ગૌતમ રોમન ને કહે છે જંગલમાં તમે તમારા ભોજન માટે શું વ્યવસ્થા કરો છો ? રોમન કહે છે કોઈપણ જંગલી પશુઓ નો શિકાર કરીને તેને ખાઈ લઉં છું.ગૌતમ કહે છે ધારો કે તમારી પાસે તમારા પોતાના ભજન નો સ્ટોક છે તો ?
રોમન લસ્સિ ની સામે જોઈને બોલે છે આ બધી ચર્ચા નો શો અર્થ છે મિસ્ટર સીસા ?
ગૌતમ કહે છે ગુડસ્પીડ અને બેડસ્પીડ ની શરૂઆત જ અહીંથી થાય છે. મિસ્ટર રોમન. જો તમે આટલી છ જ પીલ્લરલાઇન બરાબર સમજી જશો તો તમને તમારો આખો પ્રોબ્લેમ સમજમાં આવી જશે .
રોમની કહ્યું okay then go ahead .ગૌતમ એ કહ્યું આન્સર મી મિસ્ટર રોમન.
રોમને કહ્યું જો મારી પાસે મારા પોતાના ભજન નો સ્ટોક છે તો વાઈ શુડ i kill બ્રુટ ?હું મારું ભોજન જ કરીશ ને.
ગૌતમીએ કહ્યું વેરી ગુડ. ગૌતમ થોડો આગળ વધ્યો અને તેણે રોમન ને કહયું મિસ્ટર રોમન તમે તો જાણો જ છો કે જેને આપણે આદમખોર કરીએ છીએ જો એ આદમખોર ના પણ જો પેટ ભરેલા હોય છે ત્યારે તેમની બાજુમાંથી આપણે પસાર થઈ જઈએ તો પણ તે આદમખોર આપણને સૂંઘતા પણ નથી હોતા .
રોમને કહ્યું યા એપસ્યુલયુટલી રાઈટ.
રોમનેને ફરીથી ગૌતમને કટાક્ષ મારીને કહ્યું કે હું મારા પ્રોબ્લેમ ના સોલ્યુશન સુધી પહોંચું તેવી એક પણ વાત મેં હજુ સુધી સાભળી નથી .
ગૌતમે કહ્યું લેટ મી કીપ કંટીન્યુ મી રોમન.
રોમને આતુરતાપૂર્વક ગૌતમ ની સામે જોયું અને ગૌતમ એ કહ્યું સપોઝ માની લો કે તમારી પાસે તમારા ભજનનો પૂરતો સ્ટોક છે અને તેમ છતાં પણ તમે તાજું માંસ ખાવાની ઈચ્છા કરી અને કોઈ પ્રાણીને મારી નાખ્યું તો ?
રોમને કહ્યું સો વોટ?
ગૌતમે કહ્યું આ તમારા માટે બહુ જ રુટિન અને કેઝયુઅલ હશે મી રોમન .બટ ડુ યુ નો કે એ મૃતક બલી ના પુન્ય થી વંચિત રહી ગયું કહેવાય .
રોમને કહ્યું હાઉ?
ગૌતમે કહ્યું જો તમારી પાસે તમારા ભોજન નો સ્ટોક'ના હોત અને તમને ભૂખ લાગી હોત અને તમે તે પશુને મારી ને તમારી જઠરાગ્નિ તૃપ્ત કરી હોત તો એ મરનાર પશુ નું મરવું સાર્થક થયું કહેવાતે .જેનાથી વિરુદ્ધ તમે માત્ર જંગલ લાઈફને એન્જોય કરવાના આશયથી તે પશું ને મારી નાખી ને ખાઈ ગયા હોત તો એ પશુઓની હત્યા થઈ કહેવાતે.અને તે પશું પણ બલી ના પુણ્ય થી વંચિત રહી ગયું કહેવાય.
ગૌતમે કહ્યું આવી પ્રયોગાત્મક બલિ ઔ પ્રયોગાત્મક હત્યાઓ સંસારમાં પલ પ્રતિપલ ઉદભવ્યા જ કરતી હોય છે .બસ આપણે તેને એક માત્ર મૃત્યુ તરીકે જ જોઈએ છીએ .
ધીસ ઓલ ડેથ્સ હેવીંગ material of good speed and bed speed .મરનાર નું મૃત્યુ અનેે તેનો મૃતદેહ લોકોના કેટલાા કામમાં આવેેેેેેે છે તેના પર જ સદગતિ ઓ અને દુર્ગતિ ઓ ના આધાર રહેલા છે.
રોમન ને ગૌતમની વાતમાં રસ પડ્યો અને તેણે જિજ્ઞાસુ બનીનેેેે ગૌતમ ને પૂછ્યું કે તો પછી એ કોબ્રા ને કઈ ગતિ મળી હશે?
ગૌતમ રોમનની જિજ્ઞાસાવૃત્તિ સમજી ગયો અને તેણેેેે હસીને રોમન ને કહ્યું તમારે મને આખી ઘટના અંશશઃ જણાવવી પડશે મિસ્ટર રોમન .
રોમને લસ્સિ ની સામે ફરીથી એક વાર જોયું અને પછી ગૌતમ ની સામે જોઈને કયું વેલ ક્યાંથી શરૂ કરુંં મને તો એ જ સમજ નથી પડતી.
ગૌતમે રોમન ને સાહસ આપતા કહ્યું તમેેેેેે મને એક ઝેટલી કહો મિસ્ટર રોમન કે એ દિવસે જંગલમાં શું થયું હતું ?
રોમને અંશશઃ આખી વાત ગૌતમને લસ્સિ ની ઉપસ્થિતીમાંં જણાવી દીધી અનેે લસ્સિ બાજુમા બેઠી બેઠી ચિંતાતુર મુદ્રામાં આવી ગઈ હતી.
ગૌતમ એ આખી વાત સાંભળી લીધા પછી રોમન ને કહ્યું કે પ્રોફેેેેેેેસર અલીએ મને એમ પણ જણાવ્યું હતું કે તમે કોઈ કોબ્રા કપલ લે ઈન્ટરકોર્સ કરતા જોયા હતા તો એમાં શું થયું હતું એકઝેટલી?
રોમને કહ્યું કે એક કોબરા કપલનો લગભગ ત્રણ કલાકનો ઈન્ટરકોર્સ ચાલ્યો અને પછી બહારથી કોઈક બીજો મેલ કોબ્રા ત્યાં આવ્યો અને તેણે પહેલા વાળા કોબ્રાને મારી ને ત્યાંથી ભગાડી દીધો અને પછી ફીમેલ સાથે ઈન્ટરકોર્સ કરવા લાગ્યો અને અચાનક જ તેણે ફીમેલ ને મારી નાખવાની ચાલુ કરી દીધી.
ગૌતમ સમજી ગયો અને તેણે રોમન નું વાક્ય પૂરું કરતા કહ્યું પેલા બહારથી આવેલા મેલ કોબ્રા ને ખબર પડી ગઈ હશે કે પહેલા વાળા કોબરા એ તેના સિમેન્સ insert કરી લીધા છે એટલે પેલા બીજા મેલ કોબ્રા નો અહમ ઘવાયો અને તેણે female ને મારવાની ચાલુ કરી દીધી. રાઈટ?
રોમને ચપટી મારી ને કહ્યું યા એક્ઝેટલી just like this.
ગૌતમ બહુ જ અહેમ મુદ્દો પૂછવા જઇ રહ્યો હોય તેમ તેની ચેર માંથી અવાજ આવે છે અને તે આગળ આવીને રોમન ને પૂછે છે .પછી?
રોમને તેના ખભા ઊંચા કરી ને કહ્યું પછી શું !એ female ને મારી નાખી ને ત્યાંથી નીકળી ગયો.
ગૌતમે રોમન ની સામે ધારીને જોયું અને કહ્યું મી રોમન હું તમને એક્ઝેટલી પૂછી રહ્યો છું કે પછી શું?