Collage ni chhelli bench - 2 books and stories free download online pdf in Gujarati

કોલેજ ની છેલ્લી બેંચ - ભાગ૨

કોલેજ ની છેલ્લી બેંચ

" લાલજી વાલજી વિહાર કોલજ " માં આખરે અડમિશન મળી જ ગયું. હવે તો અમે છે અને તે કોલેજ , હવે તો લાલજી કોલજ તો ગઈ સમજી લે કારણ કે જ્યાં હમે હોય ત્યાં લોકો નું આવી જ બન્યું.

કોલજ થી આવ્યા પછી હું સીધો ઘરે જ ગયો અને જતા જ મારા રૂમ માં દોડી ને અરીસા સામે ઉભો રહી ગયો . અને સામે જોય ને બોલ્યો . " અરે ગાડા આ તારા મન નો વહેમ છે , જો ભાઈ આ પ્રેમ ના ચક્કર માં ના પડ જિંદગી નો કચરો થતા વાર નઈ લાગે , પેહલા ભણવામાં ધ્યાન આપ બાપા એ કેટલાં મોટા સપના જોયા છે કે મારો દીકરો મોટો માણસ બનશે અને ભણી ગણી ને કાંઈક પૈસા કમાવશે. અને એક તું છે કે બાપા માં સપના ને આમ છોકરી ની પાછળ ધૂળ માં જવા દેય. ના યુગ પેહલા ભણવાનું પછી બઘું મોજ મસ્તી કરવાની. ટાઇમ પાસ ઠીક છે પણ લવ ના ચક્કર માં નઈ પડવાનું.

( મિલે હો તુમ હમ કો બડે નસીબો સે......ફોન ની રીગ વાગી એટલે હું મારા હોશ માં આવી ગયો. જોયું તો મિલન નો ફોન હતો.

પેહલા તો મન માં વિચારતો હતો કે આ ડોફા ને શુ જવાબ આપીશ ?? આને મેં કહ્યું તું કે હું " પીકે એમ કોલજ " માં જ અડમિશન લઈ.ચાલ હવે કાંઈક વિચાર યુગ કે શું બોલવું...

" હા મિલન બોલ કેમ ભાઈ મને યાદ કર્યોં....

અરે ડફોળ યાદ ની ક્યાં તું માં ઠોકે ?? ગધેડા ભૂલી ગયો. તું મારા ભેગો આવા નો હતો ને જુનાગઢ , કેમ ના આવ્યો ? મેં તારા માટે અડમિશન ફોર્મ પણ લીઘું તું હવે એના પૈસા કોન તારો બાપ આપશે ?

ભૂલ મારી હતી એટલે મેં પહેલાં સોરી કહ્યું..

જો ઘેલછપા ખબર છે મને કે ભુલ મારી છે પણ કૂતરા તુ ખોટી હોશયારી માર માં ખબર છે , કે અતિયરે તારી બાજુ માં તારો માલ બેઠો.. હું બોલી ને હમણાં તો તારું આવી બનવ્યુ સમજ. અને હા તારા પૈસા પુગી જશે રોમા...મેં અડમિશન લઈ લીધું.

LVV college માં તારે પણ આવું હોય તો આવી જા..

" ના ભાઈ રેવા દે મારે નઈ આવું તેવી ભંગાર જેવી કોલજ માં "

આપણે પણ બોલવા માં કાંઈ પાછા ના પડીએ " અરે કર્મ ના કૂતરા, ગધેડા જેવા તારી સાસુ ના ખોડા માં જા નો આવ તો કાઇ નઇ , તારા બાપ નો તંબુરો , એક કાંઈ ખબર પડતી નથી મારી જેમ અને ખોટી પકતાયુ મારે... હાલ હવે ફોન મુક બુદ્ધિવગર નો સિગરેટ પીવા ના પૈસા નથી , કોક ની પીધેલી સિગરેટ પીવો ને અતિયરે ફોન મુકવા નું નામ નથી લેતો , લાગે બાપા નો પગાર વધી ગયો. હાલ હવે હાલતી નો થા , કાલે મળ્યાં. અક્ષયનાથ જવા નું છે આપને સ્કૂલ ડે અને કોલજ ડે ના શરૂઆત ની પાર્ટી કરવા જવું છે. તો સવારે ફોન કરીશ...

મિલન સાથે વાત પુરી થઈ,એટલે સુવા મી તૈયારી કરતો હતો તા મમી એ બૂમ પાડી....

ઓગેશ બાપુ ને ત્યાં થી ૧૦ ના બટેટા લઈ આવ તો....અને જલ્દી આવ ફોન મુક હવે હમણાં જ તારા પપ્પા આવતા હશે...

અરે ભગવાન તમે કરી હો...શાંતિ થી કોઈ સુવા પણ નઇ દેતું.. હા મમ્મી લઈ આવું , મારી બાઇક ની ચાવી ક્યાં રાખી છે ?? હું તો ફ્રિજ ની ઉપર જ રાખી ને ગયો હતો. કેટલી શોધી ચાવી ને પણ કયાં ના મળી... અને મડે પણ ક્યાં થી ?? ચાવી તો મારા કેપરી ના ખિસ્સામાં હતી , ૩૦ મિનિટ તો ચાવી શોધવા માં જ વય ગઈ , હવે બટેટા શુ તંબુરો લેત, છેવટે મમ્મી એ ગલકા નું શા ક બનાવ્યું જે મને જરા પણ ના ભાવે એટલે મેં ઢોસા ખવા જવા નો પ્લાન બનાવ્યો..

મિહિર ને ફોન લગાવ્યો.....

માસી મિહિર છે કે નઇ ??? મને ખબર જ હોય કે ભાઈ અતિયારે કયારે પણ ફોન ના ઉપાડે , બેઠો હશે પક્કા ની દુકાને સિગરેટ પીતો હશે.

મિહિર ના મમ્મી એ મને કહયું કે એ બજારમાં ગયો છે, ફ્રેંડશીપ બેલ્ટ લેવા એને મને કહ્યુ કે યુગ ફોન આવે તો તેને કહેજો કે એ "મંગલમય" ગિફ્ટ શોપ આવી જાય....

મેં ફોન મૂક્યો અને...તૈયાર થઈ ને ઘરે થી નીકળી ગયો.

મગલય ગિફ્ટ શોપ માં મિહિર મારી રાહ જોતો હતો...ત્યાં જઈ ને લૂખા ને લઈ લિધો , એની માસી ને મને એકલો મૂકી ને વયો ગયો..

મિહિર મને કહ્યું હલકી ના ક્યાં મરાવતો હોઈ ??? ફોન કર્યા તો પણ કોઈ ઉપાડયો નઈ....

અરે હા યાર... યાદ આવી ગયું હું ચાવી ગોતવા માં busy હતો , એટલે ખબર ના પડી... ચાલ હવે ફ્રેંડશીપ બેલ્ટ લઈ લીધા તો હવે ઢોસા ખાઈ આવિયે..

હું અને મિહિર ઢોસા ખાઈ ને ને હવે ઘર તરફ જઈ રહ્યા હતા... ત્યાં જ ના બનવા નું બની ગયું...

એલા યોગલા જો તો ખરી...તારો પીડા ટોપ વારો માલ જાય છે.

મારા થી રેવાયુ નઇ જોયા વગર... આ આયહ શુ અતિયરે કરવા આવી કુતરી ?

મિહિર કહ્યું કે ચાલ તેની પાછળ જાયે ખબર તો પડે કે ક્યાં રહે છે એ....?

જતાં જતાં એ મારા સામે smile પણ પાસ કરતી ગઈ..હજી તો સવાર ના જ મેં નક્કી કર્યું તું કે પ્રેમ માં નઇ પડવું.

મેં મિહિર ને કહ્યું કે ના ભાઈ રેવા દે નથી જવું તેની પાછળ નઇ જવું એ ગઈ તેલ લેવા એ આપણે આમાં નઇ પડવું...પેહલા ભણવાનું પછી બધું નહિતર જિંદગી ની ઠોકતાં વાર નય લાગે.

મિહિર ના માન્યો મારું એને કહયું કે તારે ને મારે ક્યાં પ્રેમ માં પડવું આતો ખાલી ટાઇમ પાસ કરવા માટે જાયે...ઠોકવા આપે તો ઠીક છે બાકી એની માં ના ખોડા માં ગઈ....

ચાર ચોક સુધી તેનો પીછો કર્યો પણ ક્યાં ખોવાઈ ગઇ,ખબર જ ના પડી.

અરે ભાઇ ચાલ આ તો હવે નઇ મળે,કોલેજ ચાલુ થાય તયારે વાત. હવે ચાલ સિગરેટ પીતાં આવીએ...

હા ચાલ જાયે... હું મારી બાઇક પાર્ક કરી ને આવું છું.

અરે યાર જલ્દી કરજે,ફોન માં પછી વાત કરજે.

તું જા ભાઈ હું આવું છું.કાંઈ મરી નથી જવા નો કે મારી એટલી બઘી ચિંતા કરે. તું પીતો થા હું આવું જ છું.

યુગ રોડ ક્રોસ કરી જ રહ્યો હતો,અનેહું તો ધૂવાળા કાઢી રહ્યો હતો અને એક હાથ માં ફોન હતો રાત ના ૧૨ વાગી ગયા હતાં એટલે મેં ફેસબુક માં મારો અને યુગ નો પિકચર અપલોડ કર્યો...

મેં યુગ ને બૂમ પાડી... ઓય કોની સાથે વાત કરે છો આવ ને જલ્દી...

યુગ ત્યાં થી રાડ પાડી... તારી બાપા ને બાવા લઈ જાય ગિરનાર વારા.. ફેસબુક માં થી ફોટો ડિલિટ કર તો...હું તો જો કેવો લબાડ જેવો લાગુ..એ ત્યાં થી દોડી ને આવી રહ્યો હતો...

મેં કયારે સપના માં પણ નહીં વિચાર્યું હોઈ તેવું બની ગયું...

૧ સેકન્ડ માં મારી નજરો ની સામે એક ટ્રક મારા જિગર ના કટકા જેવા દોસ્ત ને ઉડાડી દિધો..મારા ચહેરા પર ખૂન ના છટા ઉડી ગયા.હું શું કરુ એ ખબર જ ન પડી મારી આખો માંથી આંસુ વહેવા લાગ્યાં.. હું એક ને એક જગ્યા એ જ ઉભો રહી ગયો અને ખબર જ ન પડી કે હું શું કરું..?

બધાં લોકો એકઠા થઇ ગયા અને એમ્બ્યુસ આવી ને યુગ લઈ ગઈ... હું તો ત્યાં જ ઉભો હતો મને તો કાંઈ જ ભાન ના રહ્યુ..મારા પપ્પા મને ત્યાં લેવા આવ્યા અને દવાખાને લઈ ગયા...

સવાર ના ૬ વાગ્યાં...

ડોક્ટર બહાર આવ્યા ઓપરેશન થેયટર ની બસ એટલું જ કહ્યુ....

હવે બસ ભગવાન ના ભરોસે છે...બચવા ના બોવ ઓછા ચાન્સ છે, અતિયરે કોમાં માં છે ક્યારે હોશ માં આવે તે કઈ ના શકીએ કદાચ ના પણ જીવી શકે...

એક જ પલ માં ના થવા નું થઈ ગયું....મારો ફ્રેન્ડ મારા થી દુર વયો ગયો કેટલાં સપના જોયા હતા કોલજ ની લાઈફ ના પણ હવે તેના વીના હવે બધું જ નકામું હતું,તેનાં વગર હું કાંઈ જ નથી એ છે તો જ હું છું.

શું થશે...યુગ કોમાં માંથી બહાર આવશે કે પછી બસ આટલી જ જિંદગી હતી યુગ ની? કેટલા બધાં સવાલો છે જે હવે યુગ ની જેમ અકબંધ છે.

હવે શરૂ થવા જઈ રહ્યુ છે એક નવુ પ્રકરણ....

જલ્દી જ આવી રહયો છે પાર્ટ ૩...

હેપી ફ્રેન્ડશિપ ડે... મીત્રો ને ખોવા એનો દર્દ કેવો હોય છે ? એ એવા લોકો ને પૂછો જેને પોતાના ભાઈબંધ ને ગુમાવ્યો હશે..

મારા સંપર્ક માં રેવા માટે મને ફોલો કરો..

Whatsapp 8155043932

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED