પ્રેમની પરિભાષા ભાગ-૬ Kinjal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની પરિભાષા ભાગ-૬

 "સો કયુટ," ..મીસ માનસી આજે તો તમે બહુજ સુંદર લાગી રહ્યાં છો... આય હાય... મારી નઝર નાં લાગી જાય તમને ! .. માન"
ઓહઃ 'થેન્ક યૂ ' માન... પણ આજે તમે પણ હીરો થી ઓછાં નથી લાગતા..."માનસી'..
માન માનસી ને એકધ્યાનથી જોયા કરે છે ,બન્ને એકબીજામાં ખોવાયેલા હોય છે..
હુ આવી પહેલી પાર્ટી મા આવી છું.. ગુજરાત મા અમને આવી પાર્ટી બહુ ઓછી જોવા મળે...!!માનસી"
"આ મુંબઈ છે તો અહિ નો નજારો પણ જૂદો જ હોય મિસ માનસી" ...આમ તો મે આવી પાર્ટી તો ગણી જોઇ છે..." માન..."
ઓહઃ...તમે આવી પાર્ટી ક્યાં જોઇ છે?(માનસી પ્રેમની નઝર થી માન સામે જુવે છે.માનસી ને એવું લાગે છે કે તેં હમણાંજ માન ને ગળે લગાડી લે , આજ માન સાચેજ બહુ સુંદર લાગતો હતો ....)માનસી"
તમે બન્ને અહિ એકલા શુ કરો છો ...ચાલો ને ત્યાં બાધા પાર્ટી એન્જોય કરે છે ને તમે અહિ એકલા એકલા ગપ્પાં મારો છો..."આયુષ" 
માન નો ઑફિસ ફ્રેન્ડ આયુષ બોલાવા આવ્યો હતો...
હાં ..હાં.. ચાલો..માન જાણે માનસી નાં પ્રશ્નને ઇગ્નોર કરવાની કોશિશ કરી રહ્યો હતો...(માન મનમાં પોતાને કહે છેઃ)
આજે પાર્ટી પછી હુ માનસી ને મારી સચ્ચાઈ જણાવી દઈશ કે હુ કોણ છું અને અહિ કેમ છું.??. અને મારું ફેમિલી કોણ છે..?માનસી બહુજ સારી છોકરી છે જેને બધા પ્રેમ કરવા ચાહે..!..
ઓહઃ હેલો માન ક્યાં ખોવાઇ ગયો... ચાલ ને .."આયુષ"
હા..ચાલો..ચલો મિસ માનસી,.'માન"
(માન માનસી નો હાથ પકડી ને લેઇ જાય છે)
ત્યાં આગળ બધાં હોય છે ત્યાં જય છેં..!!
ત્યાં બધાં માન ને માનસી ને પ્રપોઝ કરવાનું કહે છેઃ આમ તો ઓફીસ મા બધાને માન અને માનસી ની રિલેશનશિપ વિશે જાણતા જ હોય છે કે છેલ્લા બે મહિનાથી બન્ને કેટલા નજીક આવ્યાં છે...
માનસી શરમાઈ જાય છેઃ... નો નો ગાયઝ...આમ બધાની વચ્ચે ..."માનસી."
"માન": માનસી હુ તને ખરાં દિલ થી પ્રેમ કરું છું પ્લીઝ બધાની વચ્ચે મને કાંઈક કહેવું છેં.. 

માનસી હકાર મા માથું નમાવે છેં.
માન નીચે બેસી જાય છે અને ...માનસી નો હાથ પકડે છે..
અને તેં સાથે આખા હોલમાં એક આંનદ ની કિલકારી સાથે અખો હોલ ગુંજી ઉઠે છે..
"માન" : મિસ માનસી ...તમને જ્યાર થી જોયા ત્યારે તમારી અંદર એક નિષ્ઠાવાન છોકરી ને જોઇ છે, માનસી તમે બહુ જ સારા છો અને તમારી અંદર એ બધી ખૂબી છે જે એક પરફેક્ટ વાઈફ મા હોય .તમે બહુ જ અલગ છો બધી ગર્લસ કરતાં... અને તમારી આ જ વાત મને ગમે છે.. "મિસ માનસી i love you..." .. શું તમે મારી સાથે તમારી જિંદગી શેર કરી શકશો!!? હુ તમને દુનિયા ની બધી ખુશીઓ આપવા માંગુ છું અને તમારા દુઃખ નો હિસ્સેદાર થવા માગું છું!!

વિલ યુ મેરી મી??? 

યેસ... માન... i love you too....

તેં સાથે જ માન માનસી ના ગળે વળગી પડ્યો... બધાં તાલી ઓ પાડી ને માન માનસી નાં પ્રેમ ને બિરદાવા લાગ્યાં.."
"લેટ્સ ડાંસ.." માઇક મા અનૉઉંસ થયું અને બાધા ડાંસ કરવા લાગ્યાં..
લેટ્સ ગો માનસી..".માન"
"
ઓક..." માનસી માન ના હાથ મા પોતાનો હાથ આપી ને કહેવા લાગી..
બન્ને કપલ ડાંસ કરવા લાગ્યા અને એકબીજામાં ખોવાત ગયાં.. ત્યાં જ માન માનસી ને કહેવા લાગ્યો કે મારે મારી લાઈફ વિશે જાણવું છે જેને જાણવાનો તને અધિકાર છે. જે હુ તને આ પાર્ટી પછી જણાવીશ..."માન"
ત્યાં જ ડ્રિન્ક આવયું... અને ત્યાં આયૂષે આવી ને બન્ને ને ડ્રિન્ક આપ્યું...
આયુષ આતો વાઈન છે??.."માન"
હાં... યાર...આજ તો બનતી હે.."આયુષ'
માને વાઈન હાથ મા લીધી...અને માનસી ને કહ્યું!!
માનસી તમે પી શકશો...??
હા ટ્રાય તો કરી જ શકુ ને ..!! આમ પણ લાઈફ બહુ નની છે તો એન્જોય કરી લેવું જોઇએ... એમ કહી ને માનસી એ પં વાઈન નો ગ્લાસ હાથ મા લીધો... 
બન્ને વાઈન પીવા લાગ્યા...ત્રણ પેગ બન્ને એ પી લીધાં..
"ઇટ્સ સો ગુડ..." માનસી કહેવા લાગી..
માને આ પેલા પીધેલું હતુ તો એને કોઈ ફર્ક નાં પડયો.. બન્ને આજ ટ્લલિ થયી જવાના હતાં...
પાર્ટી પતી...ત્યાં જ માને કહ્યું.. ચાલ માનસી હુ તને ગરે મુકી જવું..પ્રેમ પણ ગરે એકલો જ હશે.."માન"
ઓકે ચાલ !!!.."માનસી"


'વાતાવરણમાં ઠંડક પ્રસરેલી હોય છે.. મંદ મંદ પવન ફરકી રહ્યો છે..'..
માનસી;" માન હું આજ બહુજ ખુશ છું.. અને જલદી થી ગુજરાત જઇને મારા મોમ ડેડ ને આપણાં સંબંધ વિશે વાત કરવાની છું.. આમ તો કોલ મા કહી દેત તો પણ ચાલે..!! પણ હું સામે થી જ કહેવા માંગું છું!!
માન મનમાં બીજુ વિચારી રહ્યો હોય છે... 
માન"; ..માનસી !? મારે તારી જોડે એક વાત કહેવી છે.. બહુ જરુરી છે ..
'હા બોલ ને માન'..! ..માનસી
માન કાંઇક કહેવા જાય છે ત્યાંજ માનસી નાં મોબાઇલ ની રિંગ વાગી..!!
માનસી:  એક મિનિટ... માન!!? 
માન:..ઓકે...!
માનસી નાં પડોશી નો કૉલ હોય છેઃ..
હાં... .ઑક.. ઓક...
માન:  શુ થયુ મિસ માનસી??? 
માનસી: માન!! પ્રેમ બાજુ મા રશ્મિ આન્ટી નાં ત્યાંજ રમી ને સુઈ ગયો છે તેમનાં હેત જોડે તો ...આન્ટી એ કીધું કે આવી ને લેવાનાં આવતી એ આજ રાત અહિ જ સુઈ જશે..આમ પણ કાલ સન્ડે જ છે તો...!!
હાં ...ઓક સારુ સારુ...":માન4
માન ની વાત  મનમાં જ રહી જાય છેઃ ...
"માનસી તારું ઘર આવી ગયું.. માન માનસી ને જગાડતાં બોલ્યો..."

"
માનસી ગાડી માંથી ઉતરી ને માન ને કહેવા લાગી'"!!
માન ઉપર ની આવ!!?? : માનસી!
માન : હાં... આવુ જ છું ..આમ પણ પાણી ની બહુંજ તરસ લાગી છે.. 
બન્ને ઉપર જાય છે.. માનસી કિચેન મા પાણી ભરવા જાય છે ..તો ત્યાં સુધી મા માન આખું ઘર જોઇ લે છેં.. વાઉ..
માન કિચેન મા આવે છે...
માનસી તમારુ ઘર બહુજ મસ્ત છે... દી જીજુ બહુ સારા લાગે છેં..! માન.
હા બહુજ સારા છે... માનસી..
લો પાણી... માનસી!!
માન પાણી પીવે છે... અને પછી બન્ને બહાર આવે છે...
બહાર આવી ને માન જવા માટે બહાર દરવાજા જોડે જાય છે..!?
માનસી પાછળ થી આવીને માન ને ભેટી પડી!! "  માન ..thanક you so much માન ...મારી લાઈફ મા આવવા બદલ..!!
માન પણ માનસી ને ભેટે છે... જાણે કે બનેં વર્ષો ની તરસ છુંપાવાં માંગતા હોય એમ...!
ધીરે ધીરે બન્ને વધારે નજીક આવે છે.. અને માન માનસી ને આલિંગનમાં લે છેઃ .માનસી પણ માનથી છુટી થવા નથી ઇચ્છતી..!માન માનસી નાં કમરથી પકડી ને નજીક લે છે અને એક હળવું ચુંબન હોંઠ પર આપે છે.બંને આમ ,પણ વાઈન ના નશામાં હોય જ છે અને સાથે એકલતાનો નશો પણ ચડેલો છેં.. ધીરે ધીરે માન માનસી ને રૂમ તરફ લઇ જાય છેં, માનસી તો જાને સ્વર્ગ માણી રહી હોય એમ અલગ થવા નથી ઇચ્છતી માનથી..
"વાતાવરણ મા ઠંડી વધું ભેળવાઈ રહીં હતીઃ અને અહિં રૂમમાં બન્ને રૂહ એક થયી રહી હતી અહિંનું વાતાવરણ ગરમ હવા માણી રહ્યુ હતુ....."
"આજે આ પ્રેમી પંખીડા એક થઇ રહ્યાં હતા"..!!


(વધું આવતાં અંકે)
શું પ્રેમ મા આં પગલું ભરવું યોગ્ય હતુ માનસી માંટે?
માન માનસી ને શું જાણવા માંગતો હતો...? .. માન ખરેખર માનસી ને પ્રેમ કરતો હતો કે પછી માનસીની ખૂબસૂરતી નો ફાયદો ઉઠાવી રહ્યો હતો...??જાણવા માટે વાંચતા રહો...

પ્રેમની પરિભાષા....
thank u ..