સુનેહા - પ્રકરણ ૩ Siddharth Chhaya દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

સુનેહા - પ્રકરણ ૩

Siddharth Chhaya માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

પવનને ના સાંભળવાની બિલકુલ આદત નથી, ખાસકરીને કોઈ છોકરીની ના જેની સાથે તેણે શરીર સંબંધ બાંધવાનું એક વખત નક્કી કરી લીધું હોય. ભૂષણ સાથે વાતો કરીને છુટા પડેલા પવનને આવેલો કોઈકનો ફોન પવનના ગુસ્સાને ચરમસીમાએ લઇ જાય છે.


બીજા રસપ્રદ વિકલ્પો