચવા બેઠા હશે નહિ જ બેઠા હોય ને...
હવે મને લાઈફ કેમ જીવવી એની ફિલોસોફી સાંભળીને માથું દુખે છે સાચી વાત કહું તો હું પૂરી રીતે ખુશ નથી બધું અધકચરુ જીવાતું હોય એવું લાગી રહ્યું છે.
એની શોધમાં નિષ્ફળતા મળે તો તારે દુઃખી નથી થવાનું ખુશ રહેવાનું છે. વિશાલ હું ખુશ નથી રહી શકતો મને ખબર છે કે હોસ્ટેલ મને આખી કોલેજમાં મારા બધા જેવા જ અધકચરા છે કોઈ દિવસ અંદર ની વાત નથી જાણી અને અજાણ્યું શોધી રહ્યા છે એક રાત્રે લેખક ભાવેશ ફરી ડાયરી લઈને બાલ્કનીમાં બેઠો ખૂબ ગુસ્સામાં હતો.
ટેબલ પર પછાડી તેના ચહેરા પર ગુસ્સો હતો તેણે લખવાનું શરૂ કર્યું આજે કશું લખવું નથી કશો ફેર પડતું નથી મૂળ વાત એ કે વિશાલ કહે છે કે મારે સેક્સ કરવાની ટેવ બહુ ખરાબ છે ભાવેશ ની અંદર એક બીજો ભાવેશ બેઠો છે જે સતત બકબક કર્યા કરે છે અંદરનો ભાવેશ મગજ તરફ પોતાના ભાષણમાં મોકલ્યા કરે છે અને વચ્ચે કોલેજમાં કલ્ચર ફેસ્ટિવલ ચાલુ થયું ભાવેશ ની ધૂન ચડી તેણે નાટકમાં ભાગ લીધો વિલન બનેલો બધાને ખૂબ મજા આવી પરંતુ ભાવેશ ને ફરી ભાગ લેવાની એવી કોઈ ઈચ્છા ન જાગી ફેસ્ટિવલમાં છેલ્લા દિવસે કોઈ પણ છોકરો સ્ટેજ પર આવીને ગીતો ગાઈ શકે એવું જાહેર કરાયું ભાવેશ ઓડિયન્સમાં દોસ્તો સાથે સ્ટેજ નજીક બેઠો છે.
ભાવેશ જાહેરાત સાંભળીને મનમાં થયું કે તેને સ્ટેજ પર જવું છે મનમાં એક ગીત યાદ કરી ખુરશીમાં બેઠો બેઠો તેને રિયલસર કરવાનું શરૂ કર્યું તેને મજા આવી મ્યુઝિક કાર્યક્રમ ચાલુ થયું એટલે તરત જ પોતાના દોસ્તો માં જાહેર કર્યું કે સ્ટેજ પર જઈ રહ્યો છું એક ગીત ગાય છે અને બધા પેટ પકડીને હસવા લાગ્યા ભાવેશ ને મિત્રો ધમકી આપતા હતા કે તે બધા નીચે ચપ્પલ ફેકસી પણ ભાવેશે નામ લખાવ્યું તેનો વારો આવે તે સ્ટેજ પર જાય છે, હાથમાં માઇક લીધું હદયના ધબકારા વધ્યા હજુ તો એ ગાવાનું શરૂ કરે એ પહેલાં ખૂણામાંથી વિશાલ અને બીજા દોસ્તો ચંપલ હાથમાં લઇને ઉભેલા જોયા.
વધુ આવતા અંકે...