I am field book and story is written by chandni in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. I am field is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આઇ એમ ફેઇલ્ડ - નવલકથા
chandni
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
તન્વી અને જલ્પેશ એક વિવાહિત કુટુંબ !
ડાઈવોર્સના મૂળમાં...
તન્વીની ફરિયાદો - સાસુ અને સસરાનું પરિપક્વ હોવું - તન્વીનો ફરિયાદી અને ઝઘડાળું સ્વભાવ - પોતાની જવાબદારીઓથી દૂર રહીને વોટ્સએપ, ફેસબુક પર સમય પસાર કરવો - જલ્પેશ સાથે યોગિતાને મનોમન પ્રેમ થવો - જલ્પેશનું યોગિતાને યોગ્ય સમયે પ્રપોઝ કરવું - જલ્પેશનું ડાઈવોર્સ ફાઈલ કરવું
વાંચો એક હૃદયસ્પર્શી કહાની.
તન્વી અને જલ્પેશ એક વિવાહિત કુટુંબ !
ડાઈવોર્સના મૂળમાં...
તન્વીની ફરિયાદો - સાસુ અને સસરાનું પરિપક્વ હોવું - તન્વીનો ફરિયાદી અને ઝઘડાળું સ્વભાવ - પોતાની જવાબદારીઓથી દૂર રહીને વોટ્સએપ, ફેસબુક પર સમય પસાર કરવો - જલ્પેશ સાથે યોગિતાને મનોમન પ્રેમ ...વધુ વાંચો- જલ્પેશનું યોગિતાને યોગ્ય સમયે પ્રપોઝ કરવું - જલ્પેશનું ડાઈવોર્સ ફાઈલ કરવું
વાંચો એક હૃદયસ્પર્શી કહાની.
માતા મમતાબેનના ઘણું સમજાવવા છતાં તન્વી સુધરી નહિ - લંડનની ફ્રેન્ડ આયેશાનો તન્વી પર કૉલ આવવો - આયેશાનું પોતાના બાળકો સાથે તન્વીના ઘરે રોકાવું - તન્વી દ્વારા ડિએક્ટીવેટ થયેલ જુનું ફેસબુક એકાઉન્ટ ફરી એક્ટીવેટ કરવું.
તન્વી દ્વારા લખાયેલ ગઝલો ફેસબુક પર પોસ્ટ થતી જોઇને લોકો તેને બહુ લાઈક આપતા - ફેસબુક પર કબીર નામનો એક યુવક તેનો મિત્ર બની ચુક્યો હતો - અમુક સમય બાદ બંનેનું વોટ્સએપ પર ચેટ થવું - તન્વીના બર્થ ડે ...વધુ વાંચોકબીરનું ડાયમંડ બ્રેસલેટ ગિફ્ટ કરવું
શું થશે સમય જતા તન્વી અને કબીર વચ્ચે
વાંચવા, ફ્લિક યોર થમ્બ ઓન ક્લિક .
કબીર તન્વી સાથે લગ્ન કરવા માંગતો હતો - તન્વીને બિઝનેસમાં દિવસ ટૂંકો લાગતો હતો - તન્વીની સામેનાં ઘરમાં એક ઋતેશ નામનો એન્જીનિયરીંગ ભણી રહેલો છોકરો રહેવા આવ્યો - ઋતેશ તન્વીને બિઝનેસમાં મદદ કરવા લાગ્યો
ફેસબુકનો મિત્ર કબીર તન્વીને પોતાના ...વધુ વાંચોવાત કહેશે
ફેસબુક એકાઉન્ટનું શું થયું
ઋતેશ તન્વીને મનોમન ચાહવા લાગશે
ઋતેશ પ્રેમની ઈઝહાર કરશે
વાંચો આ ભાગની કહાની.
ઋતેશ અને તન્વી વચ્ચે વાતો થવી - ઋતેશનું તન્વી પાસે કંઇક માંગવું
ઋતેશની માંગણીના બદલામાં તન્વીની પરિસ્થિતિ કેવી હશે
શું ઋતેશની માંગણી તન્વી સ્વીકારશે
શારીરિક સુખેચ્છાને ન્યાય મળશે