ભાવેશ તરત જ માઈક નીચે મૂકીને ઉતરી ગયો બધા દોસ્તો હસી રહ્યા હતા...
રાત્રિના અગિયાર વાગ્યા હતા હોસ્ટેલમાં કોઈ મૂવી જોઈ રહ્યું હતું કે લેપટોપ પર ગેમ રમી રહ્યું હતું કોઈ ગપ્પાબાજી કરી રહ્યું હતું કોઈ ક્લાસ ના ટોપર એસાઈમેન્ટ ની કોપી કરી રહ્યું હતું આ બધા કરતો ભાવેશ પટેલ કશું હટ કરીને રોજની જેમ પોતાના ચહેરા પર આનંદ અને મુખ ઊંધું રાખીને ઉંઘી ગયો...
વિશાલે તેના પર લાત મારી અને ભાવેશ સફાળો જાગી ઊઠે છે ભાવેશ ની સામે જોયું...
એ હા દોસ્તી માં તારું ને મારું શું હોય ભાવેશ. વિશાલ ની બાજુમાં બેડ પર બેસી ને કહ્યું ભાવેશ ક્યાં જવું છે ને પૂછ્યું વિશાલની પાછળ કોઈએ કરંટ આપ્યું હોય તેમ ઉભો થઇ ગયો ભાવેશ થી ત્રણ ચાર ફૂટ દૂર જઈ ઊભો રહીને બોલ્યો ભાવેશ બધુ બરાબર છે ને જો બકા સાચું કહું છું તારા સમ ખાઈને દિમાગનું દહી થઈ ગયું છે હું બધા સાથે ખુશ છું પણ એટલું દુઃખી શું કશું સૂઝતું નથી કે લાઈફમાં શું કરવું શું ના કરવું છેલ્લા ત્રણ મહિનામાં 20 અલગ-અલગ કામ કરી જોયા છે પરંતુ મને મારું પેશન કયું છે એ ખબર નથી પડતી હું કોલેજ ની લાઇબ્રેરીમાં કેટલા દિવસ સુધી આપણી સાયન્સ ની બુક વાંચવા ગયેલો મને સાયન્સમાં પણ રસ નથી પડતો મને કોઈ શિક્ષક બનવામાં પણ રસ નથી આર્ટમાં પણ રસ નથી કોમર્સ માં પણ નથી અને સાયન્સમાં પણ નથી મને ભણવામાં રસ જ નથી ડાયરી લખી નાખી એમાં પણ રસ નથી જિંદગીમાં કંઈ જ નથી તો ડાયરીમાં શું લખું રોજ નો દિવસ એક સરખો પસાર થાય છે તો નવું શું લખવું એમાં પણ નથી મન લાગતુ...
હજી પણ મને જીવનમાં કંઈક કરવાનો રસ્તો મળતો નથી કોઈ ખ્યાલ જ નથી કે મારે જીવનમાં શું કરવું અને શું ન કરવું એ બધી જ થિયરી મને ખબર છે બુકમાં પણ લખી નાખ્યું છે પણ રીયલ લાઇફમાં હું એક વસ્તુ પણ ઉતારી શક્યો નથી હું હારી ગયો છું.
ભાવેશ મનોમન નક્કી કરે છે કે મોટીવેશનલ બુક્સની તો વાંચી જ નહીં કારણ કે માણસો નહીં જ્યારે લાઇફમાં શું કરવું શું ન કરવું એ બધી જ ખબર હોય તો પછી ક્યારેય નિષ્ફળ જવાનો નથી અને મોટા સાહસ કરવાનું નથી અને ફૂંકી ફૂંકીને જ જીવવાનો છે.
જે માણસ ક્યારેય મોટી નિષ્ફળતા પામ્યું નથી એ પહેલેથી જ છે એની આખી લાઈફ છે રોજ ટાઇમપાસ કરી ને જીવ બળે છે. હું ખાલી પ્લાન કરતો રહી જાઉં છું અને એક પણ પ્લાન નું એક કામ થતું નથી એટલે આજે નક્કી કરી લીધું કે સારું એવી કંઈક કરવું છે...
"જે કરવામાં પણ મારામાં છાન હોય તેટલું."
વિશાલ તું એક પણ સવાલ હવે પૂછતો નહીં અને ડાયરેક્ટ મને મજા કરવા લઈ જા.
આજે મારે મજા કરવી છે ભાવેશે વિશાલે કહ્યું તેમ કર્યું કિતના દૂર ના અંધારામાં તે વિશાલને રાહ જોતો ઊભો રહ્યો બીજી તરફ બાજુમાં રહેલી સિક્યુરિટી ઓફિસમાં જઇને નાઈટ ડ્યુટી માં બેઠેલા વોચમેન ચંદુલાલ ની સાઇકલ માગી રહ્યો હતો.
વિચારો પણ વિશાલ ની વાતો સમજી શકતું ન હતું ચંદુકાકા યાર તમારી એક મદદની જરૂર છે મારા રૂમ પાર્ટનર ભાવેશ ને પોતાનું ભાષણ શું છે તે ખબર નથી તે માણસ અંદરથી પીડાય છે જ્યાં સુધી મેળ ન મળે ત્યાં સુધી એ ચેનથી સૂઈ શકતો નથી વિચારો માં રડે છે મેડિકલ જવું પડે એમ છે જો સાયકલ આપો તો હું એને ફટાફટ બે કલાકમાં મેડિકલ માંથી દવા લઈને પાછો આવી જઈશ...
વધુ આવતા અંકે...