Doctor ni Dairy book and story is written by Sharad Thaker in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Doctor ni Dairy is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ડૉકટરની ડાયરી - ૧
ડૉ. શરદ ઠાકરના જીવનમાં તેમના પિતા સાથેના સંબંધનું એક સંસ્મરણ.
જીવનમાં દરેક વ્યક્તિને પોતાના યુવાકાળમાં ઝડપી પૈસા બનાવવાની ઈચ્છાઓ અને એષણાઓ થાય છે.
ડૉકટર બન્યા પછી પિતાજીની સલાહ કઈ રીતે ઉપયોગી નીવડી
વાંચો ડૉ. ...વધુ વાંચોઠાકરની ડાયરીમાં...
ડૉક્ટરની ડાયરી - ૨
છેતરપીંડીનો ભોગ બનેલી એક યુવતી - ટીના ઉર્ફે મિલીની વાર્તા
જીવનની પગથારે ડૉકટરની ડાયરીમાં લખાયેલ સુંદર વાત.
ડૉક્ટરની ડાયરી - 3
જીંદગી આખી કસોટીનો ખરેખર ખેલ છે,
કોણ હિરો કોણ પથ્થર જાણવું મુશ્કેલ છે.
એક સત્ય ઘટના પર આધારિત વાર્તા.
ફૂટપાથ પર બેઠેલો મોચી એક મેટ્રોસિટીના ડૉકટર કરતા વધુ મોટો કઈ રીતે હોઇ શકે, તે સમજાવતી સત્ય ઘટના.
ડૉક્ટરની ડાયરી - ૪
શીર્ષક : માતૃભૂમિ
પૈસાના અભાવે કોઈની દીકરી, બહેન કે માતા અગ્નિસંસ્કાર વહોરી લે ત્યારે તેની સાથે જોડાયેલા સંબંધોની દશા શું થતી હશે
કરુણ ઘટનાને સાક્ષીભાવે વાંચો.
ડૉકટરની ડાયરી - ૫
સાત ભવથી હાલ મારો એ જ છે,
પીઠ બદલાતી, પ્રહારો એ જ છે.
જે સમાજ ડોકટરોને વેપારી સમજે છે, ત્યાં ડોક્ટર પણ તેની સાથે વેપારીની જેમ જ વર્તે છે. તેઓ રાતના સમયે દરવાજો નથી ખોલતા. પણ જો ...વધુ વાંચોભગવાનનું સ્વરૂપ સમજતા હોય, તો કઈ કહેવાનું જ નથી રહેતું !
હૃદયસ્પર્શી વાર્તા !