Premni Paribhasha - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમની પરિભાષા ભાગ:2

  માનસી interview માટે લાઇનમા બેઠી હોય છે, એની આસપાસ નજર કરી જુવે છે તો બહુ મોટી કંપની છે, આસપાસ નાં લોકો તો કોઈ મોડેલ થી ઓછા નહોતા !!.ગર્લ તો પોતાની સુંદરતા કર્તા મેકઅપઃ નો નિખાર વધારે હતો.કપડા તો મૂવી મા પહેરે એવાં લેડીઝ સૂટ પહેર્યા હતાં , પગ મા તો એવડી મોટી હિલ હતી ક ક્યાંક ઠેસ વાગી તો પગમા પ્લાસ્ટર આવ્યાં વગર નાં રે!!. માનસી મનમાં ને મનમાં વિચારી ને હસવા લાગી.એને એમ પન લાગ્યું કે ,આવડી reach અને profesnal લોકો ની વચ્ચે પોતે રહી શકસે. ભગવાન ને પ્રાર્થના કરવા મંડી કે હુ પાસ થયી જવું.

"માનસી પટેલ??? "નામ બોલવાની સાથે તેં ખુશી ની મારી નાચી ઉઠી .કેમ કે તેને જોબ મળી ગયી હતી .

"congratulations " માનસી !!!
thank you સર. માનસી ત્યાંના મેનેજર ને કહી રહી હતી .
તો કાલ થી તમે તમારા કામે લાગી જજો.તમારુ કામ તમને માન મહેતા સમજાવી દેશે ઓકે.ચલો કાલ મલિયે.
thank you so much સર .માનસી આજ એટલી ખુશ હતી કે તેં ઓફિસ માંથી નીકળી રહી હતી પન જાને આકાશમા ઉડતી હોય તેવું fill થતુ હતુ.
મેન ડોર પાસે પહોચી અને ત્યાંજ કોઇક નાં સાથે ટકરાઈ ને તેણી ફાઇલ નાં પાનાં અલગ અલગ થયી ગયા .
"i am so sorry" જલદી જલદી મા ટકરાઈ ગયી.

its ok .. તેં વ્યક્તિ તેનાં પાનાં સમેટવામા help કરતી હતી.
by the way ..મારુ નામ માન છે ને અહિ હુ જોબ કરુ છું.!!
પન માનસી નું ધ્યાન તો ખુશીમાંજ હતુ ને નીકળતી વખતે મમ્મી પપ્પા ને call કરવામાં જ હતુ..
જવાબ સાંભળ્યા વગર માનસી નીકળી ગયી.

માન વિચારે છે કે કોણ છે આ ગર્લ. પહેલા તો ઑફિસમા જોઇ નથી. પન બીજી બધી છોકરીઓ કર્તા આ કાઈક અલગ લાગી. મોઢા પર કુદરતી ચમક , લાંબા કમ્મર સુધી સિલ્કી હેર,નાક સેજ ચપટું,અને આંખ તો એવી અણીયારી હતી કે આંખમાં ઉતરી જવાનું મન થાય. નીચે દાઢી મા એક મોટો તલ હતો જે તેણી સુંદરતામાં વધારો કરતો હતો. રંગ તો મેકઉપ ને પન નમવું પડે તેવો ધોળો ચહેરો હતો. પાતળો બાંધો જાને મોડેલ મા કામ લાગે તેવી હતી.સાદાઈ એટલી હતી કે કાનમાં એક જીની બુટ્ટી સિવાય બીજુ કાય ગરેનુ ન્હોતું. કપડા તો સલવાર પહેરી ને આવી હતી .

માન મનમાં વિચારવા માંડ્યો કે કોઈ એટલું સુંદર કેમ હોઇ સકે???? અને અત્યારનાં મોર્ડન જમાનામા!!!અને યે પણ અહીં આ માયનગરી મુંબઇમા!!!!
"" કેમ નાં હોઇ સકે ""??મનમાં બબડ્ઓ .
સર તમે અહીં.!!તમને મેનેજર બોલાવે છે ..
યા યા....ઓકે.. હુ જવું છું કહી ને માન કેબીનમાં ગયો.

માનસી બહાર નીકળી તેનાં મમ્મી ને કોલ કરી ને ખુશખબર આપે છે.
મન્નૂ હુ ખૂબ ખુશ થયી છું આજ બેટા!!
હા મમ્મી હુ...પન ખુશ છું .પપ્પા ને હવે હુ નિરાંત આપીશ.
..મન્નૂ હવે તુ ત્યાં સંભાળી ને રહેજે ..કેમ કે મુંબઇ થી તુ બહુ અજાણી છે અને ત્યાંના લોકો થી પણ.
હા મમ્મી ....તુ ચિંતા નાં કર ..નીતા દીદી પણ બહુ સારા છે. જીજુ તો મને બહેન કર્તા પણ વિશેષ રાખે છે.
..હા બેટા એ તો સરસ છે ..પણ બીજા થી ચેતજે.
તારા પાપા એ સમાજનાં મહેણાં ઓ ને નજર અંદાજ કરી ને તને ભણાવી અને જોબ પણ અપાવી .તુ તારા પપ્પા ને ગર્વ અપાવજે.
હા મમ્મી તુ ચિંતા નાં કર...તારી જ દિકરી છું તો તારા જ ગુણ ને હુ સાચવી રાખીશ..ઓકે.. પપ્પા ને યાદ આપજે ઓકૈ હુ ઘરે જવું છું ..બાય મમ્મી.....
ઓકે બેટા બાય...

નીતા દીદી....!!!હુ આજ બહુ ખુશ છું ..લો આ ચોકલેટ ખાઈ ને મોઢું મીઠુ કરો ..મને જોબ મળી ગયી છે. હુ પાસ થયી ગયી ઈંટરિવ્યુમાં.!
congratulations ...માનસી...
હવે તુ પણ અહી નાં રંગો મા રંગવનુ શીખી જા..
હા દીદી...

બીજે દિવસે માનસી ઓફીસ જાવા તૈયાર થવાં લાગી. કબાટ ખોલીને કપડા જોવા.. માંડી કયા પેરુ??ડ્રેસ સિવાય બીજા કોઈ કપડા નહોતા...
માનસી એ લાઈટ પિન્ક કલરનો ડ્રેસ કાઢયો.. આજ હેર ખુલ્લા રાખ્યા.કાનમાં નાનકડી બુટ્ટી પહેરી ને રેડી થયી ગયી..ઓહઃ હજુ કાઈક રહી ગયું મંન્નું... નીતા દરવાજા પાસે ઊભી રહી ને કહેતી હતી...
શુ દીદી..હુ તો અટલું જ કરૂ છું..
listip લગાડી ને જા બહુ મસ્ત લાગીસ.. આમ પંન અહી બૉમ્બે મા આ તો નૉર્મલ છે.. ઓકે
okk દીદી ..
લાઈટ પિન્ક કલર ની listip લગાડી..

ચલો દીદી હુ નીકળું છું બાય
all the best.... માનસી..
માસી ...all the best...
thank you... માય dear પ્રેમ...સો sweet
thank u દીદી..
ચલો બાય..

રીક્ષા કરી ઓફીસ પહોચી..ટ્રાફિક નાં કારને પંદર મિનીટ લેટ પહોચી હતી...મનમાં બહુ બીક લાગવા માંડી માનસી ને કે કેમ થસે ફર્સ્ટ દિવસે જ લેટ થવાનું થયુ તને..
મારે તો આજ કામકાજ વિશે સમજવાનું હતુ.
સર મારી રાહ જોતાં હસે સમજવા વાળા..!!!
મારા વિશે શુ વિચારતા હશે... તેવું વિચારતી વિચારતી તેં ઓફીસ મા પ્રવેશી...

ક્રમશ....*(..વધું આવતાં અંકે)
thank you...
શું માનસી ઓફીસમા પહોંચવું તેંનાં સ્વપના ઓ પર ભારે તો ની પડે ને!!????
શું માન તેને ઓફીસ નાં કામકાજ માં મદદ કરશે???
શુ માનસી ની જીંદગી નો નવો વળાંક આવશે!!
માટે.. વાંચતા રહો "પ્રેમ ની પરિભાષા" ભાગ:૨


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED