premni paribhasha part-5 books and stories free download online pdf in Gujarati

પ્રેમની પરિભાષા ભાગ-૫

 "માન....( માનસી નાં હ્રદયમા અચાનક આવેલા પ્રેમના પ્રસ્તાવથી ખળભળ મચી ગયી હતી.") ..માનસી એ માન સામે જોઇ ને કહ્યું"...

"માન"... તમે બહુ સારા વ્યક્તિ છો,અને તમારી લોકો પ્રત્યે આદર ભાવ ની લાગણી પણ છે..તમે દેખાવે પણ સારા છો. જોબ એક જાણીતી કંપની મા છે.અને તમારું નેચર પણ સારુ છે..
"મિસ માનસી પણ તમે મને આ બધુ શા માટે જણાવો છો!!??"" મને તમારો જવાબ જોઇયે છે.!?
'હાં ..માન ' હુ એ જ જાણવા જવું છું કે મને વિચારવાનો સમય જોઇયે છેઃ " ..માન મને થોડો સમય આપો પછી હુ તમને મારો જવાબ જણાવી દઇશ..."
ઓકે મિસ માનસી..તમારા જીવન નો મહત્વનો નિર્ણય છે તો વિચારી લેવું સારુ.. ઓકે.. તો હુ તમારી" હાં" ની રાહ જોઇશ..એમ કહીને માન પોતાના હ્રદય ને સાંત્વના આપે છે..
(માનસી રિંગ પોતાના પર્સમાં મુકી દે છે)
"તો ચાલો ડિનર કરી લઇ "!!??માન વાતાવરણ હળવું કરે છેઃ..
નાં ...હુ ની લેઇ શકુ ડિનર.કેમ કે, નીતાદી ને કહી ને આવી હતી કે મારૂ જમવાનું બનાવજો હું રાતે ઘરે આવી ને જમીશ.
તો શુ થયુ તારા ભાગનું જમવાનું કાલ ખાઇ લેજે ..પણ આજ તો તને આ મુંબઈની ગલીઓ નું જ ખાવું પડશે....

ઓકે .. happy.. ચાલો ત્યારે ..માનસી સ્માઈલ આપી ને કહે છે.
(જમી ને માન માનસી ને ઘરે મુકી જાય છે..)

"..મન્નૂ તુ આવી ગયી. હુ હમણાંજ તને યાદ કરી ને કૉલ કરવાની હતી. અમે હમણાં જ જમીને બેઠાં. પ્રેમ તને બહુ યાદ કરતો હતો.અને તેં હમણાં જ homework પતાવી ને સૂતો....
મજા આવી ગયી ???? મન્નૂ ..ક્યાં ક્યાં ફરી આવી?
દી બહુજ મજા આવી અને માન હતાં એટ્લે તો ગણું એન્જોય કર્યું..
"દી એક વાત કહું..." ?!
હાં બોલ ને મન્નૂ...નીતા દી માનસી ના રૂમ મા જઇને તેની બાજું મા બેઠાં..
દી
.."માને મને prupose કર્યો!!!...

"
સાચે મન્નૂ...નીતાદી ખુશી થી માનસીને ગળે વળગી પડ્યા..ને કહેવા લાગ્યા ..." , ત્તે શું જવાબ આપ્યો..!?
"દી " મે કંઈજ reply નથી આપ્યો...વિચારી ને આપીશ..
દીદી..માન બહુજ સારો છે અને parfect જીવનસાથીમાં જે જોઇયે તેં બધું તેનામાં છે. જોબ પન સારી છે અને તેં બીજા અત્યારના છોકરા ની જેમ વેડફી નાંખે તેવો પણ નથી...
"મન્નૂ તારું દિલ શું કહે છે??"
'દી મને માન ગમે છે'. ..પણ મમ્મી પપ્પા સ્વીકારશે!?"
મમ્મી પપ્પા ને કેમ કહી શકીશ? અને માન ની ફેમિલી બેકગ્રોઉંડ શું છે એની પણ મને નથી ખબર!!?

""
મન્નૂ એક કામ કર તુ હમણાં માન ને ઓળખ ..તેનાં જોડે સમય પસાર કર..પછી ઘરનાં ને જાન કરજે ઓકે.. તને એમ લાગે કે માન તારા માટે પરફેક્ટ છે તયારે તુ મમ્મી પપ્પા ને જાણ કરજે..ઓકે..""
"હમણાં તુ "હાં " કહી દે..."

.....માનસી બીજા દિવસ ઓફીસ પહોચે છે,માન સામે મળે છે એક સ્માઈલ આપે છે.. બંને ની આંખો ટકરાય છે.. માનસી હાથ ઊંચો કરી ને આંગળી માં પહેરેલી રિંગ બતાવે છે!!...

'માન ખુશ થયી જાય છે... અને કહે છે" thank you..."મારી life મા આવા માટે...'
"માન માનસી ને કહે છે."!!. "પછી મળી કામ પતાવી ને.."
સાંજે ઓફિસે થી નીકળી ને માન માનસી ને કોફી ડેટ પર લઈ જાય છે..

"ધીરે ધીરે ..દિવસો વીતતા જાય છે તેમ બન્ને. નજીક આવતાં જાય છે. ઓફીસ નાં કામ થી તો ક્યારેક બીજા કામથી બન્ને ટાઈમ સાથે વિતાવે છે..
આજે ઠંડી નો મોસમ હોય છે.. કામ વધું હોવાથી આજ માન નું late થયી ગયું હોય છે માનસી પણ માન નો સથવારો કરીને એ પંણ નથી ગયી..
માન કામ પૂરુ કર્યા પછી માનસિ ની બાજુ મ જઇને બેસે છે..
માન..!" chips" લેશો.?
હા..બહુજ ભુખ લાગી છે.(માનસી એ બેગ માંથી ચિપ્સ કાઢી ને આપ્યાં)
માન માનસી બન્ને ની નઝર એક થયી અને ધીરે ધીરે... (એકલતાનો માહોલ  હતો) બન્ને નજીક આવ્યાં....
માને માનસી નો હાથ પકડ્યો ..ધીરે ધીરે બીજા હાથે થી માનસી નાં ચહેરા પર ફેરવા લાગ્યો...માનસી ને આ અહેસાસ અનોખી લાગણી ઉત્પન કરતો હતો...
માન માનસી ના ગાલ ,કપાળ,નાક બધે ધીરે ધીરે પોતાના હોઠ ની નલિમા પ્રસરવતૌ આગળ વધવા લાગ્યો..અને ધીરે થી માનસી નાં હોઠ પર પોતાના હોઠ મુકી દીધાં...
માનસીના જીંદગી ની આ અમુલ્ય પળ હતી..માનસી થોડી વાર માન મા જ ખોઈ રહી...
માન.. હવે ઘરે જસું..માનસી એ માન ને પોતાનાથી દુર કરીને કીધું..!◆
હાં.. ચાલો..માને ફરી માનસી ને નજીક ખેંચી ને ગળે લગાવી દીધી.. i love u માનસી...
..i love u.to માન... માન late થાય છે ચલો હવે.. માનસી એ માન ને દુર કર્તા કહ્યું.  ...
(માન પોતાની bike લેઇ ને માનસી ને ઘરે મુકી જાય છે)

માનસી માન હાથો માં હાથ નાખી ને મુંબઇ ની ગલી ઓ મ ફરવા લાગ્યા..બન્ને ને ખબર નહોંતી કે સમય કાંઈક જુદું જ વિચારી રહ્યો છે...

"દીદી ક્યાં જવાની તૈયારી કરો છો???"
મન્નૂ હુ ગુજરાત જવું છું.. તુ અહિ તારા જીજુ અને પ્રેમ ને સંભાળી. લેજે ઓક..હુ 2-3 મહિનામાં આવી જઈશ..અને તારા મમ્મી પપ્પા ને પણ મળવા જવાની છું. એનાં માટે અહીંથી ઘણું લઇ જઇશ..ને આ પૈસા રાખ ઘર ખર્ચ માટે..બીજા જોઇયે તો તારા જીજુ જોડે થી લઇ લેજે.
અને..હાં.... પ્રેમ નું ધ્યાન રાખજે બહુજ...નીતા દી બેગ પેક કરતા કરતા માનસી ને સમજાવતા હતાં...
"દીદી મને તમારાં વગર નહીં ફાવે"..!!!??
શું કરૂ મન્નૂ ..મને પણ જવાનું મન નથી but જવું પડે એમ છે મારા સાસુની તબિયત ઓક નથી. ડોક્ટરે તેમણે 3 મહિનાનો આરામ કરવાનો કહ્યો છે તો સેવા માટે જવું પડશે...
..
નીતા દીદી ગુજરાત ગયી અને અહિ માનસી ને ઘર સાંભળવું પડયું. .
પ્રેમ માનસી જોડે વધું રહેવા લાગ્યો..
થોડા દીવસ પછી નીતા દી નો કૉલ આવયો તો જીજુ ને પણ જવું પડયું.. .

હવે માનસી ને માન એકલા પડ્યા...પ્રેમ ને પણ માન જોડે મસ્તી કરવી વધું ગમતી હતી.રવિવાર નાં દિવસે માન અહિ આવી ને પ્રેમ જોડે અને માનસી જોડે સમય પસાર કરતો..

..
ઓફિસે મા 31 ડિસેમ્બર ની પાર્ટી રાખી હોય છે અને તેમાં બધાં એ બૉલીવુડ style નાં કપડા પહેરી ને આવનું હોય છે.
પાર્ટી મા માન અને માનસી બાધા થી અલગ લાગતા હતાં..સાદાઈ થી બન્ને આવ્યાં હતાં પણ એનો રંગ આજ જુદો હતો...

વધું આવતાં અંકે....

(શુ આ પાર્ટી માનસી નાં જીવનમાં નવો વળાંક લાવશે!??)
માટે વાંચતા રહો...પ્રેમની પરિભાષા...

thank you....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED