Param setu book and story is written by raval Namrata in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Param setu is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પરમ સેતુ - નવલકથા
raval Namrata
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
તને કંઈ ખબર પડે છે ,આમ ને આમ દિવસો કેમ ના નીકળશે તારા ,જો સમજ થોડુ જીવન ને ગંભીર લેતા તો શીખ, આખો દિવસ પડ્યો રહીશ તો કામ શુ કરીશ? ઘર તરફ નજર માંંડ અને હવે મોટો થયો જવાબદારી લેતા ક્યારે શીખીશ તુ ,,મોટી બહેન સેતુુ તેના નાના ભાઈ પરમ ને સમજાવી રહી હતી પરમ અને સેતુ ના પરિવાર મા તે બંને જ એક બીજા ની સાથે હતા .માતા - પિતા નુ મૃત્યુ આઘાતજનક બની રહ્યૂ. હજી તો
તને કંઈ ખબર પડે છે ,આમ ને આમ દિવસો કેમ ના નીકળશે તારા ,જો સમજ થોડુ જીવન ને ગંભીર લેતા તો શીખ, આખો દિવસ પડ્યો રહીશ તો કામ શુ કરીશ? ઘર તરફ નજર માંંડ અને હવે મોટો થયો જવાબદારી ...વધુ વાંચોક્યારે શીખીશ તુ ,,મોટી બહેન સેતુુ તેના નાના ભાઈ પરમ ને સમજાવી રહી હતી પરમ અને સેતુ ના પરિવાર મા તે બંને જ એક બીજા ની સાથે હતા .માતા - પિતા નુ મૃત્યુ આઘાતજનક બની રહ્યૂ. હજી તો
પરમ કંઈ પણ બોલ્યા વગર ચોપડી પકડી બેસી રહ્યો અને છેલ્લે એની આંખો મા કંઈક ચમક આવી અને એ ધ્યાનપુવઁક વાંચવા લાગ્યો , પણ એનુ મન કઈ દિશા તરફ વળ્યુ , ...વધુ વાંચો અરે ઓ...... લાડ કુંવર વાંચવામા ડોળા રાખજે ડાફોળીયા ક્યાં મારે છે, અરે હુ તો સમજી ને વાંચુ છુ એટલે ડાફોળીયા નથી મારતો , સવાર સવાર મા કુકર ની સીટી વાગી , અને નાસ્તો કરતા કરતા સેતુ એ કહ્યુ - હુ જાણુ છુ હો... કંઈક તો ચાલી રહ્યું છે તારા મન મા , જે હોય એ સીધ્ધે સીધુ કહી દે તો
હવે સાંભળ પુરી વાત.. મે પકીયા ને ક્યારનુ કહ્મુ હતુ કે હુ સ્કુલ થી આવી ને કંઈક કામ કરવા માંગુ છુ જેથી હુ તને ઘર મા મદદ કરી શકુ , અને પરમ એ સેતુ ને અટકાવતા કહ્યુ ... હા ...વધુ વાંચોલેજે પછી પણ મારી પુરી વાત સાંભળી લે , એ માટે મને પકીયો બોલાવવા આવ્યો હતો તેણે મારા માટે નોકરી શોધી હતી, હવે આગળ ના અંક થી આગળ મને ખબર છે મારી ભણવાની ઉંમર છે , પણ તુ એકલી આખુ ઘર સંભાળે છે ,
પરમ ત્યાંથી ઘર તરફ રવાના થતો હતો, ત્યા એને એક પોટલી મળી, ત્યા જ પરમ એ ખોલી ને જોયુ તો અંદર સોના ના દસ બિસ્કીટ હતા. એ જોઈ એની આંખો અંજાઈ ગઈ . એણે એ પોટલી લઈ લીધી ...વધુ વાંચોતે ઘર તરફ વળ્યો . શુ સાચે પરમ ને પૈસા નો લોભ હતો ? હવે આગળ,...મે કહ્યુ હતુ ને પપ્પા તમને આ લોકો આવા જ હોય છે , આવા લોકો પર વિશ્ચાસ ન જ કરાય ,ભલે સમજુ છુ કે આ સોનુ જાય તો પણ આપણને કોઈ
બકુલા માસી એક સારા પડોશી સાબીત થયા છો આજ તમે- સેતુ એ કહ્યુ , જો પરમ કોઈ વ્યક્તિ કમઁ ના આધાર પર આગળ વધે છે, કોઈ પણ વિકલ્પ નથી એટલે તારે કામ પર જવુ હોય તો જઈ શકે પણ ...વધુ વાંચોહુ સાજી થઈશ એ ભેગુ તુ કામ બંધ કરી દઈશ , . લો હવે આ તારો હાથ ભાગ્યો એટલે વળી મંજુરી આપી ,બહુ ડાહી તુ કહે એમ ચાલ અને હુ મારૂ ભણવાનુ ચાલુ રાખીશ . પરમ એ વાત પુરી કરતા કહ્યુ. આગળ ના