DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 22 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 22

રોમન પણ ગેટ પાસે ની સાફસૂફી કરીને ઘરમાં જાય છે અને સીધો જ ફ્રેશ થવા બાથરૂમ માં જાય છે. એ દરમિયાન લસ્સિ કિચનમાં જાય છે અને જોરથી બૂમ પાડી ને રોમન ને કહે છે roman તે જોયું રાત્રે કિચનમાં ચાહ પણ બની હતી.
રોમન બાથરૂમમાંથી અકળાય ને કહે છે કમોન લસ્સિ મેં જ સવાર-સવારમાં ચાહ બનાવી હતી.

આ સાંભળીને લસ્સિ ફરીથી હાશકારો લેે છે.અને ફરીથી કિચનમાં ચાહ બનાવવા લાગે છે.

રોમન ફ્રેશ થઈ ને તેના બાથરૂમમાંથી બહાર નીકળે છેેેેેેેેેેે અને લસ્સિ ને તે ના બંને હાથના બાવળા ઘસતો ઘસતો કહે છે મારી ચાહ તૈયાર છે?

લસી કહે છે હાા તું તૈયાર થઈ ને ગાર્ડનમાં પહોંચ હુંં ત્યાં જ ચાહ લઈને આવું છું.


ગાર્ડનમાંં ચાની ચૂસકીઓ મારતી મારતી લસ્સિ રોમન ને કહે છે કાલની રાત તો કતલની રાત હતી . નહિ રોમન? આઉ કહેતા કહેતા લસ્સિ થોડીક મલકાઈ પણ જાય છે.
એટલે રોમન લસ્સિ ની સામુંં જોઈને મને તો લાગે છે કેે તને બહુ મજા પડી ‌ ગઈ હતી. એટલેેેેેે જ તો મનમાં ને મનમાં મલકાઈ છે.
લસ્સિ હવેેેે રીતસર હસી પડે છે.અને રોમન નેેેેે કહે છે આવું તો બહુ જ ઓછા લોકો સાથેે થતું હશે.નહી રોમન?
રોમન પણ નીચું જોઈને કહે છે હા આપણા બે જેવા જેે ટપોરી લોકો હશે તેમની સાથે જ આવું થતું હશે.
આ સાંભળીી ને લસ્સિ ફરીથી રોમન ની સામે જોરથી હસી પડે છે.
રોમન ફરીથી લસ્સિ પર અકળાય છે અને કહે છે પ્લીઝ લસ્સિ મનેે કશુંક વિચારવા દે.
રોમન લસ્સિ ની સામે જોઈ ને શાંતિપૂર્વક કહે છેેે તારે આવવાનું હોય તો જલદીથી તૈયાર થઈ જા. મિસ્ટર સીસા કોઈ ઓર્ડિનરી માણસ નથી. તેમનો સમય બહુ જ કીમતી હોય છે.
લસ્સિ કહે છે યા એન્ડ of course આઈ વિલ ટુ.
લસ્સિ કહે છે બટ તે એમની એપોઇન્ટમેન્ટ લીધી છે?

એટલે રોમન કહેેેેેેેેે છે એમણે મને ઓપન અપોઈન્ટમેન્ટ આપેલી જ છે.
લસ્સિ એ પૂછ્યું means.
રોમન કહે છે એની ટાઈમ.
લસ્સિ કહે છે તારો તો વટ છે રોમન.
રોમન કહે છે વટ તો હોય જ ને એ મારો મેન એન્ડ
બ્રુટ નો પ્રોગ્રામ રેગ્યુલરલી જુએ છે. હતી ઇસ માય ફેેન
લસી ચાહ નો કપ ટેબલ ઉપર મૂકે છે અને કહે છે બસ છોકરાઓને સ્કૂલ મોકલી દઉ એટલેે પછી માત્ર દસ જ મિનિટ. દસ જ મિનિટમાં આપણેે નીકળી જઈશું.
રોમને કહ્યું વેલ ડુ ફાસ્ટ.
રોમન ટેબલ પર પડેલું છાપુ ઉઠાવે છેેેે અને તેને ખોલીને વાંચવાનું શરૂ કરે છે. પરંતુ તરત જ રોમન છાપુ સહેજ બાજુમાં કરે છે અને ટેબલ પર પડેલા કપ ની સામું જોયા કરે છે અને પછી હસતો હસતોો છાપુ વાંચવાાા લાગે છે.
રોમન ના બાળકોો ની સ્કૂલ બસ નો ગેટ ની બહાર હોન સંભળાય છે અને રોમન તેની ઘડિયાળ સામુંં જુવે છે.અને કહે છે ચાલો હવે મિસ્ટર ગોતમ સીસા ને ફોન કરી દઉં.
રોમન ગૌતમ સીસા ને ફોન કરે છે અને સામેથી ગૌતમ સીસા ના મોબાઈલ ના સ્પીકર માંથીપશટ્ટ અવાજ સંભળાાઈ રહ્યો છે ગૌતમ સીસા કહે છેે એની ટાઈમ મિસ્ટર રોમન રેગન. તમે આવશો તો અફકોર્સ મળે ગમશે જ no ડાઉટ એક ઑલ. પ્લીઝ વેલકમ.
રોમને હસતા હસતા થેંક્યુ કહ્યું અનેે ફોન મૂક્યો.
રોમન નુ છાપુ ફોલડ થઈ રહ્યુંં છે અને રોમન તેને ટેબલ પર મૂકીનેેેે લસ્સિ ને કહેવા ઊભો થાય છે કે મિસ્ટર સીસા એ એપોઇન્ટમેન્ટટ આપી દીધી છે.