આપણે આગળ જોયું કે સચી ને બહાર લઈ જવા માટે તૈયાર જ હોય છે..અને લવને શૂટ કરવાનું હોય છે આ બાજુ શેખર અંદર જ રહેવાનો નિર્ણય કરે છે . અને પંડ્યા સરની શોધખોળ કરવાની હોય છે. આ બાજુ સચી એ બહાર લઇ જાય છ..ે એની સાથે કમાન્ડો હોય છે રાતનો છેલ્લો પ્રહર ચાલી રહ્યો હોય છે. સચી ની ગાડી બહાર નીકળે છે અને ત્યાં બહાર બેઠો વિહાન બાયનોક્યુલર થી સચિને બરોબર દેખી જાય છે.. અને એ ફટાફટ ગાડીનો નંબર નોટ કરી લે છ.ે અને એ દોડીને નીચે જાય છે એને જે વાહન મળે એમાં બેસવાનું નક્કી કરે છે આ બાજુ અંદર શેખર જુએ છે કે એક સિક્યુરિટી ગાર્ડ ફોન પર વાત કરે છે અને એક નિર્ણય લે છે.... તો આ બાજુ મેઈન બોસ પણ એક નિર્ણય લે છે અને એ તાત્કાલિક જ બધાને એક જગ્યાએ બોલાવે છે અને એમને શું કહેવું a નક્કી કરે છ.ે અત્યારના લગભગ પાંચ વાગવા આયા હોય છે.. ................આ બાજુ સચી નાં મમ્મી અને પપ્પા મનાલી માં એન્ટર થયા હોય છ.ે એક બાજુથી સચી ની કાર જાય છે અને એક બાજુ સચી ના મમ્મી-પપ્પાની કાર અંદર આવે છ....ે કરુણતા તો જુઓ કેવી હતી...??? દીકરીને મળવા આવ્યા હોય છે ચિંતામા.. તો એ જ દીકરી મનાલી થી બહાર જઈ રહી હોય છ..ે અને સચી ના મમ્મી પપ્પા મનાલી ની અંદર આવી જાય છ.ે સચી એના મમ્મી પપ્પાને મળી નથી શકતી અને એને કંઈ ખબર પણ હોતી નથી. ...................આ બાજુ જે છોકરીઓને અને છોકરાઓને નીચે ઉતારવાના હોય છે એ લોકો પોતાનો ટ્રેકિંગ નીચે ઉતરવા માટે શરૂ કરે છે. નિનિયાને થોડુંક સારું હોય છે. અને એ કઈ સમજે એ પહેલા શ્રીકાંત સરે એને અને જે પણ લોકો વધુ સવાલો પૂછે એને સમજાવી દીધા હોય છે અને નીચે ઉતરીને આપણે વાત કરશું એવું નક્કી કરે છ.ે બધા જ ધીરે ધીરે નીચે ઉતરતા હોય છે.
આગળ આપણે જોયું કે સચી ને એરપોર્ટ ઉપર લઈ જવામાં આવે છે અને એક બાજુ એના મમ્મી પપ્પા મનાલી માં એન્ટર થાય છે હવે આગળ વિહાન ગાડીની પાછળ દોડતો હોય છે પણ બરફની અંદર એની કોઈ તાકાત નહોતી તે એ પહોંચી શકે એને ફટાફટ ગાડીનો નંબર નોટ કરી દીધો અને એ બાર જ ઉભો રહે છે એ વિચારે છે કે મનાલી પોલીસને ફોન કરી દઉં
આ બાજુ અંદર જાણે ધિંગાણું મચ્યું હોય છે એકદમ થી બધા ફટાફટ ભાગવાના મૂડમાં હોય છે કેમ તો અંદર લવ પંડ્યા સર અને શેખર એમની રીતે મોરચો સંભાળ્યો હોય છે જેવો લવને શૂટ માટેનો ઓર્ડર હોય છે અને એની ઉપર ગન તાકીને કેટલી જ હોય છે ત્યારેજ શેખર પેલા સિક્યુરિટી વાળાને પાછળથી ફટકારે છે કોઇ ડંડા થી આ લવ બે ત્રણ જણને પાડી દે છે અને પંડ્યા સર બહાર આવી જાય છે.
શેખર ને કોઈપણ હિસાબે પંડ્યા સર અને લવને હેમખેમ બહાર મોકલવા હોય છે ત્યા તો એટલી બધી જબરજસ્ત સિક્યુરિટી હોય છે કે ત્રણે જણ નું બચવું ખૂબ મુશ્કેલ હોય છે પણ એ લોકો કોઈ સમજી નથી શકતા અંદર ઓલરેડી એવા સિક્યુરિટી ગાર્ડ હોય છે કે જે આ અંધારી આલમના ગુંડાઓને મારતા હોય છે અને એમને પકડી લઈ જતા હોય છે ..આ રહસ્ય ખરેખર ને કઈ જ સમજ પડતી નથી આ બાજુ મેઇન બોસ પાછલા બારણેથી એમના ખાસ માણસો જોડે ભાગી જાય છે અને કોઈને જાણ પણ થતી નથી હવે અંદર આવેલા સિક્યુરિટી ના માણસ હોય છે અને એકમાત્ર દિલ્હી પોલીસના માણસો હોય છે અને એમનો મેઈન આઇપીએસ ઓફિસર પણ અંદર હાજર હોયછે .અને એની ટીમ સાથે હાજર હોય છે અને શેખર લવ અને પંડયાસરને ઓળખે છે કે આ લોકો ગુંડા નથી અને પેલી છોકરી ને બચાવવા આવ્યા હોય છે એટલે ફટાફટ એમ ના એક ઈશારે એ લોકોને બહાર જવાનો આદેશ આપે છે .ખાસ્સા બધા ગુંડા પકડાઈ જાય છે .બહુ જ મોટું ડ્રગ્સનું કૌભાંડ પકડાયું છે અને કેટલી બધી દાણચોરીની વસ્તુઓ પણ પકડાઈ અને બહુ બધા પોલીસો પણ મરણ પામ્યા અને સવાર પડે એ પહેલા જ આ બધું બની જાય છે.
આ બાજુ સચિનની મમ્મી જે હોટેલમાં સચી લોકો રોકાયા હોય છે ત્યાં પહોંચે છે ત્યાંથી એને સમાચાર મળે છે કે હજીએ લોકો ઉપર જ છે નીચે નથી આવ્યા ઉપર એ લોકોને રાત્રે રોકાણ કરવું પડ્યું સચી ની મમ્મીને ગભરામણ વધી જાય છે. હવે તો સચી ના પપ્પાને પણ ચિંતા થવા લાગી હતી તે ઉપર શું હશે બરફનું તોફાન આવ્યું હશે આ લોકો નીચે ક્યારે આવશે??
સચી ના મમ્મી લોકો ફ્રેશ થાય છે. અને એ લોકો આવે એની રાહ જોવાની હોય છે .હવે આ બાજુ છોકરીઓ અને છોકરાઓ શ્રીકાંત સાથે નીચે ઉતરતા હોય છે તે લોકો પહોંચવા આવ્યા હોય છે અને ખૂબ જ થાકેલા હોય છે એ લોકો તળેટીએ પહોંચી અને વાહનમાં બેસીને હોટલ ઉપર પહોંચે છે લગભગ ચાર-પાંચ કલાક થઈ ગયા હોય છે બધાના મોઢા ખૂબ થાકેલા અને ભયભીત પણ હોય છે શ્રીકાંત શરતો સચી ના મમ્મી પપ્પા ને જોઈને બે પળ માટે ડરી જાય છે.
સચીન મુવી અપાતો આ બધા ને જોઈ ને ખુશ થઇ જાય છે તે મારી સચી આવી ગઇ પણ એ ે સચી નેજોતા નથી અને સર ને પૂછે છે કે સાચી ક્યાં છે આ સવાલ તો બધી છોકરીઓ અને જે નીચે ઉતર્યા હોય એના મનમાં પણ રમતો હોય છે નથી સચી વિહાન શેખર લવ અને પંડ્યા સર બધાના મનમાં બહુ બધા સવાલો હોય છે કોઈને મનમાં થતું હશે કે ઉપર બરફનાં તોફાનમાં આ લોકો ફસાયા હશે અથવા તો એ લોકો injured થયા હશે???
સચિન મમ્મી કહે છે કે શું બનયુ મને કહો મારી સચી ક્યાં છે ??હવે એનાા પપ્પા પણ મગજ ગુમાવી રહ્યા હોય છે અને કહે છે કે સાચું કહેજો મારી સચી ક્યાં છે? હવે શ્રીંકાતસર બધાને શાંતિથી બેસવાનું કહે છે. અને મેનહોલમાં બોલાવે છે .અને ત્યાં ઈશ્વરનું નામ લઈને બધાને પ્રાર્થના કરવાનું કહે છે અને કહે છે કે સચી નું કિડનેપ થઈ ગયું છે એને બચાવવા પાછળ શેખર પંડ્યા સર વિહાન અને લવ ગયા હોય છે એ લોકો જરૂરથી સચિને પાછી લઈ આવશે અને આપણે હમણાં પોલીસ કમ્પ્લેઇન કરીશું સચિનની મમ્મી આક્રંદ કરી મૂકે છે ધ્રુસકે ને ધ્રુસકે રડે છે અને મારી સચિને પાછી લાવો,,, મારી સચીને પાછી લાવો એવું લવારી કરે છે. છોકરીઓ બધી એની આસપાસ આવી જાય છે .એ પણ લોકો રડવા લાઞે છે.
.સચી ના પપ્પા બેભાન થઈ જાય છે એમને હૃદયનું હુમલો આવી જાય છે તાત્કાલિક તેમને દવાખાનામાં દાખલ કરવા પડે છે
ક્રમશ: