premni paribhasha part-4 books and stories free download online pdf in Gujarati

પ્રેમની પરિભાષા ભાગ-૪

 " હેલો મમ્મી"

"હેલો માનસી બેટા"!!!કેમ છે તુ??ત્યાં બધુ બરાબર છે ને???"હા મમ્મી અહિ બધુ બરાબર છે." 'ત્યાં પપ્પા ને ભઇલુ કેમ' છે??
બેટા... તારા પપ્પા ...
"કેમ મમ્મી શું થયું છે પપ્પા ને..અને તારો આજે અવાજ પન કાંઇક બીજુ જ કહી રહયો છે"???
બેટા તારા પપ્પા ને હાર્ટ એટેક આવ્યો હતો ..ત્રણ દિવસ થયાં હોસ્પિટલ થી ઘરે આવ્યાંને!!
મમ્મી તુ મને હમણાં જણાવે છે.!!!
"બેટા તારું હમણાં હમણાં જ તુ ત્યાં setel થયી છે અને અહી બધુ હવે બરાબર છે અને તારા પપ્પા ને પણ ગણું સારુ છે હવે".
ઓકે ...મમ્મી અને હા.. મમ્મી મારો આજ પગાર અવ્યો છે અને મેં પપ્પાના account માં નાખી દીધો છે તો તમે નીકાળી આવજો હા...અને બીજા પૈસાની જરૂર પડે તો મને જાણ કરજો મમ્મી ..પપ્પાને કોલ આપ મારે વાત કરવી છે.
(માનસી એનાં પપ્પા જોડે વાત કરી ને call પૂરો કરે છે.)

....માનસી ને મુંબઈ આવ્યાં ને 3 મહિના થાવા આવ્યાં હતાં.અને અહિ તેની જીંદગી બિન્દાસ જીવી રાહી હતી. અહિ તેને કોઈની રોક ટોક નહોંતી..
માન અને માનસી થોડા નજીક આવી રહ્યાં હતાં.પોતાના દિલ ની ધડકન થી છુંપાઈ ને દોસ્ત બની રહ્યાં હતા.
માનસી ને માન ઓફીસ નાં કામથી નજીક આવનૉ મોકો મળી જતો હતો..

" મિસ માનસી" શું કરી રહ્યાં છો? આજે ઠંડીની શરૂઆત થયી રહી છે ચાલો કાલ તમને હુ મુંબઈ ફેરવું!!...

"ઓકે... હા હુ ready રહીશ .અને તમે મને લેવા આવશો??"
'હા..હા..કેમ નહીં..!!નવ વાગે આવી જઇશ .તમે રેડી રહેજો.!'
નીતા દી આજ હુ મારા ઓફીસ ફ્રેન્ડ જોડે બહાર જવું છું તમારા મુંબઈને જોવા...
ઓહઃ વાઉ...ગ્રેટ ..!!! બહુજ સારુ થયુ કે તેં દોસ્ત બનાવી લીધાં. દોસ્ત વગર મુંબઈ ફરવાની માજા નાં આવત તને અમારાં જોડે..નીતા દી માનસી ને ચીડાવી રહ્યાં હતાં..
જાઓ ને દીદી ...મને તમારી અને જીજુ જોડે પણ મજા જ આવે છે. હા...
દી.. બોલો ને જલદી હુ કયો ડ્રેસ પહેરીને જવું.???
એક કામ કર મન્નૂ ..!! તેં દિવસે બ્લેક શોર્ટ ફ્રોક લીધો છે એ પહેરી ને જાઓ...
નાં દી.. એ નહીં..હુ મારી બ્લેક કૂરતી પહેરીને જવું છું.
"ઓકે મન્નૂ તને જે અનુકુળ બેસે એ પહેરી જા..."
  

     માન નીચે આવી ને માનસી ને કોલ કરે છે. માનસી નીચે આવે છે. અને ગેટ નો દરવાજો ખોલી ને બહાર નીકળે છે કે માન ની નજર માનસી પર પડે છે ને અંદર જ પોતાની જાતને કહે છે કે, પરફેક્ટ...looking so beutiful...
માનસી બ્લેક કૂર્તી અને hair ખુલ્લા રાખેલા હોય છે. સહેજ લિસ્ટીપ રેડ કરેલી હોય છે,ને સામાન્ય મેક-અપ. એક હાથમાં નાનું પર્સ અને બીજા હાથમાં સ્ટોલ લીધો હોય છે.. માન એની સદાઇ જોઈને અંદરથી પ્રેમ ની લાગણી નો સંચાર કરવા માંડે છે!!
'ઓકે તો હવે જઈસુ,માનસી એ ચપટી વગાડી ને કહ્યુ.'
હા હા...ચાલો...
..

મુંબઈ ની ગલી ઓ અને બજાર જોતાં જતા હતાં.માન માનસી ને બાઇકમાં બેસાડી ને બોમ્બે ની શેર કરાવતો હતો.
...અચાનક સામે ગાડી આવી જતા માને બ્રેક લગાવી તો માનસી આગળ માન ની પાછળ અથડાઇ..i am so sorry...
નહીં મિસ માનસી ..its ok.. તમારી ભુલ નથી. તમે ok છો ને.
એ તો અચાનક ગાડી આવી ગયી તો..!!..
ઓક...લેટ્સ ગો..

માન માનસી ને કોફી શોપમાં લઇ ગયો. બંને ત્યાં બેઠાં. અને માનસી એ કોલ્ડ કોફી નો ઓર્ડર આપ્યો અને માન એ માનસી ની ચૉઈસ ને અપનાવી...
'મિસ માનસિ તમારા ફેમિલી માં કોણ કોણ છે અને તમે ક્યાંના થી આવો છો.'????
માનસી એ પોતાની ફેમિલીની અને પોતાના ગામની વાતો કરી,અને અહિ જોબ ની બધી વાતો કરી,અને પપ્પા ની તબિયયત ની પણ વાત માણ ને જણાવી.
તો હોવે તમે કહો કે તમારુ ફેમિલી કેવું છે અને તમે ક્યાંના છો!???
"મેમ સર ...coffy"!!!
ઓકે... લાવો..
ચલો coffy સ્ટાર્ટ કરો મિસ માનસી..નહીં તો કોલ્ડ કોફી માંથી હોટ કોફીનાં બની જાય.
માનસી હસે છે.. અને કોફી પીવા લાગે છે.
માન અંદર થી હાશકારો અનુભવે છે,અને ડર પણ લાગે છે ફેમિલી નાં પ્રશ્નથી!!
તો કોણ છે ફેમેલિ માં??
.માન ચોંકી જાય છેં...!! અને ડરી ને કહે છે કે.. મારે આમ તો ફેમિલી જેવું કાય નથી. અને હુ બોમ્બે મા જ રહુ છું. અને અહિ મીરા રોડ પર મારો નાનો ફ્લેટ છે.
માનસી નાં મોબાઇલની રિંગ વાગી તો વાત અધૂરી મુકી ને કૉલ પર વાત કરવા લાગી..

કોફી પી અને બન્ને જુ ચોપાટી ગયા...ત્યાં ગણા ફોટોઝ પડયા અને કુદરતના નવા અવનવા રુપ ને માણતા રહ્યાં...ત્યાંથી નીકળી ને બન્ને ગાર્ડન મા ગયા ત્યાં ફર્યા અને પછી સાંજ નાં ગેટ વે ઓફ ઇન્ડિયા મા આવ્યાં ત્યાં...તાજ હોટેલ ની બહાર થી ફોટો પાડ્યા...અને તાજ હોટેલ ને જોઇ ને માનસી બોલી કે...
"માન એક વાત કહું મારુ એક ડ્રીમ છેઃ આ હોટેલ મા મને મારો બર્થ ડે ઉજવવો છે???"
ઓહઃ મિસ માનસી તમારુ ડ્રીમ તો બહુંજ ઊંચું છે.. ત્યાં તમારો બર્થ ડે ઉજવસું તો અપના બન્ને ની આખા year ની સેલરી ભેગી કરીને અહિ આવશું તો પણ થોડી જ થસે..
""હા...મને ખબર છે.. મે તો તમને ખાલી મારુ ડ્રીમ જ કહ્યુ છે. એને પૂરો કરવાવાળો ભગવાને બનાવ્યો હસે કોઇક મારા માટે!!!""
(માનસી તાજ હોટેલ ની સામે જોઇ રહી હોય છે. માન એક સિમ્પલ dimand રિંગ કાઢી ને નીચે બેસી જાય છે અને માનસી ને કહે છે)

..". i love you.... મિસ માનસી..."
"માનસિ સામે ફરી ને જુવે છે,માન ની સામે અને સ્થિર થયી ને માન ની સામે જોયા કરે છે"...

શું માનસી માન નાં પ્રપોઝ નો reply આપી શકસે???  માનસી માન ના પ્રેમ ને સમજશે??? માન પોતાના ફેમિલી વિશે શું છુંપાવી રહ્યો છે?? ...

માટે આગળ વાંચતા રહો....
પ્રેમ ની પરિભાષા....

Thank you...????

બીજા રસપ્રદ વિકલ્પો