INSEARCH OF YARSAGUMBA book and story is written by Chandresh Gondalia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. INSEARCH OF YARSAGUMBA is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
યાર્સાગુમ્બા ની શોધ - નવલકથા
Chandresh Gondalia
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
પ્રસ્તાવના આ વાર્તા છે એક પ્રવાસની, અને તેના દરેક પત્રોએ અનુભવેલા કે માણેલા સાહસ, સુખ, દુઃખ , પ્રેમ , દગો કે મજબુરી....વગેરેની ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- હજારો ફુટ( ૫૪૮૬ ફુટ - ૧૭૯૯૯ મીટર ) ઉંચી બરફોછિત (બરફની પડોથી ઢંકાયેલી) પહાડી પર અમુક લોકો એક ઉપર બંધાયેલી રસ્સી ના સહારે ધીરે-ધીરે ચાલી રહ્યા છે...! તેનો ઢોળાવ એવો છે, કે જો કોઈનો પગ લપસે તો તે સીધો ૧૭૯૯૯ ફુટ ઉંડી ખીણ માં પડે...! અચાનક પવન ફુકાય છે, અને સૌથી છેલ્લે ચાલતી છોકરી નો પગ લપસે છે...! તેનું બેલેન્સ ગબડવાથી તે નીચે પડે છે,અને તેના વજન ને લીધે બધા એક સાથે નીચેની તરફ ઢસડાય છે. ઉપર
પ્રસ્તાવના આ વાર્તા છે એક પ્રવાસની, અને તેના દરેક પત્રોએ અનુભવેલા કે માણેલા સાહસ, સુખ, દુઃખ , પ્રેમ , દગો કે મજબુરી....વગેરેની ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- હજારો ફુટ( ૫૪૮૬ ફુટ - ૧૭૯૯૯ મીટર ) ઉંચી બરફોછિત (બરફની ...વધુ વાંચોઢંકાયેલી) પહાડી પર અમુક લોકો એક ઉપર બંધાયેલી રસ્સી ના સહારે ધીરે-ધીરે ચાલી રહ્યા છે...! તેનો ઢોળાવ એવો છે, કે જો કોઈનો પગ લપસે તો તે સીધો ૧૭૯૯૯ ફુટ ઉંડી ખીણ માં પડે...! અચાનક પવન ફુકાય છે, અને સૌથી છેલ્લે ચાલતી છોકરી નો પગ લપસે છે...! તેનું બેલેન્સ ગબડવાથી તે નીચે પડે છે,અને તેના વજન ને લીધે બધા એક સાથે નીચેની તરફ ઢસડાય છે. ઉપર
ક્રમશ: આટલું બોલ્યા પછી મંગલેશ્વરજી મૌન રહ્યા. મંગલેશ્વરજી : અગર કિસી તરહ વોહ બીજ મીલ જાયે તો બાત બન સકતી હૈ...! આટલું બોલી તેઓ બહાર નીકળી ગયા. પ્રાચી મનોમન વિચારવા લાગી હવે શું કરવું...?. તેણે મનોમન કંઈક ...વધુ વાંચોકર્યું અને તે નીકળી પડી. આશ્રમની બહાર આવી રોડ પર ચાલતા-ચાલતા તે એક દુકાને ગઈ. તે દુકાન એક લોકલ નેપાળી ભોલા ની હતી. તેની સાથે પ્રાચીને સારી એવી દોસ્તી થઈ ગઈ હતી. થોડા દિવસમાં ભોલા પ્રાચીના ફેમીલી સાથે બહુ જ સારી રીતે હળી-મળી ગયો હતો. પ્રાચીએ જઈને સીધું તેને યાર્સાગુમ્બા વિશે પુછી લીધું.યાર્સાગુમ્બા ના બીજ લાવવાની વાત સાંભળીને તેના શરીર માંથી
ક્રમશ: એક પળમાં તો પુરી બાઝી પલટાઈ ગઈ. પ્રાચી માટે આ સૌથી મોટો ઝટકો હતો. તે હોશમાં આવી ત્યારે તેણે જોયું કે પોતે જંગલમાં એકલી પડી હતી. આસપાસ કોઈ ન હતું. તેના કપડાં અસ્તવ્યસ્ત થઈ ગયા હતા.તે ...વધુ વાંચોબીજની સાથે તેનું પર્સ, પૈસા ,ગળામાં પહેરેલો ચેઇન... બધુજ લઈ ગયા હતા . લગભગ ૫ કલાકથી તે બેહોશ હતી. અત્યારે બપોરના ૧ વાગ્યા હતા. તે હીબકા ભરી રડવા લાગી. માનો જાણે તે લોકો બીજ નહિ પરંતુ પોતાના પિતાની જીન્દગી લઈ ગયા હતા....! તેના માથામાં હજુપણ દુખાવો થઈ રહ્યો હતો. પોતે આટલી જલ્દી હાર માને તેવી ન હતી. તે ઉભી થઈ.પાછા પહાડી
ક્રમશ: બંનેના મોઢેથી એક સાથે એક જ શબ્દ નીકળ્યો. પ્રાચીની નજર બિસ્વાસ સાથે મળી. તે સ્માઈલ આપી રહ્યો હતો. પ્રાચી : ભૈયા...કમસે કમ ૧૦૦ કિલો કા વજન ઉઠા શકે ઐસી ચાહિયે...! બિસ્વાસને પ્રાચી, રસ્સીથી આત્મહત્યા કરવાની હોય ...વધુ વાંચોલાગ્યું....! બિસ્વાસ : રસ્સી આપકો કયો ચાહિયે....?! પ્રાચી : મરને કે લિયે...! બિસ્વાસ : અરે...મરે આપકે દુશ્મન....! પ્રાચી : ઉસ હિસાબ સે તો તુમ્હે મર જાના ચાહિયે....! બિસ્વાસ : ચલો દુશ્મન હી સહી આપને હમે કુછ તો સમજા....! દુકાનદાર અંદર સામાન લેવા ગયો હતો.પ્રાચીને એટલું ટોર્ચર લાગી રહ્યું હતું કે તે સામાન લીધા વગર જ ત્યાંથી જતી રહી. બિસ્વાસ મનોમન હસી
ક્રમશ: સુઝેન : યા....વાવ...! સુઝેન એક એન્ગ્લો - ઇન્ડિયન છોકરી હતી. તેના પિતા ઇન્ડિયન હતા. અને માતા બ્રિટીશ હતી. તે નાનપણથી જ પોતાના માતા-પિતા થી અલગ રહેતી હતી. આમપણ તેના મમ્મી-પપ્પાના ડિવોર્સ થઈ ગયા હતા. તેની માતાનું ...વધુ વાંચોથયું હતું. અને તેના પિતાને મળ્યાને તેને એક અરસો થઈ ગયો હતો. પોતે થોડાઘણા ઉલ્ટા-સીધા કામ કરતી અને પોતાનું ગુજરાન ચલાવતી તેમજ મોકો મળે ત્યારે દુનિયા ફરવા નીકળી પડતી...! તે ટ્રેકિંગના ઈરાદાથી આવી હોય તેમ લાગતું હતું. તે હિન્દી સમજી અને બોલી પણ સકતી હતી. આમપણ ગ્રુપમાં માત્ર ૪-૫ છોકરીઓ જ હતી. અને સુઝેન ને છોડી બાકીની વિદેશીઓ હતી. બિસ્વાસને છેડતો