Ek tarfi prem book and story is written by Manoj Mandaliya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek tarfi prem is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક તરફી પ્રેમ. - નવલકથા
Manoj Mandaliya
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
" એક તરફી પ્રેમ " ભાગ :- 1એ તેને સાવ ભુલી જ ગયો હતો.,એ તેનો પહેલો જ પ્રેમ હતો, તેને ભૂલવું તેના માટે સહેલું નહોતુ , પણ આ સમય કમબખ્ત કાયમ એટલો નિર્દય નથી હોતો.,એ સમય ના આ વહેણમાં વહેતો ગયો , અને તેને ભૂલતો ગયો.પણ તેને હમણાં એ છોકરી ફરી યાદ આવી છે, તેના જીવનમાં, આજ વર્ષો પછી એક ઘટના ઘટી છે, અને આવી ઘટના વિશે તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી.,એ ઘટના પણ દુર્ઘટના જેવી , જે દુર્ઘટનાથી આજ તેનું મન વિચલિત છે,એ દુર્ઘટના તેના હ્રદય ને ચીરીને જાણે
" એક તરફી પ્રેમ " ભાગ :- 1એ તેને સાવ ભુલી જ ગયો હતો.,એ તેનો પહેલો જ પ્રેમ હતો, તેને ભૂલવું તેના માટે સહેલું નહોતુ , પણ આ સમય કમબખ્ત કાયમ એટલો નિર્દય નથી હોતો.,એ સમય ના ...વધુ વાંચોવહેણમાં વહેતો ગયો , અને તેને ભૂલતો ગયો.પણ તેને હમણાં એ છોકરી ફરી યાદ આવી છે, તેના જીવનમાં, આજ વર્ષો પછી એક ઘટના ઘટી છે, અને આવી ઘટના વિશે તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી.,એ ઘટના પણ દુર્ઘટના જેવી , જે દુર્ઘટનાથી આજ તેનું મન વિચલિત છે,એ દુર્ઘટના તેના હ્રદય ને ચીરીને જાણે
" એક તરફી પ્રેમ."હવે બસ આવી રીતે જ સ્પીચલેસ મુલાકાતોનો સિલસિલો શરૂ થયો, ક્યારેક ઔપચારીક કેમ છો કેમ નઇ એવું બન્ને એકબીજાને પુછી લેતા,હીરોને હવે એ છોકરી બવ ગમવા લાગી હતી, હવે તે એને જોવાના અને તેની સાથે વાત ...વધુ વાંચોના, હમેશાં મોકાની તલાશમાં જ રહેતો, એ છોકરીને જોવાના તો અવારનવાર ચાન્સ મળતા રહેતા, પણ તેની સાથે એકાંતમાં વાત કરવાનો ચાન્સ હજુ સુધી નહોતો મળ્યો, હીરો ક્યારેય પોતાની ફીલીંગ્સ, અને પ્રેમ શબ્દોમાં વ્યકત ના કરી શક્યો,બસ એ ખૂબસૂરત છોકરીની સુંદરતા નિહાળતો રહ્યો.,ખરેખર એ ખૂબ જ સુંદર પરી હતી, ભલે એ
વાર્તા :- " એક તરફી પ્રેમ "ભાગ :- 3અહીં હીરો તો હજુ તેના સ્વપ્નમાં, તેના વિચારોમાં ...વધુ વાંચોઅને ત્યાં બીજી તરફ ખૂબ જ ઝડપથી પરિસ્થિતિઓ બદલાઈ રહી હતી., હીરોને હજી કાઇ સમજમાં નહોતુ આવતું, એનું મન વ્યાકુળ થઇ રહ્યું હતું, એણે આવી પરિસ્થિતિની ક્યારેય કલ્પના પણ નહોતી કરી, તે એ છોકરી ને કઇક સમજાવવા માંગતો હતો, પણ એની પાસે તે છોકરીની નજીક જવાનો કે વાત કરવાનો કોઇ ઉપાય નહોતો, તે છોકરીનો પરિવાર મધ્યમવર્ગી, અને અતિ રુઢીચુસ્ત હતો, એટલે તેની પાસે મોબાઈલ હોવો શક્ય જ નહોતું.,અને પછી એક દિવસ તેના ઘરે પણ કંકોત્રી આવી
" એક તરફી પ્રેમ. "ભાગ :- 4મિત્રો સાથે હીરોની ચર્ચાઓ પતી, પછી એ ઘરે ગયો, દિવસભરનો થાક હતો, એટલે એ તરત ઘરે જઇ સુઇ ગયો, સવારમાંથી એનો એજ ક્રમ ચાલુ થઈ ગીયો ઘરથી ઓફીસ અને ઓફીસથી ઘર.,પછી એક રાત ...વધુ વાંચોમોબાઈલમાં કઇક સર્ચ કરી રહ્યો હતો, ત્યારે એને એક મિત્રએ આપેલી પોર્ન સાઇટ યાદ આવી, તેના પર એણે કઇક સર્ચ કરવા માંડી, તેમાં ઘણી પોર્ન સામગ્રીઓ હતી,એક પછી એક એ વીડિયો જોઇ રહ્યો હતો, ત્યાં એમાં તેને એક વીડિયો નજરમાં આવ્યો, જોયું તો તેમાં રહેલી એ છોકરી પરિચિત જેવી
" એક તરફી પ્રેમ. "ભાગ :- 5અને ફરી એજ સવાલો તેના મગજ ઉપર ઘેરાવા લાગ્યા, એ વીડિયોમાં છોકરીના ચહેરા પર સ્માઇલ દેખાઇ રહી હતી, અને એ તેની મરજીથી પોઝ આપી રહી હતી, એટલે છોકરીને કદાચ એ જાણ ...વધુ વાંચોકે તેનો વીડિયો બની રહ્યો છે, પણ તેને એ જાણ નહીં હોય ? , કે આવા વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઇ શકે છે, તે છોકરી આટલી મુર્ખ તો ક્યારેય નહોતી, તેને તો મોબાઈલ અને કેમેરાનુ જ્ઞાન હતુ જ.,હવે એને માનવ સહજ ઇર્ષાઓ થવા લાગી,હીરોએ આ પહેલાં તે છોકરીને ક્યારેય અનાવૃત અવસ્થામાં નહોતી જોઈ, ક્યારેક તેનો