આ વાર્તા ની શરૂઆત વીસમી સદી ના છેલા દસકા થાય છે. આ વાર્તા ના પાત્ર થી કોઈ ને ઠેસ પહોંચાડવા માંગતો નથી.વાર્તા માં આવતા નાયક નો જન્મ થાય ત્યાર થી લઇ ને અત્યાર સુધી ની વાત કરવામાં આવી છે. નાયક નો જન્મ થાય છે તેનું નામ અહીં બદલાવેલ છે તેનું નામ અહીં દેવ છે દેવ તેના ભાઈ બહેન નો સૌથી લાડકો અને સૌથી નાનો છે . તેનો જન્મ એક મિડલ ક્લાસ ફેમિલી માં થાય છે બધા બહુ જ ખુશ હોય છે તેના થી એક ભાઈ મોટો છે જેનું નામ હિતેશ છે તેની ફેમિલી પાંચ લોકો ની છે દેવ

નવા એપિસોડ્સ : : Every Thursday & Sunday

1

લવ ની ભવાઈ - 1

આ વાર્તા ની શરૂઆત વીસમી સદી ના છેલા દસકા થાય છે. આ વાર્તા ના પાત્ર થી કોઈ ને ઠેસ માંગતો નથી.વાર્તા માં આવતા નાયક નો જન્મ થાય ત્યાર થી લઇ ને અત્યાર સુધી ની વાત કરવામાં આવી છે. નાયક નો જન્મ થાય છે તેનું નામ અહીં બદલાવેલ છે તેનું નામ અહીં દેવ છે દેવ તેના ભાઈ બહેન નો સૌથી લાડકો અને સૌથી નાનો છે . તેનો જન્મ એક મિડલ ક્લાસ ફેમિલી માં થાય છે બધા બહુ જ ખુશ હોય છે તેના થી એક ભાઈ મોટો છે જેનું નામ હિતેશ છે તેની ફેમિલી પાંચ લોકો ની છે દેવ ...વધુ વાંચો

2

લવની ભવાઈ - 2

મારા ઝજબાત સાથે મજાક કરીને તેને મ જા આ વી હ સે કે નહી તે તો મીસ્ટ્રી જ જાણે દિવસ થી ના તો મારે કોઈ વાત થાય છે કે ના તે મને જોવા પણ મળી નથી ાને હુ તેને જોવા પણ માં ગ તો નથી તેને મારી ફિ લી ગ ને તો મારી નાખી છે સાથે સાથે મારા માતા પિતા ના ઝઝબાત સાથે મજાક કરી છે મારા માતા પિતા તો અમારા લગ્ન માટેે રાઝી પણ હતા તો પણ તેને મારી સાથે આવું કર્યું મારી ફિલિ ગ સાથે રમત કરી તેમા મને કાઈ વાંધો પણ નથી પણ મારા માતા પિતા ...વધુ વાંચો

3

લવ ની ભવાઈ - 3

દેવને ધોરણ 5 માં પ્રવેશ મેળવે છે . તે હવે ફક્ત ભણવા ખાતર ભણે છે તેને હવે કોઈ રેન્કમાં નથી આવતી .એક દિવસ રોજ પ્રાથમિકમાં રોજ તે સુવિચાર અને સમાચાર વાંચતો હોય છે તે સમયમાં પ્રાથમિક શાળામાં આવું બધું હતું તો તેને ઈતર પ્રવૃત્તિમાં રસ હતો રોજ સવારની સ્કૂલ હતી દેવના ઘરે ત્યારે ન્યૂઝ પેપર આવતું હતું તે રોજ સવારે તે સ્કૂલે લઈને જતો પણ ધોરણ 5 માં એક શિક્ષિકા તેની આખી સ્કૂલ વચ્ચે ઈજ્જત ઉતારે છે તો તે દિવસથી તે સ્કૂલમાં કોઈ દિવસ ન્યૂઝ પેપર વાંચતો નથી અને કોઈ પણ બીજી ઈતર પ્રવૃત્તિમાં ભાગ લેતો નથી તેને હોવી ...વધુ વાંચો

4

લવ ની ભવાઈ - 4

આપણે આગળના ભાગમાં જોયું દેવને માર પડે છે પણ તે બધા સામે રડતો નથી તે માર ખાઈને પણ હસતો રાખે છે .અરવિંદભાઈ પણ મુંઝવણમાં મુકાય છે મેં દેવને એટલો માર્યો પણ તેને કોઈ અસર નથી અરવિંદભાઈ પણ થાકી જાય છે અને દેવને મારવાનું બંધ કરી બેસી જાય છે . દેવના મમ્મી મયુરિબેન પણ હવે તેના દીકરાને માર પડ્યો હોવી તે દેવને વહાલ કરે છે પણ દેવ તેનાથી દૂર જઇ એક ખૂણામાં બેસી જાય છે . હવે મયુરીબેન અને તેના મમ્મી મંજુબેન બેસે છે . મયુરીબેન તેના મમ્મી સાથે વાતો કરે છે અરવિંદભાઈ તેના કામમાં વ્યસ્ત થઈ જાય છે .બીજી ...વધુ વાંચો

5

લવ ની ભવાઈ - 5

એક અઠવાડિયામાં મકરસંક્રાંતિ છે તો થાંભલે બેસીને બધા મિત્રો દેવ , સંજય ,વિજય, અજય, અક્ષય, બધા વાતો કરે છે તું કેટલા મીટર દોરી પીવડાવવાનો છે . તો દેવ કહે હું 5000 મીટર દોરી પીવડાવવાનો છું અને બધા હસવા લાગે છે બધા કહે છે તારા પપ્પા એટલી દોરી પાઇ આપે તેમ જ નથી .દેવ કોઈની વાત માનતો નથી અને કહે છે મને મારા પપ્પાએ કીધું છે કે તે પાઇ આપસે જોઈ લેજો બધા એવું દેવ બધાને કહે છે .થોડીવારમાં હિતેશ પણ ત્યાં આવે છે અને બધા પતંગની વાતો કરે છે અને કહે છે કે આજે કેટલી પતંગ પકડી એવી બધી ...વધુ વાંચો

6

લવ ની ભવાઈ - 6

હવે આગળ ,દેવ ના મમ્મી બધાને મામા ને ત્યાં મૂકીને તેના ગામ પરત ફરે છે ત્યારે ફોન તો બસ હતા તે જ હતા મોબાઈલ ફોન તો હતા નહીં એટલે મમ્મી ઘરે પહોંચીને S. T. D માં જઈને ફોન કરતી ને કહેતી કે પહોંચી ગઈ છું આવી રીતે મામા ને ઘરે ખબર પડતી . ટપાલ તો એક અઠવાડીયે મળતી .જ્યારે કામ હોય ત્યારે મારા પપ્પાના કાકાને ત્યાં ફોન હતો ત્યાં ફોન કરતા મામા ને ત્યાતી અને જમાવી દેવા કહેતા ત્યારે તે ફોન પણ મોંઘા હતા .ધીમે ધીમેં અમે મામાને ત્યાં વેકેસનમાં કેરી ખાઈએ છીએ. સવારમાં ભાખરી સાથે કેરી બપોરે કેરીનો રસ ...વધુ વાંચો

7

લવ ની ભવાઈ - 7

એક મહિના સુધી દેવ અને તેના ભાઈ બહેન ત્યાં મામાને ત્યાં રોકાઈ છે .એક મહિના સુધી રોજ નિત્યક્રમ બની હતો સવારે જાગીને નદી એ જવાનું ત્યાંથી આવીને ઘરે નાસ્તો કરીને ગામની સ્કૂલમાં ક્રિકેટ રમવા જતું રહેવાનું .બપોરે આવવાનું જમવાના સમયે જમીને થોડીવાર સુઈ ને 3 વાગ્યે ફરી ઘરની બહાર નીકળી પાદરમાં બસ સ્ટેશન પાસે ખબી દા રામવાનું. તે રમીને સાંજે 5 થઈ 6 વાગ્યે મારા નાનાજી સાથે તે રોજ જાડ ને પાણી પીવડાવવા લાઇ જતા ત્યાં ગામને પાદર ગોશાળા પાસેથી પાણી ભરીને જાડ ને પાણી પીવડાવતા આ રોજ નો નિત્ય ક્રમ સવારે સ્કૂલમાં રમતા તો ત્યાં પણ સ્કૂલની અંદર ...વધુ વાંચો

8

લવ ની ભવાઈ - 8

હવે આગળ, આપણે જોયું કે હાઈ સ્કૂલમાં અલગ ક્લાસ બનાવવામાં આવ્યો. દેવ એન.સી.સી. માં જોડાવુ છે તો સ્કૂલમાં પ્રાર્થનામાં એનાઉન્સમેન્ટ થાય છે જેને ભાગ લેવો હોય તે રૂમ ન. 20 માં હાજર થવું તે રૂમ મેઈન ગેઇટની બાજુમાંથી તે રૂમ તરફ જવાતું હતું પણ બહારની બાજુથી જવાતું હતું અમે બધા ત્યાં ગયા અમારો વજન અને ઉંચાઈ માપી પણ ઉંચાઈ એક ઈચ ઘટી તો હું સિલેક્ટ ના થયો રિસેશમાં જવાનું હતું રિસેશ પુરી થઈ 15 થઈ 20 મિનિટ પછી અમેને ત્યાંથી પોટ પોતાના કલાસમાં જવાનું કીધું તો અમે તે ...વધુ વાંચો

9

લવ ની ભવાઈ - 9

હવે આગળ, આ બાજુ દેવ ના મમ્મી અને પપ્પા પ્લોટ જોવા જાય છે તેને ગમી પણ જાય છે .અને બાના રૂપે 10000 દસ હજાર રૂપિયા આપી પણ આવે છે .હજી દિવાળીને વાર છે દેવ ધોરણ 10 માં છે તેને આ વાત ની ઘરે આવે એટલે ખબર પડે છે તે પણ ખુશ થાય છે. અરવિંદભાઈ તેના મિત્રના મકાનમાં રહેતા હોય ત્યારે તે જ શેરી માં બહારથી એક ફેમિલી રહેવા માટે આવે છે તે અમદાવાદથી તેની ટ્રાન્સફર અહીં થઈ હોય છે તેને અમદાવાદ જેવું અહીં વાતાવરણ મળતું ...વધુ વાંચો

10

લવ ની ભવાઈ - 10

હવે આગળ આપણે જોયુ કે દેવના ફેમિલી બધું નવા ઘરનું કામ હાથે પતાવવા માંગે છે . દેવનું ફેમિલી એક લોન લેવાનું વિચાર કરે છે હજી દિવાળી ગઈ જ હોય છે એક જ મહિનો થયો છે .પ્લોટ લેવાય ગયો છે અને ભાડું પણ ભરવાનું છે .તો બેય એક સાથે કેમ થાય એટલે વિચાર એવો કરે છે કે અપને ભાડું ભરીયે તેના કરતા અપને લોન લઈને પોતાનું ઘર બનાવી લઈએ તો વધુ સારું આ વાત મમ્મી અને પપ્પા કરે છે અને લોન લેવાનો વિચાર કરે છે .સરકારી ...વધુ વાંચો

11

લવ ની ભવાઈ - 11

મિસ્ટી સાથેની પહેલીવાર ફોનમાં કરેલી વાત હજી યાદ છે ધોરણ 10 પછી મને સાયન્સ કરવાનું પણ કહેલ મેં તેને પાડેલી .હવે હું મારા ભાઈની શોપ પાર જાવ છું અને કામ સીખું છું તે પણ મને રોજ 10 10 રૂપિયા વાપરવાના આપે છે .હું તે ભેગા કરું છું હું પહેલેથી જ રૂપિયા વાપરતો ના હતો એટલે ભેગા કરતો હતો .મારે એક વર્ષ પૂરું થવા આવ્યું હું કામ શીખી ગયો તહેવારમાં ભાઈ રૂપિયા આપતો તેમાંથી જ બધી મારી ખરીદી કરી લેતો ઘરે રૂપિયા માગવાની જરૂર ના રહેતી. આમ આગળ વધતો ગયો. દિવાળી પર મારા મામા મારી ઘરે આવ્યા અને તેને મને ...વધુ વાંચો

12

લવ ની ભવાઈ - 12

હવે આગળ,દેવ હવે રોજ સવારે વહેલો જાગીને અમરેલી જવા માટે નીકળે છે તેના ક્લાસ સર બહુ જ સ્ટ્રિક છે. તે રોજ સવારે જે બસ માં ઉપડાઉન કરે છે તેમા તેના જ ગામના બીજા ઘણા છોકરા અને છોકરીઓ પણ ઉપડાઉન કરે છે . બસમાં સવારમાં તે જાય છે તેમાં તેને નવા મિત્ર મળે છે નવા મિત્રમાં ભાવેશ ,વિપુલ ,હિરેન, પ્રિયા, પ્રીતિ, કિંજલ, દિપક, વિશાલ, જેવા મિત્ર તેને બસમાં મળે છે તે રોજ સાથે સફર કરે છે અને રોજ સવારે વહેલો નાસ્તો પણ એકબીજા બસમાં લઈને આવે છે ને પાછળની સીટ પાર બેસીને આ આખું ગ્રુપ રોજ નાસ્તો કરવા લાગે છે ...વધુ વાંચો

13

લવ ની ભવાઈ - 13

હવે આગળ,આગળ આપણે જોયું કે દેવ ને મન લાગતું નથી ભણવામાં તો તે આજે બપોરની રિસેશમાં તે અને તેનો ભાવેશ બાઇક લઈને બસ સ્ટોપ પર જવા નીકળે છે. આજે તે ભાવેશને કહે છે કે યાર કબર નહીં ક્યાંય મન નથી લાગતું . બંને એક જ બાઇક પર બસ સ્ટોપ પર પહોંચી જાય છે . દેવ અને ભાવેશ બસ સ્ટોપ પર આમથી તેમ આટા મારવા લાગે છે તેને ફરીવાર પ્લેટફોમ 6 ઉપર સવારે જે છોકરી જોઈ હતી તે જોવા મળે છે દેવ ભાવેશને કહે છે કે અહીં જ ઉભો રે . કોઈ દિવસ બસ સ્ટોપ પાર જોવા ન મળતો દેવ ...વધુ વાંચો

14

લવ ની ભવાઈ - 14

આજે ફરી હું એ યાદોને સકરવાનો મોકો મળી ગયો હું આજે ફરી તે વાદીઓમાં ખોવાયો હતો આજે ફરી તે તે શહેર તે ગામડાનું વાતાવરણ મને મળ્યું આજના ભાગમાં તો કઈ ખાસ નથી પણ આજે તે દિવસે હું ફરી તે ગામડે ગયો . ત્યાનું વાતાવરણ આજે કૈક યાદ અપાવી રહ્યું હતું. આજે સાંજે પાંચ વાગ્યે જવા માટે નીકળ્યો. વરસાદના લીધે થોડી વતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ હતી આજે હું જંગલમાંથી જઇ શકું તેમ ના હતો પણ આજે મેંદરડા થઈને જવાનું હતું હું વિસાવદરથી નીકળી ગયો હતો સાંજે 6 વાગ્યે વિસાવદર પોચી ગયો . આજે એકલો જ બાઇક ચલાવીને જતો હતો .ધીમે ...વધુ વાંચો

15

લવ ની ભવાઈ - 15

હવે આગળ, ભણવામાં મન લગાવી હું આગળ વધ્યો. હવે રજા પડી હું બપોરે 3 વાગ્યે અમરેલીના બસ સ્ટોપ પર પહોંચ્યો.બસ આવી ગઈ હતી બસમાં હું બારી પાસે બેઠો પણ આજે મન ટબોડું વ્યાકુળ હતું દિલ થોડું કાજલને યાદ કરીને ફરી તેની યાદોમાં ખોવાઈ જતું.ફરી સવારની વાત રિપીટ થવા લાગી. હવે હું ફરી કાલ માટે રાહ જોવા લાગ્યો ઘરે પહોંચી હું મિત્રો સાથે ફરવા લાગ્યો. રાત્રે ઘરે પોચી જમીને હું બેઠો હતો ફોન પર વાત કરતો હતો મામા ને તેની સાથે . વાત પતાવીને હું ફરી કાજલની સાથેની ...વધુ વાંચો

16

લવ ની ભવાઈ - 16

આગળ જોયું કે દેવ કાજલ ના ખાયલોમાં ખોવાયેલો રહે છે,હવે આગળ, દેવ શોપ પર જવા નીકળી જાય છે રસ્તામાં તેના મિત્રો મળે છે તેને પણ તે સાથે શોપ પર લઇ જાય છે. ત્યાં બધા સાથે બેસીને થોડીવાર વાતો કરે છે અને ચા મગાવે છે પણ દેવ ચા પીતો નથી તેને ચા કે કોઈ વ્યસન હોતું નથી હા તે બહારનો નાસ્તો કરે છે તે પણ ઓન્લી વેજિટેરિયન જ ખાય છે .હા તેના ઘણા મિત્રોને પાન મસાલાનું વ્યસન છે પણ દેવને કોઈ પણ જાત નું વ્યસન નથી. દેવ બધા સાથે ચા પીતો નથી તે તેના માટે ...વધુ વાંચો

17

લવ ની ભવાઈ - 17

હવે આગળ, દેવ અને ભાવેશ બસ સ્ટોપ કાજલની રાહ જોતા હોય છે દેવ તો એકી ટીસે બસ જ્યાંથી આવે છે ત્યાં જ નજર રાખી ઉભો છે એક બસ આવે છે તે જોવે છે પણ તે કાજલ ના ગામ ની બસ નથી હોતી તે ફરી ઉદાસ થાય છે અને રાહ જોવા લાગે છે દસથી પંદર મિનિટ રાહ જોયા પછી એક બસ આવે છે તે કાજલના ગામની બસ હતી દેવ ના ચહેરા પણ એક ખુશીની મુસ્કાન આવી જાય છે બસ પ્લેટફોર્મ 5 પર આવે છે કાજલ તેમાંથી નીચે ઉતરે છે દેવ ને કાજલની આંખ મળે છે ...વધુ વાંચો

18

લવ ની ભવાઈ - 18

ભાવેશ અને દેવ બંને વાત કરતા હોય છે તે સર જોઈ જાય છે એટલે તે બંને ને કરે છે અને પૂછે છે કેમ બંને વાત કરો છો અને કેમ હસો છો ? દેવ : સર કાઈ જ નહીં એમ જ બસની વાત કરતા હતા .સર : અમને પણ કહો અમે પણ બધ હસિએ ? દેવ : ના સર એવું કંઈ જ નથી. સર : ભાવેશ શુ વાત કરતા હતા તમે આજે આવ્યા ત્યારથી તમે બંને સાથે છો ? ભાવેશ : ના સર એવું કંઈ જ નથી. ભાવેશ અને દેવની તો બોલતી જ બંધ થઈ ...વધુ વાંચો

19

લવ ની ભવાઈ - 19

હવે આગળ, દેવ ઉતરી ઘરે રવાના થાય છે ત્યારે તેનો એક મિત્ર આશિષ મળે છે આમ તો તેની સાથે બોવ જાજી મિત્રતા તો નહીં પણ આંખ ની ઓળખાણ અને એક જ ગામ માં રહેતા હોવાથી અને ઘણીવાર તેની શોપ પર આવતો હોવાથી તેની સાથે વાત કરવા ઉભો રહી જાય છે આશિષ: દેવ ક્યાંથી આવે છે ? iદેવ : અમરેલી થી કાઈ કામ હતું આશિષ મારુ આમ રસ્તા વચ્ચે તે ઉભો રાખ્યો? આશિષ : ના દેવ એમ જ હું તારા શોપ બાજુ જતો હતો ત્યાં તું મળી ગુઓ તો તને પૂછ્યુંદેવ : ઓકે આશિષ. ચાલ ...વધુ વાંચો

20

લવ ની ભવાઈ - 20

હવે આગળ, દેવની હરેક કોશિશ બને છે પણ દેવ હિમ્મત હરતો નથી તે આઇટીઆઈમાં જઈને ભાવેશ સાથે વાત કરે છે ભાવેશ પણ તેને એજ સલાહ આપે છે કે એક વાર તું હિમ્મત કરી તો જો ના પાડશે તો ચાલશે પણ તું આમ ક્યાં સુધી તેની પાછળ ફરતો રહીશ આમ લોફરની જેમ . દેવના મગજ પર ભાવેશની વાતની અસર થાય છે અને તે આજે બપોરે મનમાં જ વિચારી લે છે અને તે ભાવેશ સાથે બપોરે 12 વાગ્યે રિસેશમાં બસ સ્ટોપ તરફ નીકળી જાય છે આમ તો ભાવેશ અને દેવનો રોજનો રૂટિન બની ગયો હતો ...વધુ વાંચો

21

લવ ની ભવાઈ - 21

હવે આગળ, કંડકટર તો પોતાની સીટ જઈને બેસી જાય છે પણ દેવના મનમાં અલગ અલગ સવાલ ઉદભવે છે . દેવ કાજલની સામેની સીટ માં તો બેઠો છે પણ તે અત્યારે તેને જોઈ નથી શકતો તેની સામે નજર મિલાવી નથી શકતો.બસ આગળ વધે છે અમરેલીની બહાર નીકળી ગઈ છે સાથે સાથે દેવની ધડકન પણ વધી રહી છે ફાઈનલી દેવ હિમ્મત કરીને કાજલને બોલાવાની કોશિશ કરે છે પણ વ્યર્થ નિવડે છે તેના મોઢામાંથી અવાજ નીકળી નથી શકતો અને નીકળે છે પણ બસમના અવાજમાં દબાય જાય છે .દેવ ફરી હિમ્મત હરિ જાય છે પણ એકવાર તે ...વધુ વાંચો

22

લવ ની ભવાઈ - 22

બસ તો અમરેલી તરફ ચાલવા લાગી સાથે સાથે દેવના વિચારો પણ ચાલવા લાગ્યા હમણાં તો તે કાજલ સાથે હતી તો કાજલ પણ સાથે નથી .પણ કાજલ કાલે તો સાથે જ હશે .તેમ મન મનાવીને તે અમરેલી તરફ આગળ વધતી બસ સાથે તેના વિચાર પણ વધે છે . દેવ અમરેલી પહોંચી બસ સ્ટોપ પર ઉતરે છે અને તે ભાવેશને કોલ કરે છે ભાવેશ પણ તેની બેગ લઈને બસ સ્ટોપ પર જ ઉભો હોય છે હવે આગળ, ભાવેશ દેવને પૂછે છે વાત થઈ તારી અને કાજલ વચ્ચે ? દેવ : હા થઈ વાત પણ તેને મિત્રતા માટે જ હા પાડી છે ...વધુ વાંચો

23

લવ ની ભવાઈ - 23

હવે આગળ, આપણે આગળ કે દેવ ના મોઢા પર થી મુસ્કાન હટતી નથી .દેવ મનમાં ને મનમાં આજે વધુ ખુશ છે આજે દેવ ઘરે આવે છે તો તેની બહેન મયુરી પણ પૂછી બેસે છે ભાઈ કાઈ નવીનમાં તો નથી ને ? દેવ : ના દીદી કાઈ નવીનમાં નથી તને કેમ એવું લાગે છે? મયુરી : આજે તું વધુ જ ખુશ દેખાય છે એટલે પૂછ્યું.દેવ : ના દીદી એવું કઈ જ નથી અને હશે તો તને સૌથી પહેલા કહીશ .મયુરી : સાચે જ ને ! મને બનાવતો તો નથી ને ? દેવ: ના દીદી સાચે જ ...વધુ વાંચો

24

લવ ની ભવાઈ - 24

હવે આગળ, અને ભાવેશ આઇટીઆઈમાં જતા રહે છે જ્યારે કાજલ તેની ફ્રેન્ડ સાથે કૉલેજ માં જતી રહે છે દેવ પણ હવે કાજલ સાથે વાત થવાથી થોડો ખુશ હોય છે. બીજી બાજુ કાજલ પણ દેવ સારો એવો છોકરો છે અને તેની સાથે મિત્રતા થઈ તે પણ તેને ખુશનસીબ સમજે છે .બંને હવે ભણવામાં ધ્યાન આપે છે બેય એકબીજાના વિચાર માંથી બહાર આવે છે કોલેજમાં લેકચર શરૂ થાય છે તો બીજી બાજુ દેવ પણ કાજલને યાદ કર્યા વગર ભણવામાં ધ્યાન આપે છે . ભણવામાં સમય ક્યાં જતો રહે છે ખબર જ નથી પડતી ...વધુ વાંચો

25

લવ ની ભવાઈ - 25

હવે આગળ , રાત્રે ઘરે આવે છે પણ તે સુઈ શકતો નથી તે ફક્ત કાજલના જ વિચારો કરે છે તે ઊંઘવાની કોશિશ કરે છે પણ તેમાં તે નાકામ થાય છે તે રાતના 11 વાગ્યાની સુવાની કોશિશ રાત્રે 2 વાગ્યે પણ તે હજી સુધી ઊંઘી શક્યો નથી પણ પછી થાકીને અને વિચારોના લીધે તેને ક્યારે ઊંઘ આવી જાય છે ખબર પડતી નથી સવારે મુકેલ એલાર્મ પણ દેવને જગાડી શકતો નથી આજે દેવના મમ્મી તેને જગાડવા માટે આવે છે દેવ ઘડિયાળ માં જોવે તો સવારના 6 વાગવા આવ્યા છે બસનો સમય તો 7 વાગ્યા ...વધુ વાંચો

26

લવ ની ભવાઈ - 26

હવે આગળ, દેવ આજે કોલેજમાં જઈને કાજલ જ કલાસમાં છે તે ક્લાસ માં જાય છે પણ કાજલ ત્યાં પણ જોવા મળતી નથી દેવને કાજલની મિત્ર પણ ત્યાં જોવા મળે છે પણ કાજલ તેની સાથે પણ જોવા મળતી નથી દેવ આખી કોલેજ ફરી વળે છે પણ તેને ક્યાંય પણ કાજલ જોવા મળતી નથી છેલ્લે થાકીને ફરી દેવ અને ભાવેશ આઇટીઆઈમાં જઈને ક્લાસમાં બેસે છે . દેવનું મન ક્યાંય લાગતું નથી તો પણ તે ભણવામાં ધ્યાન આપવાની કોશિશ કરે છે પણ ધ્યાન આપી શકતો નથી . ભાવેશ પણ આજે દેવ ની હાલત જોવે છે ...વધુ વાંચો

27

લવ ની ભવાઈ - 27

હવે આગળ, કાજલ બસમાંથી નીચે ઉતરી ઘર તરફ ચાલે છે દેવનું ધ્યાન કાજલ ઉપર જ છે તે કાજલને જ્યાં સુધી જોઈ શકે ત્યાં સુધી તેને જોઈ જ રહે છે પણ કાજલ એક પણ વાર તેની તરફ ફરીને સામે જોતી નથી નથી તે તેના ઘર તરફ આગળ જ વધી રહી છે .બસ કાજલના ગામમાંથી ઉપડીને રસ્તા પર દોડવા લાગે છે સાથે સાથે દેવના વિચાર પણ દોડવા લાગે છે .દેવ હજી પણ તે વિચાર કરે છે કે એવું બન્યું છે શું કે તે આટલી મોટી વાત કરીને જતી રહી દેવ પોતાના મનને મનાવે ...વધુ વાંચો

28

લવ ની ભવાઈ - 28

હવે આગળ, દેવ નીકળી જાય છે પોતાના ગામ તરફ તો ભાવેશ પણ દેવ સાથે કોઈ પણ જાત ની વાત કર્યા વગર પોતાના ઘર તરફ નીકળી જાય છે દેવ ઘરે પહોંચીને થોડીવારમાં જમીને બહાર નીકળી જાય છે બધા મિત્ર સાથે બેસે છે પણ તેનું મન ત્યાં લાગતું નથી તો પણ તે બધા મિત્રો સાથે સમય વિતાવે છે અને કાજલને માનમાંથી બહાર કાઢવાની કોશિશ કરે છે પણ કાજલ તેના મનમાંથી કાઢી શકતો નથી આમ પણ દેવની ઉંમર પણ કાચી હતી .દેવ શોપ પર પહોંચે છે ત્યાં કામ કરીને રાત્રે ઘર તરફ રવાના થાય છે ...વધુ વાંચો

29

લવ ની ભવાઈ - 29

હવે આગળ, ભાવેશ આજે નોટિસ કરે છે કે દેવ એકમગ્ન થઈને ભણવામાં ધ્યાન આપે છે એકવાર પણ તે ભાવેશ સામે જોતો નથી ફક્ત ને ફક્ત ભણવામાં જ ફોક્સ કરે છે આજે ભાવેશ પણ તેને વધુ કાઈ પૂછતો નથી તે પણ હવે ભણવામાં ધ્યાન આપે છે અને દેવ તરફ થી ધ્યાન હટાવીને ભાવેશ પણ લેક્ચરમાં ધ્યાન આપવા લાગે છે 2 કલાક ક્યાં નીકળી જાય છે ખબર પડતી નથી લેકચર પૂરો થતાં જ દેવ ભાવેશને બોલાવીને કહે છે કે ચાલ કેન્ટીનમાં નાસ્તા માટે જઈએ . ભાવેશ: હા ચાલ .બંને સાથે નીકળી ...વધુ વાંચો

30

લવ ની ભવાઈ - 30

હવે આગળ, દેવ અને ભાવેશ પાર્કિંગ માં જતા હોય છે ભાવેશથી હવે સહન થતું નથી એટલે દેવને પૂછી બેસે છે દેવ આ બદલાવ નું કારણ હું જાણી શકું છું ? દેવ : ભાવેશ તું થોડીવાર શાંતિ નથી રાખી શકતો?ભાવેશ : ના કાલની તો શાંતિ રાખી છે ક્યાં સુધી તું મારી પરીક્ષા લઈશ ? દેવ : મારે કોઈ પરીક્ષા નથી લેવી હું તને બધું કહીશ પણ ક્યાંથી વાત શરૂ કરવી તે મને સમજાતું નથી !ભાવેશ : તારા અને કાજલ વચ્ચે કાઈ થયું છે? દેવ : ના . કેમ એવું પૂછ્યું? ભાવેશ : તારું કાલનું બદલાયેલું વર્તન ...વધુ વાંચો

31

લવ ની ભવાઈ - 31

હવે આગળ , દેવ હવે ઘર તરફ આગળ ચાલતો જાય છે ને મનમાં ને મનમાં મુસ્કુરાતો જાય છે આજે તેના ચહેરા પર અલગ જ ખુશી જોવા મળે છે દેવ ઘરે પહોંચી હાથ મોઢું ધોઈને તે જમવા બેસી જાય છે જમીને તરત જ તે શોપ તરફ નીકળી જાય છે ત્યાં તેના મિત્ર સાથે બેસે છે ને થોડું કામ પણ કરે છે રાત્રે તે બધા મિત્ર બહાર નાસ્તો કરવા જાય છે રાત્રે બધા મિત્રો નાસ્તો કરીને પોતપોતાની ઘરે જવા લાગે છે દેવ પણ પોતાના ઘર તરફ રવાના થાય છે દેવ ઘરે ...વધુ વાંચો

32

લવ ની ભવાઈ - 32

હવે આગળ, દેવ ભાવેશને બોલવવાની કોશિશ કરે છે પણ તેના મોઢામાંથી આજે શબ્દો નીકળતા જ નથી શુ વાત કરવી ભાવેશ સાથે અને ક્યાંથી વાત શરૂ કરવી તે દેવને સમજમાં આવતું નથી .દેવ હિમ્મત કરીને ભાવેશને કહેવા લાગ્યો. ભાવેશ હું તને કંઈક કહેવા માગું છું તું મારી વાત ધ્યાનથી સાંભળજે અને પછી જ જવાબ આપજે હસી ના ઉડાવતો મારી વાતની.ભાવેશ : હા નહીં કરું તારી મજાક પણ કહે તો તું મને .દેવ : યાર કાજલ સાથે વાત થતી નથી તેને હું ભૂલીને આગળ વધવા ...વધુ વાંચો

33

લવ ની ભવાઈ - 33

હવે આગળ, દેવ બસની રાહ જોવા લાગે છે તો બીજી તરફ ભાવેશ પણ બાઇક લઈને ઘરે નીકળી ગયો આજે દેવ બસની રાહ જોવે છે પણ બસ આવતી નથી તે 10 મિનિટ સુધી રાહ જોયી પણ બસ ના આવી તો તે પૂછપરછ બારી પાસે જઈને પૂછવા લાગ્યો તો દેવને જાણવા મળ્યું તે બસ આજે મોડી હતી તે ફરી બસસ્ટોપ થી બહાર નીકળીને પ્રાઇવેટ બસ માં જવા માટે પૂછપરછ કરી પણ દેવને આજે ભાગ્ય સાથ આપતા ના હોય તેવું લાગ્યું ત્યાં પૂછ્યું તો જાણવા મળ્યું કે બસ 10 મિનિટ પેલા જ ...વધુ વાંચો

34

લવ ની ભવાઈ - 34

હવે આગળ, દેવ હજી પણ બસમાંથી ઉતરી પોતાની ધૂનમાં જ ઘર તરફ ચાલ્યો ગયો ઘર આવતા જ ઘરની અંદર પ્રેવશીને બેગ મૂકીને પાણી પીવા રસોડા તરફ આગળ વધ્યો. પાણી પીઈને જમવા બેસી ગયો તો બીજી તરફ દેવના મમ્મી રસોડામાં આવે છે.મયુરીબેન : બેટા થોડીવાર બેસને હું તારા માટે ગરમ ગરમ રોટલી બનાવી આપું?દેવ : હા મમ્મી તું રોટલી બનાવ ત્યાં હું એક બે રોટલી ઠંડી છે તે ખાઈને જમવાનું શરૂ કરું મને ભૂખ બોવ જ લાગી છે.મયુરીબેન : એક કામ કર તે રોટલી મને આપ હું ગરમ કરીને આપું .દેવ : ...વધુ વાંચો

35

લવ ની ભવાઈ - 35

હવે આગળ , દેવ રોજ સવારે સૂર્યને જોતો હતો આ તેનો નિત્યક્રમ બની ગયો હતો આમ ને આમ રોજ સવારનો નિત્યક્રમ બની ગયો .આમને આમ દેવને અમરેલીમાં આઇટીઆઈના બે વર્ષ પૂર્ણ થવા આવે છે દેવ રોજ ઘરથી બસ સ્ટોપ અને બસ સ્ટોપ થી અમરેલીને અમરેલી થી આઈટીઆઈ આ બે વર્ષ સુધી ચાલે છે તે તેના જીવનમાં કોઈ ને આવવા દેતો નથી તે હવે પોતાનું જીવન એકલા જ વિતાવવા માંગે છે તે બસ પોતાની જ ધૂનમાં મગ્ન રહે છે આમને આમ બે વર્ષ ક્યાં પૂર્ણ થાય ગયા દેવને પણ ખબર પડતી નથી વર્ષ 2010 ...વધુ વાંચો

36

લવ ની ભવાઈ - 36

હવે આગળ , પેપરમાં જોઈને ટિક કરવા લાગ્યો ધીમે ધીમે તેને બધા સવાલના જવાબ આવડવા લાગ્યા દેવે 25 માર્કનું ટિક કર્યું તેમાંથી એક બે તેને ડાઉટ ફૂલ લાગતા હતા તે પણ ટિક કર્યા અડધી કલાક નો સમય ક્યાં જતો રહ્યો ખબર જ ન પડી. સર દ્વારા કહેવામાં આવ્યું કે તમારો બધાનો સમય પૂરો થાય છે અને બધાના પેપર લઈ લેવામાં આવે છે બીજી તરફ દેવ થોડો મૂંઝવણમાં હોય છે કે તે આ પરીક્ષામાં પાસ થશે કે નહીં ,પણ તેની મુંજવણ અડધી કલાક સુધી રહે છે .એક એક મિનિટ તે બધા પેપર ચકાશે ...વધુ વાંચો

37

લવ ની ભવાઈ - 37

હવે આગળ , આપણે કે દેવનો ઇન્ટરવ્યૂ ચાલે છે દેવ 10 મિનિટ સુધી ઇન્ટરવ્યૂમાં જે પૂછે છે તેના ઝડપ થી જવાબ આપે છે બીજી બાજુ ઇન્ટરવ્યૂમાં બેઠેલ સાહેબો પણ સવાલોની હારમાળા કરી દે છે તે પણ દેવ પાસે થી વધુ જાણવાની અપેક્ષા રાખે છે દેવનો ઇન્ટરવ્યૂ 10 મિનિટ પુરી થઈ ગઈ તો પણ હજી સવાલોની વણજાર ચાલુ જ હતી દેવ પર . દેવ પણ ક્યાં હાર માને તેમ હતો જેટલા સવાલોની વણજાર સાહેબો કરતા તેટલા જ ચોટદાર જવાબ દેવ આપતો હતો .ઇન્ટરવ્યૂ પૂરું થયું દેવને બહાર બેસવાનું કહ્યું અને પછી બીજા એક ...વધુ વાંચો

38

લવ ની ભવાઈ - 38

હવે આગળ , દેવ ઉતરી ઘર તરફ ચાલવા લાગે છે પણ તેનું ધ્યાન હજી પણ નોકરી પર જ હતું અને તે જ વિચારો માં ને વિચારોમાં તે ઘર તરફ આગળ વધે છે પણ કેમ આજે તેને ઘર દૂર લાગતું હોય તેવું લાગે છે ફ3વ વિચારે છે કે હું નોકરીની વાત ઘરે કેવી રીતે કરીશ અને હા પાડે તો સારું મને નોકરી માટે તે વિચારતા વિચારતા ચાલતો જ જાય છે ઘર ક્યારે આવી જાય છે તેને ખબર પડતી નથી . ઘરે પહોંચીને તે જમીને કાઈ પણ બોલ્યા વગર શોપ પર જતો રહે છે ...વધુ વાંચો

39

લવ ની ભવાઈ - 39

હવે આગળ , દેવ તેના પપ્પા એકબીજા સાથે થોડી ગરમા ગરમી થાય છે દેવ પણ જિદ્દી છે સાથે સાથે તર પોતાની વાત પણ મનાવવામાં નિષ્ફળ જાય છે .દેવ : પપ્પા તમને વાંધો શુ છે હું આપણું ગામ છોડીને બહાર નોકરી માટે જાવ છું તો ? પપ્પા : વાંધો મને એટલો જ છે હું બહાર નથી ગયો ક્યાંય તો હું તને પણ બહાર નહીં જ જવા દવ .દેવ : પપ્પા મારે બહાર નીકળી ને બધું જોવું છે ફરવું છે અને મારે આગળ વધવું છે હું ત્યારે જ આગળ વધી શકીશ પપ્પા જ્યારે તમે મને ...વધુ વાંચો

40

લવ ની ભવાઈ - 40

હવે આગળ , હજી પણ ત્યાં ગામની બહાર જ બેઠો છે બીજી તરફ દેવના પપ્પા પણ રાત વધુ થવાથી પથારી માંથી ઉભા થઈને ઘરની બહાર નીકળે છે દેવ ત્યાં હજી તે વિચારો માં જ બેઠો છે કે પપ્પા એ મને બહાર જોબ કરવાની ના શા માટે પડી તે વિચારતો જ હતો ત્યાં દેવના ખભા પર કોઈ હાથ મૂકે છે દેવ પાછળ ફરીને જોવે છે દેવ અવાચક થઈ જાય છે દેવ : પપ્પા તમે અહીં કેમ ? પપ્પા : કેમ હું અહી ના આવી શકું તું જ્યારે ઘરે થી રિસાઈને આવે છે ત્યારે તું અહીં ...વધુ વાંચો

41

લવ ની ભવાઈ - 41

હવે આગળ , સવાર ના સાડા પાચ વાગ્યા તો પણ દેવ હજી જાગ્યો નથી દેવ પણ આજે સારી ઊંઘમાં હોય છે દેવને જગાડવા માટે મયુરીબેન આવે છે અને દેવને સૂતેલો જોવે છે પણ હવે માયુરીબેનને પણ ચિંતા થવા લાગે લાગે છે મયુરીબેન દેવના માથે હાથ ફેરવીને દેવને જગાડવાનો પ્રયત્ન કરે છે દેવના માથે તેના મમ્મી નો હાથ ફરતા જ દેવ જાગી જાય છે અને આજુબાજુ જોવા લાગે છે તે સીધો ઘડિયાળ સામે જ જોવે છે અને ઘડિયાળમાં સાડા પાચ ઉપર થવા આવ્યું એટલે દેવ તેના મમ્મીને કહે છે કે, આજે મને કેમ સુવા ...વધુ વાંચો

42

લવ ની ભવાઈ - 42

હવે આગળ, અમરેલી પહોચતા જ ભાવેશને કોલ કરી દે દીધો ,થોડીવારમાં જ ભાવેશ બસ સ્ટોપ પર પહોચી ગયો .પણ દેવ હજી સુધી આવ્યો ના હતો દેવની બસ હજી સુધી આવી ના હતી ભાવેશ દેવની રાહ જોવા લાગ્યો થોડી જ વારમાં ભાવેશ પોતાનો મોબાઈલ કાઢી મથવા લાગ્યો ગાડી પર બેઠા બેઠા .બીજી તરફ દેવ પણ બસ સ્ટોપ પર આવતા પોતાની જગ્યા એથી ઉભો થઈને દરવાજા તરફ ચાલવા લાગ્યો .બસ ઉભી રહેતા દેવ બસમાંથી ઉતરી આગળ ચાલવા લાગ્યો થોડે આગળ ચાલતા જ ભાવેશ તેને સામે જોવા મળ્યો થોડો ઉતાવળે ચાલીને ભાવેશ પાસે પહોચી તેને ...વધુ વાંચો

43

લવ ની ભવાઈ - 43

હવે આગળ , દેવ રિસેશ ભાવેશ દેવ એક સાથે કેન્ટીન તરફ આગળ વધે છે પહેલા ફ્રેશ થઈને આગળ ચાલવા લાગે છે મજાક મસ્તી કરતા કરતા ક્યારે કેન્ટીન માં પહોંચે છે તે ખબર પડતી જ નથી .દેવ અને ભાવેશ પોતાની જગ્યા પર બેસીને રોજની માફક ચા નો ઓર્ડર આપે છે અને દેવ અને ભાવેશ પોતાની વાતોએ વળગી પડે છે.દેવ : ભાવેશ કાલની તૈયારી શુ છે તારી ? ભાવેશ : કાઈ તૈયારી નથી સર જે પૂછશે અને જે આવડસે તેના જવાબ આપીશ અને તારી ?દેવ : તારી જેમ જ છે હા પણ મને એકવાર કોઈ બોલે ...વધુ વાંચો

44

લવ ની ભવાઈ - 44

હવે આગળ , દેવ ઘર તરફ ચાલતા ચાલતા હજી પણ તેના વિચારો કાલની વાત પર જ અટકેલા હતા આજે દેવ કાલથી શરૂ થતી સર દ્વારા લેવામાં આવનાર રિવિઝન વિશે જ વિચારી રહ્યો હતો. થોડીવાર માં ઘર આવતા ઘરમાં બેગ મૂકી ને રસોડા તરફ આગળ વધે છે ત્યાં પાણીઆરે પાણી પીને રસોડામાં અંદર દાખલ થઈને જમવાનું લઈને જમવા બેસી ગયો જમીને તે દુકાન તરફ આગળ વધ્યો પણ આજે તેનું મન દુકાનમાં ઓછું અને વાંચવામાં વધુ હતું પણ તે વાંચી શક્યો નહીં દુકાન પર કામ કરવા લાગ્યો આજે જ દુકાન પર ગ્રાહક જાજા હતા ...વધુ વાંચો

45

લવ ની ભવાઈ - 45

હવે આગળ , થોડીવારમાં સર પોતાનું કામ પતાવીને બધા વિધાર્થી આગળ ઉભા રહી ગયા . સર કઈ બોલતા નથી પણ બધા વાંચે છે તે સર જોવા લાગ્યા થોડીવાર એમ જ ત્યાં બોર્ડ પાસે ઉભા રહીને બધા તરફ જોતા હતા અને ફરીને તે પાછા બોર્ડ તરફ કંઈક લખવા લાગ્યા .સાવ શાંત વાતાવરણ હોવાથી બધા લખવાનો અવાજ આવવાથી બોર્ડ તરફ જોવા લાગ્યા દેવ હજી પણ તેની બુકમાં જ વાંચતો હતો થોડીવાર રહીને સર બોલ્યા ત્યારે બધા એકસાથે સર તરફ જોવા લાગ્યા .સર : બધાની તૈયારી કેવી છે ? વિધાર્થી : બધા એક સાથે સારી .સર ...વધુ વાંચો

46

લવ ની ભવાઈ - 46

હવે આગળ, રિશેષ પછીના સેસનમાં સર આવીને ઊભા રહી છે બપોર સુધીનો આ સેસન બે કલાકનો હતો પણ સર વહેલા પૂરું કરે તે કોઈ એંગલ થી દેખાતું ના હતું .બધા વિધાર્થી કલાસમાં આવતા અને સર ફરી એકવાર બધાને પ્રશ્ન પૂછવાનું શરૂ કરે છે ધીમે ધીમે દેવ અને ભાવેશ બંને એકબીજાને ટક્કર આપવા લાગે છે ભાવેશની સાથે સાથે દેવ પણ વધુ ને વધુ જવાબ આપવા તત્પર બન્યો પણ વધુ સમય સુધી ભાવેશ સામે લડી શક્યો નહીં બે થી ત્રણ પ્રશ્નો ના જવાબ ખોટા ...વધુ વાંચો

47

લવ ની ભવાઈ - 47

હવે આગળ , જેમ બસ આગળ વધતી ગઈ તેમ વિચારો પણ બસની ગતિથી તેજ દોડવા લાગ્યા શુ કાલે હું ભાવેશ કરતા સારો દેખાવ કરી શકીશ ? શુ ભાવેશ મને ખાઈ છે તે સાચું છે ? શું ભાવેશની સલાહ મુજબ મારી ખૂબીને મારે શોધવી જોઈએ? શુ ભાવેશ ના કહેવા મુજબ શુ મારે મારી ખામી શોધવી જોઈએ ? જેમ બસ આગળ વધતી ગઈ તેમ દેવના વિચારો પણ અલગ અલગ આવવા લાગ્યા . ક્યારે દેવની મંજિલ આવી ગઈ તે ખબર જ ન પડી ગામ આવી ગયું દેવને ખબર જ ન પડી કે ગામ કેમ આવી ગયું . દેવ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો