પ્રેમની પરિભાષા ભાગ-૩ Kinjal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની પરિભાષા ભાગ-૩

 સોરી "!! સર...

માન પાછળ ફરી જુવે છે તો આ એજ કાલવાળી ગર્લ છે!!
માનસીની આંખો મા ડર હોય છે.(માન મનમાં કહે છે કે શું આ અહિ જોબ કરવાંની છે.??)
" ઓહઃ..તો first day નાં દિવસે late થવાંનું વિચારી રાખેલું કે શુ??"માન smile આપી ને કહે છે.
માનસી ડર સતાવે છે કૈ ક્યાંક જોબ જતિ નાં રે??
its ok.... કોઈ વાત નહીં...પહેલા દિવસે ચલાવી લવું છું પણ આગળ થી ધ્યાન રાખજો ઓક...
""માનસી હસી ને હા કહી!!""
'ચાલો હુ તમારુ કામ સમજાવી દવું એટ્લે તમે કામે લાગો ને હુ મારા બીજ કામ પતાવું..'
"હા..માનસી એ જવાબ ટૂંકો આપ્યો"
મારુ નામ માન મહેતા છે. અને આ કંપની મા હુ છેલ્લાં 3 year થી જોબ કરૂ છું!!
"અને તમારુ નામ???"
"મારુ નામ માનસી પટેલ છે!" અને હુ ગુજરાત નાં નાનકડા ગામ થી આવુ છું.
"ઓહઃ waoo.. મને ગામ બહુ ગમે અને તેં પણ ગુજરાત નાં જ!!"
"તો ચાલો આજે કામે લાગી જાઓ હમણાં નહીં તો મારા કામ પર નોટીસ આવી જશે.હસી ને માને કહ્યુ"
માનસી કામ પર લાગી ગયી..

"માનસી આજે શુ જમીશ ??"નીતા માનસી ને પુછતી હતી ..અને આજનો દિવસ કેવો રહ્યો ??!!
""દીદી બહુ જ સરસ..""માનસી ઉલ્લાસથી કેવા લાગી'.
ok તો તો તુ અહી સેટ થયી જ જઇશ. હુ તારા માટે બહુજ ખુશ છું .
" દી " તમે બેસો આજે જામવાનું હુ બનાવું છું.
'નાં ચાલ અપને બન્ને બનાવીએ !!'
"ઓકે દીદી"????....

માનસીને આજ ઓફીસમા 4 દિવસ પૂરા કર્યા હતા. બાધા બહુ ખુશ હતાં તેનાં કામથી...

"
તો શુ કરો છો મિસ માનસી??"
કોઈકે અચાનક પાછળથી આવી ને પુછ્યુંતો માનસી ચૌકી ગયી.ગભરાઈને પાછળ જોયું તો 'માન'..
ઓહ તમે!!મને થયુ કે ...??
શુ થયું તમને...મિસ માનસી ..!!
કાઇ ની..હસી ને માનસી માન સામે જોઇને કેવા લાગી!????

માન ને અંદર થી એક એહસાસ થયો...એ હસી ઉપર!!..
તો ચાલો કામ પતી ગયું હોય તો એક કપ કોફી થયી જાય !""કેમ શુ કો છો!!???"

"
હા ચલો...હુ આવુ છું બસ 2 મિનીટ મા...
હા ઓકે... મિસ માનસી..????
'માનસી બધુ કામ પતાવી ..કોફી પીવા જાવા માંડી!'

ઓફીસ કેન્ટીનમા મા માન કોફી પીતો હતો ત્યાંજ માનસી પહોચી અને હેલો કહી ને સામે ની ખુરશીમા જગ્યા લીધી.
' તમે કોફી પીશો કે પછી બીજુ કાઈક??' અને જો બીજુ કાય વધારે પીવાનું મન હોયતો બારે જવું પડશે અહિ અવેલેબલ નહીં મળે"...

"નો નો..હુ ડ્રિન્ક નથી કરતી કોફી ચાલશે"(માન હસવા લાગ્યો )માનસી ને એ સ્માઈલ ગમી...(માનસી અત્યાર સુધી પોતાની લાઈફ મા બીજા છોકરાઓ જોડે ઓછું ભળી સકતી હતી.પણ માન સાથે બેટર ફીલ કરતી હતી....

માનસી ઓફિસમા બહુ કામ રહેતું હોવાથી તેં પોતાના કામ પ્રત્યે જાગૃત થયી ને કામ કરતી જોઇ ને માન ને થતુ કે કોઈ આટલું કામનો બોજ હોવાં છતા બધુ કામ યોગ્ય રીતે કેમ કરી સકે????? માન માનસી ને કામ કરવાની આવડત...બોલવાની રીત,માનસી નો એક રુઆબદાર ચહેરો હંમેશા માન તેનાં તરફ ઢળતો જતો હતો માન તેનાથી અજાણ હતો... .

"માનસી ...આજ sunday છે. આમ પન ઑફિસમા છુટ્ટી છે તો ચાલ તારા માટે શોપીંગ કરી આવી..??!!"
નાં..નીતાદી! શોપિંગમા નથી જવું મારો પગાર કાલ મળશે અને મારા જોડે અહિ ની મૉગી દુકાનોના બિલ ને પહોચી વળૂ એટલી ammount પણ નથી.અને પહેલો પગાર આવશે એમાથી પપ્પાને પહેલો મોકલવો પડશે..
"અરે... મન્નૂ આટલું વિચાર નહીં મારા જોડે બહુ મની છે ! અને તુ મારી નાની બહેન જેવી જ છો. અને મને આમ પણ થોડા દિવસ પછી ગુજરાત જવાનું છે,તો ત્યાં સારુ શોપિંગ કરવા જવાની જ છું તો તુ પણ સાથે આવ અને નવા કપડા લઇ લેજે,કેમ કે ઓફીસમા ન્યૂ થયી ને જ જવું જોઇયે .

"ઓકે દીદી....fine. હુ આવુ છું ચાલો...!!!"
માનસી ને નીતાદી એ બહુ શોપિંગ કરાવી..ન્યૂ ફેશનનાં કપડાં અને novelty મા જયીને ગણું બધુ અપાવ્યું.

" બીજા દિવસે ઓફીસમા માનસી જીન્સ પહેરીને ગયી અને ઉપર whait કલર નું ટોપ પહેર્યું હતુ.માનસી જેવી ઓફીસ માં એન્ટર થયી અને ત્યાં સાફ સફાઇ ચાલુ હોવાથી કામવાળી બાઈએ પાની ઢોળાયી ગયું હતુ માનસી ને ખબર નહોતી અંને તેનો પગ લપસ્યો,, પોતે પડવા જતી જ હતી કે સામેથી માને આવીને બાહોમાં પકડી લીધી.માન અને માનસીની એકબીજાની આંખ એક થયી"!!!
માન સર. ..!!!પટાવાળા એ આવીને માન ને આવી ને જગાડ્યો." માન છોભીલો પડી ગયો".
માનસી ને સરખી બાજુમા ખસેડી .
"thank you" માન.તમે મને બચ્ચાવી તેં માટે..
"its okk"મિસ માનસી.smile સાથે માને કહ્યુ.
આજ તો માન માનસી ને જોઇ તો જાને હેરોઇન થી ઓછી નથી એવું લાગ્યું..
માનસી જાવા લગી તો પાછળ થી માન એ બોલાવી..
.."ઓ મિસ માનસી ...nice look..
thank you માન...
માનસી એ પોતાના પગાર પપ્પાનાં account મા મુકી ને કોલ કાર્યો પપ્પાને...
"હેલો પપ્પા. ??/!!!! ?....."

શું માનસી ને પોતાના પ્રેમનો એહસાસ થશે.??શુ માન એક યોગ્ય વ્યક્તિ સાબીત થશે?? અને આગળ માનસી ની જીંદગી મા આવનારી મુસીબતની તો અત્યાર સુધી ખુશી નહોતી ને???
માટે વાંચતા રહો.....

(વધું આવતાં અંકે)
thank you...