Sachi book and story is written by Rupal Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sachi is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સચી - નવલકથા
Rupal Mehta
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
આ વારતા સચી ની આસપાસ વણાયેલી છે.સચી ખૂબ રુપાળી ને ભણવામાં હોશિયાર. સચી એના માતા પિતા નું એક નું એક સંતાન. એક તો માતા પિતા ની લાડકી ને ઉપર થી સમગ્ર ધ્યાન સચી પર જ. સચી ની માતા કશે પણ એકલાં ના જવા દે. સચી પણ એવી હતી કે એ ભલી ને એનું કામ ભલું.કોલેજ માં પણ એ કોઈ જોડે ખાસ બોલે નહી . એની એક જ ખાસ બહેનપણી નિનિયા . એ બંને જોડે જ હોય. સચી કોલેજ પુરી થયાં પછી આગળ ભણવાનું નકકી કરે છે . નિનિયા એ થોડો સમય ફરવા માં અને પછી જોબ કરવાં નું નકકી કર્યુ
આ વારતા સચી ની આસપાસ વણાયેલી છે.સચી ખૂબ રુપાળી ને ભણવામાં હોશિયાર. સચી એના માતા પિતા નું એક નું એક સંતાન. એક તો માતા પિતા ની લાડકી ને ઉપર થી સમગ્ર ધ્યાન સચી પર જ. ...વધુ વાંચોની માતા કશે પણ એકલાં ના જવા દે. સચી પણ એવી હતી કે એ ભલી ને એનું કામ ભલું.કોલેજ માં પણ એ કોઈ જોડે ખાસ બોલે નહી . એની એક જ ખાસ બહેનપણી નિનિયા . એ બંને જોડે જ હોય. સચી કોલેજ પુરી થયાં પછી આગળ ભણવાનું નકકી કરે છે . નિનિયા એ થોડો સમય ફરવા માં અને પછી જોબ કરવાં નું નકકી કર્યુ
આગળ આપણે જોયું કે સચી નું ભોળપણ એક અંધારી આલમ ના ગુંડા ની નજર માં આવી ગયું હતું. ટ્રેન આગળ વધી રહી હતી એમ એમ સચી પણ ધીરે ધીરે બધાં સાથે વાતો કરવાં લાગી હતી . એની વાતો નો ...વધુ વાંચોભણવાને લગતો જ હતો. નિનિયા બધાં સાથે હસી બોલતી એટલે એ ટ્રેન માં દરેક ગૃપ માં મળી આવતી. બીજે દિવસે સવારે તો બધાં અંબાલા પહોંચવા ના હતાં . શેખર પણ વારે વારે સચી જોડે થોડી થોડી વાત કરી આવતો. આ બાજુ પેલો ગુંડો પણ સચી ને ઉપર નજર રાખી રહયો હતો . બીજે દિવસે સવારે બધાં ટ્રેન માંથી અંબાલા ઉતર્યા ત્યારે મંદ મંદ સૂસવાટા
આગળ આપણે જોયું કે સચી કોલેજ ગૃપ સાથે કૂલુ પહોચે છે.....કૂલુ માં હોલ્ટ લઈ બીજા દિવસે સવારે મનાલી જવા નિકળે છે. સચી એની દુનિયા માં ખોવાયેલી હોય છે.કુદરત ના સૌંદર્ય નું રસપાન કરતી હોય છે. બધાં પહેલાં દિવસે સવારે ...વધુ વાંચોકરી એક જગ્યાએ એકઠાં થાય છે ને પ્રોફેસર અને સ્ટાફ આગળ નો કાર્યક્રમ કહે છે . સૌ પ્રથમ એ બધાં જગત સુખ ગાયત્રી ટેમ્પલ દર્શન કરી પર્વત પર ટ્રેકીંગ કરવાં જવાનું હોય છે.સચી અને નિનિયા એકબીજા સાથે વાતો કરતાં હોય છે ત્યા જ શેખર આવી જાય છે.. શેખર સચી ને છંછેડવા નો મોકો છોડતો નથી. એ બંને ની નોકજોક ચાલું ...નિનિયા પણ
આગળ આપણે જોયું કે પ્રોફેસર શ્રીકાંત બધાં ને રાત પણ પર્વત પર રહેવું પડશે એવું જણાવે છે . બધાં ને સર ની વાત માં તથ્ય લાગે છે. એમની સાથે આવેલો ગુરખો સારી જગ્યા જોઈ ટેન્ટ બાંધવાનું કામ ઉપાડી લે ...વધુ વાંચો. શેખર , સચી , કાવ્યા , વિહાન, દિપ, જિનામેમ, ધૃવી, ચિનાર,શહેનાઝ, ૠચા, ફોરમ,મધુ, શૈલ, લવ,પંડ્યા સર , રુહી,બંદગી,વિશ્વાસ આટલાં જણા ફટાફટ કામ પર લાગ્યા . નિનિયા ને ટેન્ટ માં સુવાડી ..બધાં ઓલમોસટ ટેન્ટ માં . બધાં ના મન માં એ જ ફફડાટ હતો કે રાત માં કોઈ તોફાન ના આવે .સવાર પડે ને વાતાવરણ ખુલ્લુ જોવાં મળે.કોઈ ને આંખ
આપણે આગળ જોયું કે સચી ની નજર અચાનક પર્વત ની ટોચ પર કંઈક હિલચાલ ચાલી રહી હોય એવો ભાસ થાય છે . એ શેખર ને એ ક્ષણ માંથી દૂર નહતી કરવાં માંગતી જેમાં એ નાના બાળક ની જેમ એનું ...વધુ વાંચોખુલ્લુ મુકી રહયો હતો. .. એ જ સચી ની મોટી ભૂલ હતી એવું કહી શકાય..સચી થાકી હોય છે ચાલીને તો એ બેસી જાય છે .. શેખર અચાનક જ સચી નો હાથ પકડી લે છે ને સચી ને કહે છે કે.. તું મારી જીવનસંગીની બને તો .. મને સાચવી લે જે સચી ..કેમકે મારું કહેવાય એવું આ દુનિયા માં કોઈ નથી.