અડધી જિંદગી - 5 anahita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અડધી જિંદગી - 5

કેમ છો મિત્રો,

મારી વાર્તા ને જે પ્રતિસાદ મળી રહ્યો છે તેના કારણે તમારા લોકો ને ખુબ ખુબ આભાર..


મારી અડધી ઈચ્છા આ story નો હું આગળ નો ભાગ કહેવા જઈ રહ્યી છું,આશા છે કે તમને બધાને ગમશે ..

humein Tumse Pyaar Kitna, Yeh Hum Nahi Jaante,
Magar jee nahin sakte, tumhare bina,
Hume tumse pyaar... 1

Suna Gham judaai Ka, Uthaate Hai Log,
Jaane Zindagi... Kaise, Bitaate Hai Log,
Din Bhi Yaha To Lage, Baras Ke Samaa..aann,
Humein Intezaar Kitna, Yeh Hum Nahi Jaante,
Magar Jee Nahi Sakte, Tumhare Bina,....


મેડમ અરે,અંતરા મેડમ ક્યાં છો.પોતે પણ ક્યાં ભૂતકાળમાં ખોવાઈ ગઈ ગઈ હતી.પોતાની જાતને "અવી"ની યાદ માંથી બહાર લાવવા કોશિશ કરી.

હા બોલો બેટા શું કામ હતું.મેડમ તમને ઓફીસ માં બોલાવતા હતા તો .હા સારું હું જઈ આવીશ થેંક્યું નિત્યા.

અને પાછા રૂમ માં "અવી" ની યાદ માં જતા રહયા.એય,અંતરા ચલ આજે દરિયા કિનારે જવું છે.તારી હા પડ્યા ની ખબર

મારે દરિયાને પણ કરવી પડશે ને.અને બેય સાથે દરિયે જવા માટે નીચે આવ્યાં.દાદા બહાર બેઠા હતા કંઇક વાંચી રહ્યા હતા અનુ.બેટા ક્યાં બહાર જાવ

છો.હા દાદા દરિયા કિનારે અંતરા એ જવાબ આપ્યો.દાદા બોલ્યા ચાલો હુંય આવું છું.અવિનાશે તરત જ અંતરા સામે જોયું.અંતરા દાદુ ને ના ના કરી શકી પણ.

દાદા પણ કંઇક સમજ્યા હોય એમ સારું તમે જઈ આવો કહી ને પાછા વાંચવા લાગ્યા.દાદા પણ મલકાતા હતા અનુ ને પોતેજ નાનપણ થી મોટી કરી હતી .

પૂરો વિશ્વાસ હતો તેમને અનીતા પર."સારું જલ્દી આવજો"મોટેથી બોલ્યા .ઓકે દાદુ સ્યોર.અવિનાશ બોલ્યો હતો.બન્ને ત્યાં પહોંચ્યા ત્યારે સાંજ થઇ ગઈ હતી.

જો અંતરા આજે તો મારે ચીસો પાડી ને બધાને જણાવાનું છે કે તું મારી સાથે છે..અને બોલતાજ તેની આંખોમાં આંસુ આવી ગયા ખબર નહિ

બહુ વર્ષો પછી આજે તે કોઈ છોકરી સામે રડ્યો હતો.અરે અવિનાશ કેમ રડે છે,તરતજ અંતરા એ પૂછ્યું.અને અવિનાશે આવી ને અંતરાને પોતાના ગળે લગાવી દીધી હતી.

અંતરા પણ ચોંકી ગઈ.સોરી અંતરા આમજ આખી જિંદગી સાથે રહીશ ને."હા બાબા" બસ હવે આઘો જા .અંતરા શરમાતા બોલી.નહિ જઉં જા હવે શું કરી લઈશ અવિનાશ તેની

વધારે નજીક ગયો ને કપાળ પર એક ચુંબન કરી બોલ્યો,"લવ યુ અંતરા લવ યુ સો મચચચચ.......હા હવે તો છોડો.હા બસ લે અને જોરથી ધક્કો મારી ને

અંતરાને તેણે દરિયામાં પાડી દીધી.અંતરા ગુસ્સે થઇ ગઈ.મારે બોલવુ જ નથી જા .હેય પાગલ આમ જો બકા અને પોતે પણ દરિયામાં પલળી ગયો અંતરા આ જોઈ હસી પડી.

આજે બે મને પોતે નિસંકોચ,નિશ્વાર્થ પ્રેમ કર્યો હતો. .જુવાન હૈયાં અને એમાં પણ એકાંત આજે મન ભરી ને એકબીજાને માણ્યા હતા.અંતરા ને અવિનાશ

બહાર આવતા જોઈ રહ્યો હતો,પલળેલા ખુલ્લા વાળ અને તેમાં પણ સુરજ ના આછા કેસરી કિરણો તેનાં સફેદ કુર્તા ને વધારે સોહામણો બનાવી રહ્યા હતા.

બન્નેએ માટી માં ખુબ મસ્તી કરી ના સમય નું ભાન ના લોકો નું.કેટલાય સમય પછી ઘરે જવા નીકળ્યા ત્યાં અંતરા ને અવિનાશે કહ્યું આજ થી તું મને "અવી "કહેજે

પ્લીઝ્ઝ્ઝ્ઝ મને ગમે છે".હા હોં.અને અંતરા હસવા લાગી.ત્યાંજ અવિનાશે તેને પકડી એક હાથ કમર પર મુક્યો બીજો હાથ તેનાં મોઢા પર આવેલા ભીના ચોંટી ગયેલા

વાળ દુર કરી ને તેના ગળા અને ખભા ના ખુલા ભાગ પર એક તસતસતું ચુંબન કરી દીધું.અને અંતરા નાં મોઢામાંથી ઉંહકારો નીકળી ગયો.

સોરી અંતરા અને એને છોડી દીધી.ખુશ હતા બેય આજે ખુબજ ખુશ.એ રાત્રે દાદાને પણ અંતરા ને ખુશ જોઈ ને સારું લાગ્યું.ત્રણેય સાથેજ જમ્યા.