-: ત્રણ :-
‘અરે બોલને ડાર્લિંગ!’ ફોન ઉપાડતાં જ પવન બોલ્યો.
‘કેમ છે તું?’ દિવ્યા ખુબ જ ધીમા અવાજે બોલી, પવનને લાગ્યું કદાચ દિવ્યા અત્યારે એની હોસ્ટેલની રૂમમાં હશે એટલે એ આટલું ધીમું બોલી રહી છે.
‘આપણી તો તને ખબરજ છે ને? મસ્ત એકદમ! પણ સાલી તારી યાદ બહુ આવે છે. સાંજે હોટલે જલ્દી આઈ જજે વાર ના કરતી ઓકે?’ પવન એક શ્વાસે બોલી ગયો.
‘હા..પણ’ દિવ્યાને કશુંક કહેવું હતું પણ બોલી શકતી ન હતી.
‘અરે જાનુ, તું પણ બણ વચ્ચે ના લાય અત્યારે, તને કાલની જેમજ મારી નીચે દબાઈ દેવા અત્યારથી જ હું રેડી થઇ ગયો છું. યાદ છે ને આજે બીજી હોટલમાં જવાનું છે.? મારાં ફ્રેન્ડનો ફોન આવે એટલે તને કન્ફર્મ કરું ઓકે?’ પવન એકદમ ઉત્સાહમાં વાત કરી રહ્યો હતો.
‘પણ હું શું કે’તીતી પવન કે...’ દિવ્યા હજુ બોલવા જ જતી હતી....
‘મેં તને હમણાં થોડીવાર પહેલાં શું કીધું કે નો પણ અને બણ આજે તો તને કાલથી બી વધુ પ્રેમ કરવો છે અને જોજે હોં કાલની જેમ થાકી ના જતી, ખઈ પી ને બરોબર તૈયાર થઈને આવજે. આજે પેલું તારું ટાઈટ જીન્સ અને ચેકડાવાળું પેલું ટાઈટ શર્ટ પહેરજે અને અંદરનું પણ બધું કાળું પહેરજે. સાલી તારી ગોરીગોરી ચામડી પર શું જામશે??!!’ પવને અત્યારથી જ દિવ્યાને શું પહેરીને આવવું એ કહી દીધું.
‘હા, પણ હું આજે નહીં આવી શકું પવન!’ અંતે દિવ્યાએ ફોડ પાડ્યો.
‘શું શું શું?’ પવનનાં અવાજની બધીજ નિર્મળતા એક ઝાટકે જતી રહી.
‘જો મેં તને કીધું હતુંને કે કોઈકવાર શનિ-રવિ મારે મારાં બોયફ્રેન્ડને મળવા બરોડા આવવું પડે છે? અને આજે જ એણે મને બોલાવી છે એટલે મારે...’ દિવ્યા આટલેથીજ અટકી ગઈ.
‘જો એ! સાંભળ, મેં તને કાલે જ તું જયારે રેસ્ટોરન્ટમાં મલી ત્યારેજ કઈ દીધું હતું કે છોકરી મને ના પાડે એ મને હરગીજ પસંદ નથી. તારે પ્રમોશન અને પગાર વધારો જોઈતો હોયને તો તારે મને કોઈ વસ્તુની ના પાડવાની નથી સમજી?’ પોતાનાં કાબુમાં આવેલી કોઇપણ છોકરીની ના સાંભળવાની આદત ન હોવાને લીધે પવનનો પારો ચડી રહ્યો હતો.
‘હા પણ મારે મહિનામાં એટલીસ્ટ ચાર દિવસ તો મનીષને મળવું જોઈએ ને? આવતાં વર્ષે મારાં એની સાથે લગ્ન થશે તો મારે એની વાત પણ માનવી જોઈએ ને?’ દિવ્યાનાં અવાજમાં એનો ફફડાટ સ્પષ્ટ સમજાઈ રહ્યો હતો.
‘ઓઓઓ..એએ? એ બધું હું કશું ના જાણું, એ મનીષીયા સાથે તારા લગન થાય કે તું એની સાથે ભાડમાં જાય એ તારો પર્સનલ પ્રોબ્લેમ છે. હું મારાં ફ્રેન્ડ સાથે હમણાં વાત કરીને હોટલ નક્કી કરું એટલે મને તું ત્યાં આઠનાં ટકોરે જોઈએ સમજી?’ પવને પોતાની અધિકારીતા જતાવી. એનો અવાજ પણ વધુ કરડો બન્યો હતો.
‘પણ પવન, હું ઓલરેડી અત્યારે બરોડા પહોંચી ગઈ છું, મનીષનાં ઘરે જ છું અને એના ઓફિસેથી ઘેર આવવાની જ રાહ જોઈ રહી છું.’ છેવટે દિવ્યા સાચું બોલી પણ અવાજ ધ્રુજી ગયો.
‘માદર..... આટલીબધી હોશિયારી? પવન રાઠોડ સામે? અબ્બી ને અબ્બી નીકળ તું બરોડાથી, અત્યારે છ વાગ્યા છે, એક કલાક વધુ આલું છું, હમણાં તને હોટેલનું એડ્રેસ આપું ત્યાં અમદાવાદ ઉતરીને સીધી નવ વાગે પહોંચી જા નહી તો...’ પવનનો અવાજ પણ ધ્રુજી રહ્યો હતો પણ ગુસ્સાથી.
‘પણ, પવન મનીષ હમણાં આવતોજ હશે, એ ઓલરેડી એની ઓફિસેથી નીકળી ગયો છે.’ દિવ્યા હવે ખરેખર ગભરાઈ રહી હતી.
‘જો એએ, એક રાત તું એ મનીષીયા ને ગરમ નહીં કરે ને તો એ તારી સાથે સંબંધ નહીં તોડી નાખે પણ જો આજે તું નવ વાગે મને નથી મળીને તો હું બાય કાર બરોડા આઇશ અને બરોડાના કોઇપણ ખૂણેથી તને અને મનીષીયા ને શોધી કાઢીશ, અને પછી આપણી વાત જો એ તારા થનાર પતિદેવને કઈ દઈશ તો વિચાર કર તારી શું હાલત થશે?’ પવને દિવ્યાને એ જગ્યાએ આઘાત કર્યો જ્યાં એને સહુથી વધુ પીડા થાય.
‘ના ના ના, પવન તું અહિયાં ના આવતો પ્લીઝ, હું હું હું આવું છું, હું નવ વાગ્યા પહેલાંજ પહોંચી જઈશ. મનીષને હું ગમે તે રીતે સમજાવી દઈશ, પણ હું આવું છું, પ્લીઝ. તું મને જલ્દીથી એડ્રેસ એસ. એમ. એસ કર.’ દિવ્યા ભાંડો ફૂટી જવાના ડરે આકુળવ્યાકુળ થઇ ગઈ અને અમદાવાદ પાછી ફરવા પણ તૈયાર થઇ ગઈ.
‘નવ એટલે નવ, નવ ને પાંચ બી નહી સમજી મારી ડાર્લિંગ?’ કહીને પવને કોલ કટ કરી નાખ્યો. એણે કોલ કટ કરતાં પહેલાં દિવ્યાને ભલે ડાર્લિંગ કીધી હોય પણ એનો હજીપણ ગુસ્સો સાતમે આસમાને હતો.
ગુસ્સામાં પવન કશું પણ કરી દેતો, કશું પણ મતલબ કશું પણ!! જેરામ દેસાઈએ એને કેટલીય વાર ગુસ્સો કાબુમાં કરવાની સલાહ આપી હતી પણ એ પવનથી કદીય શક્ય બનતું નહોતું. આજે પવનનો ગુસ્સો દિવ્યા પર કેવીરીતે ઉતરશે એનીતો અત્યારે કલ્પના જ થઇ શકે એમ નથી.
દિવ્યા સાથે વાત પતી કે પવને તરતજ એના આવા ‘સેટિંગ’માં કાયમ મદદરૂપ થતા એના મિત્ર મુસ્તાકને કોલ જોડ્યો જેને એણે આજ રાત માટે કોઈ હોટલ શોધવાનું કીધું હતું. દિવ્યાની ના સાંભળ્યા બાદ ગુસ્સે થયેલા પવને આજે દિવ્યાને બરોબરનો પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું હતું એટલે એણે મુસ્તાકને કોઈ સસ્તી હોટલ અરેંજ કરવાનું કહ્યું. મુસ્તાકે તરતજ એને નારોલ સર્કલ પાસેની કોઈ હોટલનું એડ્રેસ આપ્યું.
પવને તરતજ દિવ્યાને હોટલનું એડ્રેસ એસ. એમ. એસ કરી દીધું. દિવ્યા ઓલરેડી મનીષને કોલ કરીને પોતાનાં નજીકનાં સગાનું અચાનકજ અવસાન થયું છે એવું બહાનું કરીને એના ઘેરે પહોંચતા પહેલાંજ નીકળી ગઈ. જો કે દિવ્યાને પવને આજે નારોલ સર્કલની કોઈ હોટલ પસંદ કરી એ ન ગમ્યું. એને ખ્યાલ હતો કે આ વિસ્તારની હોટલોમાં મોટે ભાગે લાંબી સફરે નીકળેલા ડ્રાઈવરો, કલીનરો અને નાના વેપારીઓ જ રોકાતા. પણ અત્યારે પવનને એ બાબતે કોઇપણ વાત કરતા એને ડર લાગી રહ્યો હતો.
દિવ્યાને લગભગ પોણા સાતે બસ મળી અને નારોલ સર્કલ જવાનું હોવાથી એ અમદાવાદનાં એક્સપ્રેસ હાઈ-વેનાં એક્ઝીટ પોઈન્ટ ઉપર જ ઉતરી ગઈ. લગભગ સાડા આઠે એણે પવનને એક્ઝેક્ટલી કઈ જગ્યાએ મળવાનું છે એના માટે પવનને ફોન લગાવ્યો.
‘અરે બોલને મારી ડાર્લિંગ. ક્યાં પહોંચી?’ પવનનો અવાજ હવે સાવ જુદો હતો.
‘નારોલ આવવાનું હતું એટલે હું એકપ્રેસ હાઈ-વે જ ઉતરી ગઈ, હું ક્યાં આવું? કે તું મને લેવા આવે છે?’ દિવ્યા હજીપણ ગભરાયેલી જ હતી.
‘અરે શું કરવા ગભરાય છે ડાર્લિંગ, તું ત્યાંજ ઉભી રે, મારો ફ્રેન્ડ મુસ્તાક તને હમણાં પાંચ મીનીટમાં જ લેવા આવે છે.’ પવન બોલ્યો
‘ફ્રેન્ડ? તું તું કેમ નહીં?’ દિવ્યા રીતસર ફફડી ગઈ.
‘અરે મારી જાન હું હજી મણીનગર છું, સ્ટેશન સામે, થોડી ખરીદી કરું છું યાર, આજ રાત માટે, સમજી જા ને? તું એકલી એકલી અંધારામાં ક્યાં રખડીશ? આમેય એ એરિયા માં થોડી તકલીફ છે. તને મુસ્તાક તને લઇ જશે ઓકે? હું અડધા કલાકમાં હોટલે ડાયરેક્ટ આયો.’ બસ આટલું કહીને પવને કોલ કટ કરી નાખ્યો.
દિવ્યાથી પવનને સામેથી કોઇપણ સવાલ કરવાની હિંમત થતી નહોતી. એ એવું પણ ન પૂછી શકી કે મુસ્તાક એને અને એ મુસ્તાકને કેવી રીતે ઓળખી શકશે? પણ પવને એ બાબતનો ઇન્તેજામ પણ કરી લીધો હતો. પવનનાં ફોન કટ કર્યાની બસ પાંચજ મીનીટમાં દિવ્યા સામે એક ગોરો, છ ફૂટથી પણ વધુ ઊંચાઈનો, લગભગ બાવીસ ત્રેવીસ વર્ષનો સફેદ પઠાણી ડ્રેસ પહેરેલો યુવાન પોતાની ‘કરીઝમા’ બાઈક લઈને ઉભો રહ્યો.
આ યુવાને પોતાનાં ખીસ્સામાંથી મોબાઈલ કાઢીને એમાં જોયું અને પછી દિવ્યાને ઉપરથી નીચે સુધી બરોબર જોઈ અને હસ્યો.
‘દિવ્યા?’ પેલાએ પૂછ્યું.
‘મુસ્તાક?’ દિવ્યા સમજી ગઈ કે એ મુસ્તાક જ હતો.
‘બેસી જાવ.’ મુસ્તાક ફક્ત એટલું જ બોલ્યો.
જાણેકે કોઈએ સ્વીચ દબાવી હોય એમ દિવ્યા તરતજ પોતાની ટ્રાવેલ બેગ ખભે ભરાવી મુસ્તાકની પાછળ બેસી ગઈ. મુસ્તાકે પોતાની બાઈકની કિક મારી અને બાઈક મારી મુક્યું.
એક્સપ્રેસ હાઈ-વે અને નારોલ સર્કલ વચ્ચે આવતાં દરેક સિગ્નલ પર પહોંચતા મુસ્તાક જાણી જોઇને બાઈકને જોરથી બ્રેક મારતો હતો અને જેથી દિવ્યાના ભરાવદાર સ્તનો એની પીઠ ઉપર ભટકાઈ જતાં હતા. દિવ્યાને તરતતો ખ્યાલ ન આવ્યો પણ દર વખતે મુસ્તાક જરૂર થોડું હસી લેતો અને પોતાનાં હોઠ ઉપર જીભ ફરેવી લેતો. એક-બે વાર પછીતો દિવ્યાને પણ ખ્યાલ આવી ગયો એટલે એણે પોતાની અને મુસ્તાકની વચ્ચે પોતાની ટ્રાવેલ બેગ મૂકી દીધી. જવાબમાં મુસ્તાક રસ્તા સામું જોઇને જ દાઢમાં હસ્યો જે દિવ્યાની જાણ બહાર હતું.
પણ દિવ્યાને મુસ્તાકના વર્તનથી હવે એક બાબતની જાણ થઇ ગઈ હતી કે પોતે હવે પુરેપુરી ફસાઈ ચુકી છે પણ એને એ પણ ખ્યાલ હતો કે ગુસ્સામાં પવન કશું પણ કરી શકે છે એટલે એ આજની રાત પવનને પૂરો સંતોષ આપીને થોડીક મીઠી વાતો કરીને ભવિષ્ય માટે સમજાવી દેશે એવું એણે નક્કી કર્યું કારણકે પ્રમોશન અને પગાર વધારો એની અને એના ગરીબ માતા-પિતાની મજબૂરી હતી.
નારોલ સર્કલે ડાબીબાજુ વળીને થોડેક દુર જતાં એક ગલીમાં મુસ્તાકે પોતાનું બાઈક વાળ્યું. શરુઆતની એક સ્ટ્રીટ લાઈટ બંધ થઇ ગઈ હોવાથી ગલી અંધારી લાગતી હતી એટલે દિવ્યા થોડીક ગભરાઈ પણ પછીની સ્ટ્રીટ લાઈટ્સ ચાલુ હોવાથી એને રાહત થઇ. એક શોપિંગ સેન્ટર પાસે મુસ્તાકે પોતાનું બાઈક રોક્યું.
‘ઉતરો’ મુસ્તાક ફરીથી જરૂર પુરતું જ બોલ્યો.
દિવ્યા તરતજ બાઈક પરથી ઉતરી ગઈ, મુસ્તાકે થોડેક આગળ પોતાનું બાઈક હંકારીને પાર્ક કરી દીધું અને શોપિંગ સેન્ટરની બરોબર વચ્ચે એક અંધારો પેસેજ હતો એમાં એ કશુંજ બોલ્યા વીના ચાલવા લાગ્યો. દિવ્યા પાસે મુસ્તાકની પાછળ જવા સીવાય કોઈ રસ્તો જ નહતો. બે-ચાર કદમ ચાલ્યા પછી તરતજ ડાબીબાજુ દાદરો આવ્યો અને મુસ્તાક પગથીયા ચડવા માંડ્યો દિવ્યા પણ એની પાછળ જ ઝડપથી દાદરો ચડવા લાગી.
‘હોટલ વે રેસ્ટ’ લગભગ ત્રીજા માળે એકદમ ઘટ્ટ લાલ અને લીલા રંગમાં લખેલું એક પાટીયું દેખાયું અને એ પાટીયા નીચેના દરવાજામાં મુસ્તાક ઘુસી ગયો...અને એની પાછળ દિવ્યા પણ!
હોટલનાં ‘કહેવાતા’ રીસેપ્શન કાઉન્ટર પર એક સાવ દુબળો પાતળો વ્યક્તિ ફક્ત બનિયાન અને લુંગી પહેરીને બેઠો હતો અને સામે મુકેલી કુશનવાળી બેંચ ઉપર કાળા કલરના ઝભ્ભા અને કાળી લુંગી પહેરેલા એક હૃષ્ટપુષ્ટ સરદારજી પોતાની લાંબી દાઢીમાં હાથ ફેરવતાં ફેરવતાં દિવ્યાને જોઈ રહ્યા હતાં.
‘અરે આવો ને મુસ્તાકભાઈ, અસ્સલામ વાલેકુમ!’ પેલો બનિયાન પહેરેલો વ્યક્તિ બોલ્યો.
‘વાલેકુમ અસ્સલામ ખૈરૂભાઈ, નવ નંબરકી ચાવી દે દો.’ મુસ્તાક બોલ્યો.
‘હા કયો નહી ભાઈ બેધડક લે જાવ.’ ખૈરુ દિવ્યા સામે જોઇને હસ્યો અને પોતાની નીચે આવેલા ડ્રોઅરમાંથી એક ચાવી કાઢીને મુસ્તાકને આપી દીધી.
‘અભી પવનભાઈ આયેંગેને તો ઉસકુ સીધા રૂમમે ભેજણા.’ મુસ્તાક ચાવી ઉપાડતાં બોલ્યો.
‘હા હા કેમ નહીં, તમે રોકવાના કે જવાના?’ ખૈરુએ દિવ્યા સામે જોયું અને પછી મુસ્તાક સામે આંખ મારી.
‘મૈ કાહેકો કબાબમેં હડ્ડી બનું ખૈરુભાઈ? કયું સહી કહાના સરદારજી?’ મુસ્તાકે હસતાંહસતાં જવાબ વાળ્યો અને સરદારજીએ દાઢી પસવારતાં એના સવાલનો જવાબ દિવ્યા સામે જોઇને ખાલી પોતાનું ડોકું હલાવતા આપ્યો.
દિવ્યા માટે એક એક સેકન્ડ ભારે લાગતી હતી અને ઘડિયાળ જાણેકે અટકી ગઈ હોય એવું એને લાગતું હતું. એક સાથે ત્રણ ત્રણ પુરુષો એની સામે ગંદી નજરે જોઈ રહ્યાં હતા અને એના વિષે ઈશારાઓમાં ગંદી વાત પણ કરી રહ્યાં હતાં અને કદાચ પોતપોતાના મનમાં એના વિષે ગંદુ વિચારી પણ રહ્યા હતા પણ અત્યારે એ કશુંજ કરી શકે એમ ન હતી.
‘ચલો.’ ફરીએકવાર મુસ્તાક દિવ્યા સાથે માત્ર એક શબ્દમાં જ બોલ્યો અને રીસેપ્શનની પાછળની તરફ ચાલવા લાગ્યો. દિવ્યાએ પોતાનો ચહેરો નીચો કરી ને મુસ્તાકની પાછળ પાછળ ચાલવા માંડ્યું. ખૈરુ અને સરદારજી છેક સુધી એને જોઈ રહ્યાં ખાસ કરીને એની હલતી કમર અને ટાઈટ જીન્સમાં એના ભરેલા નિતંબોનાં ઉપર-નીચે થવાની ક્રિયા ને. જેવાં મુસ્તાક અને દિવ્યા નવ નંબરનાં રૂમમાં દાખલ થયા અને મુસ્તાકની પાછળ રહેલી દિવ્યાએ રૂમ બંધ કર્યો કે તરતજ ખૈરુ અને સરદારજી એ જોરથી હસીને એકબીજાને તાળી આપી.
રૂમમાં ઘૂસતાંજ દિવ્યાએ તરતજ બારણું બંધ કરી દીધું અને એને હાશ થઇ એક અજાણ્યો પુરુષ સાથે હોવા છતાંપણ કારણકે અત્યારેતો એ ખૈરુ અને પેલા ડ્રાઈવર સરદારજીની ગંદી નજરોથી એ બચી ગઈ હતી. પણ એની આ રાહત કામચલાઉ જ નીવડી. મુસ્તાકને એ ઓળખતી ન હોવાથી એ હોટલની બેડ ઉપર એક ખૂણે મૂંગીમૂંગી બેસી ગઈ પણ હવે મુસ્તાક એના શરીરને સ્કેન કરી રહ્યો હતો. થોડીવાર દિવ્યા સામે જોઇને એ બારીની બહાર જોઈ લેતો હતો. દિવ્યાથી આ બાબત જોકે અજાણ નહોતી.
‘હું ફ્રેશ થઇ જઉં.’ એમ કહીને દિવ્યા દોડીને બાથરૂમમાં ઘુસી ગઈ. બારણું બંધ કરી અને વોશબેઝીનનો નળ પુરજોશમાં ચાલુ કરીને દિવ્યા અઢળક રડવા લાગી. બે ઘડી તો એને એમ વિચાર આવ્યો કે આનાં કરતાં એ વડોદરાથી પાછીજ ન આવી હોત તો સારું હતું. એમ વડોદરા જેવાં મોટાં શહેરમાં પવન એને અડધી રાત્રે કેવીરીતે શોધી શકવાનો હતો? જો આવેશમાં ન આવી જઈને એણે થોડુક મગજ એ સમયે વાપર્યું હોત તો અત્યારે એની આ હાલત ન થાત. દિવ્યાએ મનમાં ને મનમાં પોતાની જાતને જ બે-ત્રણ ગાળો દઈ દીધી, પણ હવે એનાથી કશું થઇ શકવાનું ન હતું. ફક્ત અમુક કલાકો અગાઉજ જે પવનને એ અવોઇડ કરવા માંગતી હતી એ જ પવન હવે જલ્દી આવી જાય તો એ આ મુસ્તાકની ગંદી નજરોથી બચી જાય એમ ઈચ્છવા લાગી હતી. બાથરૂમમાં લટકી રહેલા એક ટોવેલથી મોઢું લુછીને દિવ્યા બહાર આવી.
‘આયને મારી ડાર્લિંગ!’ દિવ્યા બાથરૂમની બહાર નીકળીને તરતજ પવને એનું હસતા મોઢે સ્વાગત કર્યું અને દિવ્યાને અચાનકજ ખુબ રાહત થવા લાગી.
આસપાસ મુસ્તાકને ન જોતા એ દોડીને પવનને ભેટી પડી અને ખુબ રડવા લાગી.
‘અરે અરે અરે? શું થયું જાનેમન?’ પવને દિવ્યાની પીઠ પર હાથ ફેરવતાં પૂછ્યું. પણ દિવ્યાએ ફક્ત મોઢું હલાવ્યું અને કશું બોલી નહી.
‘કશું નહી, બસ એમજ.’ માંડમાંડ દિવ્યાના ગળામાંથી અવાજ આવ્યો.
‘બસ ત્યારે તો હવે એક કામ કર, જલ્દી જલ્દી આ આ નાઈટી પહેરી લે. જો હું ખાસ તારા માટે જ લાયો છું. તું તૈયાર થઇ જા પછી આપણે જમી લઈએ? મોડર્નનાં ભાજીપાઉં પાર્સલ કરાઈને લાયો છું. બહુ ફેમસ છે મણીનગર સ્ટેશનનાં.’ પવનનાં અવાજમાં અત્યારે જરાય કરડાકી ન હતી.
દિવ્યાને નવાઈ લાગી, હમણાં ત્રણેક કલાક પહેલાં તો પવન કેટલા ગુસ્સામાં હતો? જાણેકે એ વડોદરા આવીને એનું ખૂન કરી નાખશે એટલી હદનું જનુન એના અવાજમાં હતું, અને એપણ ફક્ત દિવ્યાની ના સાંભળીને. પવનને ફરી મૂડમાં આવેલો જોઇને દિવ્યા પણ અત્યારસુધીની બધીજ ઘટનાઓ ભૂલી ગઈ અને ‘શુળીનો ઘા સોયથી જતો રહ્યો છે’ એમ માનીને ખુબ ખુશ થઇ ગઈ.
‘અહિયાં બદલું કે બાથરૂમમાં?’ દિવ્યાએ પણ હવે મૂડ પલટાતા પવન સામે એક તોફાની સ્મિત કરીને આંખ મારી.
‘શું વાત છે દિવ્યારાણી? તમેતો અચાનક આમ મૂડમાં આઈ ગ્યા ને કઈ?’ અત્યારે બાથરૂમમાં બદલી આય. આમ બી અડધા કલ્લાક પછી તો ઉતારવાના જ છે ને?’ પવને આદત મુજબ દિવ્યાને આંખ મારી.
‘નોટી બોય!!’ પુરા મૂડમાં આવી ગયેલી દિવ્યાએ પવનનું નાક પકડીને એનો ચહેરો હલાવ્યો અને બાથરૂમમાં જતી રહી.
બાથરૂમમાં જઈને દિવ્યાને વિચાર આવ્યો કે પવનને હવે ખુશ કરવામાં અને કાલ સવારસુધી ખુશ રાખવામાં એ કોઈજ કસર નહી છોડે એટલે એણે પૂરેપૂરું સ્નાન કરી લેવાનું જ નક્કી કર્યું અને પરસેવાથી રેબઝેબ પોતાનાં શરીરને પુરીરીતે સાફ કરીને જ પવનને સોંપવાનું નક્કી કર્યું. પોતાનાં એક એક અંગને પાણી અને સાબુથી કાળજીપૂર્વક સાફ કરીને અને પછી ટોવેલથી એને બરોબર લુછીને અને પવને આપેલી કાળા રંગની સ્ટ્રેપવાળી લો-કટ અને ફક્ત ગોઠણ સુધીની જ નાઈટી પહેરીને બહાર આવતાં પહેલાં બે ઘડી એ બાથરૂમના લાઈફ સાઈઝ અરીસા સામે બે મિનીટ ઉભા રહીને દિવ્યા, પોતાનાં ભરાવદાર બદનને એકવાર નીરખી અને એના પર અભિમાન કરતાં ન ચુકી.
બાથરૂમની બહાર આવતાંજ દિવ્યાનું અંગેઅંગ ઠંડક મહેસુસ કરવા લાગ્યું કારણકે પવને રૂમનું એ.સી પુરપાટ ચાલુ કરી દીધું હતું. દિવ્યાના બહાર આવતાંજ પવન એને વળગી પડ્યો અને એના હોઠ ઉપર પોતાનાં હોઠ મૂકી દીધા અને એનું એક એક અંગ નાઈટીનાં કપડાં સહીત સહેલાવવા લાગ્યો. દિવ્યા પણ એણે નક્કી કર્યા મુજબ પવનને કોઇપણ ચીજની ના પાડવા માંગતી ન હતી. બે-ત્રણ મિનીટ સુધી એકમેકમાં રહીને પવન અને દિવ્યા છુટા પડ્યા. પવન દિવ્યાની આંખોમાં આંખ નાખીને હસ્યો.
‘ચલ ખઈ લઈએ.’ પવન બોલ્યો અને સામે ટેબલ તરફ ઈશારો કર્યો.
પવને ઓલરેડી બે ડીશોમાં બે-બે પાઉં અને સરખા પ્રમાણમાં ભાજી પીરસી દીધી હતી. બાજુમાં જ બે ગ્લાસ પાણીથી ભરેલા હતા અને બે ચિલ્ડ મિનરલ વોટરની બોટલો પણ પડી હતી. પવનનો ગુસ્સો હવે પુરેપુરો ઓગળી ગયો છે એ જોઇને દિવ્યાને હવે પુરેપુરી હાશ થઇ. બન્ને આમનેસામને મુકેલા સિંગલ સોફા ઉપર બેઠાં અને ભાજીપાઉં ખાવા લાગ્યા. થોડીકવાર પછી પવને પાઉનો કટકો કરીને એમાં ભાજી લઈને દિવ્યાને કોળીયો ભરાવ્યો, દિવ્યાએ પણ સામે એમજ કર્યું. પવન અને દિવ્યા બંને એક બીજાં સામે જોઇને ધીમુધીમું મુસ્કુરાઈ રહ્યા હતા.
જમવાનું પતાવીને પવને પોતે સાથે લાવેલી પ્લાસ્ટીકની એક મોટી કોથળીમાંથી એક મોટી બોટલ વ્હીસ્કીની કાઢી અને એક પેકેટ સિગરેટનું પણ કાઢ્યું. દિવ્યાએ ટીવી ચાલુ કર્યું અને બેડ ઉપર ટેકો દઈને બેઠી અને ચેનલો બદલવા લાગી. પવને એક પેગ બનાવ્યો અને સિગરેટ સળગાવી. પછી વારાફરતી સિગરેટનો કશ અને ગ્લાસમાંથી વ્હીસ્કીનો એક સીપ લેવા લાગ્યો. લગભગ વીસેક મિનીટ બંને પોતપોતાની ક્રિયાઓમાં વ્યસ્ત રહ્યાં. પવનની બીજી સિગરેટ પતતાં એ દિવ્યા તરફ વળ્યો અને બેડ ઉપર એની બાજુમાં જ બેઠો.
દિવ્યાના જમણા ખભા પર પોતાની જીભ ફેરવતાં ફેરવતાં પવન એના ગળાનાં રસ્તે એના કાન સુધી પહોંચી ગયો અને દિવ્યાના કાનની બુટને જોરથી બટકું ભર્યું. દિવ્યાનાં મોઢામાંથી એક જીણી આહ નીકળી ગઈ, પણ હવે એને કોઈજ વાંધો ન હતો કારણકે પવનનો ગુસ્સો ઉતરી ગયો હતો. ધીરેધીરે પવન પોતાની રીતે આગળ વધી રહ્યો હતો અને દિવ્યા એને બરોબર સાથ આપી રહી હતી. ડાબા ખભાનો સ્ટ્રેપ હટાવતાંની સાથેજ અચાનકજ પવને થોડાક નીચે ઝૂકીને દિવ્યાના ડાબા સ્તન ઉપર જોરથી બટકું ભર્યું અને દિવ્યાની ચીસ નીકળી ગઈ અને પવનનો ચહેરો પોતાનાં બન્ને હાથે જોરથી પકડી ને એને દુર કરી દીધો અને જે જગ્યાએ પવને બટકું ભર્યું હતું એ જગ્યાએ લોહીની ટશર ફૂટેલી જોઇને એને પંપાળવા લાગી.
‘મને કેમ હટાયો? હે? મને રોક્યો કેમ તે હેં?’ પવન અચાનક ગુસ્સે થઇ ગયો અને દિવ્યાને ફાળ પડી.
‘પવન, ડીયર જો તો ખરો કેવું બટકું ભર્યું છે તે મને? જો આ લોહી નીકળ્યું.’ દિવ્યા ગભરાઈ ગઈ પણ તોયે એ બોલી.
‘તો ભાડમાં જા!! હું જે કરું એ મને કરવા દેવાનું મેં તને કાલે રાતે બી કીધું’તું ને? લોહી નીકળેને તો એં મલમ લગાડી દેવાનો સવારે, પણ બહુ હાય હાય નઈ કરવાની. અને મને રોકવાનો તો નઈય જ સમજી?’ પવનનો ચહેરો ધ્રુજી રહ્યો હતો. આંખો લાલ થઇ ગઈ હતી, ગુસ્સાને કારણે કે શરાબના નશાને કારણે એ દિવ્યા નક્કી કરી શકતી ન હતી. પવને દિવ્યાના વાળ પકડી લીધાં અને જોરથી ખેંચ્યા અને એની નાઈટી એક ઝાટકે ફાડી નાખી.
‘આઈ એમ સોરી, પવન હવે એવું નહી કરું.’ દિવ્યા ડરતાંડરતાં બોલી.
‘નહીં કરું શું? આ દિવસમાં બીજીવાર તે ના પાડી છે. હવે તો તને ના પાડવાનો બીજો મોકો જ નહીં આપું, તે પહેલીવાર ના પાડીને ત્યારની જ મેં બધીજ વ્યવસ્થા કરી લીધી છે.’ આટલું કહીને પવન ઉભો થયો.
જે પ્લાસ્ટિકની મોટી કોથળીમાંથી પવને દિવ્યાને એની નાઈટી આપી હતી અને પછી એમાંથી પોતાની વ્હીસ્કીની બોટલ અને સિગરેટનું પેકેટ કાઢ્યું હતું એજ કોથળી પવને ટેબલ પરથી લીધી અને એમાંથી એણે પ્લાસ્ટીકની કપડાં સુકવવાની દોરી નાં લાંબા લાંબા ચાર ટુકડા બહાર કાઢ્યા. દિવ્યા આ જોઇને જ થથરી ગઈ અને વિચારવા લાગી કે પવન એનીસાથે ખરેખર શું કરવા માંગી રહ્યો હતો.
=: પ્રકરણ ત્રણ સમાપ્ત :=